અમદાવાદનાં પ્રખ્યાત ટેસ્ટફુલ રસપાત્રા બનાવવાની રીત/પાત્રા ની રેસીપી/Patra Recipe in Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 15 бер 2021
  • How to make Gujarati Patra / પાત્રા બનાવવાની રીત / રસપાત્રા બનાવવાની રીત / ગુજરાતી ફરસાણ પાત્રા બનાવતા શીખો
    Ingredients - (સામગ્રી)
    Serving - 3-4 person (૩-૪ વ્યક્તિ માટે)
    250 grams Arbi Leaves (અળવીનાં પાન)
    250 grams Besan (ચણાનો લોટ)
    1 tsp Carom Seeds / Ajwain (અજમો)
    3 tsp Red Chilli Powder (લાલ મરચું પાવડર)
    1/2 tsp Turmeric Powder (હળદર પાવડર)
    1/4 tsp Asafoetida / Hing (હીંગ)
    1 tbsp Ginger Chilli Paste (આદુ મરચાંની પેસ્ટ)
    1/2 tsp Garam Masala (ગરમ મસાલો)
    5-6 tsp Sugar (ખાંડ)
    1/4 Cup Tamarind Chutney / Tamarind Pulp or 3 tbsp Medium Sour Curd (આમલીનો પલ્પ અથવા દહીં)
    1/4 tsp Cooking Soda (ખાવાનાં સોડા)
    As required Water (For prepare the batter) (જરૂર મુજબ પાણી)
    As per taste Salt (મીઠું)
    For Tempering (વઘાર માટે)
    2 tbsp Refined Oil (તેલ)
    1 Dry Red Chilli (સૂકું લાલ મરચું)
    1 tbsp Mustard Seeds / Rai (રાઈ)
    1/4 tsp Asafoetida / Hing (હીંગ)
    1 tsp Fennel Seeds / Saunf (વરિયાળી)
    2 tbsp Sesame Seeds / Safed Til (સફેદ તલ)
    10-12 Curry Leaves (મીઠા લીમડાનાં પાન)
    3 Sliced Green Chillies (સમારેલા લીલાં મરચાં)
    Pinch of Turmeric Powder (હળદર પાવડર)
    200ml Water (પાણી)
    Pinch of Salt (મીઠું)
    3 tsp Sugar (ખાંડ)
    2 tsp Lemon Juice (લીંબુનો રસ)
    1 tsp Coriander Cumin Powder (ધાણાજીરું પાવડર)
    1/2 tsp Red Chilli Powder (લાલ મરચું પાવડર)
    As required Fresh Grated Coconut (ખમણેલું ફ્રેશ કોપરું)
    As required Fresh Chopped Coriander (સમારેલી કોથમીર)
    As required Poppey Seeds (ખસખસ)
    આમલીની ચટણી તડકા-છાયામાં બનાવવાની રીત (Tamarind chutney) - • આમલીની ચટણી | તડકા-છાં...
    Handvo Recipe in Kadai & Pan (અમદાવાદનાં મણિનગરનો પ્રખ્યાત ઠક્કરનો ટેસ્ટી હાંડવો) - • અમદાવાદનાં મણિનગરનો પ્...
    Handvo Recipe in Cooker (દૂધી વગરનો હાંડવો કૂકરમાં બનાવવાની રીત) - • હાંડવો | ટ્રેડિશનલ રીત...
    Vegetable Handvo For Kids (વેજિટેબલ હાંડવો બનાવવાની રીત) - • વેજિટેબલ હાંડવો બનાવતા...
    Khata Dhokla Recipe (ઠક્કરનાં ખાટા ઢોકળા બનાવવાની રીત) - • ઠક્કરનાં ખાટા ઢોકળા | ...
    Khichu Recipe (ઠક્કરનું ટેસ્ટી ખીચુ બનાવવાની રીત) - • ઠક્કરનું પ્રખ્યાત ટેસ્...
    Dudhi Muthia (દૂધીનાં મુઠીયા બનાવવાની રીત) - • દૂધીનાં મૂઠિયાં | પરફે...
    Kothmir Muthiya Recipe (કોથમીરનાં મુઠીયા બનાવવાની રીત) - • એકદમ સોફ્ટ કોથમીરનાં મ...
    મકાઈનાં લોટનાં વડા (Makai Na Lot Na Vada) - • મકાઈનાં લોટનાં વડા | હ...
    ઘઉંનાં લોટની સેવ (Wheat Flour Sev) • ઘઉંની સેવ બનાવતા શીખો ...
    મિક્સ લોટનાં ગુજરાતી વડા (Mix Flour Vada) • હાથેથી ટીપવાની મહેનત વ...
    મેથીનાં ગોટા (Methi Na Gota) - • ઠક્કરનાં પ્રખ્યાત મેથી...
    મેથીનાં ઢેબરાં (Methi Na Dhebra) - • મેથીનાં ઢેબરા | જો આ ર...
    ઇન્સ્ટન્ટ ગોટા (Instant Gota)
    • કોઈપણ પ્રકારની ભાજી ઉમ...
    ઘેંશ બનાવવાની રીત (Ghensh Recipe) • આવડે નહીં ઘેંશ ને રાંધ...
    રજવાડી દૂધપાક (Dudhpaak) • રજવાડી દૂધપાક બનાવતા શ...
    કારેલાની છાલનાં મુઠીયા (muthiya recipe) • કારેલાંની છાલનાં મુઠીય...
    બાજરીનાં રોટલા (Bajra Rotla)
    • બાજરીનાં રોટલા || રોટલ...
    બાજરીનાં ચમચમીયા (Chamchamiya) • દાદીમાની રીતે બનાવો બા...
    મેથીનાં ગુજરાતી વડા (Methi vada)
    • ટીપવાની-વણવાની કે થેપવ...
    મઠની કઢી (Moth Beans Kadhi) • મઠની કઢી બનાવતા શીખો |...
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi) • ઠક્કરની ટેસ્ટી વઘારેલી...
    ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓનું playlist - • Traditional Gujarati R...
    For Watch Hindi Recipes Subscribe My Hindi Channel (Nigam Cuisine) link is given below / @nigamcuisine-hindirec...
    For More Gujarati Recipe Subscribe My UA-cam Channel
    / @nigamthakkarrecipes
    Like and Follow My Facebook Page
    / nigamthakkarrecipes
    #patra_recipe #nigamthakkarrecipes #gujarati_farsan #alvi_na_patra #garam_nasta #gujarati_food_recipe #pushtimarg_samagri #pattarveli #rasoi_show #patra_banavani_rit
    Thanks for watching this video
    Regards
    ‪@nigamthakkarrecipes‬

