ચોક્કસ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત/ Muabbo Recipe in Gujarati/ Kalpana Naik Recipe/Gujarati Recipe

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2021
  • #મુરબ્બો #મુરબ્બોબનાવવાનીરીત #Murabbo
    #murabbo_Recipe #Achaar #Achaar_Recipe_In_Gujarati #Mango_Pickle
    Mango_Achaar #Kalpana_Naik_Recipe
    #murabbo
    મુરબ્બો એ એક પ્રકારનું અથાણું છે કે જે કાચી કેરીમાંથી બને છે. આ મુરબ્બો ચોક્કસ માપ અને થોડી કાળજીથી બનાવવામાં આવે તો આખું વરસ સારો રહે છે. આ મુરબ્બો ખાસ ગૌરીવ્રત માં નાની બાળાઓને આપી શકાય છે.
    ******
    Measurement .....
    500 gram grated mango(છીણ) (Totapuri+Rajapuri Mango)
    1kg sugar
    2 Alphonso Mango ( Ripe)
    7-8 saffron Threads
    5-6 cinnamon sticks
    1tsp cardamom powder
    3 green cardamom
    6-7 cloves
    **********
    પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    પાણીચા અથાણાં
    • દાદીમાની રીતે પાણીચાં ...
    **********
    રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    ********
    શ્રીખંડ એક સરળ રીતે
    • એક નવી જ રીતે બજાર જેવ...
    *******
    વાટી દાળના ખમણ
    • Video
    **********
    લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
    • લોચો અને ખમણની ચટની/Lo...
    *********
    સુરતી લોચો બનાવવા માટે
    • Video
    ***********
    • રતાળુ લોચો / એક નવી ફ્...
    **********
    ચોખાની પાપડી બનાવવા માટે
    • ચોખાની પાપડી પરફેક્ટ મ...
    **************
    રોટલો બનાવવા માટે
    • Video
    ***********
    દિવાળીના ઘૂઘરા
    • ઘૂઘરા/Ghughara/ દિવાળી...
    *************
    ચકરી ની એકદમ સરળ રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    ***************
    ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
    • Video
    **************
    ઉછાળેલા પાતરા
    • પાતરાં - Gujrati Recip...
    **************
    બેસન ચિલ્લા હેલ્ધી
    • Video
    *************
    રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
    • Video
    ,************
    ચણાનો લાડુ
    • ચણાનો લાડુ - Chana no ...
    **********
    મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
    • Video
    ***********
    પાપડી નું ખીચું
    • Video
    વઘારેલો રોટલો
    • Video

КОМЕНТАРІ • 114

  • @sonalijawale1385
    @sonalijawale1385 25 днів тому +1

    Very nice recipe

  • @haritanaik8782
    @haritanaik8782 24 дні тому

    Mast hati rit apdi pan...

  • @kokilabenupadhyay4860
    @kokilabenupadhyay4860 Місяць тому +2

    Very nice mem

  • @rajeshparmar6553
    @rajeshparmar6553 Рік тому +1

    Freeze ma mulya vagar long time saro rehse murbbo

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 2 місяці тому +1

    Nice explanation 👌

  • @AlpaDesai2020
    @AlpaDesai2020 3 роки тому +2

    ખરેખર એકદમ સરળ રીત બતાવી દીધી હવે કોઈ મુશ્કેલી ન પડે ખૂબ સરસ રેસિપી લાવ્યા આભાર 👌👍

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 роки тому +1

    Very nice recipe didi namaste

  • @haritanaik8782
    @haritanaik8782 24 дні тому

    Mam hu thodi var khand Ane keri mix Karine rehva dau chhu.....to gas ni bachat thay chhe.. time occhi lage chhe

  • @manalidesai8761
    @manalidesai8761 Рік тому +1

    Thanks for recipe aa khand na badle sakar Lai sakay?

