only news jnd
only news jnd
  • 1 502
  • 4 644 604
Junagadh મનપાની ચૂંટણી વચ્ચે કાર્યકર અને મતદાર નું કોલ રેકોર્ડિંગ વાયરલ
જુનાગઢ મનપા ચૂંટણી 2025 માં પ્રચાર કાર્યક્રમના આમંત્રણ માટે કરેલા કોલ નું રેકોર્ડિંગ વાયરલ થયું જેમાં કાર્યકર મતદારને ભજીયા પાર્ટીનું આમંત્રણ આપવા ફોન કર્યો હોય ત્યારે સ્થાનિક મતદારે કાર્યકરને ઉધડો લીધો હતો વિકાસના કામો ગણાવ્યા હતા
Переглядів: 93

Відео

મહેશગિરી બાપુએ કર્યું સ્નાન ગંગા મૈયા કી જય અને જય ગિરનારીના નાદ સાથે લગાવી ડૂબકી
Переглядів 90413 годин тому
મહાકુંભ મેળામાં મહેશગિરી બાપુએ કર્યું સ્નાન ગંગા મૈયા કી જય અને જય ગિરનારીના નાદ હારે લગાવી ડૂબકી અધર્મના નાશ માટે ડૂબકી લગાવું છૂ - મહેશગિરી કુંભ કોઈના બાપનો નથી,, કુંભ દરેક સનાતનીનો છે - મહેશગિરી થોડો સમય પહેલા કુંભમાં મહેશગિરી બાપુના પ્રવેશ બંધીની થઇ હતી વાતો વહેતી #maheshgiri #kubhmela #sangamghat
Junagadh બુદ્ધિના બળદિયા શું કામ કેવું પડ્યું આ ભાઈને જાણો
Переглядів 82415 годин тому
જુનાગઢ મનપાના ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી મનપાના એન્જિનિયર અધિકારી ને બુદ્ધિના બળદિયા શબ્દ પ્રયોગ કરી ટીકા કરી વિડીયો થયો વાયરલ
Junagadh સી ડીવીજન P. I. વત્સલ સાવજ પર હુમલાનો બન્યો બનાવ
Переглядів 1,8 тис.16 годин тому
જૂનાગઢ - પાદરીયા ગામનો બનાવ સી ડીવીજન P. I. વત્સલ સાવજ પર હુમલાનો બન્યો બનાવ મામલો જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ આપી પ્રતિક્રિયા લખન ચાવડા અને અજાણ્યા આઠ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ બુટલેગર લખન ચાવડાને પી આઈ સાવજ પકડવા જતા ઝપાઝપી કરેલનો ફરિયાદમાં ઉલ્લે અન્ય 8 અજાણ્યા ઈસમોએ પણ પી આઈ સાવજને ઢીંકા પાટુ માર્યાનો ફરિયાદમાં ઉલ્લે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Junagadh 20 જેટલા ગુનાના આરોપી નગાં રાડાનું સરઘસ કાઢવામાં આવ્યુ
Переглядів 2 тис.16 годин тому
જુનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યુ 20 જેટલા ગુના ના આરોપી નગાં રાડા ને પોલીસે પાદરીયા થી પકડી પાડયો હતો નાસ્તા ફરતા નગા રાડા પર ગુજસીટોક પણ લાગેલ છે.સી ડિવિઝન થી કાળવા ચોક સુધી આરોપીનું સરઘસ કાઢી ગુનેગારોને ચેતવણી આપી છે.જૂનાગઢમાં પોલીસ દ્વારા 20 જેટલા ગુન્હેગારો પર ગુજસીટોક લગાવેલ છે.નગા રાડા ના અન્ય વે સાથીઓ થોડા સમય પહેલા પકડી પાડ્યા હતા #police #junagadh #nagarada #g...
Junagadh ચાર્ટડ પ્લેન મારફત કેશોદથી કુંભમાં જવા રવાના મહેશગીરી બાપુ
Переглядів 1,1 тис.17 годин тому
જૂનાગઢમાં ચાલતા સાધુઓના વિવાદનો મામલો મહેશગીરી ખાસ ચાર્ટડ પ્લેન મારફત કેશોદથી કુંભમાં જવા રવાના મહેશગીરી પર પ્રયાગરાજમાં પ્રતિબંધ મુકાયો હોવાના દાવા વચ્ચે મોટા સમાચાર ભુતનાથના મહંત મહેશગીરીએ પ્રયાગરાજના કુંભમાં સ્નાન કરવા ‌રવાના કુંભમાં મહેશગીરી પર પ્રતિબંધની વાતો થઈ હતી વહેતી મહેશગીરી ખાસ ચાર્ટડ પ્લેન મારફત કેશોદથી કુંભમાં જવા રવાના કેશોદથી ખાસ પ્લેન મારફત પ્રયાગરાજ પહોંચી પોતાના જન્મ દિવસે ની...
