Pm kisan new registration 2024 || Pm Kisan new registration ||

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું 2024 ?
    Pm kisan samman nidhi yojanama form kevi rite bharvu ?
    Pm kisan samman nidhi yojana online registration 2024
    #farmer #pmkisannews #pmkisannidhiyojana #pmkisansammannidhi #pmkisansammannidhiyojnaonline #khedut #khedutnews #pmkisannewupdate
    #pmkisanregistration #pmkisanregistrationnumberkaisepatakare
    #pmkisan.gov.in2024
    #pmkisanyojanakaformkaisebhare
    નમસ્કાર ખેડૂત મિત્રો
    ખેડુત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
    આજના વીડિયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજનામાં ઘરે બેઠા મોબાઇલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિસ્તૃત માહિતી મેળવીશું.
    જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો, અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો. અને અમારી આ ખેડુત મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી..
    અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લિંક :-
    chat.whatsapp....
    Your Queries :-
    pm kisan registration
    pm kisan new registration
    pm kisan new registration 2024
    pm kisan yojana ka form kaise bhare
    Pm kisan samman nidhi
    Pm kisan samman nidhi yojana
    Pm kisan samman nidhi yojana 2024
    Pm kisan samman nidhi yojanama form kevi rite bharvi
    Pm kisan yojana ma form kevi rite bharvu
    Pm kisan yojana ma registration kevi rite karvu
    Pm kisan yojana ma online form kevi rite bharvu
    Pm kisan samman nidhi ma form kevi rite bharvu
    Pm kisan yojana ma new farmer registration kevi rite karvu
    Pm kisan yojana ma Navi form kevi rite bharvu 2024
    Pm kisan yojana na new registration kevi rite karvu gujarati ma
    Pm kisan yojana new farmer registration 2024
    Pm kisan samman nidhi yojana apply 2024
    Pm kisan yojana apply 2024
    Pm kisan samman nidhi yojana online application 2024
    Pm kisan yojana ma form kevi rite bharvu new update
    Pm kisan samman nidhi yojanama new farmer registration kevi rite karvu
    Pm kisan new farmer registration apply online
    Pm kisan yojana me online registration kaise kare
    Pm kisan yojana ma registration kevi rite karvu gujarati ma
    how to apply pm kisan samman nidhi yojana 2024
    Pradhan mantri kisan samman nidhi yojaname registration kaise kare

КОМЕНТАРІ • 199

  • @Rawnarajput593
    @Rawnarajput593 Місяць тому +2

    2023 માં પિતા ની હયાતી માં હક દાખલ કરેલો હોય તો આ યોજના નો લાભ મળી શકે????

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      અત્યારે એપ્રુવલ નહિ મળે, હવે પછી નિયમ માં ફેરફાર થાય તો મળી શકે

  • @LaljiBhai-wi3kl
    @LaljiBhai-wi3kl 5 місяців тому +1

    ખુબ સરસ માહિતી....... સાહેબ

  • @totalgamingforjambusar6789
    @totalgamingforjambusar6789 5 місяців тому +1

    જયસ્વામિનારાયણ

  • @bhaliyagordhan2883
    @bhaliyagordhan2883 6 місяців тому +1

    વાહ.......👌👌👌

  • @sumitahir8643
    @sumitahir8643 2 місяці тому +2

    મે 2022 મા ફોર્મ ભરેલ છે પરંતુ હજુ સુધી સ્ટેટ લેવલે પેન્ડિંગ છે તો એમનો શું ઉપાય?

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      ડોક્યુમેન્ટ તમારા તાલુકાના ખેતીવાડી ઓફિસમાં જમાં કરાવ્યા ??

    • @erdja6655
      @erdja6655 2 місяці тому

      2019 pehhla na hoi toh made

  • @erdja6655
    @erdja6655 2 місяці тому +2

    New purchase kari 2024 ma toh na keh che.gram sevak.2019 pehla na joi toh made sachu che.