  • @AnkitaDesai-qn5ig
    @AnkitaDesai-qn5ig 18 днів тому

    Hi kalpana mam, For the 1st time I make a murrabo by your recipe & a small tip is too useful.its become so nice...🎉

    • @kalpananaik8870
      @kalpananaik8870  18 днів тому

      Okay Ankita ben. It's my pleasure. Thank you for your valuable feedback. Please stay connected

  • @vaishalidesai5046
    @vaishalidesai5046 Рік тому

    Pan mem muraba ni chasni thodi vadhare kadak thy jay to enu su soluson

  • @krishnakumaripatel931
    @krishnakumaripatel931 2 місяці тому +1

    Kalpana anti Tadka chaya vado murabba ni receive shikhvado ni plz

  • @dtailor9942
    @dtailor9942 3 роки тому +2

    આભાર કલ્પનાબેન. આની જ રાહ જોતી હતી

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Рік тому +1

    સરસ

  • @hemadesai3802
    @hemadesai3802 2 роки тому +1

    લીંબુ નુ અથાણુ ની રીત સેર કરજો

  • @hetalnaik27
    @hetalnaik27 3 роки тому +2

    કલ્પના બહેન રેસીપી સરસ છે

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому

      Thank you

    • @hetalnaik27
      @hetalnaik27 3 роки тому

      @@kalpananaik8870 કેરીને છીણનુ અથાણું બનાવવા ની રેસીપી આપજો કલ્પના બહેન
      તમારો આભાર

    • @hetalnaik27
      @hetalnaik27 3 роки тому +1

      @@kalpananaik8870 મેથંબા ની રેસીપી આપજો કલ્પના બહેન

  • @meghamajmudar3484
    @meghamajmudar3484 2 роки тому +1

    આમાં બદામ પણ નાખી શકાય?

  • @dtailor9942
    @dtailor9942 3 роки тому +2

    ગુંદા કેરી નુ અથાણું પણ બતાવી દેજો

  • @pushpaprajapati8213
    @pushpaprajapati8213 Рік тому

    Thank you

  • @dhartisoni5677
    @dhartisoni5677 2 роки тому +1

    Nice recipe. Tamari recepi bija thi alag chhe.

  • @divyavashi5720
    @divyavashi5720 3 роки тому +1

    Very good and delicious Murrabbo❤️

  • @ashanaik9888
    @ashanaik9888 3 роки тому +1

    Very nice👍👍👍👍

  • @hemadesai3802
    @hemadesai3802 2 роки тому

    Nice trick dish ma drop muki check karvanu

  • @khyatidave6338
    @khyatidave6338 3 роки тому +1

    Murraba ni rite bahuj saras batavi che

  • @falguninaik9450
    @falguninaik9450 3 роки тому +1

    Nice to see baa or dadi in the background.

  • @binadesai78
    @binadesai78 3 роки тому +1

    Methmba ni recipe aapo

  • @hiralmehta8348
    @hiralmehta8348 3 роки тому +2

    Thank you so much for your recipe 🙏🏻

  • @hinapandya1961
    @hinapandya1961 3 роки тому +2

    સરસ 😋💗

  • @daxadesai8736
    @daxadesai8736 3 роки тому +1

    Nice 😘❤

  • @jagrutishah2562
    @jagrutishah2562 3 роки тому +2

    👌👌👍👍

  • @anjnag6965
    @anjnag6965 3 роки тому +1

    I like this murabbo recipe as well. Kharekhar have to kai pan Gujarati item banavvi hoi to sidhu tamari channel par j joi levanu. Gaya ane aa varase to lockdown ne lidhe kai banavi j nahi shakya pan aavata varso ma jaroor banavvani koshish karish. Thank you so much for beautiful explanation.🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому +1

      Thank you for taking time to write such beautiful feedback/comment on my video
      Keep watching my channel and keep sending your love.

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому

      Please also share this link in your whatsapp group

  • @hemaxidesai5500
    @hemaxidesai5500 3 роки тому +1

    Tamari muruboo ni recip joy me banaviyo bo saras baniyo che

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому

      અરે વાહ, બહુ સરસ. Thanks and keep watching my channel

  • @artidesai8029
    @artidesai8029 3 роки тому +1

    kalpanaben murbba ma chasni jo thodi vathare jadi thayi jay to koi upay batavso baraber karva mate

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому

      ઓહ! હવે થોડી ચાસણી બીજી બનાવીને ( પાકી નહિ) આ મુરબ્બો ભેગી દ્યો અને એકદમ સ્લો આંચ પર સરસ રીતે મિક્સ કરી દ્યો. કદાચ રિઝલ્ટ આવી શકે. આખો ગરમ કરજો.