Junagadh બહાઉ‌દીન સાયન્સ કોલેજ પણ AI થી સજ્જ બનાવવામાં આવશે
Переглядів 402 години тому
જૂનાગઢની ઐતિહાસિક બહાઉ‌દીન સાયન્સ કોલેજ ગુજરાતની પ્રથમ ફાસ્ટ કોમ્પ્યુટરર્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ કરનાર બનશે. હવે જુનાગઢની બાઉદીન કોલેજ ai ની મદદથી વિદ્યાર્થીઓને એજ્યુકેશન પૂરું પાડશે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કરોડની ગ્રાન્ટ મળી છે આયોગ ની ટીમ દ્વારા કોલેજની મુલાકાત પણ લેવામાં આવી છે જેથી હવે તમામ ક્લાસરૂમ અદ્યતન સાઉન્ડ પ્રુફ થિયેટર સાથે ડિજિટાઇઝ કરવામાં આવશે. આ સિવાય આઉટડો...
Junagadh માંગરોળ નગરપાલિકા ભાજપ ઉમેદવાર પતિનો વિડીયો વાયરલ મામલો
Переглядів 992 години тому
માંગરોળ ના પૂર્વ કોર્પોરેટર નીતિન પરમારના દારૂ પિતા વીડિયો વાયરલ નીતિન પરમારની પત્ની હાલ નગરપાલિકા ચુંટણીમાં ઉમેદવાર છે.ત્યારે ખુલ્લે આમ દારૂની મહેફિલ માણતા વીડિયો વાયરલ થયા છે. •આ અંગે આપ પાર્ટીના નેતા પિયુષ પરમારે ઉઠાવ્યા સવાલ •પોલીસ તંત્ર કેમ આંખો બંધ કરી બેઠું છે બીજેપીની સત્તા માં ખૂલે આમ દારૂ પીવાય છે પોલીસ મુક બની જોઈ રહી છે....
Junagadh કોંગ્રેસ ના વધુ બે ઉમેદવારો એ ભાજપને સમર્થન જાહેર કર્યું
Переглядів 1,6 тис.4 години тому
જૂનાગઢ વોર્ડ નં. 13 કોંગ્રેસ ના ઉમેદવારો એ ભાજપને સમર્થન જાહેર કર્યું વોર્ડ નં. 13 ના ભાજપ કાર્યાલય ના ઉદ્ધાટન પ્રસંગે ભગવો કર્યો ધારણ મહેશ કેશુર ગરાણીયા તેમજ ક્રિશ્ના વિરેન્દ્ર વાઢેર કોંગ્રેસ છોડી ભાજપ ના ઉમેદવાર ને સમર્થન જાહેર કર્યું
junagadh લોકશાહી માંથી ઇમરજન્સી તરફ જઈ રહ્યા હોવાનું સ્ફોટક નિવેદન હેમાબેન આચાર્યનું
Переглядів 5774 години тому
જુનાગઢ મહાનગરપાલિકા તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બેઠકો બિનહરીફ કરી લોકોનો મતદાનનો અધિકાર છીનવી લેવાના મુદ્દે પ્રખર જનસંઘી હેમાબેન આચાર્યએ પોતાની હૃદય દ્રાવક વેદનાઓ રજૂ કરી છે. આજના ભાજપના કલ્ચરની આકરી ટીકા કરી છે જો આવી સ્થિતિ રહી તો આપણે લોકશાહી માંથી ઇમરજન્સી તરફ જઈ રહ્યા હોવાનું સ્ફોટક નિવેદન આપતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે #hemabenacharya #narendramodi #bjp #junagadh #j...
Junagadh પૂજ્ય કાશ્મીરી બાપુની ત્રીજી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાય
Переглядів 3884 години тому
ગીરનાર આમકુ બીટ કાશ્મીરી બાપુ ની જગ્યા ખાતે પૂજ્ય બાપુ ની ત્રીજી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાય ભવ્ય ભંડારો સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં આવેલા આમકુ બીટ ખાતે પૂજ્ય કાશ્મીરી બાપુ ની પાવન જગ્યા ખાતે પૂજ્ય કાશ્મીરી બાપુ ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો મહાપ્રસાદ સમાધી પુજન અને રાત્રિના સંતવાણી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં જગ્યા...
