Це відео не доступне.
Перепрошуємо.

વરસાદના વિસ્તારોમા થશે ફેરફાર પરેશ ગોસ્વામી || info Of Rain Varsad Ni Aagahi Paresh Goswami Weather

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • વરસાદના વિસ્તારોમા થશે ફેરફાર પરેશ ગોસ્વામી || info Of Rain Varsad Ni Aagahi Paresh Goswami Weather
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

КОМЕНТАРІ • 1,6 тис.

  • @PareshGoswami
    @PareshGoswami  Місяць тому +87

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 Місяць тому +12

      જય રામાપીર

    • @nanjipatel6705
      @nanjipatel6705 Місяць тому +4

      રાપર તાલુકામાં વરસાદ હજી સુધી કાઈ વરસાદ નથી

    • @dineshpatel8636
      @dineshpatel8636 Місяць тому

      વરસાદ ની જરૂર સે વાવણી ઠાયાસે વરસાદ નથી મગફળી વાવેતર માં નુકસાન થવાની ભીતી સે🙏

    • @narananainaranabhai8514
      @narananainaranabhai8514 Місяць тому +1

      बनाशकाठाना थराद तालुकामावरशाद नथी

    • @jigarkher3940
      @jigarkher3940 Місяць тому +2

      Paresh bhay varap ni agahi apo kemale nidaman nasak dava satiye varap avani hoy to

  • @ikramudinkhorajiya3335
    @ikramudinkhorajiya3335 Місяць тому +85

    મોરબી અને સુરેન્દ્રનગર તો બધી બાજુ થી રહી ગયું ત્યાં તો વરસાદ જ નથી એમ કેહવુ હોય તો કેવાય

    • @user-si8ys6kg9z
      @user-si8ys6kg9z Місяць тому +1

      સાચી વાત મોરબી થી

    • @kalpeshvyas5883
      @kalpeshvyas5883 Місяць тому

      Bhai rajkot proper pan raygyu Kai varsad nathi rajkot ma pan

  • @nizarabhavani6902
    @nizarabhavani6902 Місяць тому +1

    જય શ્રી દ્વારકાધીશ ભઞવાન

  • @Felix00007
    @Felix00007 Місяць тому +61

    ઉત્તર ગુજરાત નું શું થશે વરસાદ છે જ નહિ😔😢😭 . મારા હરી ખેડુતો ની દયા કરો મારા નાથ🙏.

    • @Astroprediction27
      @Astroprediction27 Місяць тому +5

      નાથ હું કરે એમાં... માણસો ના પાપે

    • @rambhaihirabhaiherbha9209
      @rambhaihirabhaiherbha9209 Місяць тому

      અમારે કેશોદ તાલુકા ના મઘરવાઙા ગામ માં ભુકા કાઢી નાખ્યા ભાઈ અમને પણ એમ થાય છે કે તમારા બાજુ વરસાદ થાય તો સારું પણ અમારાં ગામ માં તો કાયમ વરસાદ આવે છે વરાપ નીકળે તો મોલાતને સારૂં

  • @sankhatkeshu3944
    @sankhatkeshu3944 Місяць тому +1

    ❤જય દ્વારકાધીશ પરેશ ભાઈ ❤

  • @boranaghansyamsinh4647
    @boranaghansyamsinh4647 Місяць тому +212

    સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ આ ત્રણ નું સુ થશે અમારે તો દુષ્કાળ એવી સ્થિતિ😢😢

    • @BharatPatel-zm4ik
      @BharatPatel-zm4ik Місяць тому

      તમારી સાથે વીછીયા તાલુકો સારા વરસાદ વિનાનો હજુ તળાવ ખાલી છે

    • @Rajputrajvadu
      @Rajputrajvadu Місяць тому +4

      Shachu kidhu

    • @GirishPatel-lp3gw
      @GirishPatel-lp3gw Місяць тому +5

      Sachi vat che bhai tamari morbi surender nu nam nathi ama

    • @user-ci6ob9cf7r
      @user-ci6ob9cf7r Місяць тому +1

      પાલીતાણા આજુ બાજુ માં વાવણી બહુ વેલી થય ગય છે 1 મહીના અને 10 દીવસ ની શિંગ થય ગય છે

