વરસાદ પડે જોરમાં કાના આવ મારા ઘરમાં લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં
    બાર વીજળીના કડાકા બહુ થાય છે
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં..
    તને ગરમ ગરમ ગોટા ખવડાવવું
    તને મીઠી મીઠી ચટણી ખવડાવવું
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં...
    તને ગરમ ગરમ દૂધડા પીવડાવવું
    તને આદુ વાળી ચાહું પીવડાવવું
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં...
    તારો મોરપીછે મુગટ ભી જાશે
    તારા પીળા પીતાંબર ભીંજાશે
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં...
    તને નવા નવા ભજન સંભળાવો
    તને રાસ હું તો રમાડું
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં...
    તને રંગબેરંગી છત્રીઓ ઓઢાડુ
    તને નવા નવા રેનકોટ પહેરાવું
    કાના આવી જા કાના આવી જા મારા ઘરમાં બાર વરસાદ પડે છે બહુ જોરમાં

КОМЕНТАРІ • 15

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 14 годин тому +1

    Bhuj sars 👌 Jai Sri Krishna 🎊 🙏

  • @meenagor1453
    @meenagor1453 11 днів тому

    વાહ વાહ સરસ ભજન

  • @parties18
    @parties18 19 днів тому +1

    સરસ બનાવ્યું રાગ સરસ છે સરસ બેસતું આવે છે

  • @Harsha_Pithadiya
    @Harsha_Pithadiya Місяць тому +1

    સ્વ રચીત ભજન બહુ સરસ બહેનો 🎉 જય શ્રી કૃષ્ણ 🌹

  • @bhagwatibenpatel5983
    @bhagwatibenpatel5983 Місяць тому +2

    બહુ સરસ ભજન છે

  • @PatelKimi-j6q
    @PatelKimi-j6q Місяць тому +3

    Jay shree krishna

  • @MandakiniSoni-oq1om
    @MandakiniSoni-oq1om 29 днів тому

    બહુ જોરદાર ભજન છે 👌👌👌

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Місяць тому +1

    વાહ બેન ખુબ વરસાદ મોજ માણી 🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹👌

  • @bharatbhaiprajapati5563
    @bharatbhaiprajapati5563 Місяць тому

    સૂપર,, છે,, ભજન,,,

  • @chandrikapatel6726
    @chandrikapatel6726 28 днів тому

    ☔☔☂️☂️☂️

  • @chandrikapatel6726
    @chandrikapatel6726 Місяць тому

    Jay Shri Krishna

  • @urmilashrimali8334
    @urmilashrimali8334 28 днів тому

    👌👍 ખૂબ સરસ ભજન ગાયું છે હો બેન જય શ્રી કૃષ્ણ 🙏

  • @chandrikapatel6726
    @chandrikapatel6726 Місяць тому

    વરસાદ મા ભજન. ની મોજ

  • @chandrikapatel6726
    @chandrikapatel6726 Місяць тому

    😅😅😅

  • @chandrikapatel6726
    @chandrikapatel6726 Місяць тому

    😅😅😅