Junagadh જનસંઘના પીઢ નેતાએ ભાજપના ઉમેદવારો ને આશીર્વાદ આપવાની ના પાડી દીધી
Переглядів 2,3 тис.4 години тому
જુનાગઢની ચૂંટણીમાં ભાજપ વાળાને આશીર્વાદ આપવાની અને ફોટા પડાવવાની ના પાડી દીધી...હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી સમયે ભાજપના આગેવાનો જનસંઘના પીઢ નેતા હેમાબેન આચાર્ય પાસે આશીર્વાદ લેવા જાય છે ભાજપની આવી નીતિથી નારાજ હેમાબેને ભાજપના આગેવાનોને આશીર્વાદ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી ફોટો પાડવાની પણ મનાઈ કરી દેતા ભાજપ કઈ સ્થિતિએ છે તે અંગેનું રોકડું પરખાવી દીધું હતું.....
આપ પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ તુષાર સોજીત્રા ને ભાજપની વિચાર ધારા ગમી ગઈ
Переглядів 5849 годин тому
જુનાગઢ આપ પાર્ટીના પૂર્વ શહેર પ્રમુ તુસાર સોજીત્રા ભાજપમાં જોડાયા જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું શહેર ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર વોર્ડ 11 માંથી અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચનાર અશોક સીરોદરિયા ભાજપમાં જોડાયા મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શહેર ભાજપ પ્રમુ પુનિત શર્માએ કર્યું આહવાન
Junagadh ધારાસભ્ય વોટસ અપ કોલ કરી જોડવા દબાણ કરે છે કોંગ્રેસ ઉમેદવાર નો આક્ષેપ
Переглядів 1,2 тис.9 годин тому
બીજેપી ઉમેદવારો બિન હરીફ થતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ નો મામલો કોંગ્રેસના ઉમેદવારે ધારાસભ્ય અને ભાજપ શહેર પ્રમુ પર કોલ કરી જોડવા દબાણ કરેલ ધારાસભ્ય સંજય કોરડીયા એ આપ્યો વળતો જવાબ બીજેપી સશકત પાર્ટી છે હજારો કાર્યકર્તાઓ છે કોંગ્રેસના વિરોધમાં 15 લોકોનું ન જોડાયા ચુંટણી કેમ જીતશો... બીજેપીની વિચારધારા સાથે જોડાવવા માંગતા ઉમેદવારો કોંગ્રસ છોડી બીજેપી સાથે જોડાઈ રહ્યા છે અમે તો તેમને આવ...
Junagadh સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર વચ્ચે જંગ જાણો
Переглядів 2309 годин тому
Junagadh સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર વચ્ચે જંગ જાણો
Junagadh પરબધામ ખાતે ત્રણ દિવસ સોમવસંત યજ્ઞોત્સવ નુ આયોજન
Переглядів 1869 годин тому
Junagadh પરબધામ ખાતે ત્રણ દિવસ સોમવસંત યજ્ઞોત્સવ નુ આયોજન
Junagadh શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ ધર્યા ધરણાં ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા
Переглядів 1,8 тис.9 годин тому
Junagadh શહેર કોંગ્રેસ પ્રમુ સહિતના આગેવાનોએ ધર્યા ધરણાં ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા
Junagadh ભાજપના વધુ એક ઉમેદવાર બીનહરીફ થયા કોંગ્રેસ અને આપ ફોર્મ પરત ખેંચી લીધા
