અમદાવાદની મા-દીકરીને સલામ,પતિ ન હોવાથી ટિફિન સર્વિસ શરૂ કરી, આજે લાખો કમાય છે | ગર્વ છે વેપારી છું

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • અમદાવાદની મા-દીકરીને સલામ,પતિ ન હોવાથી ટિફિન સર્વિસ શરૂ કરી, આજે લાખો કમાય છે | ગર્વ છે વેપારી છું
    ટિફિન મંગાવવા નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરશો
    Contact
    6353638466
    #visheshwithdinesh
    #dineshsindhav
    #tiffin
    #ahmedabad
    #ahmedabadnews
    #tiffinrecipe

КОМЕНТАРІ • 120

  • @rameahpatel1819
    @rameahpatel1819 Рік тому +10

    ખુબજ નાના માણસ ને ફેમસ કરો છો
    દિનેશ. ભાઈ. ધન્યવાદ છે
    તમે જય માતાજી

  • @hashmukhbhaipatel2406
    @hashmukhbhaipatel2406 Рік тому +3

    સો સો.સલામ છે આ માં દીકરીઓને..તેમની હિંમતને અને જીવન જીવવા માટેના સંઘર્ષને..બીજા લોકો માટે પ્રેરણા દાયી છે..ભગવાન તેમને સદાય સહાય કરે અને.ખુશ.હાલ રાખે..

  • @rajeshbhavsar9466
    @rajeshbhavsar9466 Рік тому +1

    Jivan ki baat... Sangarsh.. ej jivan chhe... Thank you so much... Dinesh with Vishesh... Dhanyawad .. show must be go on... 🙏💯🌺👌🕉️

  • @satishbagada9583
    @satishbagada9583 Рік тому +7

    જીવનમાં સંઘર્ષ કરતા લોકો ને સહકાર આપતો ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે , આભાર દિનેશભાઈ 🙏

  • @kairavishah6178
    @kairavishah6178 Рік тому +6

    Bahen khub j himmat rakhi balko ne mota karva Bahu moti vat chhe 🙏

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w Рік тому +3

    દિનેશભાઈ સાહેબ આવા ખુમારીથી જીવતા માણસોના વિડિઓ લોકો સમક્ષ મુકી આપે ખુબજ સરસ ફરજ બજાવી છે ધન્યવાદ સાહેબ🙏

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +1

    ખુબજ સરસ બેન હુ પણ તમારી જેમ મહેનત કરી ને દિકરી ને ભણાવુ છું જય શ્રી કૃષ્ણ

  • @vikram.b.mori.kaliyanagam.9981

    Khub Saras Dinesh Bhai...👏👏👏👍

  • @chiragbhatt3382
    @chiragbhatt3382 Рік тому +2

    Wow, jordar ma dikri tiffin ser..., great.vloger dineshbhai ne pan thanks.

  • @hiralgandhi3716
    @hiralgandhi3716 Рік тому +3

    Proud of you sir story khub saras che

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому

    વાહ વાહ ખુબ જ સુંદર

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Рік тому +3

    Jay ho...ma Dikri ne..

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 Рік тому +6

    તમારી સ્ટાઇલ ખૂબ સરસ છે દિનેશ ભાઈ.....વંદન

  • @jasminepatel3542
    @jasminepatel3542 Рік тому

    Khub j Saras

  • @sulochanasolanki1721
    @sulochanasolanki1721 4 місяці тому

    Khub saras

  • @alkeshchauhan4230
    @alkeshchauhan4230 Рік тому +2

    Nice story great work dineshbhai

  • @chandulalprajapati4808
    @chandulalprajapati4808 Рік тому +2

    Best

  • @maatexfab4916
    @maatexfab4916 Рік тому +2

    Very nice dinesh bhai

  • @mayursoni941
    @mayursoni941 3 місяці тому

    દિનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર

  • @Sahasrara1008
    @Sahasrara1008 Рік тому +1

    Dinesh Vishesh chhe...... Great ..... great.... bhai...

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 Рік тому +3

    God bleesd you ma dikri ne🙏🙏🙏

  • @morighanshyambhaijivabhai1933
    @morighanshyambhaijivabhai1933 Рік тому +1

    ખુબ સરસ વિડીયો છે

  • @smitakhorasiya1899
    @smitakhorasiya1899 Рік тому +1

    Nice god bless you good job 👌🏻👌🏻👍🏻👍🏻🤞🏻🤞🏻

  • @sanadaruwala1607
    @sanadaruwala1607 Рік тому

    Nice I m proud of uuu sooo much luv u aunti😊

  • @nilusrasoi
    @nilusrasoi Рік тому

    Super...super...khubaj saras

  • @darshanasavla8760
    @darshanasavla8760 11 місяців тому

    Bahu saras

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l Рік тому

    જય શ્રી કૃષ્ણ અમદાવાદ માં કઈ જગ્યાએ છેબહુજ સરસ બહેન મહેનત કરે છે

  • @parthibhaikaren5009
    @parthibhaikaren5009 Рік тому

    Khub saras ben mataji tamne khubj sakti ape

  • @bhupendraamin6912
    @bhupendraamin6912 Рік тому +2

    🎉🎉

  • @ParmarDilipKumar-ub2ui
    @ParmarDilipKumar-ub2ui 26 днів тому

    Superb... growth your business in ahmedabad...god bells u....