  • @prajapatishivabhai6003
    @prajapatishivabhai6003 4 місяці тому +2

    મોબાઈલ થી ફોર્મ ભરવામાં છેલ્લે એરર કેમ આવે છે?? સોલ્યુશન આપો

    • @AnilAhir22315
      @AnilAhir22315  4 місяці тому +1

      ઘણી વખત ટેકનિકલ ખામીના લીધે આવું થતું હોય છે... થોડા દિવસ પછી ટ્રાય કરજો....

  • @jaiminpatel3458
    @jaiminpatel3458 3 місяці тому +2

    PASSBOK DETAILS KE BANK DETAILS UPLOAD NTHI KARVANI AVTI ? KO KEVI RITE BANK ACCOUNT LINK KARSE ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      Tamari aadhar card je benk account ma link hase ema automatic hapta aavse

  • @ranjitsinhthakor5444
    @ranjitsinhthakor5444 Місяць тому +1

    સાહેબ શ્રી મારા પપ્પા એમને પહેલા તેમના ભાઈઓ સાથે ખાતું હતું ત્યારે તો આ યોજના નો લાભ મળે સે પરંતુ હવે મારા પપ્પા નો ખાતા નંબર અલગ થયેલ છે તો હવે ફરીથી ફોર્મ ભરવું પડછે કે ચાલે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому +1

      ના અલગ ફોર્મ નહિ ભરવાનું, તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જવું અને ત્યાં તમારા ફાધરનું ખાતું વેરીફાઈ કરાવવું....
      8 અ અને આધાર કાર્ડ લઈને જવું..

  • @viral7476
    @viral7476 2 місяці тому +1

    આખા વિડિયો માં ક્યાંય બેંક એકાઉન્ટ ની માહિતી વિશે તો કીધું નથી , એ માહિતી ક્યા ભરવાની ???

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      બેંક ની વિગત માગતા નથી... તમારું આધાર સીડીંગ જે બેંક ખાતાંમાં થયેલ હશે એ બેંક ખાતાંમાં ડાયરેક્ટ પૈસા જમાં થશે..

    • @viral7476
      @viral7476 2 місяці тому

      @@AnilAhir22315 રિપ્લે આપવા બદલ આભાર

  • @ShahTrivedi
    @ShahTrivedi 2 місяці тому +1

    Ek karta varsh dara hoy to kone aa no labh male... Varsai 2023 ma,pitaji na maran pachi thai hoy to aano labh mali shake??

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      Pitaji na maran pachi tamara mother, tamne , tamara bhaio -baheno ne je 18 year thi upar na hoy emne aa yojanano labh male

  • @makwanakalpesh746
    @makwanakalpesh746 2 місяці тому +1

    એક ખાતામાં એક કરતાં વધારે સર્વે નંબર હોય તો કઈ રીતે સર્વે નંબર નાખવા?

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      એક સર્વે નંબરની વિગત નાખો તો પણ લગભગ ચાલશે... ૮ અ અપલોડ કરવું...

    • @makwanakalpesh746
      @makwanakalpesh746 2 місяці тому +2

      Ok

  • @user-hb5dk5im6t
    @user-hb5dk5im6t 2 місяці тому +1

    ન્યુ રજી્ટ્રેશન ની પ્રિન્ટ કેવી રીતે કાઢી સકીએ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      Video puro juvo, last ma batavel che

  • @TofikSheikh-vd2lf
    @TofikSheikh-vd2lf Місяць тому +1

    સર અમારે દોઢ વીઘા જમીન સે તો અમે કિસાન સમ્માન યોજના માં ફોર્મ ભરી શકયે

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      હા

    • @TofikSheikh-vd2lf
      @TofikSheikh-vd2lf Місяць тому

      @@AnilAhir22315 સર કેટલા નામ એડ કરી શકયે આમાં

    • @TofikSheikh-vd2lf
      @TofikSheikh-vd2lf Місяць тому

      @@AnilAhir22315 સર કેટલા નામ ખાતેદાર ના એડ કરી શકયે ફોર્મ ભર્યે ત્યારે

  • @ashokbhadraliya5224
    @ashokbhadraliya5224 2 місяці тому +1

    એક કરતાં વધારે ખેતર હોય તો કેવી રીતે ઉલ્લેખ કરવો?