Переглядів 1,2 тис.9 годин тому
Junagadh ભાજપના વધુ એક ઉમેદવાર બીનહરીફ થયા કોંગ્રેસ અને આપ ફોર્મ પરત ખેંચી લીધા
Junagadh વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઈ સમર્થન આપ્યું
Переглядів 69612 годин тому
Junagadh વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઈ સમર્થન આપ્યું
Junagadh બાંટવા નગર પાલિકા ચૂંટણીમાં ભાજપની 10 બેઠક બિન હરીફ
Переглядів 21712 годин тому
Junagadh બાંટવા નગર પાલિકા ચૂંટણીમાં ભાજપની 10 બેઠક બિન હરીફ
Junagadh આપ પાર્ટીના ઉમેદવાર ઘરે જઈને બીજેપી ઉમેદવારના પતિએ આપી ધમકી
Переглядів 50412 годин тому
Junagadh આપ પાર્ટીના ઉમેદવાર ઘરે જઈને બીજેપી ઉમેદવારના પતિએ આપી ધમકી
Junagadh વોર્ડ 9 ના ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરતા કોંગ્રેસ ઉમેદવાર
Переглядів 3,3 тис.12 годин тому
Junagadh વોર્ડ 9 ના ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરતા કોંગ્રેસ ઉમેદવાર
Junagadh મનપા ચૂંટણીમાં મોટો ધડાકો 60 માંથી 8 બેઠક બિન હરીફ
Переглядів 1,3 тис.12 годин тому
Junagadh મનપા ચૂંટણીમાં મોટો ધડાકો 60 માંથી 8 બેઠક બિન હરીફ
Junagadh વિજય વિશ્વાસ સભાનો વિડિઓ વાઇરલનો મામલો ખુલાસાઓ સામે આવ્યા
Переглядів 96814 годин тому
Junagadh વિજય વિશ્વાસ સભાનો વિડિઓ વાઇરલનો મામલો ખુલાસાઓ સામે આવ્યા
Junagadh ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ઇનામ વિતરણ
Переглядів 6514 годин тому
Junagadh ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ઇનામ વિતરણ
Junagadh મનપાની ચૂંટણી ને લઈ કડિયા સમાજ માં રોષ ભાજપ દ્વારા એક પણ ટીકીટ ન આપી
Переглядів 1,9 тис.14 годин тому
Junagadh મનપાની ચૂંટણી ને લઈ કડિયા સમાજ માં રોષ ભાજપ દ્વારા એક પણ ટીકીટ ન આપી
Junagadh ગિરનાર સ્પર્ધાનું આયોજન 20 રાજ્યોમાંથી આવેલ 570 સ્પર્ધાકોએ દોડ લગાવી
Переглядів 9616 годин тому
Junagadh ગિરનાર સ્પર્ધાનું આયોજન 20 રાજ્યોમાંથી આવેલ 570 સ્પર્ધાકોએ દોડ લગાવી
Junagadh કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હાલા એ કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ
Переглядів 2,4 тис.16 годин тому
Junagadh કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હાલા એ કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ
Junagadh મનપાના ભાજપ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી
Переглядів 32416 годин тому
Junagadh મનપાના ભાજપ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી
Junagadh મનપા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારો નામની સત્તાવાર જાહેરાત કરાઈ
Переглядів 2,8 тис.16 годин тому
Junagadh મનપા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારો નામની સત્તાવાર જાહેરાત કરાઈ

