૫ ટકા સફળ લોકોમાં શામેલ થવા આટલું કરો - The Miracle Morning Audiobook Part 6 / મિરેકલ મોર્નિંગ ભાગ ૬

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • ‪@nit_fm‬ ક્યાંક તમે પણ ૯૫ ટકા લોકોની ભીડમાં તો શામેલ નથી ને? દુનિયાના સફળ લોકોની વહેલી સવારની ૬ મેજીકલ આદતો કે જેના દ્વારા તમે પણ પોતાની સવારને એક ચમત્કારિક સવાર માં બદલી શકો છો.પ્રસ્તુત ઓડિયોબુકમાં પુસ્તકના વિભાગ ૩ માં ખુબ સરસ રીતે બે જાતના લોકો વિશે જાણકારી આપવામાં આવી છે. "સફળ અને અસફળ". ૫ ટકા જ એવા લોકો હોય છે જેમણે પોતાની ગમતી જિંદગી મેળવી હોય છે અને જીવનમાં સફળ થાય છે. બાકી ના ૯૫ ટકા લોકો પોતાના માટે ધારેલી જિંદગી કરતા ઓછામાં સમાધાન કરી લઈ આખી જિંદગી સંઘર્ષ કરવામાં કાઢી નાખે છે. લોકોએ આ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકની ઉત્પત્તિ કેવી રીતે થઇ એ જાણવું જરૂરી છે. આ ઓડિયોબુક દ્વારા કોઇ પણ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. #selfhelpbooks #motivationbooks #motivation #booksbooksbooks #books #quotes #selfimprovementbooks #audiobook #story #audiobooksfree

КОМЕНТАРІ •