    • @makvanavipul4640
      @makvanavipul4640 Місяць тому

      આપડે ભગવાન ઉપર ભરોસો રાખો

  • @RanabhiRanabhi-l3p
    @RanabhiRanabhi-l3p Місяць тому +1

    આખા ગુજરાતમાં સારો વરસાદ થશે સો ટકા નમો નારાયણ દ્વારકાધીશ

  • @dineshmavriya4110
    @dineshmavriya4110 Місяць тому +14

    જય માતાજી પરેશભાઈ ઉત્તર ગુજરાત ની આગાહી આપી ભગવાન સૈને સુખી રાખે

  • @amratpatel6551
    @amratpatel6551 Місяць тому +1

    Thankyou pareshbhai

  • @mkmkmkmk8262
    @mkmkmkmk8262 Місяць тому +4

    જય બાપા સીતારામ બગદાણા
    ગરવી ગુજરાત જય કિસાન
    મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ

  • @ThakorDhananjay
    @ThakorDhananjay Місяць тому

    Thanks pareshbhai. Jay mataji

  • @rohitchaudhary5728
    @rohitchaudhary5728 Місяць тому +122

    પરેશભાઈ ઉત્તર ગુજરાતમાં બિલકુલ વરસાદ નથી

    • @jaydevsinhsarvaiya8214
      @jaydevsinhsarvaiya8214 Місяць тому +9

      Are bhai saurashtra ma y varsad nathi khali dariya patti ma che

    • @halariaasifbhai841
      @halariaasifbhai841 Місяць тому

      ​@@jaydevsinhsarvaiya8214 ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં ક્યાંય જોઈએ એટલો વરસાદ પડયો નથી હજુ સુધી આ ભાઈ ની આગાહી તદ્દન ખોટી પડી છે જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી હતી

    • @dalrambhaichaudhary-lh8sv
      @dalrambhaichaudhary-lh8sv Місяць тому +2

      Bagvan kare te sharu❤❤❤❤❤❤❤❤

    • @alpeshsinhrajput3556
      @alpeshsinhrajput3556 Місяць тому +2

      Ha 😢

    • @alpesh3657
      @alpesh3657 Місяць тому +4

      ઉત્તર ગુજરાત માં શનિ બેઠો લાગે😢 બિલકુલ વરસાદ જ નંઈ😢

  • @divyarajsinhchudasama488
    @divyarajsinhchudasama488 Місяць тому +1

    Jay mataji PARESH BHAI gaam CHITRAVAD jamkandorna

  • @gohelmukesh9541
    @gohelmukesh9541 Місяць тому +7

    ખુબ ખુબ ધન્યવાદ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવા બદલ આણંદ જિલ્લાના ખંભાત તાલુકા

  • @srhvan.thakor.1950
    @srhvan.thakor.1950 Місяць тому +2

    તમારા હસતાં ચહેરા પર દેખાય છે કે 💯 તમારી આગાહી સાંચી પડસે પરેશભાઈ ..❤

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog Місяць тому +49

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં

  • @sankhatshailesh7840
    @sankhatshailesh7840 Місяць тому

    ખુબ ખુબ આભાર પરેશ માહિતી આપવા બદલ ❤❤

  • @user-eu2dt6lo2q
    @user-eu2dt6lo2q Місяць тому +7

    વાહ પરેશભાઈ બનાસકાંઠા માં આગાહી કરી

  • @LilabhaiBokhariya-nc1dj
    @LilabhaiBokhariya-nc1dj Місяць тому +1

    ધન્યવાદ

  • @valjibhaidabhi5782
    @valjibhaidabhi5782 Місяць тому +51

    સુરેન્દ્રનગર જિલ્લામાં...સાવ..ખાલીછે..પરેશ.ભાઈ

  • @LilabhaiBokhariya-nc1dj
    @LilabhaiBokhariya-nc1dj Місяць тому +1

    જય માતાજી

  • @hrsukhbhaivasaveliya1211
    @hrsukhbhaivasaveliya1211 Місяць тому +1

    જય માતાજી પરેશ ભાઈ સાયલા તાલુકા માં વરસાદ પડ્યો નથી

  • @shaileshmakvana6275
    @shaileshmakvana6275 Місяць тому +5

    પરેશ ભાઈ કરછ ની વાત કરી તો વરસાદ ની કહેવત છૈ કે કરછ ની કહેવત મુજબ
    જેઠી બીજ ખવે એટલે
    બોંતેરૂ કાઢે માળું કંઈક
    એવું જ કરછ ના રાપર ભચાઉ
    પંથકમાં બન્યું છૈ..... જય માતાજી🙏