КОМЕНТАРІ

  • @pankajbhaijoshiofficial6975
    @pankajbhaijoshiofficial6975 5 хвилин тому

    Jayho jaygirnari

  • @sagarsurani8301
    @sagarsurani8301 Годину тому

    સાચી વાત છે વિશાલ ભાઇ

  • @ashokgujarati1483
    @ashokgujarati1483 Годину тому

    Jay ho maheshgiri bapu

  • @ashokgujarati1483
    @ashokgujarati1483 Годину тому

    Jay guru datt

  • @ashokgujarati1483
    @ashokgujarati1483 Годину тому

    Jay girnari

  • @MilanKothiya
    @MilanKothiya Годину тому

    Jay ગિરનાર

  • @vimaldosani2507
    @vimaldosani2507 Годину тому

    આપણાગુજરાતમાં અંગ્રેજો સતા ઉપર છે અંગ્રેજોના શાસનમાં પ્રજાનું કોઈ સાંભળતુંનથી અંગ્રેજોના શાસનમાં પ્રજાએ આવી રીતે ભોગવવાનુંછે ઈવીએમ હટાવો દેશ

  • @tinajirathod5333
    @tinajirathod5333 2 години тому

    Jay girnari Jay gurudatta

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 2 години тому

    હરિગીર વેશ્યા વેપારી છે😂

    • @dfk-e5r
      @dfk-e5r 34 хвилини тому

      શુ વાત કરો છો??

  • @jaiminjoshi2479
    @jaiminjoshi2479 4 години тому

    Jay Girnari🙏🙏🎂🎂🎂

  • @rajeshpandya8895
    @rajeshpandya8895 10 годин тому

    નમાલી પ્રજા

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 10 годин тому

    Good

  • @RajkotGJ03
    @RajkotGJ03 11 годин тому

    જૂનાગઢની તો ..... કરી નાખી આ લોકો એ...

  • @prashantbhatt51
    @prashantbhatt51 11 годин тому

    નેતાની જ ડિગ્રી શંકાસ્પદ છે.નીચે બધાં અભણ તો તેનાં પ્રશાસનની ભરતી રૂપિયા લઈ કરી હોય તો ભણેલા ગણેલા ક્યાંથી મળે. મોદીએ પણ બહાર થી સર્ટિફિકેટ લઈ લીધું અમિત શાહે જાહેર કર્યું. હકીકતમાં આ બધાં ઠોઠ જ ભેગાં થયાં છે તો કામ કરવાં વાળા બુદ્ધિના બળદિયા જ થયાં. જય જય શ્રી રામ.

  • @KhimjibhaiKatriya
    @KhimjibhaiKatriya 12 годин тому

    ડોફાઓ બુદ્ધિના બળદિયા તો તમે છો હજુ કામ ચાલુ છે અને તું બતાવે છે

  • @hareshahir5769
    @hareshahir5769 12 годин тому

    જય ગીરનાર

  • @beautyblast9241
    @beautyblast9241 13 годин тому

    Buddhi na badadiya e nathi tame cho aava loko ne vote aapo cho bhajiya khai ne

  • @gareniyalaxmanbhai536
    @gareniyalaxmanbhai536 16 годин тому

    જય ગિરનારી

  • @DharmendraKakkad
    @DharmendraKakkad День тому

    Bjpजहो

  • @DharmendraKakkad
    @DharmendraKakkad День тому

    😂खोटी,साकलहै

  • @DharmendraKakkad
    @DharmendraKakkad День тому

    જુઠાછે

  • @gareniyalaxmanbhai536
    @gareniyalaxmanbhai536 День тому

    ભડવા ઓ ઉભો શા માટે રહયો તે આહિર ના વિશ્વાસ નો ભંગ કર્યો તને ભાજપ પ્રત્યે પ્રેમ હતો તો ઉભૂ નો તુ રેવું

  • @chanabhaia4337
    @chanabhaia4337 День тому

    हेमा बहन देश को तानाशाही चलती रही हे ऐसा नहीं लगता क्या?