    • @artidesai8029
      @artidesai8029 3 роки тому

      @@kalpananaik8870 thank you

  • @binadesai78
    @binadesai78 3 роки тому +3

    Thank you 🙏

  • @hemadesai8531
    @hemadesai8531 3 роки тому +2

    👌👌👌

  • @bp-kp5tj
    @bp-kp5tj 3 роки тому +2

    Yes my favorite

  • @desaisonal9248
    @desaisonal9248 3 роки тому +2

    👍👍👍

  • @meghamajmudar3484
    @meghamajmudar3484 2 роки тому

    Very nice

  • @purvidesai8931
    @purvidesai8931 3 роки тому +1

    Thank you so much. I was waiting for this.

  • @sudhaarya6423
    @sudhaarya6423 2 роки тому

    Nice

  • @shobhanashah7082
    @shobhanashah7082 Місяць тому

    Pani nathi nakhta ame khrab thai jay athanu

  • @nehadesai6160
    @nehadesai6160 3 роки тому +1

    Very nice method with tips.
    Can you please show us a video of desai speciality "sadang ni daal" receipe. My mum was making so yummy but unfortunately I never learned.

  • @shwetadesai1974
    @shwetadesai1974 3 роки тому +1

    V.good

  • @jayanadesai3024
    @jayanadesai3024 3 роки тому

    Tadka chhayada no chhundani recepi batavo pl

  • @shamadesai3679
    @shamadesai3679 3 роки тому +1

    😍😋👌👌

  • @anujanaik7378
    @anujanaik7378 3 роки тому +1

    Murabbo.😋 I remember our jokes on murabbo and murabbi seeing this😍😍😂😂

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 роки тому

      😂😂😂😂 બરાબર યાદ છે.

  • @user-wb5kb3uj5x
    @user-wb5kb3uj5x Рік тому

    Please give me a methambo.

  • @shaileshmakawana681
    @shaileshmakawana681 3 роки тому +1

    Gol keri ni resipi muko

  • @rinalchauhan8432
    @rinalchauhan8432 2 роки тому +1

    આન્ટી લીંબુ નું મીઠું અથાણું બનાવજો

  • @jagrutidhimmar5631
    @jagrutidhimmar5631 3 роки тому +2

    સરસ 🙏🙏🌹🎊🎊🎊💙💙💙💜💜💜👌👌👌👌😍😋😋

  • @rupmehta9
    @rupmehta9 3 роки тому +1

    Methambo recipe?

    • @margisheth87
      @margisheth87 3 роки тому

      Yes waiting for methambo recipe

  • @kirtidesai2445
    @kirtidesai2445 3 роки тому

    Kkalpana Ben tadkachaya chundi batavo chokkas map batavo

  • @urmilaseth3017
    @urmilaseth3017 3 роки тому +1

    Hafus keri nakhia to akhu varsh rahi shake....

  • @nehasanchla3480
    @nehasanchla3480 3 роки тому +1

    Mari Mummy a j rite banave che ...bahu j saras test ma thay che.❤️❤️ Je katka nakhya hoy te khava mate ame bhai bahen banne jagadata😂😂

  • @rekhadesai9326
    @rekhadesai9326 3 роки тому +1

    ame to tadka chhaya ni rit thi banaviye murrabo

  • @hemadesai3802
    @hemadesai3802 2 роки тому

    Chasni ma samj ni pade

  • @shwetadesai1974
    @shwetadesai1974 3 роки тому +1

    Methmbo batvjo

  • @rashmidesai2308
    @rashmidesai2308 2 роки тому

    કલ્પના બેન હું UK મા રહુ છુ તો લોકડ ડાવ ને લઈને આવી નથી એટલે અને થોડા સમય થી હું તમારી recipy જોતી હતી.તે મા થી મે એપલ નો મુરબ્બો બનાવિયો.તો સરસ થયો.જય શ્રી કૃષ્ણ.Thank you. Is difficult to write in gujarati but I thought is better. Jsk. BEN.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 роки тому

      Are wah! that's nice. Please keep watching and sharing your experience. Thank you

    • @rashmidesai2308
      @rashmidesai2308 2 роки тому

      @@kalpananaik8870 ok.thank you jsk.

    • @rashmidesai2308
      @rashmidesai2308 2 роки тому

      @@kalpananaik8870 thank you BEN jsk.

  • @haritanaik8782
    @haritanaik8782 24 дні тому

    Mam hu thodi var khand Ane keri mix Karine rehva dau chhu.....to gas ni bachat thay chhe.. time occhi lage chhe

  • @rupaldesai4805
    @rupaldesai4805 3 роки тому +2

    Very nice recipe