  • @dilipPATEL-tp1yy
    @dilipPATEL-tp1yy Місяць тому +1

    Good information sir ❤❤❤❤❤

  • @Khan_Sir_Update
    @Khan_Sir_Update Місяць тому +58

    સુરેન્દ્રનગર જિલ્લામાં હજી વરસાદ ઓછો છે

  • @durgeshkarena632
    @durgeshkarena632 Місяць тому +1

    જય માતાજી🙏🏻

  • @memariyaharesh8239
    @memariyaharesh8239 Місяць тому +23

    સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ વરસાદ નથી જય માતાજી પરેશ ભાઈ

  • @vaktabhaipatel6081
    @vaktabhaipatel6081 Місяць тому +1

    બનાસકાંઠા વરસાદ જરાય પણ નથી તમે આગાહી બનાસકાંઠા આપી છે ધન્યવાદ

  • @pravinkumar9165
    @pravinkumar9165 Місяць тому +23

    બનાસકાંઠા માં હજી પણ વરસાદ નથી
    વાવ તાલુકા માં

  • @jivanpatel4738
    @jivanpatel4738 Місяць тому +1

    Thanks P B G 🙏

  • @SureshJejariya-hl9mo
    @SureshJejariya-hl9mo Місяць тому +50

    મોરબી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર ચોટીલા મુડી, સાયલા વરસાદ નથી નથી નથી નથી

  • @Farming22223
    @Farming22223 Місяць тому +2

    ભચાઉ તાલુકો અડધો કોરો પરેશભાઈ

  • @shashikantchaudhari4557
    @shashikantchaudhari4557 Місяць тому +4

    Very good news. Sir ji.. જય સોમનાથ.. જય દ્વારકાધીશ... જય માતાજી..

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 Місяць тому +1

    સરસ

  • @dhruvrajsinh222
    @dhruvrajsinh222 Місяць тому +5

    જય માતાજી પરેશભાઈ . આજે દ્વારકા જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો .

  • @locsahitybhaveshahirahirbh6209
    @locsahitybhaveshahirahirbh6209 Місяць тому

    Jay shree Krishna paresh Bhai 🙏🙏

  • @mukeshpatel-ul4cs
    @mukeshpatel-ul4cs Місяць тому +13

    આભાર પરેશભાઈ ઉત્તર ગુજરાત માટે

  • @locsahitybhaveshahirahirbh6209
    @locsahitybhaveshahirahirbh6209 Місяць тому

    મને જન્મ મળ્યો એ માટે હું મારા માતા-પિતાનો આદર માનું છું
    પણ મને જીવનની કેળવણી મળી તે માટે હું મારા ગુરુનો આભાર માનું છું
    મારા ગુરુને ગુરુ
    *પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ*
    🙏🏻 *જય શ્રી ક્રિષ્ના*🙏🏻
    🌼 *Good Morning*🌼

  • @punabhaiahirpunabhaiahir2254
    @punabhaiahirpunabhaiahir2254 Місяць тому +13

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે ભાઈ

  • @simplyshortphenomenal7167
    @simplyshortphenomenal7167 Місяць тому +1

    આવ્યો આવ્યો મારાં ભાલમાં આવ્યો મારો વાલો 😍 તમારી આગાહી સાચી હો..

