કેરીના રસ સાથે વાલની દાળ જ શા માટે ? રસમાં ઘી શામાટે ખાવું જોઈએ ? lower the glycemic index of mango

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • કેરીના રસ સાથે વાલની દાળ જ શા માટે ? રસમાં ઘી શામાટે ખાવું જોઈએ ?
    lower the glycemic index of mango
    why should you eat protein-rich food with mango juice?😋
    why should you eat ghee with mango juice? 🏃
    how can you lower the glycemic index of a mango juice?✌
    તથા ઘરના બાકી રહેલાં સભ્યોનો પરિચય
    Namaskar
    We are Nirmal & Sunayana Bhagat. Welcome to our UA-cam Channel Swad samhita
    SIMILAR VIDEO LINK :
    અમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? જીરાચીરી એક ટ્રેડિશનલ અથાણું અને ગુંદા કેરીનું અથાણું બનાવવાની રીત
    • અમારી સાથે કોણ કોણ રહે...
    પડોસીઓ અને સીનીઅર સિટીજનોને પાર્ટી | SAMBHAR FOR IDLI, DOSA, UTTAPAM | પક્ષીઓની ફરિયાદોનું નિરાકરણ |
    • પડોસીઓ અને સીનીઅર સિટી...
    CHAPTER
    00:30 Layered Roti
    01:42 squirrel with me
    02:40 Recipe of Wal
    04:10 Layered roti continue
    06:45 TIPS lower the glycemic index of mango
    08:25 Squirrel building the nest with the help of Bapuji. Must watch.
    Our Music Channel: / @harmoneyhubnirmal
    MUSIC LINK: / nirmal bhagat - topic
    MY GEARS :
    My Portable Gas Stove: amzn.to/3PtTQWl
    MY Gas Stove Burner Stand, Gas Saver Jali, Windproof Energy saving Stand
    amzn.to/3OxKjMG
    My Camera: amzn.to/3B820zv
    My Drone: amzn.to/3oq7Bd2
    OUR OTHER PLAYLIST
    Diwali Special Recipes
    ua-cam.com/users/pl...
    Out Door Videos
    • Nature Out Door Video
    VILLAGE LIFE
    • VILLAGE LIFE
    VLOG
    • VLOG
    BREAKFAST
    • BREAKFAST
    MOST POPULAR
    • MOST POPULAR
    વિસરાતી જતી વાનગીઓ
    • વિસરાતી જતી વાનગીઓ
    ફરસાણ
    • ફરસાણ
    મીઠાઈ/sweets
    • મીઠાઈ/sweets
    PICKLES
    • વિવિધ અથાણાં | PICKLES
    #glycemicindex #mangojuice #naturelovers #indiantraditionalrecipes
    contact: swadsamhita@gmail.com
    Recipe: Sunayana
    Cinematography : Nirmal
    Music : Nirmal

КОМЕНТАРІ • 334

  • @meenasaravia5311
    @meenasaravia5311 3 роки тому +4

    બહું સરસ આ વિડીયો જોઈને મન ખુશ થઈ ગયું👍 તમે જાણકરી બી સરસ આ પી છે ધન્યવાદ

  • @tamumodhvadiya4472
    @tamumodhvadiya4472 2 роки тому

    અરે વાહ મસ્ત વિડિયો છે ખિસકોલી એ ઉસો માળો બનાવે છે ખિસકોલી ને હેલ્પ પણ કરી છે બવ સરસ

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 Рік тому

    બહુજ સરસ વિડિયો બનાવ્યું છે ભાઇ. જોવાનું મન થાય વારંવાર અતિ સુંદર પ્રકૃતિ નું સોંદર્ય...👍👌👌🙏🙏

  • @smitapanchal1418
    @smitapanchal1418 Рік тому

    સાચી વાત છે.અત‌યારે કોઈના ઘરે કંતાન તથા સુતળી જોવા નથી મળતી 😮 તમારા બધા જ વિડિયો ખૂબ જ સુંદર છે.🙏

  • @jayshreeraja5586
    @jayshreeraja5586 3 роки тому +37

    જરા પણ ખોટા દેખાડા વગર તમે ખૂબ જ સરસ વિડીયો બનાવો છો ❤️

  • @twinkalpatel1619
    @twinkalpatel1619 3 роки тому

    खुब सरस जीवन छे तमा रुउ मारे पन आवुऊ जीवन झीव वुऊ छे मारे बोवज टेनशन छे जीवनमा पर तमारा वीडीयो जोयने मने पन जीववानी मजा आवे छे Thanks आप आवाज वीडीयो बनावो के मारा जेवा जोयने खुश रहे jay swaminarayan 🙏🙏🙏🙏

