Це відео не доступне.
Перепрошуємо.

ગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવવા - How To Make Gujarati Dal Bhat - Aru'z Kitchen - Gujarati Recipe

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2020
  • ગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવવા - How To Make Gujarati Dal Bhat - Aru'z Kitchen - Gujarati Recipe
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Gujarati Dal Bhat at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવવા.
    #GujaratiDal #Dal #AruzKitchen #દાળ #ગુજરાતીદાળ #ગુજરાતીદાળભાત #દાળભાત #GujaratiRecipe #GujaratiFood
    Things I use for videos (Affiliate Links):
    Cutting board: amzn.to/30j24Jz
    Measuring cups: amzn.to/339Dmgk
    Knives: amzn.to/2EG4BWr
    Pressure cooker: amzn.to/3jdGKwu
    Pan and Wok: amzn.to/3393KHo
    Kitchen weight scale: amzn.to/30flPlh
    Vegetable Chopper: amzn.to/3kYQBqy
    Oil bottle/dispenser: amzn.to/3jhwJ1e
    Silicone Spatula and Brush: amzn.to/3jqgTlb
    6 in 1 Slicer and Grater: amzn.to/36j7t7b
    Glass Bowl: amzn.to/3l5oNAD
    Lights: amzn.to/3n1Y7mg
    Camera: amzn.to/3jf8rox
    Mic: amzn.to/3iez1gh
    Laptop: amzn.to/3kX4XaC
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sauravdesai1819
    @sauravdesai1819 Рік тому +76

    મને કઈ રસોઈ નહીં આવડતી માસી હુ તો કાલે મે પેલી વાર તમારા દાળ ભાત જોઈ ને એવી જ રિતે દાળ ભાત બનાયા બઉ જ મસ્ત બન્યા 🤗

  • @darshanchauhan4022
    @darshanchauhan4022 3 роки тому +30

    માસી મે તમારા બધાજ વિડિયો જોયા. અને ઘણી ખરી રેસીપી બનાવી પણ ખરી..!! વાહ સરસ પાકશાસ્ત્ર છે આપનું..

  • @archanamehtapatel6469
    @archanamehtapatel6469 3 роки тому +13

    Dal and rice method recipe is wonderful

  • @amarugujratsangketanprajap5150
    @amarugujratsangketanprajap5150 6 місяців тому +1

    Very nice

  • @pragnayadav
    @pragnayadav 3 роки тому +9

    દાળભાત મારાં ફેવરીટ. જોઇનેજ મોમાં પાણી આવી ગયું 😋😋

  • @BhagwanjiChavda-ue4ci
    @BhagwanjiChavda-ue4ci 3 роки тому +13

    Very nice I will try this new way of cooking oo its for me it must test nice😊😊😊😊

  • @loveforfoodandtravel
    @loveforfoodandtravel Рік тому +1

    Bau saras banavi daal..👌👌

  • @aartisdance4687
    @aartisdance4687 2 роки тому +2

    Om namo narayan Anty mara fev dal bhat ❤️

  • @jyotsnamaradia4743
    @jyotsnamaradia4743 4 роки тому +4

    ખુબ સરસ રીતે બનાવ્યા છે.

  • @ridhdhirathod8542
    @ridhdhirathod8542 2 роки тому +5

    You are the best cook masi 🤗🤗

  • @jyotiparmar6573
    @jyotiparmar6573 10 місяців тому +2

    દાલ ની રેસીપી બહુ મજાની છે

  • @sanjaygamara7049
    @sanjaygamara7049 2 роки тому +1

    Saras

  • @ashvinbhaiprajapati4258
    @ashvinbhaiprajapati4258 3 роки тому +5

    બહુ સરસ રીત છે માસી

    • @user-pi8sl7lh9t
      @user-pi8sl7lh9t Рік тому +1

      બહૂસરસ.રીતે.બનીયા.માસ

  • @bhavnabendesai4105
    @bhavnabendesai4105 Рік тому +4

    You are the best cook Masi😊🤗

  • @dipalibharat2696
    @dipalibharat2696 Рік тому +2

    તમારી રેસિપી બહુ સરળ અને સ્વાદિષ્ટ હોય છે ...

