JUNAGADH જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી જેલમુક્ત થયો

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • સરકાર દ્વારા જેલમાં રહેતા પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા અને સારી વર્તુણક ધરાવતા કેદીઓની જેલ સત્તાવાળા પાસેથી યાદી મંગાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા જેલ દ્વારા 19 કેદીઓની યાદી સરકારમાં મોકલવામાં આવી હતી. અગાઉ આ યાદી માંથી ત્રણ કેદીઓને સારી વર્તુળક બદલ છોડવામાં આવ્યા હતા આજે ચોથા કેદીને જેલમાંથી છોડવામાં આવતા તેણે સરકારનો આભાર માન્યો હતો અને ફરીવાર ગુનો ન કરવા સમાજમાં ગુનાઓ કરતા લોકોને પણ સમાજ આવી બદી ફેલાવવાથી સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે જેથી ગુનો ન કરવા લોકોને અપીલ કરી હતી.

КОМЕНТАРІ • 17

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 6 місяців тому +11

    ભાઈ ને સજા માફ થઈ એતો ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર પણ આમા ગુજરાત પોલિસ ને ભાઈ ની પાસે થી પૈસા નો તોડ ના કર્યો હોય તો ઘણુ સારુ

  • @vanitatamboliya4879
    @vanitatamboliya4879 6 місяців тому +6

    Congratulations Bhai 🎊❤❤

  • @hansabengohil3839
    @hansabengohil3839 3 місяці тому +3

    Jatu karavani Bhavana rakho to Sara's jindagi 6a bhay

  • @AnadabhaiThakor-jp8zg
    @AnadabhaiThakor-jp8zg Місяць тому +1

    આજીવન સજા.આપી. તો માફ કેવી રીતે તે.થાય. તો બીજા ઘણા બધા કેદી ઘણા છે એમને માફ.કરવીદોને

  • @rameshaasodiya5198
    @rameshaasodiya5198 6 місяців тому +6

    Congratulations bhai

  • @hansabengohil3839
    @hansabengohil3839 3 місяці тому +2

    Bov Sara's bhay

  • @pithiyajagadish407
    @pithiyajagadish407 13 днів тому

    Bhai.aama.hartora.na.krvanavoy.jelma.aafdinanogyavoy

  • @sankarbhaiprajapati5521
    @sankarbhaiprajapati5521 6 місяців тому +2

    Congratulations to you supar jaybhole dr.s.k.p modhera

  • @GitabenParmar-hl2eq
    @GitabenParmar-hl2eq 4 місяці тому +2

    ❤❤❤ વંદન ભાઈનૈ

  • @MukeshkumarChauhan-h5w
    @MukeshkumarChauhan-h5w 3 місяці тому

    Congratulations 🙏

  • @gitabenvegda5537
    @gitabenvegda5537 6 місяців тому

    જય ભોળાનાથ 4:40

  • @MohmmedKhalifa-w1b
    @MohmmedKhalifa-w1b 6 місяців тому

    Wah bhai wah ketla sanskari khandani manas che khali 302 ma 14 varas bagadi nai kha sorry saheb tamne bhul thi saja kari

  • @arifnansola2005
    @arifnansola2005 2 місяці тому

    Kya Aisa kam kiya hai jo jail ke samne photo khinchva kar kya sabit karna chahte