  • @lvthakorofficial1653
    @lvthakorofficial1653 Місяць тому +70

    પરેશ ભાઈ 16થી20ની આગાહી બનાસકાંઠામાં ખોટી પડી છે

  • @PatelKamlesh-fg6tx
    @PatelKamlesh-fg6tx Місяць тому

    Jay Mahakal 👃👃👃 Pareshbhai

  • @prakashmakvana7694
    @prakashmakvana7694 Місяць тому +9

    જસદણ તાલુકાના ગામડા ઓમા વરસાદ ઓછો છે ક્યાંય ખાડાય નથી ભરાણા

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 Місяць тому

    આભાર પરેશભાઈ

  • @kathechiya
    @kathechiya Місяць тому +6

    જય શ્રી રાધે રાધે પરેશભાઈ

  • @bipinbhaipatel4763
    @bipinbhaipatel4763 Місяць тому +2

    આભાર પરેશભાઈ અમારા અરવલ્લી જિલ્લામાં વરસાદની આશા બંધાઈ છે તમારી આગાહી સચીજ પડશે તેવી આશા સાથે વિશ્વાસ છે..આભાર

  • @M.raayar.gaming
    @M.raayar.gaming Місяць тому +23

    કચ્છ ના રાપર તાલુકામાં વરસાદ ની બ‌ઉ જરુર છે વરસાદ નથી બીલકુલ 😢😢😢

    • @bharatahir9782
      @bharatahir9782 Місяць тому +3

      અમારે વરાપ ની જરૂર છે ભાઈ

    • @user-ok5tw9tc7b
      @user-ok5tw9tc7b Місяць тому

      જય માતાજી પરેશભાઇ ❤❤ લોદરા થી સાંતલપુર તાલુકાના ❤❤ મેવાભાઈ ઠાકોર

    • @daudnotiyar7488
      @daudnotiyar7488 Місяць тому

      ​@@bharatahir9782ક્યું ગામ

    • @Mahaveer520
      @Mahaveer520 Місяць тому +3

      સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકામાં વરસાદ ની જરૂર શે 😢😢😢😢

    • @narshithakor980
      @narshithakor980 Місяць тому +1

      વરસાદ ની ખાસ જરૂર છે રાપર તાલુકામાં

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 Місяць тому

    Tame sachot mahiti aapo..... kheduto chetaray che....

  • @user-yl2iu3rp8r
    @user-yl2iu3rp8r Місяць тому +26

    સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સાઈડમાં હજી બે ઇંચ વરસાદ નથી થયો

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 Місяць тому

    પરેસ ભાઈ જય શ્રી સ્વામિનારાયણ 😊❤

  • @alpesh3657
    @alpesh3657 Місяць тому +6

    પરેશભાઈ હવે ઉત્તર ગુજરાત માં વરસાદ આવે તો શારૂ 😌😌😥😥😥😥શું કેવુ બધા ભાઈઓ

  • @kalpeshprajapati5610
    @kalpeshprajapati5610 Місяць тому

    Dhanyawad pareshbhai gokalgadh mehsana thi

  • @user-ew4yb6dk1l
    @user-ew4yb6dk1l Місяць тому +3

    જય માતાજી પરેશભાઇ મુળીતાલુકામા હજુ વરસાદ નથી

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 Місяць тому

    જય મહાદેવ

  • @sareriyaajay3520
    @sareriyaajay3520 Місяць тому +17

    સુરેન્દ્રનગર ના‌ થાન તાલુકામાં ૧/૭/૨૦૨૪ પછી થયો જ નથી

  • @Desi_Blogar11
    @Desi_Blogar11 Місяць тому

    ખૂબ ખૂબ આભાર ઉત્તર ગુજરાત માં

  • @vijayvaghasiya2594
    @vijayvaghasiya2594 Місяць тому +7

    જય સોમનાથ પરેશભાઈ

  • @NavghanbhaiSaraiya-yb9ym
    @NavghanbhaiSaraiya-yb9ym Місяць тому

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l Місяць тому +5

    અરે પ્રેસ ભાઈ ચોટીલા મોરબી ના વિસ્તારમાં વરસાદ નથી દુષ્કાળ જેવી સ્થિતિ છે ❤❤❤❤

  • @PradipJoshi-yk9bk
    @PradipJoshi-yk9bk Місяць тому

    વાહ.પરેશભાઈ

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn Місяць тому +9

    આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકદમ ઉઘાડ છે

  • @mgdigital7796
    @mgdigital7796 Місяць тому

    Jay Dwarkadhish

  • @user-by8np9tz2v
    @user-by8np9tz2v Місяць тому +3

    પરેસભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીસ્ટમ નો પણ વરસાદ નય થાય તો અમારે કયારે વરસાદ થાસે😢😢😢😢😢😢😢😢😢😢

