જ્યારે Mahamanthan માં Isudan Gadhvi ફી મુદ્દે ભડકી ગયા

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2020
  • લોકડાઉનમાં કેમ દૂધ અને કરિયાણાના ભાવ ન ઘટાડ્યાં એવો સવાલ પૂછાતાં ઈસુદાન ગઢવી ભડક્યાં અને સામે કહ્યું એવો જવાબ આપીશ કે કોઈએ નહીં આપ્યો હોય. (જુઓ 5.50 મિનિટથી)
    શાળા-કોલેજોના સંચાલકોની દાદાગીરી મુદ્દે મહામંથન કાર્યક્રમમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજના પ્રવક્તાએ ચર્ચા દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે કેમ સરકારે દૂધ, કરિયાણા જેવી વસ્તુઓના ભાવ ન ઘટાડ્યા અને માત્ર સ્કૂલો-શાળાઓ પર નજર કેમ... ત્યારે VTVના એડિટર ઈસુદાન ગઢવીએ જુઓ શું જવાબ આપ્યો.
    #Mahamanthan
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 190

  • @mukundraidave140
    @mukundraidave140 3 роки тому +18

    ઈશુભાઈ ની વાત 100%સાચી છે.

    • @ranabhai5121
      @ranabhai5121 3 роки тому

      ઈશુભાઈ ની વાત 100"/ સાચી છે

  • @shambhuahir8789
    @shambhuahir8789 3 роки тому +28

    ઈશુદાન ભાઈ ધન્યવાદ છે.ખેડૂતો નો આવાજ સરકાર સુધી પહોંચાડવા માટે મદદ કરો છો.

  • @dineshchaudhari787
    @dineshchaudhari787 3 роки тому +2

    ઈસુદાનભાઈ તમને ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના.

  • @user-qc7ju2vs1e
    @user-qc7ju2vs1e 3 роки тому +3

    ઈશુદાન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ

  • @jituparmar1320
    @jituparmar1320 3 роки тому +6

    એક દમ સાચી વાત ઈસુ દાન ભાઈ
    👍👍👍👍👍👍👍👍👍👍

  • @jivabhaisaniya7492
    @jivabhaisaniya7492 3 роки тому +4

    ધન્યવાદ ઇસુદાન ભાઈ

  • @jadarajpal5885
    @jadarajpal5885 3 роки тому +8

    ખુબ સરસ જળબાતોળ જવાબ આપ્યો છે જય માતાજી જય મા કામઈ

  • @prafullila5966
    @prafullila5966 3 роки тому +10

    ઈશ્વરદાન ભાઈ તમારી વાત સો ટકા સાચી છે જય હિન્દ વંદે માતરમ

  • @dipakparmar4469
    @dipakparmar4469 3 роки тому +17

    ઈશુદાનભાઈ ને આપણે બંધા એ આગળ આયી ખુલી ને સપોર્ટ કરવાની જરૂર છે

  • @dipakfofaria7014
    @dipakfofaria7014 3 роки тому +2

    ઈ સુદાનભાઇ લગે રહો અમે તમારી સાથે છે.

  • @bharatbhaichaudhary9990
    @bharatbhaichaudhary9990 3 роки тому +2

    ઇસુદાન તમારી જનેતાને લાખ લાખ અભનંદન

  • @kangaddivyesh7799
    @kangaddivyesh7799 3 роки тому +2

    જય જવાન જય કિશાન ખેડુત પુત્ર ના ખુબ ખુબ ધન્યવાદ ઇસુદાન ભાઇ 🙏🙏🙏🙏🙏

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 3 роки тому +5

    સત્ય હંમેશા કડવું.હોય ઇશુદાનભાઇ મોજ કરો

  • @deepjoshi7071
    @deepjoshi7071 3 роки тому +4

    ઈશુદાનભાઈ Cm બનાવા જોઈએ

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 3 роки тому +7

    એક સર્વે કરજો કે કેટલી શાળાના માલીક અને સંચાલકો રાજકારણીઓ છે.

  • @bharatkoli9357
    @bharatkoli9357 3 роки тому +2

    સલામ છે આપને ઈસુદાનભાઈ

  • @dipeshrangapara8324
    @dipeshrangapara8324 3 роки тому

    ખેડૂત ની વેદના ઈસુ દાન ભાઈ ખુબ સારી રીતે જાણૉ સૉ

  • @dashrathkatudiya5061
    @dashrathkatudiya5061 3 роки тому +6

    મોટા ભાગની શાળાઓએ 75 ટકા ફી વસૂલી છે અને શિક્ષકોને એક પણ રૂપિયો પગાર આપ્યો નથી.