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      સર્વે નંબર પ્રમાણે જ અરજી કરવી

  • @rajeshdabhi8359
    @rajeshdabhi8359 2 місяці тому +1

    ભાઈ ઓનલાઇન ફ્રોમ ભર્યા પછી ખેતીવાડી નિ ઓફિસે જવાનુ રહેશે ke નહિ???

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      હા... ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે..

  • @ranapusprajsinh7625
    @ranapusprajsinh7625 4 місяці тому +1

    Pan atyare aa site bandh che , chalu kyare thase teni jaankari aapo

  • @anilvala1505
    @anilvala1505 6 місяців тому +1

    👍🏾👍🏾

  • @ShahTrivedi
    @ShahTrivedi 2 місяці тому +1

    Suppo Joint ownership hoy ane 3 survey no hoy to kevi rite add kari shakay

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      8- અ અપલોડ કરી શકાય , જેમાં બધા સર્વે નંબર ની માહિતી આવી જાય

  • @amitairtel3861
    @amitairtel3861 Місяць тому +1

    Land Details fill up karya pachhi Add par click karva thi Direct Home page aavi jaay che... Aavu Bija koine thay che?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Ha site problem hoy che ghani var,
      1 divas pachi fari try karjo

  • @user-pq7gf1cw2f
    @user-pq7gf1cw2f 4 місяці тому +1

    🎉🎉

  • @DESERVESERVICES
    @DESERVESERVICES Місяць тому +1

    JIONT AACOUNT MA 4 AC MATHI 3 NE PAISHA AAVE CHE 1 NE NATHI AAVTA AAVU THAI SAKE KE ( TENI ARJI J NKARI HOY E VU BANE)

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Nathi aavta eni arji karvi pade kareli che k nhi

  • @nitesh_solanki.0707
    @nitesh_solanki.0707 4 місяці тому +3

    ભાઈ અત્યારે નવા ફોર્મ ભરવાનુ સલુ છે કે બંન છે...પલીજ હેલ્પ કરો ભાઈ

    • @AnilAhir22315
      @AnilAhir22315  4 місяці тому +1

      ચાલુ છે ભાઈ, વિડિયો મુજબ ફોર્મ ભરી દો..

    • @nitesh_solanki.0707
      @nitesh_solanki.0707 4 місяці тому

      @@AnilAhir22315 ભાઈ ફોર્મ મા એરોર આવે છે

    • @shahdeep6641
      @shahdeep6641 2 місяці тому +1

      Bhai office ma jow padse document aapva ke chalse ​@@AnilAhir22315

    • @gops439
      @gops439 2 місяці тому

      Chalu 6 bhai

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +2

      Ha bhai , tamara taluka ni khetivadi office ma document jama laravva padse

  • @gavalijitendra4553
    @gavalijitendra4553 11 днів тому +1

    Document ma 8-A j add karvani k bija pan document add karvana

  • @SAROLAKIRAN
    @SAROLAKIRAN 5 місяців тому +2

    Pdf download karavanu bhuli gayo chhu To su karavanu farithi Download karava maate

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому

      Seni pdf ???