  • @gadhavihimmatdan1017
    @gadhavihimmatdan1017 Місяць тому +2

    વાહ પરેશભાઇ આજે આશ્વાસન ઉતરગુજરાત વાળો ને આપ્યો, બદલ આભાર

  • @rameshpatel7188
    @rameshpatel7188 Місяць тому +4

    જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому

    જય બજરંગ બલી પરેશભાઈ

  • @VikashPatel-rz3xn
    @VikashPatel-rz3xn Місяць тому +4

    જય શ્રી ધરણીધર ભગવાન પરેશ ભાઈ

  • @NavinbhaiParmar-mm1wv
    @NavinbhaiParmar-mm1wv Місяць тому

    હર.હર.મહાદેવ

  • @YogeshpatelPatel-ui7nw
    @YogeshpatelPatel-ui7nw Місяць тому +12

    સુરેન્દ્રનગર જિલ્લામાં કીયાય વરસાદ નથી

  • @sureshthakor9155
    @sureshthakor9155 Місяць тому

    Jay mahadev

  • @user-mx4qt2od9c
    @user-mx4qt2od9c Місяць тому +36

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસાદ નથી નથીનથી

    • @sagarbharai2719
      @sagarbharai2719 Місяць тому

      આવી જાહે ભાઈ હવે તમારે અમારે ભુક્કા બોલાવી દીધા

  • @hareshchandu5517
    @hareshchandu5517 Місяць тому +1

    Jay mataji

  • @user-vq9wb1gu4v
    @user-vq9wb1gu4v Місяць тому +10

    ચોટીલા તાલુકામાં વરસાદ સાવ ઓછો છે 😢😢

  • @arvindzapdiya8016
    @arvindzapdiya8016 Місяць тому

    જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં કેદી સારો વરસાદ પડશે તેવી આગાહી છે

  • @Khan_Sir_Update
    @Khan_Sir_Update Місяць тому +12

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદ નથી

  • @mehtaketan2889
    @mehtaketan2889 Місяць тому

    Jay Mahadev

  • @shjfdhd4542
    @shjfdhd4542 Місяць тому +28

    સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ

  • @saktiorganicfambodi4228
    @saktiorganicfambodi4228 Місяць тому +1

    👌👌👌

  • @khushbuchauhan1511
    @khushbuchauhan1511 Місяць тому +11

    બસ કરો...પરેશભાઈ.

  • @hadiyabhart133
    @hadiyabhart133 Місяць тому

    પરેશભાઈ.. સીતા રામ

  • @vaghelanaypalsinh7860
    @vaghelanaypalsinh7860 Місяць тому +7

    કશુ સાચુ પડતુ નથી પરેશ ભાઈ જુઠું બોલે છે

  • @49badishan4
    @49badishan4 Місяць тому +1

    પરેશભાઈ વાંકાનેર માં વરસાદ નથી
    આજુબાજુમાં છે અમારા વિસ્તારમાં નથી

  • @pareshpachani2404
    @pareshpachani2404 Місяць тому +24

    આપડે કહેતા હતા કે જુલાઈ સાર્વત્રિક વરસાદ કીધેલું, 20તારીખ આવી સાર્વત્રિક થયો જ નહિ

  • @gojiyanatha338
    @gojiyanatha338 Місяць тому

    જામખંભાળિયા ખુબ વરસાદ છે

  • @chauhankanu132
    @chauhankanu132 Місяць тому +8

    બોટાદ જિલ્લામાં તળાવો કે ડેમમાં પાણીની આવક થઇ નથી તો એવો સારો વરસાદ ક્યારે થાશે

  • @ganeshahir3501
    @ganeshahir3501 Місяць тому

    જય શ્રી કૃષ્ણ 🙏🏻 કચ્છ જિલ્લા ના ભચાઉ રાપર તાલુકામાં હજી વાવણી લાયક વરસાદ નથી હજી તો રોટાવેટર થી ઢેફાં નથી ભાગતા
    ગણેશ આહીર. (માય) માધવપુર ભચાઉ કચ્છ 🙏🏻