    • @narendrasolanki3491
      @narendrasolanki3491 3 роки тому

      સાચી વાત છે મિત્ર તમારી...,

  • @harshwardhan4402
    @harshwardhan4402 3 роки тому +2

    Wah ava kadak ane ekdum samju anchor ane tv reporter ni Gujarat ne khub jarur chhe.... khub j kadak 💪👍

  • @siddharajvinzavadiya640
    @siddharajvinzavadiya640 3 роки тому +1

    Vah isudan bhai vah khedut ni fever ma rehva mate🙏🙏🙏🙏🙏vandan se tamne

  • @ramodedara801
    @ramodedara801 3 роки тому

    આ દીપક ભાઈ બધું યાદ કરી ગોખણ કરી ને આવો લાગે

  • @hardikgoswami7698
    @hardikgoswami7698 3 роки тому +2

    ગઢવી શાહેબ તમે સાચું જ કીધું છે,,,,
    સારું થયું તમે લોકો સામે લાવ્યા ખૂબ ખૂબ સારી મદદ થસે લોકો નિ દુવા ઓ મળ સે તમને......

  • @vadhersanjay667
    @vadhersanjay667 3 роки тому +6

    ઇસુદાનભાઇ તમારી વાત 100% સાચી છે ઇસુદાનભાઇ તમારો ખૂબ ખૂબ આભાર તમે હર હંમેશા ખેડૂતોના હિતની વાત કરો છે.

  • @hardikgoswami7698
    @hardikgoswami7698 3 роки тому +1

    વાહ ઈશુદાન ગઢવી જી સરકાર કરે કે ના કરે નઈ જ કરે સારું એટલે કે છોકરી છોકરા ના ભવિષ્ય માટે કડ ક પગલા લાઈ ભણ્તર ને Busness બનતા ના રોક સે ના કદી રોકી નઈ શકે કેમ કે સરકાર ને મફત ના પૈસા ખાવા નિ આદત છે પણ તમે જે રી તે તમે અવાજ ઉઠાયો એ રિ તે સારું કરવા મજબુર થસે,
    તમે તો મોટા પ્રેશ વાડા છો એટલે કઇ શકો બાકી આ સિસ્ટમ સામે અવાજ ઉઠાવે સામાન્ય જંતા ને તો આલોકો ચણા મમરા સમજી મોટા કાયદા બતાવી અવાજ દાબી દે, પણ કે છે ને ભગવાન છે એટલે આવા લોકો સામે તમારા જેવા સારા મોટા પ્રેશ ને પણ બનાયા જેથી આવા લોકો કંટ્રોલ મા રે લોકો નું સારું કરસો તમે વાહ ગઢવી જી વાહ...

  • @rajputkanuji3184
    @rajputkanuji3184 3 роки тому +1

    👍

  • @prafullila5966
    @prafullila5966 3 роки тому +4

    એ ભઈલા ઈશ્વરદાન ભાઈ ગઢવી ની વાત તો તું સાંભળ

  • @hirapatelhp762
    @hirapatelhp762 Рік тому

    વાહ ઈશુદાન ભાઈ

  • @mukeshthakorthakor1760
    @mukeshthakorthakor1760 3 роки тому

    ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે વાત

  • @rameshmoradiya4491
    @rameshmoradiya4491 3 роки тому

    Vaah ishardanbhai wash
    100% hu tamari sathe chhu

  • @hareshvadavia48
    @hareshvadavia48 3 роки тому +1

    Vah..ishudan bhai gadhavi

  • @jitendrabhaidave9173
    @jitendrabhaidave9173 3 роки тому +1

    ઈશુદાન ભાઈ તમારા જેવા જો શિક્ષણ મંત્રી અથવા મુખ્યમંત્રી હોય તો આ બધા સીધા કરી દો તમે ફક્ત એટલું જ કોકે જે સ્કૂલ પાસે નિયમ પ્રમાણે ગ્રાઉન્ડ ના હોય અને નિયમ પ્રમાણે કઈ ના તો તેની માન્યતા રદ કરવાનું કો એટલે તરત ૭૫ ટકા ફી ઘટાડવાનું કે સામે ચાલીને પણ આ સરકારમાં કે શિક્ષણ મંત્રી આવું કરવાની તાકાત નથી એટલે દીપકભાઈ જેવા અને સ્કૂલો વાળા પાવર કરે છે

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 3 роки тому +4

    શિક્ષકની તો કોઇને પડી નથી તમે પગારના નામ પર 4000/4500 રૂપિયા આપો છો.