    • @SAROLAKIRAN
      @SAROLAKIRAN 5 місяців тому +1

      Form bharyu eni

    • @SAROLAKIRAN
      @SAROLAKIRAN 5 місяців тому

      Navu ragistration karyu eni

    • @SAROLAKIRAN
      @SAROLAKIRAN 5 місяців тому +1

      Pm kishan ni

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому

      Video ma last ma juvo... Print Kai rite kadhvi eni mahiti che ema

  • @nareshchauhan3480
    @nareshchauhan3480 3 місяці тому +2

    Sir, atyare form bhari sakay

  • @MahidaNilesh-ul8qy
    @MahidaNilesh-ul8qy 3 місяці тому +1

    Document Ma 1 karta vadhare Sarve Number che to Document ma su upload karvu plz answer ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  3 місяці тому

      Ek surve number na 7,12 upload karva

  • @ShahTrivedi
    @ShahTrivedi 2 місяці тому +1

    Joint ni sathe 2 khata no ane 3 survey no hoy to kevi rite online form ma batavi shakaay

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      8 અ અપલોડ કરવું..

    • @ShahTrivedi
      @ShahTrivedi 2 місяці тому +1

      Thank you for help
      Pan details submit karya pachi
      Status aa pramane recd thayu
      Record has been submitted Successfully. And your farmar Id is 7152..... Recd.
      To aa barabar che???

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      Ok have documents tamara taluka ma khetivadi office ma jama karavo

  • @patelsalman6976
    @patelsalman6976 3 місяці тому +1

    Documents kyaa apwaa ne kaya kayaa

  • @SHAKTIMUSIC1C
    @SHAKTIMUSIC1C 2 місяці тому +1

    ભાઈ અત્યારે ફ્રોમ ભરવાનુ સાલુ છે

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      હા

    • @SHAKTIMUSIC1C
      @SHAKTIMUSIC1C 2 місяці тому

      પપ્પા નૂ આધાર કાર્ડ નો હોય તો છુ કર વુ

  • @vajidbelim
    @vajidbelim 3 дні тому

    2,3 var online nakhiyu pan khata number wrong aavtu htu etle pachhi try kariye chhe to home page aavi jay chhe to have ketla time pachhi new register process thase ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  3 дні тому

      2 divas thi site ma evu Thay che , thoda divas pachi try karjo

  • @user-xw1hf3di4p
    @user-xw1hf3di4p 6 місяців тому +2

    Document ma su upload karva nu ,7 namunno ?

  • @mhdamor4569
    @mhdamor4569 2 місяці тому +1

    બેન્ક એકાઉન્ટ નંબર કેવી રીતે નાખવાનો આવે..

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      બેંક એકાઉન્ટ ની માહિતી માગતા નથી.... જે તે ખેડુત નું આધાર કાર્ડ જે બેંક ખાતામાં લિંક હોય એમાં ડાયરેક્ટ હપ્તા જમાં થાય

  • @gm-nd7sw
    @gm-nd7sw 5 місяців тому

    ઓનલાઇન ફોર્મ ભરી ને ફોર્મ ની હાર્ડ કોપી ક્યાંય જમાં કરવાની કે કસુ નહિ કરવાનું સીધી સહાય ખાતામાં મળી જશે ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому +1

      હાર્ડ કોપી તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસમાં જમા કરાવવી..

  • @Ravi_Anavadiya_
    @Ravi_Anavadiya_ 2 місяці тому +1

    Form online bhri didhu 6 p6i pan khetivadi ma documents submit kravana rehse ?? Ane kya kya documents ??
    Ane 1 jamin ma 5 6 name hoy te mate su process krvani rehse ??

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      7,12, 8 અ,
      આધાર કાર્ડ ની ઝેરોક્ષ
      બેંક પાસબુક ની ઝેરોક્ષ
      ફોર્મ ની પ્રિન્ટ
      આટલા ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમાં કરાવવા...

    • @jayshreekubavat4496
      @jayshreekubavat4496 2 місяці тому +1

      Amara gaam nu name nthi aavtu
      Su krvu ??

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      @jayshreekubavat4496 aavtu j hoy.. joi lo

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      @jayshreekubavat4496 kyu gam ?? Taluko ??

