મસ્ત નવા નોન સ્ટોપ ભજનો લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • અલી ઓ ગરબો ઘૂમે છે
    મારી અંબાને દરબાર ગરબો ગુમે છે
    ચાલો ચાલો ને જોવા જઈએ રે
    અલી ઓ ગરબો ઘૂમે છે
    મારી માતાના માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાંસૌનું સારું થાય
    મારી માતાની વાત ના કોઈ દી થાય ત્યાં સૌનું સારું થાય
    મારી માતાની કોઈ દી વાત ના થાય કિસ્મતના તાળા ખુલી જાય
    મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય
    મારી માતાના માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય
    ઘમ્મર ઘમ્મર ઘુમીયો રે માડી તારો સોના ગરબો
    ચાચર ચોકમાં ઘુમીયો રે માડી તારો સોના ગરબો
    એકવાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું રે માં તમે ગરબે રમવા આવજો
    ગરબે રમવા આવો માડી રાતે રમવા આવો
    એકવાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર..
    લાવો કંકુડા ને ચોખલિયા લઈ આવો રે
    એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે
    આ રાતે સુર થી અંબેમા વેલા આવો રે
    નહિ રે આવો તો માડી જાશે અમારી લાજ રે
    એ રિક્ષાવાળા રે સીએનજી તારી હાકજે
    મારે જાવું છે આરાસુર ધામમાં
    આરાસુર ધામ મને અંબેમાના ધામમાં
    ઓ રિક્ષાવાળા રે સીએનજી તારી હાકજે
    ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
    અગન ગગન મોજાય મોરલો ટહુકા કરતો જાય
    વહેલા જંતર વાગે મારા મધરા જંતર વાગે આજ મારી જોગણીના વેલા જંતર વાગે
    મેરા જંતર વાગે મારા મધરા જંતર વાગે ડુંગર વાળી જોગણી ના ડમર ડાકવાગે

КОМЕНТАРІ • 21