    • @narendrasolanki3491
      @narendrasolanki3491 3 роки тому +1

      ગણી shadao to sikshakne pagar aaptij nathi ૧ varas thi

  • @hunlakhan7857
    @hunlakhan7857 3 роки тому +1

    શિક્ષકો ને તો પગાર જ નથી આપતા માસ મહિના પગાર નથીઆપતા

  • @shailendra_20
    @shailendra_20 3 роки тому +1

    એકદમ સાચી વાત છે. BJP હોઈ કે congress બધા ની પોતાની સ્કૂલ ચાલે છે. એટલે શું કામ સ્કૂલ ફી ઓછી કરે? સરકાર પણ ફી ઓછી કરવાનું નાટક જ કરે છે.

  • @kanjitukadiya7280
    @kanjitukadiya7280 3 роки тому +1

    Vah eisudan bhai jay javan jay kisan

  • @bhaveshmaradiyabhaveshmara9597
    @bhaveshmaradiyabhaveshmara9597 3 роки тому

    Ha bhai isudan bhai ladat chalu rakhsho

  • @gohilsatyjitsinh7964
    @gohilsatyjitsinh7964 3 роки тому

    Barabar se isudan bhai

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 3 роки тому +1

    ખેડૂતો માટે જીંદગી કેમ જીવે છે તે અંગે જોવુ હોય તો ખેડૂતો પાસેથી રહો તોખબરપડે તમને પગાર આવી જાયછે અમને ભગવાન આપે તો જમડે બાકી રહી સરકાર ની વાત તો વીમો હકનોછે એતો અપાવો ને દુઘ અનાજ આપેછે ખેડુતો પણ ભાવ રહ્યા નથી ગાય ભેંસ રાખો તો આ અંગે ખબર પડે કે કેટલો ખર્ચ કરવામાં આવે છે ઢોર પાછળ

  • @shabbirsheikh3608
    @shabbirsheikh3608 3 роки тому

    Salute isudan sir.

  • @macchabhaigamara5017
    @macchabhaigamara5017 3 роки тому

    વાહઈરુશુદાનભાઈ

  • @pkmusicdigital3142
    @pkmusicdigital3142 3 роки тому

    Nice. #pkmusicpradipkumar

  • @navneetsixansahyaksureshoz8352
    @navneetsixansahyaksureshoz8352 3 роки тому

    Thanks for wishes of public

  • @rekhavyas2034
    @rekhavyas2034 3 роки тому +1

    Not only that.. There are parents who pay the fee for tuition but donot give school fees. Which effects the salaries of teachers.

  • @venilbalar4325
    @venilbalar4325 3 роки тому +2

    Aa mahamanthan ne tame same lava tena mathe 🙏🙏🙏🙏

  • @jayeshsoni2989
    @jayeshsoni2989 3 роки тому

    Satisfied online shikshan medavataa

  • @krishnakumarpatel8366
    @krishnakumarpatel8366 3 роки тому

    શાળા સંચાલક મંડળ ભ્રષ્ટ છે

  • @Shailesh.s.sakariya
    @Shailesh.s.sakariya 3 роки тому

    Full sport isudanbhai

  • @bhavinr.m2354
    @bhavinr.m2354 3 роки тому +1

    13:46 😅😅

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 3 роки тому +1

    વાહ બસો રૂપિયા એ મંજુરી કરતો માણસો મોજ કરે અને શિક્ષકો પરેશ છે.તો મરી જો

  • @dhirubhaiigurjar9096
    @dhirubhaiigurjar9096 3 роки тому

    Isubhai bhagvan sada tamara par ami najar rakhe !

  • @navneetsixansahyaksureshoz8352
    @navneetsixansahyaksureshoz8352 3 роки тому

    Dhanya isudanbhai

  • @rameshmaldhari6612
    @rameshmaldhari6612 3 роки тому

    વાહ ઈસુદાન ભાઈ

  • @MKG-rm3oy
    @MKG-rm3oy 3 роки тому

    Good isudan bhai badha media vala ava thao to desh ni disa badle

  • @jayminpambhar5325
    @jayminpambhar5325 3 роки тому

    જબરજસ્ત હો......

  • @krupalranpariya
    @krupalranpariya 3 роки тому

    ધનવાન

  • @vikramcnagajiji8528
    @vikramcnagajiji8528 3 роки тому

    શાળા-કોલેજો બંધ કરવી જોઈએ

  • @nathabhaipolra5944
    @nathabhaipolra5944 3 роки тому

    હહ્

  • @girishbhai5410
    @girishbhai5410 3 роки тому

    Pariy thav aene bija Jay bhad ma

  • @kanchanbiswas9454
    @kanchanbiswas9454 3 роки тому +1

    Kaya Hotel wala 25% discount aape chhe? Enu list aapaso.