    • @jayshreekubavat4496
      @jayshreekubavat4496 2 місяці тому +1

      @@AnilAhir22315 bet dwarka
      Taluko okhamanadal

  • @sanjayrana4897
    @sanjayrana4897 Місяць тому +1

    સાહેબ શ્રી મારો મોબાઈલ નંબર મારા માતાશ્રી ના આધાર કાર્ડ સાથે લિંક છે તેમનું pm કિસાન ફોર્મ ભરાયું હવે મારે ફોર્મ ભરવું હોય તો એવું બતાવે છે કે મોબાઈલ નંબર use થયેલ છે તો કઈ રીતે મારે ફોર્મ ભરવું જણાવશો

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      એક કામ કરો નવા ફોર્મ માં મોબાઈલ નંબર નાખવાનો આવે એમાં ઘર ના બીજા કોઈ સભ્યનો મોબાઈલ નંબર નાખજો...
      જેથી પહેલો 4 અંક નો otp એ મોબાઈલ નંબર માં જશે પછીનો 6 અંકનો નંબર તમારા નંબર પર આવશે એ નંબર નાખી ને પછી ફોર્મ ભરાઈ જશે...

  • @vaghelaminaxiben8011
    @vaghelaminaxiben8011 2 місяці тому +1

    સર મારા પપ્પાનું મૃત્યુ 2010 માં થયો હતો તેમનો આધાર કાર્ડ નથી શું કરું.

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      તમારી વારસાઈ ક્યારે કરાવી ??

    • @roshanvasava9152
      @roshanvasava9152 Місяць тому

      Atyare karavi se... Ne Dadadji mi 2010 Dea​th thay atle temno aadhar card nathi to su karvu saheb@@AnilAhir22315

  • @JESUSChrist-c4p
    @JESUSChrist-c4p Місяць тому +1

    Sir mere papa ki dathe to kab ki ho suki thi tab to adharcard aaya hi nhi tha to ab me adharcard kaha se law

    • @JESUSChrist-c4p
      @JESUSChrist-c4p Місяць тому

      #death

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Koi bat nahi , aap apne mother ka aadhar card number likh sakte hai...shayad ho jayega

  • @NANA-gh8vh
    @NANA-gh8vh 2 місяці тому +1

    Sir 8.barni nkl juni chhal se sir

  • @PankajParmar-hs2ri
    @PankajParmar-hs2ri 2 місяці тому +1

    Sir આપડે વારસાઈ માં નામ હોય એને જ મળે ને આ લાભ જેમ કે મારા પપ્પા ની 5 ભાઈ છે તે પાંચ ભાઈ હાલ વારસાઈ માં નવા ચડેલ છે તો તેમને આ લાભ મળી શકે કે નહિ હાલ આ અરજી કરવાનું ચાલુ છે

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      અરજી બધા ખેડુત કરી શકે છે...
      હાલમાં એ લોકોને એપ્રુવલ મળશે જે ખેડૂતોના 1/2/2019 પહેલા ખાતેદાર હતા...અને એ પછી મરણ પછીના નવા વારસદારને એપ્રુવલ મળે છે..

    • @PankajParmar-hs2ri
      @PankajParmar-hs2ri 2 місяці тому

      ​@@AnilAhir22315 SIR 2020 ma વારસાઈ માં ચડ્યા નવા ચડ્યા તેમને મળશે

  • @sejalsolanki7111
    @sejalsolanki7111 Місяць тому +1

    Identity previous owner ni na hoi to?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Koni arji karo cho tamara mother k father nu

  • @desai222
    @desai222 5 місяців тому +1

    બેન્ક પાસબુક ઝેરોક્સ આપ્યા વગર કેવી રીતે ખાતામાં પૈસા આવશે ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому +1

      હવે આધાર બેઝ પેમેન્ટ થઈ ગયું છે. જે ખાતામાં આધાર કાર્ડ લિંક હશે એ ખાતામાં પૈસા જમાં થશે.