  • @user-of2le3mx4e
    @user-of2le3mx4e 11 місяців тому +1

    બોહત ખુબ સુરત હૈ આપકે દાલ ભાત

  • @minaxichristian7066
    @minaxichristian7066 11 місяців тому +6

    અરુણાબેન શીખવવાની રીત બહુ જ મસ્ત છે.

  • @najabhaibhai2252
    @najabhaibhai2252 3 роки тому +6

    સરસ દાળ ભાત છે... મને ખુબ ભાવે😋😋

  • @kishorbarot8959
    @kishorbarot8959 3 роки тому +1

    Bo mast dal bhat 6e👌👌👍

  • @jaihind8592
    @jaihind8592 3 роки тому +1

    Khub saras easily banavyu

  • @jadavjaysukhv433
    @jadavjaysukhv433 4 роки тому +3

    Must resipy arunaben

  • @zarinamaster2743
    @zarinamaster2743 2 роки тому +6

    Om namo narayaan yummy daal bhat my favourite.Zarina from Bolton.Allah hafiz

  • @willywonka58
    @willywonka58 2 роки тому +1

    વાહ વાહ અરુણાબેન બહુ મજા આવી ગઈ.તમારી સુરતી રીત ની દાળ બનાવવા ની રીત..લાગે છે કે મને અહી સુધી સુગંધ આવવ માંડી.

  • @aakashshiresiya9763
    @aakashshiresiya9763 Рік тому +2

    ખૂબ સરસ છે

  • @vipulvasava5488
    @vipulvasava5488 3 роки тому +13

    સમજાવવા ની રીત ઘણી સરસ.
    . 🙏

  • @janvivaland9226
    @janvivaland9226 3 роки тому +8

    Nice recipe

  • @rprajput6741
    @rprajput6741 Рік тому +1

    Su vat che mashi va tmara dal bat ane tmari resepi bovj sars thay che🍱🍛

  • @samusati1893
    @samusati1893 2 роки тому +1

    Khub saras masii
    Dal bhat joyne modhama pari aavi gyu.

  • @user-he6yt1sv3e
    @user-he6yt1sv3e 2 роки тому +5

    જય માતાજી અરુણા બેન તમારા દાળ ભાત ખુબજ સરસ છે 👌👌👌

  • @mikelogun1446
    @mikelogun1446 3 роки тому +45

    Dal Bhat!! I miss it so very much. I am so very hungry now. lol, Thank you Masi for sharing this! I am not sure I can make it but I will try! Om Namo Narayanaya!🙏 💚

  • @hemantsharma8976
    @hemantsharma8976 3 роки тому

    ओम नमो नारायण नारायण नारायण नारायण दाल भात ना रेसिपी बहुत बढ़िया आनंद आ गया खाते ही देखते आपकी सब रेसिपी शुद्ध शाकाहारी पोस्टिक हाइजेनिक ताकतवर पिवर

  • @ghangharhet9736
    @ghangharhet9736 3 роки тому +1

    Khub ja sarasben

  • @gamitjignesh9163
    @gamitjignesh9163 3 роки тому +4

    Supar 👌👌👍👍👍

  • @zarinamaster2743
    @zarinamaster2743 3 роки тому +23

    Aruna ben tamari badhi recepi perfect thai che.Delicious yummy khsvanu mun thai gayu ahiya England ma libri amuk shops maa melech per sukoh limbro chale thanks.for.sharing 😋😋😋😋😋

  • @parmarpankaj6131
    @parmarpankaj6131 2 роки тому

    Wow mem bahut badiya 👌 ye resipi dal bhat ki bahut aachi he 👌
    Very nice recipe 👌 nicely