  • @girishbhai5410
    @girishbhai5410 3 роки тому

    Shasi vat kare SE Dan bhay

  • @jayeshsoni2989
    @jayeshsoni2989 3 роки тому +1

    Teacher pase 24000 bank ma mukavi 12000 pachcha ugara nu bija rajya nathi thatu

  • @rajpatel5764
    @rajpatel5764 3 роки тому

    Vagar online study krayva vagar fee ughrave che akha month no ek message kare che ne baki ny ky 6 mhina na 6 message kare che gianpath school morbi

  • @kamleshdervaliya9760
    @kamleshdervaliya9760 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏 khedut

  • @pranavsolanki9033
    @pranavsolanki9033 3 роки тому

    Sacha patrakar babar sher jay mataji

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd 3 роки тому +2

    Dipak rajguru sav khotto ..mitha bolo..luchhoo Manas se..maro had master hato aa dipak..Mithu bolvani juni adat se eni...be baju vat karva valo Mithu bole...baki ishudan bhai tamari jeva stay vakta ne spast ..vakta ekj vat ne nyay vat kare ...e amauk loko ne kadvi lagse...pan saty hoy se...ava rajguru jeva dibetiya pan gajab na se ho baki

  • @kapilparmar4745
    @kapilparmar4745 3 роки тому +6

    1 kam kariye badha malene governments school ma admission karave daye , su kesu metru

  • @sanjaymacwan9902
    @sanjaymacwan9902 3 роки тому

    Education is not now education . it's profession...

  • @jignishpatel9497
    @jignishpatel9497 3 роки тому

    ઈશુદાન ભાઈ ફોન લાગતા બહુજ વાર લાગે છે

  • @ashokmatang1160
    @ashokmatang1160 3 роки тому

    Education is no education but business

  • @ramodedara801
    @ramodedara801 3 роки тому

    શું આ શાળા વાળા શિક્ષકો કે અન્ય કર્મચારીઓ ને પગાર આપતા હસે..???

  • @vipulpambhar7274
    @vipulpambhar7274 3 роки тому +1

    Asu Dan bhai aavakhota loko same aavaj uthavtaro.

  • @nareshpatil7263
    @nareshpatil7263 3 роки тому

    Mafiaone ne mafiaaj kahevai .ishudan bhai ek dum.Right chhe.

  • @krunalrathva8825
    @krunalrathva8825 3 роки тому

    Education free thava joye

  • @parmarchirag5364
    @parmarchirag5364 3 роки тому

    Isudan bhai Aapni vat sachi che, atyare private college ma fee pure puri lay lidhi che jo fee nay bharo to key tamaru exam form college dwaara rad karva ma Aavse. Bolo Aama garib manas su kare bolo.

  • @gopalkushwaha7202
    @gopalkushwaha7202 3 роки тому

    School na fee 75taka maf kigiye.

  • @ashwinparmar5342
    @ashwinparmar5342 3 роки тому

    s

  • @DhavalPatel-jk2kv
    @DhavalPatel-jk2kv 3 роки тому +1

    Private school ma teachers ne full salary maltij nathi

  • @vinaybhatia4572
    @vinaybhatia4572 3 роки тому

    Sir just add cost of per student and there cost and profit sir you will how much profit do school earn and profit

  • @journey9318
    @journey9318 3 роки тому +2

    પ્રણામ ,
    Gujarat nu shikshan karekhar,
    Khubaj kharab che .

  • @prafullila5966
    @prafullila5966 3 роки тому

    તમારામાં પ્રમાણે બધી વસ્તુ ચાલુ થઈ છે પબ્લિક વધારે તમે હોવાની કરો એટલે તમને ખબર પડે જય હિન્દ વંદે માતરમ

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 3 роки тому +1

    બરાબર છે ગઢવી સાહેબ

  • @vinaybhatia4572
    @vinaybhatia4572 3 роки тому

    Totally holiday of school just how many day school do the students studies in school

  • @vishalpawar1021
    @vishalpawar1021 3 роки тому +1

    To bhai amari avaj jntasudhi pohchado k shadana kam sathe jodayla loko so khay kem ghr chale

  • @sanjaymacwan9902
    @sanjaymacwan9902 3 роки тому

    Teachers na salary pan 30% kapi lidha che......