  • @pareshsathwara7358
    @pareshsathwara7358 2 роки тому

    વીડિયો મા ખિસકોલી 🐿️ અને બદામ નુ ઝાડ આ સાથે જોઈને મારુ બાળપણ યાદ આવી ગયુ, તમારી આ પક્ષી સાથે દોસ્તી અને પ્રેમ જોઈને આનંદ થયો

  • @renurathod3603
    @renurathod3603 3 роки тому +20

    આજે તમારો પહેલો વિડીયો જોયો , બહુ જ સરસ . ત્રિદોષ ને સમજી ને પુવઁજોએ સંતુલિત આહાર ના મેનું બનાવેલા . બાપુજી ની મહેનત રંગ લાવી , ખિસકોલી નું પેન્ટહાઉસ.........😊🐿🐿

  • @jayshreebhagvansabakirksak3603
    @jayshreebhagvansabakirksak3603 10 місяців тому

    Tmaro aa video khub j Sars 6 tmaru
    All bird vise sambhline bhiu mja aavi thanks for making such a nature friendly video

  • @darshjoshi5870
    @darshjoshi5870 3 роки тому +1

    સુંદર સ્ક્રિપ્ટ, તમારા અવાજ સંભાળીને મારા દાદા યાદ આવી ગયા. 🙏

  • @Nitin.Tarasariya
    @Nitin.Tarasariya Рік тому

    Tamaro video jovo etle man khub shat thay 6 , meditation jetlu peaceful

  • @annapurnarecipe5007
    @annapurnarecipe5007 3 роки тому +3

    વાહ ભાઈ ખૂબ જ સરસ ગુજરાતી વિડીયો બનાવોછો અને નેચરલ પશુ પક્ષી જોવા મળે છે 🙏👍

  • @mita7203
    @mita7203 3 роки тому +3

    Khubaj sundar video 👌👌🎉🎊

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 роки тому

    Woow nice khub Sara's ek dam suddh video ne suddh bhojan and suddh manaso right jene saru lage maru comment te like kare Mara comment ne thanks 😊

  • @devaldagli1660
    @devaldagli1660 3 роки тому +1

    Gadhpan bahu shanti vadu che full enjoyed

  • @ashwinipathak3011
    @ashwinipathak3011 2 роки тому

    Tmara video ma darek prani mate nu tmaru prem j mne tmra badha video jova pr akarshe che thank you for these nice clips

  • @richsortslight6082
    @richsortslight6082 8 місяців тому

    Oho khub saras mara bhai swad sathe sachi samaj saras

  • @hvkmemories5345
    @hvkmemories5345 3 роки тому

    hu roj tmara video relex thava varm var jov chu...kaka khub j mja aave che man ne shanti male che ne balpan yaad aavi jai che

  • @jaymalabasarvaiya4961
    @jaymalabasarvaiya4961 2 роки тому

    kharekhar recipe ni sathe atli saras badha ne mahiti male chhe khub j saras video chhe sir loko jami le chhe pan khbar nathi k bhojan ma aavu combination shu kam hoy chhe really maja aavi video joine

  • @hareshmakwana4411
    @hareshmakwana4411 2 роки тому

    🙏🙏. તમારા વીડિયો ખુબ સરસ છે

  • @dimplepatel5316
    @dimplepatel5316 2 роки тому

    Tamara video khubaj Sara's chhe

  • @sandhyatanna8402
    @sandhyatanna8402 3 роки тому

    Kudrat sathèno apno prem adbhut che.Apni sathe amne pan kudratne manva male che. Abhar...🙏🌷

  • @payaldave498
    @payaldave498 3 роки тому

    મે આપ નો વીડિઓ પહેલીવાર જોયો. જોઈ ને મને ખુબ જ આનંદ થયો. ખુબ જ સરસ ગુજરાતી ના અલગ જ અંદાજ માં વાત કરો છો. તમારી બોલવાની શૈલી ખુબ જ સરળ અને સુંદર છેં. તમારા વીડિઓ થી ખુબ પ્રભાવિત થવાય છેં અને ઘણું ખરું શીખવા જેઉ છે..

  • @kritalparmar7941
    @kritalparmar7941 2 роки тому

    Last part joyo .....khare khar khiskoli nu j capture lidhu che e jordar che ...👌👍

  • @dinajani3779
    @dinajani3779 3 роки тому +4

    વાહ ખરેખર બહુ જ સરસ વિડીયો.જય શ્રી કૃષ્ણ.

  • @shivanimistry4008
    @shivanimistry4008 3 роки тому +11

    I respect your wisdom Sir as you are giving valuable health tips 🙏

  • @harshadmehta253
    @harshadmehta253 Рік тому

    તમારી તપસ્યાને વંદન વારંવાર.

  • @himaxishah2191
    @himaxishah2191 3 роки тому

    નમસ્કાર આજે પ્રથમ વખત તમારો વીડિયો જોયો ખુબ સરસ. જાણે કોઈ સ્વજન સાથે બેસી વાતો કરતા હોય એવું અનુભવ્યું.

