ખુબ સરસ અવાજ છે સ્નેહાબેનનો, દીકરીએ અમારા હાથ નીચે જ સદાતપુરા આદર્શ પ્રા. શાળામાં શિક્ષણ લીધું છે, તેઓ ખુબ ખુબ પ્રગતિ કરે એવી સદાતપુરા પ્રા. શાળાના તમામ શિક્ષકો ની શુભકામના 🌹🌹👍👍👍👍thanks to દિનેશભાઇ, જેઓ આવી પ્રતિભાને પારખીને ઉજાગર કરે છે. ધન્યવાદ આપને 🙏🙏
ખૂબ ખૂબ સરસ ગાય છે લલિતા બેન ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👍 માં કબરાવ વાળી મણીધર મોગલ માં પાસે પ્રાથના કરીએ છીએ આગળ વધો એવી ઇચ્છા છે
જયહોબેન.ખુબ.સરસ.ગાયકી.આપખુબ
આગળ.વધો.જય.માતાજીબેન
Wah...super singing a song..Sneha Patel....keep it up.....mataji tamane khubaj agal jav tevi saharaday thi prathu pase prathana.....❤❤❤❤❤🙏🙏🙏👍
ખુબ સરસ અવાજ છે સ્નેહાબેનનો, દીકરીએ અમારા હાથ નીચે જ સદાતપુરા આદર્શ પ્રા. શાળામાં શિક્ષણ લીધું છે, તેઓ ખુબ ખુબ પ્રગતિ કરે એવી સદાતપુરા પ્રા. શાળાના તમામ શિક્ષકો ની શુભકામના 🌹🌹👍👍👍👍thanks to દિનેશભાઇ, જેઓ આવી પ્રતિભાને પારખીને ઉજાગર કરે છે. ધન્યવાદ આપને 🙏🙏
Thanks
જય સીતારામ દિનેશભાઈ સ્નેહા બાળપણ સરસ ગાયછે મીઠો મધુર અવાજ છે
ખુબ ખુબ અભી નંદન દીનેશ ભાઈ તમે બહુ સારુ કામ કરોછો ભાઈ માતાજી તમને સુખી રાખે જય માતાજી
દીનેશ ભાઈ ધન્યવાદ અભિનંદન તમને
Very good sneha patel
દિનેશભાઈ ખુબ ખુબ અભિનંદન તમે આ બધા કામ કરો છો
દિનેશભાઈ નું પત્રકાર તરીકેનું આ વિશેષ કામ ખૂબ જ સરાહનીય છે. આવી રીતે લોકોને વિનામૂલ્યે લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
જય માતાજી દિનેશભાઇ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
vah dineshbhai tamaru saras kam je aava singero ne janta sudhi lavvanu kam birdava layak chhe
ખુબ સરસ અવાજ છે બહેનજીનો
Khub sars che avaj daniyavad dinesha Bhai jay dwarkadhish 🙏👌
સ્નેહા બેટા ખુબ ખુબ મારા અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા આવા જ તારો સાત સમુંદર પાર પહોંચે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું
Mabap nu got bahut sarash gau sarash bahen
સરસ અવાજ છે બહેન નો આશિષ દુવા આશિષ
સરસ અવાજ ❤
ખૂબ ખૂબ સરસ ગાય છે લલિતા બેન ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👍 માં કબરાવ વાળી મણીધર મોગલ માં પાસે પ્રાથના કરીએ છીએ આગળ વધો એવી ઇચ્છા છે
સ્નેહા બેન છે
તમારે કામગીરી બહુ મહાન છે
Kub j shudhh ucharan. Suparb
ખુબ સરસ
સરસ સ્નેહા પટેલ good song હું દિનેશ સુથાર ઉમાશંકર જોશી કવિ નું ગામ બામણા (હિંમતનગર )
Jay ho snehabahen jay mataji
Sheha tmaro avaj khub Saro che mharaj tmne agal vdhare tevi prathna Dinesh Bhai jsn tmaro praytn pan Saro che jsn
Thanks
દિનેશ ભાઈ હું તો તમારા બધા મા વિડીયો જોવ છું ભાઈ બેન અવાજ સરસ છે 👌👌🙏.🙏
Ben wah aa get ametamar lokgaiyk gujrat sabhdiutu aje me sabhadiutu aje teni iyad karavi. Khubaj sarash
સમાજનું ઘરેણુ કોકિલકંઠી સ્નેહાને દિલથી❤ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ....જય માતાજી.