  • @mmvaghela1716
    @mmvaghela1716 5 місяців тому +1

    Documents ma Su Upload karvanu adhar card bank passbook?

  • @DESERVESERVICES
    @DESERVESERVICES Місяць тому +1

    SYUKT JAMIN MA KETLA LOKO KISHAN NIDHI NO LABHA LE CHE JOI SAKAY

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Pati patni Ane 1 thi Nanu balak aamathi 1 ne labh male e rite hoy

  • @Umesh_323
    @Umesh_323 2 місяці тому +1

    એક ઘરમાંથી કેટલા સભ્યો આમાં લાભ લઈ શકે.

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      પતિ પત્ની અને 18 વર્ષથી નીચેનું બાળક આમાંથી કોઈ પણ એક,
      એ રીતે

    • @Umesh_323
      @Umesh_323 2 місяці тому +1

      મારી માતાશ્રી આ યોજનાનો લાભ લઈ રહી છે તો હું આ યોજનાનો લાભ લઈ શકું.

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      @Umesh_323 હા અને તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો તમને પણ લાભ મળે

    • @Umesh_323
      @Umesh_323 2 місяці тому +1

      ખૂબ ખૂબ આભાર આપનો.

  • @NANA-gh8vh
    @NANA-gh8vh 2 місяці тому +1

    Sir bank acaunt nhi nakhvanu sir

  • @ShahTrivedi
    @ShahTrivedi Місяць тому +1

    712 ane 6 a ni copy joti hoy to kai link thi male???

  • @rasiklalpanchal8874
    @rasiklalpanchal8874 3 місяці тому +1

    Ragistration thay mate

  • @user-xw1hf3di4p
    @user-xw1hf3di4p 6 місяців тому +1

    Khasra number ni jgya ye khata number nakhva no bhai ???

  • @aarohipatel2980
    @aarohipatel2980 2 місяці тому +1

    Me ne 3 bars form bhara tha lekin abhi tak pending bata rha hai to me kaya karu

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      Aapne kis ka form bhara ??
      Unka 7,12 me nam kab chadhaya ?

    • @aarohipatel2980
      @aarohipatel2980 2 місяці тому +1

      Pm Kisan yojna ka 2019 me

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому +1

      @aarohipatel2980 2019 me kab ?
      aur
      Hayati me hak dakhal Kiya hai, ya Death k bad varsai ki hai ??

    • @aarohipatel2980
      @aarohipatel2980 2 місяці тому

      @@AnilAhir22315 death ke bad varshi ki thi

    • @aarohipatel2980
      @aarohipatel2980 2 місяці тому

      @@AnilAhir22315 death ke bad varshi ki thi

  • @shyam_6583
    @shyam_6583 2 місяці тому +1

    મારા સસરા ની ડેટ થઈ ગઈ છે તેમનો આધાર કાર્ડ નથી મારી પાસે તો ડેટ ઓફ સર્ટિફિકેટ ચાલે

  • @cvtrivedi2007
    @cvtrivedi2007 Місяць тому +1

    712 , 6A ni pdf joti hoy to kai link hashe?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Anyror ma thi log in kari ne kadhvi pade

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Athva mamlatdar office mathi nikli Mali jay

  • @love-bu2id
    @love-bu2id 5 місяців тому +2

    Hayati ma hak dakhal karel hoy dikra dikri e to bap ni hayati ma labh male
    Bhap ne to labh male j chhe

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому

      Pita ni hayati ma Chokrani umar 18 year thi upar hoy to labh male

    • @love-bu2id
      @love-bu2id 5 місяців тому +1

      @@AnilAhir22315 bhai chokra chhokri Bane ne labh male

    • @love-bu2id
      @love-bu2id 5 місяців тому +1

      Umar 18 thi upar chha badha ni

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому +1

      Ha banne ne labh male 18 thi upar umar hoy to

    • @love-bu2id
      @love-bu2id 5 місяців тому +2

      @@AnilAhir22315 thanks sir

  • @DESERVESERVICES
    @DESERVESERVICES Місяць тому +1

    HAYATI MA HAK DKHAL KARVA MATE SU SU DOCUMENT JOI

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      Tamara taluka ni mamlatdar office ma javu pade

  • @user-pw5ie4vs1h
    @user-pw5ie4vs1h 5 місяців тому

    Bank details nhi bharvani ?