КОМЕНТАРІ • 632

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes  3 роки тому +54

    For Watch Gujarati Patra Recipe in Hindi
    👇👇👇👇👇👇👇👇👇👇
    ua-cam.com/video/-dwbFGjEE58/v-deo.html
    Subscribe My Hindi Recipe Channel (Nigam Cuisine) link is given below
    👇👇👇👇👇👇👇👇👇👇
    ua-cam.com/channels/lem3hw6g_DiroUVwWVEGuw.html

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 2 роки тому +2

    Ymi ymi nice👍

  • @pannapatel7118
    @pannapatel7118 5 днів тому +1

    Bahu saras rita paatra banaya che very good 👍 👌

  • @yoginmehta6287
    @yoginmehta6287 Рік тому +2

    Super nigambhai...👌👌👍👍

  • @sumitrabariya4468
    @sumitrabariya4468 10 місяців тому +1

    Vah recipe khubsuras

  • @belakamanwar7534
    @belakamanwar7534 10 місяців тому +2

    Khub j saras

  • @jyotishah9803
    @jyotishah9803 3 роки тому +2

    Must che bhai and dafi

  • @madhubhuvela2397
    @madhubhuvela2397 10 місяців тому +1

    Mouthwatering raspatra

  • @rajendrasinhrathod9040
    @rajendrasinhrathod9040 2 роки тому +2

    Bahu j saras Resipi

  • @madhutuli5514
    @madhutuli5514 2 роки тому +2

    jai shrikrishna Nigam bhai ,saras patra

  • @arunashah1867
    @arunashah1867 11 місяців тому +2

    Very nice receipe of ras patra

  • @shokatmawji7453
    @shokatmawji7453 Місяць тому +2

    Looks yummy

  • @nehahatadia2404
    @nehahatadia2404 2 роки тому +2

    Saras recepie chhe

  • @beenaparikh7995
    @beenaparikh7995 2 роки тому +2

    Tests teste 👌

  • @user-fx1jv9bn8c
    @user-fx1jv9bn8c Рік тому +2

    Very nice nigam moma pani aavi gayu

  • @jyotivala432
    @jyotivala432 2 роки тому +2

    Nigambhai ruspatra khub saras banaviya.
    Tamarri recipi hu jov Chu khub saras hoy che
    Jay shree Krishna

