અમારું ફેવરિટ સ્થળ | બરામદેવ મંદિર | Bamaniyabhut bapa Temple Umara | Finding Peace With Dipika
Вставка
- Опубліковано 11 гру 2024
- અમારું ફેવરિટ સ્થળ | બરામદેવ મંદિર | Bamaniyabhut Temple Umara | Finding Peace With Dipika
લોકેશન:- Bamaniya Bhoot temple
maps.app.goo.g...
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલાં ઉમરા ગામે જંગલો ની વચ્ચે અંબિકા નદીના કિનારે આદિવાસી સમાજના કુલ દેવતા શ્રી બરામદેવ / બામણીયાભૂત બાપા / બ્રહ્મદેવ નું મંદિર આવેલું છે. મોટી સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત લે છે. પરંતુ અમારી તમામ ને અપીલ છે કે આપ જે સમાન લઈ ને ત્યાં જાઓ તેમાંથી ત્યાં કચરો નહિ ફેલાવશો કચરો સાથે પાછો લઇ જજો અથવા કચરા પેટીમાં નિયત જગ્યાએ નાખજો.
સ્થળ ખુબજ અદભુત અને કુદરતી સૌંદર્યથી ભરપુર છે. નાના બાળકો થી માંડી ને મોટી ઉમરના તમામ લોકો ને ગમે અને આનંદ મળે એવું છે. સામે નદી કિનારો છે. એ પણ ખૂબ જ સુંદર અને નદીના પટમાં ઉતરી શકાય એવો છે.
વિડિયો ગામે તો Like Share અને Subscribe કરજો
નોંધ :- આ વીડિયો માત્ર જાણકારી માટે બનાવવામાં આવ્યો છે.. કોઈ ધાર્મિક લાગણી દુભાઈ તે માટે બનાવવામાં આવેલો નથી.
Your Queries:-
baramdev
brahmdev
Bamaniyabhut Temple
ambika rever
umra surat
adivasi dev
adivasi culture
best place to visit in surat
best place to visit near navsari
jungle trail
best picnic place
finding peace with dipika
dipika Patel
Mast
જોરદાર સ્થળ છે ❤
મજા આવી ગઈ જોવાની 😍
આભાર 🙏
👌👌
hey any eco point on n chikhli
Soldhara Eco point is a nice location near chikhli..