  • @radhika9718
    @radhika9718 2 роки тому +1

    Jai shree Krishna radhe krishna ki jai ho आप ने जो दाल व चावल बनाना सिखाते है वह हमे अच्छा लगता है हम घर पर बनाते हम राजस्थान में पोकरण से है राधिका पालीवाल

  • @rathod2433
    @rathod2433 3 роки тому +3

    Nice mem 👍👍👍🙏🙏🙏🙏

  • @zarinamaster2743
    @zarinamaster2743 3 роки тому +4

    oh ww nice ben my fevourite daal i like it tks for sharing mara modha maa pani avigu sooo tasty thks from England Zarina Master from Bolton thks.Duper Aruna ben cook.

  • @Harrypotter00722
    @Harrypotter00722 Місяць тому

    ખુબ j સરસ વિડિયો બનાવાયો છે, એકદમ સિમ્પલ અને સાદી રીતે બધા ને બનાવતા આવડી જાય. હું આજે j બનાવતા શીખ્યો. આભાર 🙏🏼🙏🏼🙏🏼

  • @vikramsingh-kd8ct
    @vikramsingh-kd8ct 11 місяців тому

    Bahu saras

  • @jatinchaudhari1400
    @jatinchaudhari1400 3 роки тому +20

    Very nice 👍 and also very nice subtle way of explaination. Appreciable teaching about culinary art.

  • @kapilabenvasava6752
    @kapilabenvasava6752 3 роки тому +4

    So tasty dal bhat 🙂

  • @Kalma_Creation00
    @Kalma_Creation00 7 місяців тому +1

    માસી તમે બહુ સરસ ભાત બનાવો છો

  • @benamehta1521
    @benamehta1521 Рік тому

    જેશ્રીકૃષ્ણ બહેન તમારી રેશીપી ખુબજ સરસ હોય છે ❤

  • @vishwajobanputra1289
    @vishwajobanputra1289 3 роки тому +7

    Vegetable soup

  • @sakinafatemaamasi9159
    @sakinafatemaamasi9159 3 роки тому +3

    મજેદાર રેસિપી 👌👌 સીંગદાણા પણ એડ કરજો દાળ વધુ ટેસ્ટી લાગશે.!

  • @13_meetraj9the3
    @13_meetraj9the3 3 роки тому +2

    Best dal bhat ever

  • @himanshuvaja2211
    @himanshuvaja2211 2 роки тому +1

    અરુણા બેન સૌ પેલા આપ ને ધન્યવાદ 🙏
    તમે જણાવ્યા પ્રમાણે પેહલી વાર મારા બાળકો અને પત્ની માટે દાળ ભાત બનાવ્યા અને સૌ કરતા સારી વાત એ લોકો ને ભાવયા...
    આપ ખૂબ સારું કરી રહ્યા છો અને અમારી જેવા લોકો માટે પ્રેરણા રૂપ છો 👍👍👍🙏🙏🙏
    🙏ૐ નમો નારાયણ 🙏

  • @bakhtaverdaruwalla6063
    @bakhtaverdaruwalla6063 3 роки тому +3

    Thank you aunty. Saras dal n rice.

  • @sanjaybhatiya3806
    @sanjaybhatiya3806 3 роки тому +3

    Nice dar bhat 😋😋

  • @jayantiparmar9473
    @jayantiparmar9473 2 роки тому

    Thank you so much aunty tame bov sari rite gujrati dal bhat banavta shikhvadyu che

  • @pushapaparmar9246
    @pushapaparmar9246 3 роки тому +3

    Nice 👌 Dall bhat

  • @parthdhobi3007
    @parthdhobi3007 3 роки тому +3

    Very nice receipe masi....ૐ નમો નારાયણ 🙏🙏🙏

  • @AWMFF91YT
    @AWMFF91YT 3 роки тому +1

    👍👍👍👍👍👍👌👌👌👌👌king

  • @madhukothari8181
    @madhukothari8181 2 роки тому

    Gujrati dal bahu saras bani

  • @boletodactargiri4880
    @boletodactargiri4880 2 роки тому +7

    Helloo aunty.. I'm really thankful from behalf of youth generation..coz we want perfect easy cooking recipes with proper measurements..so we can follow that and make some healthy cooking

  • @shaktigoswami4377
    @shaktigoswami4377 3 роки тому +4

    Jay dasnam

  • @smitaap15
    @smitaap15 Рік тому

    Basic cooking ,everyone should know.