  • @jagrutipatel8155
    @jagrutipatel8155 10 місяців тому +2

    તમારો ખુબ ખુબ આભાર તમારી બધી જ રેસિપી હું જોઉં છું અને જેટલા પણ ગુજરાતી યૂટ્યુબર છે એમાં તમે જ એકલા છો કે જે શુધ્ધ ગુજરાતી બોલો છો જેમકે મીઠુ,વઘાર,ખદખદવા દેવું વગેરે..આવું જ ગુજરાતી બોલતા રેહજો.👏👏👏👏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  10 місяців тому +1

      ખૂબ ખૂબ આભાર જાગૃતિબેન, આપણે ગુજરાતી છીએ તેનો ગર્વ છે અને આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ તેમાં પણ એક અનેરો આનંદ છે, જય જય ગરવી ગુજરાત 🙏👏🙂

  • @vandanamehta4611
    @vandanamehta4611 2 роки тому +2

    Very delicious Raspatra
    Something new
    Dadima ne Jai Shree Krishna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ વંદનાબેન

  • @sanjaylimje3934
    @sanjaylimje3934 3 роки тому +4

    Khub saras recepi Nigam Bhai

  • @shobhabaxi7428
    @shobhabaxi7428 3 роки тому +4

    Thanks નીગમભાઈ ખૂબ સરસ રેસીપી આપી.

  • @aarnasartups6897
    @aarnasartups6897 Рік тому +2

    ખૂબ સરસ ટિપ્સ સાથે રેસિપી શેર કરી છે.👌👌

  • @minaxipatel6713
    @minaxipatel6713 3 роки тому +3

    Khoob Khoob Saras recipe 😋 👌

  • @jahnavijain2586
    @jahnavijain2586 2 роки тому +2

    The best you are the best

  • @manishthakkar2712
    @manishthakkar2712 3 роки тому +4

    નિગમભાઈ ખુબજ અદભૂત રેસિપી ......
    વડોદરાના પ્રખ્યાત કાજુવડાની રેસિપી નો વિડિયો જો શક્ય હોય તો જરૂરથી બનાવશો.
    જય શ્રી કૃષ્ણ
    જય જલારામ

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 роки тому +1

      હા, મનિષભાઈ ખૂબ ખૂબ આભાર, જરૂર કાજુવડાની રેસિપી મુકવાનો પ્રયત્ન કરીશ, જય શ્રીકૃષ્ણ, જય જલારામ 🙏🙏💐

  • @jayashripandya6113
    @jayashripandya6113 2 роки тому

    Wah khub sundar

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 3 роки тому +3

    Wao khubj superb recipy
    I like rashpatra
    Thanks Nigam🙏👌👌😋😋

  • @rakshachavda7579
    @rakshachavda7579 3 роки тому +5

    Waah very nice mouth watering recipe 👌👌😋😋😋

  • @savitasolanki4235
    @savitasolanki4235 Рік тому +1

    મને પાત્રા ભાવે છે થોડી નવી રીત જોઈ સરસ હો બેટા જય હિંદ

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      આપનો ખૂબ ખૂબ આભાર, જય હિંદ 🙏🙏👏👏

  • @maltichampaneri9742
    @maltichampaneri9742 11 місяців тому +1

    Apne je batavya patra te original rite chhe thankyu

  • @govindbhaimali6914
    @govindbhaimali6914 Місяць тому +1

    Super results

  • @indirapatel3492
    @indirapatel3492 11 місяців тому +1

    ખુબ સરસ પાત્રા બનાવ્યા છે

  • @vaishalipanchal6109
    @vaishalipanchal6109 Рік тому +1

    buv j mast baniya chhe patara super testi

  • @indramishra6547
    @indramishra6547 Рік тому +1

    Nice super sir steam karya pachi fry kare to khub saras bane

  • @learngujarati5383
    @learngujarati5383 3 роки тому +6

    રસ પાત્રા ની રેસીપી સરસ હતી 👍

  • @bhumipremlani3970
    @bhumipremlani3970 3 роки тому +3

    very nice yummy my favourite patra

  • @jagguvyas3630
    @jagguvyas3630 2 роки тому +1

    Papdi gathiani recipe joiye chhe thank you very much.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +1

      Papdi gathiya recipe ua-cam.com/video/NpRiVQ4wPno/v-deo.html
      Mara ben ni channel che etle aa rite banavso to pan perfect j banse.