  • @ashish3048
    @ashish3048 Рік тому +3

    ભગવાન બહુ સુખી રાખે

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Рік тому +2

    Hetvi ane hashtvi.jay ho

  • @kanchanpatel896
    @kanchanpatel896 Рік тому

    Great work

  • @raviparmar6556
    @raviparmar6556 Рік тому +2

    ખૂબ સરસ સે ભાઈ આ બહેનો ને ભગવાન વધુ આપે & વધુ આગળ વધારે ❤️❤️❤️🥰

  • @user-cr6hc5we3n
    @user-cr6hc5we3n Рік тому

    સરસ

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 Рік тому

    Supar

  • @vishalkhakhla3532
    @vishalkhakhla3532 Рік тому +1

    Good

  • @rinkudodha2117
    @rinkudodha2117 Рік тому +1

    V nice Jay mataji 🙏

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +2

    ✨👍🏻

  • @hansagondalia944
    @hansagondalia944 Рік тому +1

    👌👌👌👌👌👌

  • @Rajdabhi909
    @Rajdabhi909 Рік тому

    Saras vlog

  • @mygyantrusha
    @mygyantrusha Рік тому +2

    Very nice...new channel... ગર્વ છે હું વેપારી છું..

  • @pragnaprajapati2635
    @pragnaprajapati2635 Рік тому

    Bahuj srs masi lokseva tme pote bija struggle krta loko mate ek rolemodel bni gya....masi

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 Рік тому +2

    I have seen your two episodes one Bansa Kantha ni dikri singer ane Dikri tiffin services sir really your story inspiration for society

  • @pravingosai4220
    @pravingosai4220 Рік тому +3

    Selute se

  • @hardikdave3314
    @hardikdave3314 Рік тому

    Ben khub j saru kari raya chhe
    Ben life khub j pragti kare😊

  • @dipeshpanchal5598
    @dipeshpanchal5598 Рік тому

    ખુબ જ સરસ

  • @user-hv8wf7eb7z
    @user-hv8wf7eb7z 5 місяців тому

    JAY GIRNARI JND

  • @HukumParekh
    @HukumParekh Рік тому

    Congratulations all'the best wishes

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 Рік тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @sadhanabhavsar9362
    @sadhanabhavsar9362 Рік тому

    Saras

  • @ilashah7176
    @ilashah7176 7 днів тому

    Very proud 🙏

  • @nileshnayta1496
    @nileshnayta1496 Рік тому +1

    दिनेशभाई तमारो इंटरव्यू जोयो तमारो आवाज अने समजा वानो रित बहुज सरस 🙏👌

  • @alaknandanevy2001
    @alaknandanevy2001 Рік тому

    Nice job dineshbhai

  • @darshnashah581
    @darshnashah581 Рік тому

    ખુબ સુંદર કામ કરો છો દિનેશભાઈ....વિડિયો હજુ થોડો નાનો બનાવશો તો વધુ સારું રહેશે.. ❤

  • @manishparikh2820
    @manishparikh2820 Рік тому +1

    જય માતાજી

  • @comedygirl4733
    @comedygirl4733 Рік тому +1

    Har har mahadev 💫

  • @radhadesai1168
    @radhadesai1168 Рік тому

    👌🏻👌🏻👌🏻

  • @jigneshsolanki5202
    @jigneshsolanki5202 Рік тому

    👍👍👍👍👍

  • @sanjaygol6829
    @sanjaygol6829 Рік тому

    Veri nice વિડિઓ

  • @rekhadave3678
    @rekhadave3678 Рік тому

    Dhanyavad ane abhinandan aa Mata ane banne putrio ne.

  • @BhavinShahBS
    @BhavinShahBS Рік тому

    ખુબ સુંદર કામ કરી રહ્યા છો દિનેશભાઈ. આ પણ એક પ્રકારનું સામાજિક કાર્ય જ ગણી શકાય. હું ટોરોનટો માં રહુ છું. અહીંયા પણ આપણા અસંખ્ય ગુજરાતી બહેનો આ પ્રકાર ના નાના મોટા વ્યવસાય કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો થી સમાજમાં આતમનિરભર બનવા માટે નો એક પે્રણાદાયક સંદેશો જાય છે. જે સમાજ ઉત્થાન નું મોટું કાર્ય છે.

  • @dharamehta4832
    @dharamehta4832 Рік тому

    Saras.....

