આંખમાંથી આંસું આવી જાય તેવું ભજન નીચે લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • લખેલ ભજન ની લીંક👇👇👇🏻
    ઉગમણેથી રથડોરે આયો
    આથમણે રજો ઉડે મારાવાલા
    સુભદ્રા બેનનો રથડો રેઆયો આવ્યો કૃષ્ણ ને ઘેર મારાવાલા
    ઓસરીએ ઉભા રૂક્ષમણી એ જોયું
    નણદલ મળવા આવ્યા મારાવાલા
    નણદલ દેખી ભાભી એ મોઢું બગાડ્યું
    નો દીધા નણદને માન મારા વાલા
    ત્યારે સુભદ્રાને આંખે આંસું આવ્યા
    સાંભર્યા મા ને બાપ મારા વાલા
    સુભદ્રા એ રૂક્ષમણી જીને પૂછ્યું
    ક્યાં ગયો કાનુડો વીર મારા વાલા
    તમારા વીરાની અમને ખબરો નથી
    રોજરોજ ગાયું ચારવા જાય મારા વાલા
    ઘરને પછવાડે વાંસળી રે વાગી
    આવ્યો કાનુડો વીર મારા વાલા
    ત્યારે સુભદ્રા દોડી બહાર આવ્યા
    ભેટી પડ્યા ભાઈ બેન મારા વાલા
    કેમરે બેની તારી આંખમાં આંસું
    કોણે કર્યા અપમાન મારા વાલા
    નથી વીરા અમારી આંખમાં આંસું
    નથી કર્યા અપમાન મારા વાલા
    પીપળા ના પાનતો ખરવાને લાગ્યા
    ના મરશો માને બાપ મારા વાલા
    સવાર થી સાંજ સુધી સુભદ્રા રોકાણા
    સાંજે લીધી વિદાય મારાવાલા
    સરખી સહેલી વળાવવાને આવી
    નો આવી કાનુડાની નાર મારા વાલા
    ત્યારે કાનુડો ક્રોધે ભરાણો
    રૂક્ષમણી મૈયર જાવ મારા વાલા
    ત્યારે સુભદ્રા એમજ બોલ્યા
    પિયરની પાલખી ને સસરાની સુળી
    તોયે સુળી સારી મારા વાલા
    સત્સંગી બેનો તમને ઓટલું રે કહ્યું છું
    નણદ આવેતો બેન કહી બોલાવજો
    જાજા દેજો માંન મારા વાલા
    નરસિંહ મહેતા ના સ્વામી શામળીયા
    દેજો અમને વ્રજ માં વાસ મારા વાલા#jaishreeram #hindu #ram #hinduism #india #hanuman #mahadev #hanumanji #bjp #jaishriram #harharmahadev #krishna #bajrangbali #jaihanuman #bholenath #sanatandharma #lordhanuman #rss #hindustan #hindutva #narendramodi #jaishreekrishna #ayodhya #bharat #love #jaimahakal #god #rammandir #mahakal #shreeram
    #bhajan #shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishnabhajan #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #desibhajan #rajpur #RAJPURSIDHPUR #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan #shivbhajan #namahshivaya #dhun #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan#shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevSONG.
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #yogibhajan #bhajan #harbhajansingh #bhajansong #harbhajanmaan #yogibhajanquotes #harbhajanquotes #yoguibhajan #harbhajan #yogibhajanteachings #bhajansandhya #bigboss_bhajanaigal #saibhajans #krishnabhajan #harbhajanmann #kundaliniyogaastaughtbyyogibhajan #bhajanpura #babaharbhajansinghmandir #saibhajan #yogibhajaneveryday #yogibhajanquote #gujaratibhajan #nicholasbhajanphotography #teachingsofyogibhajan #rambhajan #marwadibhajan #shivbhajan #bhajancafe #bhajanlal #astaughtbyyogibhajan #bhajana #raambhajan #bhajansinger #kundaliniastaughtbyyogibhajan #bhajansamrat #yogabhajan #harbhajan3 #yogibhajanbirthday #bhajanfestival #babaharbhajansinghmandir
    #dwarkeshstatus #godkrishnastatus #barsanadham #krishnadasilovely #harekrishna #shrikrishna #radhakrishna #bhagwan #bhagvadgita #dwarkadhish #gujraticomedy #gujaratinews #abpnews #tv9gujarati #gujaratistatus #gujaratisamachar #gujaraticomedy #gujaratimovie

КОМЕНТАРІ • 53