  • @manjuladhanji8981
    @manjuladhanji8981 Рік тому +1

    Very nice recipe thanks

  • @belakamanwar7534
    @belakamanwar7534 10 місяців тому +1

    Fine

  • @Pratham_thakkar
    @Pratham_thakkar 8 днів тому

    Bahu. Saras. Rasipi. Kubaj. Gami. Handvani. Reet. Batavajo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  8 днів тому

      Gujarati Handvo Recipe (વિવિધ પ્રકારનો હાંડવો રેસિપી): ua-cam.com/play/PL8-1V_AafispcR8m6jXUJszIczypyVHOY.html

  • @avanirupareliya6229
    @avanirupareliya6229 3 роки тому +3

    Very nice and testy 👍👍👍

  • @jyotibhavsar2733
    @jyotibhavsar2733 3 роки тому +1

    Wahh mast recipi 👍👍

  • @pankajmehta4714
    @pankajmehta4714 11 місяців тому +1

    वेरी टेस्टी

  • @kishorshah2390
    @kishorshah2390 3 роки тому +1

    ! અતિસુંદર ખુબજ મહેનત માંગી લે તેવી રેસીપિ આપવા બદલ ધન્યવાદ

  • @surekhapatel3986
    @surekhapatel3986 2 роки тому +1

    Nigam bhai saras resipi banavo chho. Khandavi ni resipi aapano

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Thank you very much Surekha ben, Jarur khandvi in recipe channel par mukis

  • @sheetalsolanki7399
    @sheetalsolanki7399 3 роки тому +1

    Bahuj saras ketla vakhat thi hu rasayan patrakaar mate try karti hati aaje puri thai thanks

  • @leelaparmar1072
    @leelaparmar1072 9 місяців тому

    ખુબ જ સરસ રેસિપી

  • @bsraval9805
    @bsraval9805 3 роки тому +4

    So nice Nigambhai Thankyou

  • @hansaparekh6513
    @hansaparekh6513 3 роки тому +3

    Superb recipe👌👌, thanks nigam bhai

  • @pramodiniahya9300
    @pramodiniahya9300 11 місяців тому

    Bahuj saras chhe

  • @fakhruddinkadaka4523
    @fakhruddinkadaka4523 11 місяців тому

    Dadi ma ni umer lambs kare recipe is very good I try. Maja avi gai

  • @madinak.c8846
    @madinak.c8846 11 місяців тому +1

    Tkkarbhai.Tamari.Resipi.Thi.Rasaadaar.Patraa.Banavya.Khtdh.Bhu.Testi.Banya.Map.Aapyo.Che.Tethi.Resipi.Banaavavama.Maza.Aavi.Bas.Aaz.Ritthi.Z.Banavis.Aabhar.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  11 місяців тому

      khub khub dhanyawad, hu aavi j rite navi recipe video mukto rahis.

  • @jagrutirathod8209
    @jagrutirathod8209 3 роки тому +2

    ખૂબ જ સરસ રેસિપી આભાર

  • @royalrathva2931
    @royalrathva2931 2 роки тому +2

    Nice

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 3 роки тому +4

    nice recpie

  • @smitajoshi6675
    @smitajoshi6675 2 роки тому +1

    Very nice patra respi Thanks 🙏
    Ba khub jivo

  • @rajendrasinhrathod9040
    @rajendrasinhrathod9040 2 роки тому +1

    Bahu jsaras.Resipi che.Thank you

  • @mahimajaswanimahima7132
    @mahimajaswanimahima7132 3 роки тому +3

    Saras

  • @usharaj6846
    @usharaj6846 2 роки тому +1

    Very nice information for making raspatra. Thanks

  • @sheela191
    @sheela191 3 роки тому +1

    Jai Shree Krishna, thanks for sharing this tasty raspaatra ni recipe👌👌
    Pranam to your Dadima🙏🙏