Joradar
Kub sras jay mataji
Congratulations ખૂબ ખૂબ અભિનંદન દિનેશ ભાઈ જય સોનલ માં જય મોગલ માં
Dinesh Bhai tame je Kam Karo Cho te abhinandan ne yogya che congrats.tame badha gayko ne kayare bhega Kari ne gavdavsho ame ani rah joia chiye .
Khoob Sundar voice chhe
ખૂબ સરસ સ્નેહલ બેન
જુગ જુગ જીવો મારી બહેન ખૂબ જ સરસ અવાજ છે.દમયંતી બરડાઈ ની યાદ અપાવી.
વાહ જોરદાર અવાજ છે અદભુત
વાહબેનસરહ
બહુ સરસ જય માતાજી
Jay shree Krishna 🙏
ખુબ સુંદર અવાજ સે બેન બા
Good work sir
વાહ મારી સવૅ વિધૉલય નુ ગૌરવ sneha patel ,from mahi sonetha
Nice ben
Jay mataji dines Bhai
Good job
I like it. But it's tough job.very Hard work.
Nice 🎉🎉
super ben nice
ખૂબ સુંદર
ખુબ સરસ અવાજ છે વાલા 🙏
ખુબ જ સરસ અવાજ છે
Very nice dinesh bhai very nice......
વાહ ખોબલે પાણી પીવડાવતી સુંદર
Bestluck. તમારીમનોકામનાપુરીથાય
Wonderful singing....Great work Visesh with Dinesh ...
Khub saras,sadatpura nu gaurav sneha patel
Amezing voice 🎤
Good voice Good Luck sister nice Interview Dinshbhai
સ્નેહા બેન પટેલ નો અવાજ સારો છે ગીતો સરસ ગાય છે . બેન તમે કલાકાર જ છો પણ મોટુ નામ નથી થયુ બસ તમારુ નામ મોટું થશે આગળ વધશો એવી માતાજી ને પ્રાર્થના...
બહુજ સરસ,જય ઉમિયા માતાજી
Very very nice
સુપર અવાજ છે તમારો બેન હું ભગવાનને પ્રાર્થના કરું છું તમને આગળ બહુ સપોર્ટ મળે 🙏🙏🙏
Jordar
❤
ખૂબ સરસ અવાજ છે દીદી તમારો 🙏
જય માતાજી
મહાદેવ હર
હા બહેન નો અવાજ ખૂબ અદભુત છે
સરસ પારેવડા જીયા લાડકી
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
🙏 જય હો ભાઈ 🙏
Good singar
Yes તારણ હાર ગુરુજી
jordar
જય સોમનાથ હર હર મહાદેવ
❤👍🙏🙏
વહાં ખૂબ સરસ અવાજ છે બેન નો અને હાર્મોનિયમ વગાડવાનું આવડે સારું કેવાય 😊
સરસ ગાયકી છે બેનની, તાકાતવાળો અવાજ છે
🎉🎉🎉
ગાયક સરસ છે પણ હાર્મોનિયમ સિખીલ્યો તો સારું બાકિ હાર્મોનિયમ વગર ગાવો ને બેનજી
Super song
Vaah vaah
સરસ કુણાલ સૈબો જૂનાગઢ નો ok good
મારું પણ એક સપનું છે આવી રીતે સોંગ બનાવાનું
Wah
જય હો
Ben tame 10 varas pela medanma aavvani jarur hati
કવિ રબારી કચ્છ માં ખુબ સારા સિંગર
Nice voice
Jay shree krishna Dinesh bhai SARS avaj chhe sneha ben no mne pan gata aavde chhe
Nice, અમારા પાટણ ની એસ બી હિન્દુસ્તાની ટીમ ની મુલાકાત લેજો.🙏🙏🙏
Very nice
Hu Hal classical music sikhu 6u hu Tamara jem aagar vadhu
સરસ ગેરે વડલો ને ગેરે છાંયડો રેલોલ વાહ
🎉
સરસ🎤🎻
Very nice 👍
Nice voice
Good
Vah Patel 🍁🍂🌼🌻🦚
અવાજ, સારાેસે. બેન
Nice voice 👌👌❤
👍
🙏🙏🙏🙏👌👌👌
ખૂબ સરસ
Nice voice 👌