  • @parmarchirag5364
    @parmarchirag5364 3 роки тому +1

    Gujarat na Ravish kumar, isudan bhai 🙏

  • @vinaybhatia4572
    @vinaybhatia4572 3 роки тому

    School is profit able business sir please just calculate the cost of school

  • @maheshsutariya4019
    @maheshsutariya4019 3 роки тому +3

    gujrat na ravish kumar...chho tame ..ishardan bhai ..! sacha patrkar..

    • @jituparmar1320
      @jituparmar1320 3 роки тому

      સંદીપ ચોધરી પણ

    • @parmarchirag5364
      @parmarchirag5364 3 роки тому

      Right

    • @harshilshaktidan3535
      @harshilshaktidan3535 3 роки тому

      રવીશકુમાર તો નક્સલવાદી છે, રાષ્ટ્ર્રદ્રોહી છે એની સાથે ઈશુદાન ને ના સરખાવાય

    • @maheshsutariya4019
      @maheshsutariya4019 3 роки тому +1

      @@harshilshaktidan3535 મેગ્સેસે એવોર્ડ મેળવનાર ભારત ના એકમાત્ર પત્રકાર .રવીશ કુમાર. ને નકસલવાદી કઇ રીતે કહી શકાય.?
      જનતા નો અવાજ બનીને સરકાર ને સવાલ કરે એવા પત્રકારો બહુ ઓછા છે....બાકી ગોદી મિડીયા ના પત્રકારો તો....બહુ છે.

    • @parmarchirag5364
      @parmarchirag5364 3 роки тому

      @@maheshsutariya4019 right , Very nice facts patrakaar in India.

  • @arika6964
    @arika6964 3 роки тому

    Government e khub sahelu Kam karvu joiye schools mate and parents e fees pan pay Na karvi pade . I have ideas to increase money of government n parents no need to pay fees. But jo aavu kare to private school off thay and private Teachers can’t earn money . But every problem resolve if government have mind . Educated young people ni help lo government . Aged Kya suthi jene technology nu knowledge j nathi ...

  • @manojacharya2679
    @manojacharya2679 3 роки тому +1

    Schoolwala ane BJP na netao ni milibhagat.

  • @jaysukhgohil9331
    @jaysukhgohil9331 3 роки тому

    Sasha gadhvi aava hoha joye

  • @manojacharya2679
    @manojacharya2679 3 роки тому

    Me 100% fee bhari che parul university ma tranportation fee pan collect kari.

  • @manumachhar9432
    @manumachhar9432 3 роки тому

    Privet teacher no vichar karo

  • @vishalpawar1021
    @vishalpawar1021 3 роки тому +1

    Bhai sada na staffno pgar 7mhinathi bnd che kon chukve pgar to fee to levich pdene aetluch lagtu hoy to school kholo ame shadama kam kriye che khavana vandha pde. Tmne fee bchavani pdeli che

  • @prafullila5966
    @prafullila5966 3 роки тому +2

    મારા ભઈલા કોઈ એવી શાળા નથી કે 15000 પણ ભણાવે બધા 15000 ઉપર રૂપિયા હૈ જય હિન્દ વંદે માતરમ

  • @abdulsattarmansuri7144
    @abdulsattarmansuri7144 3 роки тому

    School fee j dekhay che ? Gas no cilinder, डीजल, पेट्रोल, खेडूत,नो मुद्दों नथी, मोबाइल फोन का रिचार्ज, टी, वी, रिचार्ज, नी मोगवडी nathi dekhati

  • @metaliyamahesh2556
    @metaliyamahesh2556 3 роки тому

    Caset puri thai tya sidhi bandh na thai aa badhu gokhelu chhe

  • @jayeshsoni2989
    @jayeshsoni2989 3 роки тому

    Dark are badako be direct board form bharva no data API Devi joie schools in look hard j bathing online shikshan Private videos and GujaratE class marfate saru j make chhe.

  • @SanjayThakor03
    @SanjayThakor03 3 роки тому +1

    दीपक राजगुरु स्कूल वाला लूटी ખાય છે तु પણ ખરી समर्थन કરુ કોઈ गरीब केवी રીતે કમાય ऐ તને गंट ખબર न પડે ભાઈ

  • @harishpatel560
    @harishpatel560 3 роки тому

    School. Nathi. Chalavta. Teo. Business. Chalave. Chhe.

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 3 роки тому +1

    PAISA KAMAVA MATE J SCHOOLO CHALAVE CHHE TAMARI SCHOOLO NE ( SARKAR NE SOMPIDO ) TAMARA KHARCH SARKAR TAMNE AAPI DE (* TAIYAR CHHO TAME )* ?