  • @urmilashastri7808
    @urmilashastri7808 3 роки тому +1

    patra rasipe khub sundar

  • @mehulshah7343
    @mehulshah7343 3 роки тому +1

    Chhaya
    Nice , so good

  • @rajgurudineshbhai7697
    @rajgurudineshbhai7697 9 місяців тому

    સારી રીતે મિક્સ કરી રહ્યા છો 👌

  • @hasumatirana2355
    @hasumatirana2355 3 роки тому +1

    Very nice 👍 and healthy food 😋 nigambhai thankyou

  • @devashah1078
    @devashah1078 3 роки тому +1

    Bahu saras

  • @jagrutizaveri8331
    @jagrutizaveri8331 3 роки тому +1

    Very nice receipe 👌👌 baa ne Jai shri krishna 🙏

  • @ranjanbhalani3540
    @ranjanbhalani3540 10 місяців тому

    Paheli vakhat ras patra joya thenk you

  • @mahemudshaikh3614
    @mahemudshaikh3614 3 роки тому +2

    ઉંધીયું તથા લાલ ની સુરંગ દાલ ની રેસીપી માટે વિનંતી

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 роки тому

      ઊંધિયુંની રેસીપી મેં ચેનલ પર મૂકી છે લિંક તમે પાત્રાનાં વિડીયોનાં ડિસ્ક્રીપ્શનમાં જોઈ શકો છો. સુરંગી દાલ અવશ્ય મૂકીશ, આભાર

  • @shvetashukla6384
    @shvetashukla6384 3 роки тому +3

    Jay shree Krishna very testy Thanks 🙏

  • @ashwinruia8202
    @ashwinruia8202 9 місяців тому

    Ji shri krishna 🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹

  • @alkashah9638
    @alkashah9638 3 роки тому +2

    Nice.patara n.Rasavala

  • @yaminikrishnan1936
    @yaminikrishnan1936 3 роки тому +1

    Khoop saras, stepwise recipe samjhavi chhe. Tamara dadi ma ne amaro namaskar. Thank you

  • @bipinchandrashah9445
    @bipinchandrashah9445 10 місяців тому

    Very nice tasty recipe Thank you .

  • @girabenshah7673
    @girabenshah7673 2 роки тому

    Nice reciepe

  • @kaminipatel1566
    @kaminipatel1566 3 роки тому +1

    Jordar

  • @kumudpanara310
    @kumudpanara310 2 роки тому +1

    Is very good baa thk u very much .
    Jay shri krishna 🙏🌺🙏

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 3 роки тому +4

    Very very nice recipe 👍👍

  • @surekhasureshpatel8036
    @surekhasureshpatel8036 2 роки тому +1

    સરસ. જય સચિદાનંદ

  • @hansachauhan1364
    @hansachauhan1364 3 роки тому +1

    રસ પાત્રા ની રીત બહુ ગમી
    થેક્યુ નીગમ ભાઈ

  • @hozypatanwala1837
    @hozypatanwala1837 10 місяців тому +1

    Thenku Bhai mane patra Ghana pasnd che

  • @nayanamody8969
    @nayanamody8969 2 роки тому +1

    Saras Rasdar Jalabi batavi Thank you .

  • @niranjansangani829
    @niranjansangani829 2 роки тому +1

    રસ પ્રાત્રા ની રેસીપી સરસ હતી

  • @sugandhadoshi6563
    @sugandhadoshi6563 3 роки тому +2

    बहूच सरस जोईने बनावानू मन थाय

  • @binashah1252
    @binashah1252 3 роки тому +1

    Bahu saras
    Yummy my favourite.

  • @leenachristian5129
    @leenachristian5129 Рік тому

    Nice recipe che

  • @jashodabenparmar2550
    @jashodabenparmar2550 10 місяців тому

    Very. Nice testy

  • @anandavyas4864
    @anandavyas4864 3 роки тому +1

    Jay shree krishna🙏 wow nigam ji ese ras patra to maine kabhi nahi banaye it's very new for me bhagaare hue patra hi banati hu very very good recipe I will try surlyt tasty to lagte hi honge par pahle aadhe hi ese banaungi agar sabko achhe lage to Sare ese hi bana loongi thanks for sharing👌👌👌👌👌

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 роки тому

      Jay Shree Krishna 🙏 Ananda Vyas ji is tarah se banate hai to bahot tasty bante hai, Thank you so much 🙏🙂