  • @solankiumedsinh3655
    @solankiumedsinh3655 День тому

    વાઈસર વગરની ગાડી

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 День тому

    એનપુશક સામેનીપાલટીનેવીકાશકરૉહૉયતૉ મદારીનીજેમખેલકરૉજૉ લીપીજીજૉષી અમરાપુર કાઠીનાથી મેદરડાજી જુનાગઢ

  • @dipakdobariya357
    @dipakdobariya357 2 дні тому

    Kharidi Kari Congress Na Umedvaro Ni

  • @rajkariya7762
    @rajkariya7762 2 дні тому

    Vikas aetle kay બાકી નથી હવે

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 2 дні тому

    Vah.vikas.

  • @tulsivaswanitulsivaswani7167

    100 % RIGHT

  • @DharmendraKakkad
    @DharmendraKakkad 2 дні тому

    Bjpવિજહો

  • @DharmendraKakkad
    @DharmendraKakkad 2 дні тому

    સહીહૈ

  • @kanchanmakani3417
    @kanchanmakani3417 2 дні тому

    ધન્ય છે. આ હેમા બા ના જીવન ને....

  • @vanand-fm9ul
    @vanand-fm9ul 2 дні тому

    Right

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 2 дні тому

    Sachu.hemaben.

  • @kajalbhadarka3474
    @kajalbhadarka3474 2 дні тому

    રાષ્ટ્ર એજ ધમૅ લોકસાહિ ખરીદવાળા રાષ્ટ્ર ની સંપતિ વેચવા વાળા ને પહચાન નો જય સોમનાથ

  • @DamusVlog63
    @DamusVlog63 2 дні тому

    Khub saras

  • @kajalbhadarka3474
    @kajalbhadarka3474 2 дні тому

    રાષ્ટ્ર એજ ધમૅ લોકશાહી બચાવો રાષ્ટ્ર ની સંપતિ બચાવો જય સોમનાથ

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 2 дні тому

    ADIKHAM ATAL.MAJBUT IMANDAR NETA AANE KAHEVAY LOBH LALACH NAHI .ONLY RASHTRANO.🇮🇳VICHAR

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 3 дні тому

    ધાક ધકમી અને રૂપિયા ના જોરથી બિન હરીફ કરાવો છો બાકી મળદ ના દીકરા હોવ તો ચૂંટણી લડો તો ખબર પડે. કારણ કે હવે જનતા તમને જાણી ગઈ છે લી અર્જુન. આહીર

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 3 дні тому

    Badhi.kravi.nakho

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 3 дні тому

    પુજાભાઈ ધન્યવાદ અમરાપુર કાઠીનાથી પીજી જૉશીતાલુકૉ મેદરડાજી જુનાગઢ

  • @shaileshjetpara7918
    @shaileshjetpara7918 3 дні тому

    Have sacho andh bhakt ni ek aur vandharo

  • @solankianandkumar715
    @solankianandkumar715 3 дні тому

    મત દેવા જવાનું j નથી અમુક સમય પસી 😂 લોક શાહી

  • @vishnurakesh2223
    @vishnurakesh2223 3 дні тому

    🫣

  • @sunilnanda432
    @sunilnanda432 4 дні тому

    Bhatstachar nu hab

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 4 дні тому

    SHER BAJARNI JEM.30.000.MATHI SHER 30 LAKH.PAHOCHI GAYO

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 4 дні тому

    લોકશાહી કહેવા ની છે શામ દામ દંડ ની નીતિ ચાલે છે હવે સરમુખત્યાર શાહી તરફ જય રહ્યા છે

  • @solankianandkumar715
    @solankianandkumar715 4 дні тому

    ભવિષ્ય માં એવું થસે કે વોટ દેવા જવુ j નય પડે કારણ કે આ બંને ભેગાં થય પથારી ફેરવી નાખી સે અમૂક વેચાય જાય અને અમુક રૂપિયા ના જોરે લોકો ખરીદી લે સે

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 4 дні тому

    PAKSH PARTI KOIPAN HOY SWACHH PLASTIK.MUKT JND MATE NAGRIK.KAMDARO MATE YOJNA AAYOJAN FIKS PAGAR KAYMI KARI AAPO.SARA BEST KAMDAR

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 4 дні тому

    AAVNARA DIVSOMA SWACHH PLASTIK.MUKT NAGRIK.KAMDARONI VICHAR MANKI.BAT SAMJO.JANO.