  • @parusolanki1984
    @parusolanki1984 2 роки тому +1

    Kub sundor

  • @dilips6070
    @dilips6070 3 роки тому +3

    આભાર મેડમ, આપ સરસ દાળ ભાત બનાવી અને રીત લૉકૉને શીખવી શકૉ છો, અને હા, આપ સાદી ભાષા સરસ બૉલૉ છો

  • @selotkiran2226
    @selotkiran2226 4 роки тому +12

    Ame aaj rit thi bhat banaviye chhie khub saras thank u

  • @sulemanshamshuddin7077
    @sulemanshamshuddin7077 Рік тому

    Waaaaah waaaaaaah waaaaaah shu vaat chey daar chokhaa ni
    Karachi pakistan.

  • @hemadesai1190
    @hemadesai1190 3 роки тому +1

    Mast testy dal banavi. Hu gud nakhu chhu. Thank you.

  • @kantawaghela112
    @kantawaghela112 4 роки тому +3

    હું દીલ્હી રહુ છુ તમારી કાઠીયાવાડી રસોઈ બનાવવાની રીત બહુ જ ગમે છે મીઠાઈ સહેલાઈથી બનાવી શકુ છુ

  • @sajankhuman9705
    @sajankhuman9705 3 роки тому +3

    Sara's se banavvani rit

  • @pinkyninama6997
    @pinkyninama6997 Рік тому

    Jordar

  • @raviraturi3685
    @raviraturi3685 3 роки тому +1

    Very super daal that

  • @nathuchhuchhar445
    @nathuchhuchhar445 4 роки тому +3

    super,

  • @prafulkhatariyaahir872
    @prafulkhatariyaahir872 2 роки тому +4

    Om namo narayan tame bathi resepi sarasa banavo chho ben hu Tamara batha vidiya jov chhu agal ni recipe mate old best ane hu tame banavo te recipe banavu

  • @jigneshhingu1888
    @jigneshhingu1888 2 роки тому

    ben khub j saras i like dal bhat gujarati

  • @rajeshkhalshi7533
    @rajeshkhalshi7533 3 роки тому

    So। NAIC। My fvt। Gujarati Dal bhat

  • @nishitvadhwana4251
    @nishitvadhwana4251 2 роки тому +4

    I prepared this recipe today, it is really nice experience

  • @KrishnaKrishnaa-dp1li
    @KrishnaKrishnaa-dp1li 3 роки тому +7

    Awesome 😊👍

  • @bantyjethvni1621
    @bantyjethvni1621 2 роки тому

    ખુબ જ સરસ દાળ થઈ છે અમે આજે આ રીત કરી છે અમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે ગોંડલ

  • @vakaliyasiraj1514
    @vakaliyasiraj1514 2 роки тому

    Thank you aruna ben me tmari dal joyne bnavi mast byni ho bakimne bnavtaj notu aavdto pan joyne bnavi mast byni thank you so much👌👌

  • @hemlatabentrivedi1995
    @hemlatabentrivedi1995 4 роки тому +4

    Super dal bhat bnaya hu amj banvu chu om namo naryan

    • @AruzKitchen
      @AruzKitchen  4 роки тому +1

      Om namo narayan 🙏 thanks for comment 😊

  • @Ashokbarot7295
    @Ashokbarot7295 3 роки тому +5

    અરુણા માસી ખરેખર મસ્ત રસોઈ બનાવો છો મજા આવે છે

  • @bhailalsoni2833
    @bhailalsoni2833 3 роки тому

    Bhut shundar
    Very good nice
    So beautiful
    Recipe

  • @108piyush4
    @108piyush4 2 роки тому +1

    વાહ....ખૂબ સરસ......