    • @anandavyas4864
      @anandavyas4864 3 роки тому +1

      @@nigamthakkarrecipes ok thanks🙏

  • @pinashah7175
    @pinashah7175 3 роки тому +2

    👌👌

  • @user-mx3lo5xg8h
    @user-mx3lo5xg8h 10 місяців тому +1

    Very nice resipi ❤

  • @jasontheworldisyours
    @jasontheworldisyours 3 роки тому +2

    Thumbs up for this recipe👍🏿

  • @karmindagajjar2404
    @karmindagajjar2404 2 роки тому +1

    વાહ! દાદી

  • @darshnasoni7205
    @darshnasoni7205 3 роки тому +1

    Khandvi banava ni easy rit sikhvado

  • @jyotsnaparikh3586
    @jyotsnaparikh3586 2 роки тому +1

    Very nice recipe

  • @purviprajapati1520
    @purviprajapati1520 2 роки тому +2

    Nigam bhai me aaje Patra banavya to ghar na badha j Loko a wah wah kari , sachen bahar na Patra bhulai Jay tevi recipe api che tame thanks Nigam bhai, Ane ha Biju k ghare khaman to banaviye chahiye pn bahar jeva nathi Banta Ane ha khas NYLON KHAMAN, Jo bani sake to perfect map sathe nylon khaman ni recipe share karjo... Khub khub aabhar.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Thank you so much Purvi ben for your appreciation and valuable feedback, it means a lot 😊🙏 Nylon Khaman bahar jeva banava hoy to Dhokaliya ma sara nathi Banta, 2 Mota Aluminium na tapela hoy ema banavie to bahar jevu result 95% jetlu made che. Karnke Dhokaliya ma varaal nu paani pade che etle khaman besi jaay che ane jaali barabar nathi padti jethi khaati vakhte gala ma atke che etle tapela ma banavani recipe channel par mukis. Thank you once again.

  • @umeshpatadia2057
    @umeshpatadia2057 3 роки тому +3

    Jay shri krishna.
    I do watch many cooking chanel.
    But, you are good. Iam from out side of India. You are teching cooking in detail and precisely.. jay jay garvi gujrat.jay Hind. Keep it up.

  • @yoginmehta6287
    @yoginmehta6287 Рік тому +1

    Nigam bhai kajuvada ni recipi possible..hoi mukjo..🙏🙏

  • @TechnicalGambhu
    @TechnicalGambhu 3 роки тому +1

    Nice ras patra recipe

  • @dhanlaxmimehta1276
    @dhanlaxmimehta1276 2 роки тому +1

    Sara's rite banana chhe.

  • @nayanarana319
    @nayanarana319 3 роки тому +2

    Nigambhai very nice 👍 recipe raspatra 👌👌👌👌👌 Thank you 😊

  • @nayandhola9852
    @nayandhola9852 10 місяців тому

    😋😋😋😋

  • @amitpatel2547
    @amitpatel2547 Рік тому +1

    Jay shree Krishna Nigam bhai.prabhu layak Patra na pan nu Shak ni recipe btava vinti 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      તુરિયા પાત્રાનું ગ્રીન શાક ua-cam.com/video/cowAvp2dRTU/v-deo.html
      તુરિયા પાત્રાનું લાલ શાલ
      ua-cam.com/video/Z8GP1RLcnlg/v-deo.html
      પત્તરવેલીયાની કઢી (જન્માષ્ટમીનાં મહાભોગમાં નિયમથી ભોગ ધરવામાં આવતી સામગ્રી)
      ua-cam.com/video/xfmpkKKk0Zk/v-deo.html
      ફરાળી પાત્રા
      ua-cam.com/video/P8Kh1w_vH8c/v-deo.html
      પાત્રાની ફરાળી કઢી
      ua-cam.com/video/ZKxtezaE8Qg/v-deo.html
      અળવીનાં પાનનાં થેપલા
      ua-cam.com/video/79AYPP2uYQ4/v-deo.html
      અળવીનાં પાનનાં ફરાળી ગોટા (ભુજેના)
      ua-cam.com/video/NwOPcuCmDZk/v-deo.html
      જય શ્રીકૃષ્ણ અમિતભાઈ, ઉપર આપેલી બધી રેસિપી અળવીનાં પાનની છે, તેમાં 2 પ્રકારનાં શાક પણ છે. 👏🙏

    • @amitpatel2547
      @amitpatel2547 Рік тому +1

      Dhanyvad vaishnav.jay shree Krishna 🙏