હું મારા પપ્પા વગર નહીં જીવી શકું | Life Helper Charitable Trust | Help | Seva | Nilesh Hadiya

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 49

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 9 місяців тому +8

    હે ભગવાન તને બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે આ દિકરી ના પપ્પા ને જલ્દી
    સાજા કરી દે ફરી દિકરી ખુશીઓ પાછી
    આપી દે એવી પ્રાર્થના 🙏🙏

  • @bholabhaivegad2169
    @bholabhaivegad2169 9 місяців тому +4

    ભગવાન વહેલી તકે તમારા પપ્પાને સાજા કરે એવી પ્રાર્થના

  • @Cheharrajkolvadaofficial
    @Cheharrajkolvadaofficial 9 місяців тому +5

    માં ચેહર ને બે હાથ જોડી ને પ્રાથના કરું છું કે આ દીકરી ના પપ્પા જલદી થી સારા થઈ જાય ,🙏🙏

  • @Tk_creation_14
    @Tk_creation_14 9 місяців тому +1

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો નીલેશ ભાઇ ભગવાન પ્રાથૅના કરુ તમે આવા કામ કરી રહ્યા છો

  • @KrishanaKagad
    @KrishanaKagad 16 днів тому

    ભગવાન અવશ્ય બધાની સાથે હોય છે હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું ..
    તમારા ઘર પરિવારના મોભી જે અત્યારે ખાટલામાં છે તે જલ્દીથી સારા થઈ જાય
    અને હિરલબેન ના પપ્પા જલ્દી સારા થઈ જાય એવી હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું..
    હે ભગવાન અમારી પ્રાર્થના તમે જરૂર સાંભળજો

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 4 місяці тому +1

    ભગવાન કોઈના ઘરે આવા દિવસો ના આવે..હેતલબેન તમારા પપ્પાને સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના ... હેત અને વેદાંત બંને ભાઈઓને પણ ભગવાન હમેશા સુખી રાખે...

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 9 місяців тому +2

    ગરીબ નો પણ ભગવાન હોય છે ભગવાનનો પ્રાર્થના કરી આ ભાઈ જલ્દીથી સાજા થઈ🎉🎉 જય ઠાકર ધણી

  • @ketanvaghela1727
    @ketanvaghela1727 9 місяців тому

    આઈ ખોડિયાર જલ્દી સારું કરી દેશે એ પ્રાર્થના છે

  • @rammakwana3906
    @rammakwana3906 9 місяців тому +5

    નીલેશભાઈ ખૂબ ખૂબ આભાર

  • @rajachehar3227
    @rajachehar3227 8 місяців тому

    માં ચેહર જોગણી તમારું ભલું કરે 🙏

  • @roylaraja62
    @roylaraja62 9 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @themordenmafia6413
    @themordenmafia6413 8 місяців тому

    Dhany chhe e janetaa ne je vyakti j lokoni madad kare chhe . God bless of all world people

  • @savaliyajitendra
    @savaliyajitendra 5 місяців тому

    ધન્ય છેભાઈતમનેભગવાનસારેટરે

  • @girishbhairathod689
    @girishbhairathod689 9 місяців тому

    Jay mataji

  • @ThakorMehul-en9ih
    @ThakorMehul-en9ih 9 місяців тому +4

    મેહુલ ઠાકોર (દાંતા) બનાસકાંઠા ❤❤

  • @mahendrapatel-d4n
    @mahendrapatel-d4n 9 місяців тому

    Bhagwaan Tamaru Bhalu karse..... 🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 9 місяців тому

    ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને

  • @pankajdesai796
    @pankajdesai796 9 місяців тому

    Thanks
    MAY GOD BLESS THEM.
    JAI SHREE KRISHNA

  • @vipulkantariya1201
    @vipulkantariya1201 9 місяців тому

    જય માતાજી

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ

  • @minakshisalunkhe5528
    @minakshisalunkhe5528 9 місяців тому +2

    Jyani ya parivarala madat keli bhau tumhi kirana dila tya baddal kup kup aabhar Ishwar chi tumchyavr krupa rahe...and jyana shkya hoil tyani hi maht kravi ya parivarachi madat kravi plzzz madat kra jene krun ya parivarala yatun baher Nigel

  • @DilipVasava-kg1eo
    @DilipVasava-kg1eo 9 місяців тому

    Khub saras

  • @sobhnabharda2454
    @sobhnabharda2454 9 місяців тому

    ધન્યવાદનિલેશભાઈઆશીવાદમોટુધનછે

  • @ganshyamparmar8070
    @ganshyamparmar8070 9 місяців тому

    Thenks suthar Parivar very good 🙏🙏🙏🙏

  • @balvantbaldaniya2619
    @balvantbaldaniya2619 9 місяців тому

    Good work Bhai

  • @MukeshPaghdar-y3i
    @MukeshPaghdar-y3i 9 місяців тому

    Thankyu nilesh bhai god blase you

  • @dipikapatel350
    @dipikapatel350 9 місяців тому

    Jay mataji jay shree Krishna

  • @jkmakvanajkmakvana7427
    @jkmakvanajkmakvana7427 9 місяців тому

    Jindagi ek sangharsh he dosto

  • @sonuPatel-b1f
    @sonuPatel-b1f 9 місяців тому

    God bless you

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 9 місяців тому

    Ben rovo nai Mataji uper vishwas rakho badhu saru thy jase Nilesh Bhai thank you

  • @ASHAMokariya
    @ASHAMokariya 9 місяців тому +1

    Aa dukh bhuj motu chhe ben jeni uper vite tenej khabar hoy😢 esvar himmat aape and aava bhiyo ne esvar hamesha khush rakhe🙏

  • @anilpatel985
    @anilpatel985 9 місяців тому

    સીતારામ

  • @_VijaysinhChauhan
    @_VijaysinhChauhan 9 місяців тому

    ❤❤

  • @hamidanoorani1098
    @hamidanoorani1098 9 місяців тому +3

    Salute you and your team

  • @dineshsavani8679
    @dineshsavani8679 9 місяців тому

    Mataji saru kare ben

  • @activeboysexperiment1639
    @activeboysexperiment1639 9 місяців тому

    🙏🙏🙏

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 9 місяців тому +1

    Peralisis ma pag ni angri dabavi ne mara sasra chalta thai gaya acupressure karo

  • @jitendrarajputjitendrarajp3277
    @jitendrarajputjitendrarajp3277 9 місяців тому

    નીલેશ ભાઈ ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો

  • @JodhaOdedara-iw4co
    @JodhaOdedara-iw4co 9 місяців тому

    આદીકરીનાપપાજલદીસાજાથાયતમારોખુબજઆભાર

  • @ankeetvora
    @ankeetvora 9 місяців тому

    Ben machine madi gayu ke nay

  • @AshokRampariya
    @AshokRampariya 6 місяців тому

    निलेश भाई आ बहन नू एड्रेस एने फोन नंबर हाय तो आप वा विनती हु सूरत मां राहु छू

  • @_VijaysinhChauhan
    @_VijaysinhChauhan 9 місяців тому

    🙏🙏

  • @PravinshihSolanki-mo7mt
    @PravinshihSolanki-mo7mt 9 місяців тому

    🙏🙏

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 9 місяців тому

    🙏

  • @ajayrathod9875
    @ajayrathod9875 4 місяці тому

    🙏🙏🙏