ખાબોચિયા નો દેડકો નદીના નીર શુ જાને🙏

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 12

  • @IlaPatel-d8g
    @IlaPatel-d8g 6 місяців тому

    Jsk lakhi née moko sars che bahjan

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    જય શ્રી રામ ખૂબ સરસ

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan Рік тому

    ખુબ સરસ કીર્તન છે

  • @alkajoshi2001
    @alkajoshi2001  Рік тому +3

    ખાબોચિયાં નો દેડકો નદીના નીર શુ જાને મારા વાલા
    ગાયોનો ગોવાળીયા હીરા ના મુલ શુ જાને મારા વાલા
    ૧૨ વર્ષ ની બાળકી સાસરીના રીત શુ જાને મારા વાલા
    રાણાજી એ કાગળ મોકલ્યો દેજો મીરાં ને હાથ મારા વાલા
    ભગવા વસ્ત્ર છોડી દો પેહરો હીર ને ચીર મારા વાલા
    સાસુજી કાગળ મોકલે દેજો મીરાં ને હાથ મારા વાલા
    તુલસી ની માળા છોડી દો પહેરો ૫૧ હાર મારા વાલા
    તુલસી ની માળા નય છોડુ નય પેરુ ૫૧ હાર મારા વાલા
    જેઠાણી કાગળ મોકલે દેજો મીરા ને હાથ મારા વાલા
    કનૈયા ની ભક્તિ છોડી દો આવો સંસાર ની માય મારા વાલા
    કનૈયા ની ભક્તિ નહિ છોડુ નહિ આવુ સંસાર ની મય મારા વાલા
    તલહરીયા ની તાપરી પલ મા તૂટી જાય મારા વાલા
    આપડુ સખી મંડળ જોજો ના વીખરાય જાય મારા વાલા
    ખાબોચિયાં નો દેડકો નદીના નીર શુ જાને મારા વાલા🙏

  • @nainapanchal2503
    @nainapanchal2503 Рік тому +1

    Likhi muko

  • @nainapanchal2503
    @nainapanchal2503 Рік тому

    Nayna panchal lkhi na muko

  • @PatelMan-z9q
    @PatelMan-z9q 5 місяців тому

    Lakina moklo pliz

  • @shreeramsong6528
    @shreeramsong6528 Рік тому

    Lakhi muko

  • @urmilaparmar2730
    @urmilaparmar2730 Рік тому +3

    લખી ને મુકો ભજન

  • @IlaPatel-b8m
    @IlaPatel-b8m Рік тому

    Lakhi ne moklo bahjan sars che

  • @chavdatushar3547
    @chavdatushar3547 Рік тому +1

    આ કીર્તન નિચે description box માં લખીને મુકો