  • @kamleshrajput862
    @kamleshrajput862 Місяць тому +1

    સર પેલા મારા પિતાજીના નામે ૨૦૦૦ હજાર ના હપ્તા આવતા હવે તેનું અવસાન થય ગયું છે અને વારસાઈ દાખલ થય ગય છે અને મારા પિતાના ખાતામાં જે હપ્તા આવતા હતા ઈ ખાતું બંધ કરી દીધું છે અને હવે અમારે વારસાઈ માં ૫ વ્યક્તિ ના નામ દાખલ કર્યા છે હવે અમારે હપ્તા ની સહાય માટે શું કરવું ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      આ વીડિયો માં જણાવ્યા મુજબ અરજી કરી દો

    • @kamleshrajput862
      @kamleshrajput862 Місяць тому +1

      ૭/૧૨, ૮- અ માં સર ૫ વ્યકિત ના નામ છે તો અરજી પાસેય ના નામની કરવાની કે વ્યકિત ના નામ ઉપર કરે તો હાલે ?

    • @kamleshrajput862
      @kamleshrajput862 Місяць тому +1

      એક વ્યક્તિ ના નામ ઉપર અરજી કરે તો હાલે ?

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      @kamleshrajput862 5 વ્યક્તિ કોણ છે ??

    • @AnilAhir22315
      @AnilAhir22315  Місяць тому

      ના અલગ અલગ અરજી કરવી પડે

  • @learnsomethingnew2627
    @learnsomethingnew2627 5 місяців тому +1

    Bhai ફાર્મર ના પિતા નું આધારકાર્ડ ના હોય તો

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому

      એમનું જ આધારકાર્ડ લખવાનું હોય છે.

    • @user-ib9mk2nd1h
      @user-ib9mk2nd1h 5 місяців тому +1

      Emnu etle konu menu form barye enu

    • @AnilAhir22315
      @AnilAhir22315  5 місяців тому

      મરણ પછીની વારસાઈ ના કિસ્સામાં જેના નામે પહેલા જમીન હતી એનો આધાર કાર્ડ નો નંબર લખવો...

    • @learnsomethingnew2627
      @learnsomethingnew2627 5 місяців тому

      @@AnilAhir22315 એમનું જ આધારકાર્ડ નહીં

    • @GujaratGovtJobGyan
      @GujaratGovtJobGyan 4 місяці тому

      પિતા મ્રુત્યુ પામ્યા છે અને તેમનો આધાર કાર્ડ પણ નહતો તેવા કિસ્સામાં હું કરવું જોઈએ

  • @ss.santrod6495
    @ss.santrod6495 2 місяці тому +1

    ભાઈ મારે એક પણ હપ્તો નથી પડતો ઓન લાઇન કરી દીધું છે તોય

    • @AnilAhir22315
      @AnilAhir22315  2 місяці тому

      ફોર્મ અને ડોક્યુમેન્ટ ઓફિસમાં જમાં કરાવ્યા ??

    • @ss.santrod6495
      @ss.santrod6495 2 місяці тому

      @@AnilAhir22315 હા સર

    • @ss.santrod6495
      @ss.santrod6495 2 місяці тому

      @@AnilAhir22315 હા સર

  • @techankit8393
    @techankit8393 22 дні тому +1

    Bhai tamaro number malse please help me