  • @payalbhatt3731
    @payalbhatt3731 Рік тому

    Proud of u..bless u

  • @chintuashwinbhai4872
    @chintuashwinbhai4872 Рік тому

    ખૂબજ સરસ વીડિયો બનાવ્યો છે દિનેશ ભાઈ ગરવ છે વેપારી છુ તમારા વિડિઓ જોવા થી ઘણુ જાણવા મળ્યું છે

  • @chintuashwinbhai4872
    @chintuashwinbhai4872 Рік тому

    તમારો ખૂબજ આભાર દિનેશભાઈ

  • @darshanamehta9820
    @darshanamehta9820 Рік тому +2

    What a clean house n kitchen

  • @ayushtiffin28
    @ayushtiffin28 Рік тому +1

    Dinesh bhai amare tya pan padharo ek inspirational story malse tamne

  • @hiteshpurohit93
    @hiteshpurohit93 Рік тому

    Maturity seen in eyes of dolls....god bless all

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati Рік тому

    ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Рік тому +1

    👍👍👍🙏🙏🙏

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j Рік тому

    અભિનંદન

  • @ashvinmachhar5597
    @ashvinmachhar5597 Рік тому

    Jay mataji

  • @pragnaprajapati2635
    @pragnaprajapati2635 Рік тому

    Hu palanpur ni 6u

  • @sonajoshi3
    @sonajoshi3 Рік тому

    ❤️

  • @meenabenparmar8489
    @meenabenparmar8489 10 місяців тому

    😢🙏🤗jay mataji hu aa joine khush tai chu hu kai aavij paristhiti mathi nikdi chu hu pan kapda ripsr kari ne maru gar lavu chu😥

  • @109uday
    @109uday Рік тому +1

    In canada you cannot have tiffin service from home.You have to get license

  • @pragnaprajapati2635
    @pragnaprajapati2635 Рік тому

    Bahuj srs lagyu mne to tmne malvani b ichha thyi gyi. Palanpur start krone aa services plsss plsssss

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Рік тому

    Dil se with Dinesh

  • @pushpapatel7740
    @pushpapatel7740 Рік тому

    🙏

  • @yogeshshastri8339
    @yogeshshastri8339 Рік тому

    🙏🙏

  • @dharasoni8966
    @dharasoni8966 Рік тому

    Atyar sudhi no best interview che bhai

  • @fairy0074
    @fairy0074 Рік тому +2

    Thodi recipe pn btavte ..amnu secret na btavo to kai nai bt thodu shak nu start etc to btavte😣

  • @mayursoni941
    @mayursoni941 3 місяці тому

    બહુ સરસ જમવાનું હોય છે મે આજે મંગાવ્યું હતું ૧૧૦ રૂપિયા કિંમત બધા એકવાર જરૂર થી માંગવાનો ❤❤❤

  • @geetavansiya3376
    @geetavansiya3376 Рік тому

    It's a job...

  • @1parasf613
    @1parasf613 Рік тому

    Dikrio kub j sahsik bane che aa vidiyo joine.

  • @ramilapatel7118
    @ramilapatel7118 Рік тому

    Badhne thodi sarkari nokari male apna ma je hunar hoy te kam pote kari kamavu te best se sarkari nokar banya karta koi kam nanu ke motu nathi makes India great

  • @arunlalathwani8322
    @arunlalathwani8322 Рік тому

    Bhen our dono guriya khub saru kari raya ben tami win cho👍

  • @punjabhailakhnotra1592
    @punjabhailakhnotra1592 Рік тому +1

    🙏🕉️👌🏻🇮🇳🦚🚩🌷🌲🌺💐🌹🖤💙💚💜🧡🤎💛❤️🌟♥️⭐💖❤❤❤❤❤❤❤

  • @dineshpatel-fb3te
    @dineshpatel-fb3te Рік тому

    👍

  • @shaileshparmar5295
    @shaileshparmar5295 Рік тому

    Bau saras shindhav

  • @ushavaghela7820
    @ushavaghela7820 Рік тому

    I liked your video.Why don't you cover points like how to start such activities? Cost, any other thing to care, etc. This is humble suggestion. Thank you for your video.

  • @HetviKadgi-du8ii
    @HetviKadgi-du8ii 2 місяці тому

    Bapunagar ma pahuchtu kar so

  • @urmilaautade1208
    @urmilaautade1208 9 місяців тому

    टिफिन सर््हिस कहाॅ पे है पता और टायमिंग बताओ ना प्लिज

  • @arunrana5919
    @arunrana5919 Рік тому

    Kya location ma chhe....Ahmedabad?

  • @kirpalsinhsarvaiya2225
    @kirpalsinhsarvaiya2225 9 місяців тому

    Good work

  • @BharatPatel-xg6yi
    @BharatPatel-xg6yi Рік тому

    Address in Amdavad for this Tiffin service, please

  • @indravadanvaishnav29
    @indravadanvaishnav29 Рік тому

    પેઇંગ ગેસ્ટ તરીકે રાખો છો તો વિચારી શકાય

  • @nicesong2477
    @nicesong2477 Рік тому

    Game Te hoy Pan garjevu to nai j

  • @meetbhatt288
    @meetbhatt288 Рік тому

    વસ્ત્રાલ મા સરનામું આપો તમારું