  • @RameshBavaliya-uk5jz
    @RameshBavaliya-uk5jz Місяць тому +18

    આ ટ્રેક તો વિન્ડી એપ માં બતાવે છે

    • @altafmalek7065
      @altafmalek7065 Місяць тому

      વિન્ડી એપ્પનાં હોય તો આ લોકો નો ધંધો ન ચાલત ભાઈ

    • @altafmalek7065
      @altafmalek7065 Місяць тому

      વિન્ડી એપ્પનાં હોય તો આ લોકો નો ધંધો ન ચાલત ભાઈ

    • @rutvikpatel1286
      @rutvikpatel1286 Місяць тому

      Windy Mathi Copy Karine Bole Che

  • @shlokbharvad7477
    @shlokbharvad7477 Місяць тому

    જય જગતના તાત...

  • @Mahaveer520
    @Mahaveer520 Місяць тому +5

    પરેશ ભાઈ સાયલા સુરેન્દ્રનગર જીલ્લા માં વરસાદ કે વો રેશે

  • @bhavinpatel5766
    @bhavinpatel5766 Місяць тому

    Jay mataji parash bhay

  • @rajuboliya807
    @rajuboliya807 Місяць тому +5

    સુરેન્દ્રનગર જીલ્લા મા કય સે જ નય

  • @RajputManubha-ce1re
    @RajputManubha-ce1re Місяць тому +4

    પરેશ ભાઇ સુરેન્દ્રનગર મા આલફા પણ વારો નહી આવે બીલકુલ વરસાદ નથી

  • @user-mv9uw4pp3e
    @user-mv9uw4pp3e Місяць тому +22

    સુરેન્દ્રનગર જિલ્લામાં એક ક્યાંય સારો વરસાદ જોવા મળતો નથી
    અને તમે આગાહી માં ક્યાંય સુરેન્દ્નગર નામ પણ બોલતા નથી
    અમારો જિલ્લો ગુજરાત તો આવે છે કે નહિ

    • @Rajputrajvadu
      @Rajputrajvadu Місяць тому

      Shachu kidhu aa khoto se

    • @valjiahir8423
      @valjiahir8423 Місяць тому

      આનો ભરોસો ના કરવો આને ધંધો છે પૈસા કમાવાનો ખેડુતો થી આને કાઈ લેવાદેવા નથી

    • @vitthlaparavasudev4538
      @vitthlaparavasudev4538 Місяць тому

      Su.nagar ચોમાસુ નથી આવ્યું મગફળી ઉપડતી વેળાએ અને કપાસ વિનતી વેળાએ ચોમાસુ જમસે

    • @ranakirpalzala8295
      @ranakirpalzala8295 Місяць тому

      Right

  • @user-oc2ii2wi8z
    @user-oc2ii2wi8z Місяць тому +1

    પરેશભાઈ વિરમગામ તાલુકામાં વરસાદ વગર મોલ સુકાઈ છે

  • @mohan.sambaji6094
    @mohan.sambaji6094 Місяць тому +14

    ઉત્તર ગુજરાતમાંથી વરસાદ ફરાર

  • @GautamPatel-qn5zb
    @GautamPatel-qn5zb Місяць тому +1

    ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj Місяць тому +6

    સુરેન્દ્રનગર જીલ્લા ના દશાડા તાલુકા ને વરસાદ ની જરૂર છે એ વિશે માહિતી આપતા રહેશો પરેશભાઈ

  • @user-cv8yt2ei1c
    @user-cv8yt2ei1c Місяць тому +1

    પરેશ ભાઇ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા માં વરસાદ નથી

  • @chauhanrajuthakor8811
    @chauhanrajuthakor8811 Місяць тому +5

    આ વર્ષ ની ટોટલી આગાહીઓ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે બેકાર રહી છે.એમા તમારું શું કહેવું થાય છે.પ્લીઝ જવાબ આપો.આભાર.ગાધીનગર . દહેગામ

  • @viramaghara27
    @viramaghara27 Місяць тому +8

    સાયલા તાલુકામાં હજીતો અડધો હીંચ વરસાદ નથી થયો