સીતારામ સીતારામ બોલતા જાવ ( આટા ફેરા મારે એનું જીવતર જેર છે.) કિર્તન નીચે લખેલું છે....
Вставка
- Опубліковано 20 січ 2025
- ભજન :-
સીતારામ સીતારામ બોલતા જાવ પાપને ધક્કો મારતાં જાવ
મંદિરે જાય એને રોજ લીલા લેર છે
આંટા ફેરા મારે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપને ધક્કો મારતાં જાવ
પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે
નિંદા કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે
ખાઉં ખાઉં કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
દાન પુણ્ય કરે એને રોજ લીલા લેર છે
ભેગું કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
માળા ફેરવે એને રોજ લીલા લેર છે
પ્રભુને નો ભજે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
ભજન કરે એને રોજ લીલા લેર છે
ઊંઘતા રહે એનું જીવતર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
Thanks for Watching☺