કૃષ્ણ (કીર્તન)
કૃષ્ણ (કીર્તન)
  • 42
  • 45 466
સીતારામ સીતારામ બોલતા જાવ ( આટા ફેરા મારે એનું જીવતર જેર છે.) કિર્તન નીચે લખેલું છે....
ભજન :-
સીતારામ સીતારામ બોલતા જાવ પાપને ધક્કો મારતાં જાવ
મંદિરે જાય એને રોજ લીલા લેર છે
આંટા ફેરા મારે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપને ધક્કો મારતાં જાવ
પૂજા પાઠ કરે એને રોજ લીલા લેર છે
નિંદા કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે
ખાઉં ખાઉં કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
દાન પુણ્ય કરે એને રોજ લીલા લેર છે
ભેગું કરે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
માળા ફેરવે એને રોજ લીલા લેર છે
પ્રભુને નો ભજે એનું જીવતર ઝેર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
ભજન કરે એને રોજ લીલા લેર છે
ઊંઘતા રહે એનું જીવતર છે
સીતારામ સીતારામ બોલતા જાવ પાપ ને ધક્કો મારતાં જાવ
Thanks for Watching☺
Переглядів: 131

Відео

કાનુડો મોરલી વગાડે ( કાને કેછે રાધા તમને ચૂંદડી લઈ આપુ રે )કાનુડો મોરલી વગાડે ( કાને કેછે રાધા તમને ચૂંદડી લઈ આપુ રે )
કાનુડો મોરલી વગાડે ( કાને કેછે રાધા તમને ચૂંદડી લઈ આપુ રે )
Переглядів 6 тис.26 днів тому
કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે કાનો કહેશે રાધા તમને ચુંદડી લઇ આપું રે ચુંદડી માં ઝીણા ઝીણા તારલા ટાંકાવું રે રાધાજી તારલા ને તેજે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે કાનો કહેશે રાધા તમને હારલો લઇ આપું છે હારલા માં ઝીણા ઝીણા હીરલા ટાંકાવું રે રાધાજી હીરલા ને તેજે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે ...
સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)☺ #songસાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)☺ #song
સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)☺ #song
Переглядів 19Місяць тому
#song સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)
સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)
સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)
Переглядів 1,5 тис.Місяць тому
#song સાચા સત્સંગ માં રે આજ મને લાલો દેખાય છે. (કાનુડા નુ કિર્તન)

КОМЕНТАРІ

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 24 дні тому

    સરસ ભજન છે કપિલાબેન વડોદરા થીં જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉

    • @DivyeshBhuva-nn1oz
      @DivyeshBhuva-nn1oz 9 днів тому

      ખૂબ ખૂબ આભાર કપિલાબેન , જો તમારી કોઈ ગીત હોય તો કેજો હુ જરૂર ગાયશ . જય શ્રી કૃષ્ણ.