  • @axit_patel
    @axit_patel 3 роки тому +3

    Bahu sars

  • @a.kdancersister1973
    @a.kdancersister1973 3 роки тому +27

    અમે તમારી રેસિપી જોઈને બનાવી અમારા મસ્ત બન્યા હતા.

  • @parusolanki1984
    @parusolanki1984 2 роки тому +1

    Tamari resipi Bahu saras

  • @sanjaydayaram8892
    @sanjaydayaram8892 3 роки тому +1

    સારી રેસીપી

  • @roshnivalder1394
    @roshnivalder1394 3 роки тому +6

    My mother use to put peanuts and Kokum and really gave nice small and taste but yours looks very nice as well , I will try to make it your way, Thank you Masi.

  • @hardikpatel2383
    @hardikpatel2383 3 роки тому +3

    Good 😊😊👌👌

  • @shabanashaikh9443
    @shabanashaikh9443 4 дні тому

    Very fine recipe

  • @tulsiramsharma153
    @tulsiramsharma153 3 роки тому +2

    Nice style making daal bhaat

  • @jagueitikacha6939
    @jagueitikacha6939 4 роки тому +12

    Tame dal vada ni recipi share karo

  • @pramodpandya9425
    @pramodpandya9425 3 роки тому

    दीदी प्रणाम मुझे आपकी दाल की रेसिपी बहुत अच्छी लगी और मैं यही बना के खा लूंगा

  • @Chaudhariamit073
    @Chaudhariamit073 3 роки тому

    Aruna Ben khub saras

  • @dillipnayak4991
    @dillipnayak4991 3 роки тому +3

    વહુ સરસ

  • @jyotichauhan5177
    @jyotichauhan5177 3 роки тому +3

    👍

  • @bapujimehta6775
    @bapujimehta6775 8 місяців тому

    ખુબ જ સરસ દાયળ બની છે અડધા ભાતના પુલાવ બનાવ્યા હોત તો વધુ સરસ થાત

  • @vaghelaaarti2407
    @vaghelaaarti2407 3 роки тому

    સુપર થી પન ઉપર I will try .......and very nice test...... thank you so much......and I like this your risip stap by stap......

  • @nileshpandya6421
    @nileshpandya6421 3 роки тому +6

    Thank you ,, Lock Down ma Hume work from home karta karta side ma exact kam aayu.. lasan padya ta to ek be nakhi didha ,, gharnac che ne ....thanks

  • @zubedamitha5053
    @zubedamitha5053 11 місяців тому +2

    Aruna Ben I’m gujrati as well but from Africa (Kenya) but originally my grandparents are from kuchch I got married in uk and settled here in Birmingham,the way you cook food v cook same way now I want you to show me how to make gisora nu shaak please it’s my request I always watch your cooking

  • @sonujemlani7223
    @sonujemlani7223 3 роки тому +1

    I like it's 😄

  • @takano6493
    @takano6493 3 роки тому +6

    સરસ બનાવી દાળ

  • @riddhishah1396
    @riddhishah1396 3 роки тому +5

    Namaste Masi.😊 Badhij recipe jovu Chu tamari.. ghanu navu sikhva male Che.. bhat nu oshaman Hu feki deti.. pan tame teno upyog dal ma krta sikhvadyu.. thanks ..tamari recipe joiye tyare avu nathi lagtu ke phn ma sikhiye chiye.. koi gharnu vyakti esialy sikhvadtu hoy avu lage Che.. thanks

  • @mr.babariya529
    @mr.babariya529 8 місяців тому

    Nice explanation and definitely tasty dal bhat…😋