  • @avail1.
    @avail1. 3 роки тому

    તમારા પર શાંતિ અને આશીર્વાદ, તમારા મરણોત્તર જીવનના માર્ગ પર

  • @bhavnashah4756
    @bhavnashah4756 3 роки тому +1

    તમારો વિડિયો બો સરસ છે Very Nice Sr..👌👌👍👍❣️

  • @yashodapatel7305
    @yashodapatel7305 2 роки тому

    વાહ તમારા વિડીયો અને તમારી વાડીનું પ્રકૃતિસૌંદર્ય અને તમારી બોલવાની છટા મનને ખૂબ જ આકર્ષિત કરે છે અને અમારું બાળપણ અને અમારું ખેતર ખૂબ ખૂબ યાદ આવી ગયું ધન્ય છે તમારી ચેનલ ને

  • @jayantimakwana2535
    @jayantimakwana2535 3 роки тому

    બહુ જ સરસ છે બેન. તમારી રેસીપી

  • @zoominggamer7471
    @zoominggamer7471 Рік тому

    Tamara video joea tyare avu lage ke koi lekhak varta kahi rahyu hoy nice. Thank you so much❤❤❤❤

  • @arativaishnavdesai5603
    @arativaishnavdesai5603 2 роки тому

    Khubj saras sahh jeevan pakshio saathe

  • @payalpatel3352
    @payalpatel3352 3 роки тому +1

    પિયરની 'બાળપણ ની યાદ આવી ગઈ. મમ્મીના હાથની વાલની દાળ' ડબલ પડની રોટલી 'રસ thank you so muchભાઈ' ખૂબ-ખૂબ આભાર 🙏🙏💐

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 2 роки тому

    તમારા દરેક વીડિયોમાં રેસીપી સાથે સુંદર સ્ટોરી સાંભળવા મળે છે, તે ખૂબ જ ગમે છે!!!

  • @ashwinipathak3011
    @ashwinipathak3011 2 роки тому

    Bhojan ma rahelu vigyaan tmara video ma j male che thank you for everything

  • @sonalgoswami5146
    @sonalgoswami5146 2 роки тому

    Tamara all video bahuj mst hoy che bahuj maja ave che tamara video jovani every day i waiting your video awesome very nice👍👍👍👍👍 👌👌👌👌👌👌

  • @janhvigohil1382
    @janhvigohil1382 3 роки тому +1

    તમે ખરેખર એક સાધના કરો છો.. ધન્ય છે તમારી આ જીવન શૈલી ને..

  • @darshanaraval3043
    @darshanaraval3043 3 роки тому

    Khub j saras

  • @nitamehta7698
    @nitamehta7698 5 місяців тому

    Tamnepan khub khub tnx aava video amne khub game

  • @leelavantishah5209
    @leelavantishah5209 3 роки тому

    Wow this is the naturally. Jina kudarat ke saath rahena khud bhi Khush our hamare saath rahene wale Bhi Khush. Tamari rasoi ni thali joine jamavanu man thai gayu. 👍👌 have samaj padi ke baa Bapuji. Aa umare pan tandurast hovanu karan. Parfect raspy thali jamavanu ja karan che 🙏🌹👏💞😀

  • @bhavnavaghela3741
    @bhavnavaghela3741 3 роки тому

    રેસીપી સાથે જાણકારી આપોછોએ બહુજ સારી વાત છે આભાર

  • @taralacharya7129
    @taralacharya7129 3 роки тому +1

    Very nice video and voice also
    Makai ni chutni recipe apjo pls
    Rotli khub saras banavi

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 3 роки тому +1

    राईट ब्रदर्स💞♥👍🙏🙌🙏🙏🙏🙏🙏

  • @kalpanapandit9978
    @kalpanapandit9978 Рік тому

    Great recipes of yours is mouthwatering. I love nature and your videos are very interesting. I love it. Thank you so much ….. from USA

  • @surendravashi1629
    @surendravashi1629 3 роки тому

    Bahuj saras ana akdam sado ana sardtathi samji sakay avi riteno video joyne khubj aanand thayo khubj aabhar...

  • @pritimehta6692
    @pritimehta6692 5 місяців тому

    Valni dadna sak ma vagharma thodi methi & jinjer bahu j saras lage
    Ajmo & lasan to kharu j

  • @rameshparmar8201
    @rameshparmar8201 3 роки тому

    Khub saras

  • @palakchavada8333
    @palakchavada8333 3 роки тому +1

    Ek dum beautiful video cha masi and masa

  • @payalborisagar1543
    @payalborisagar1543 3 роки тому +1

    Waw khub saras video che jovani maja avi

  • @shantabahenbhagat7522
    @shantabahenbhagat7522 2 роки тому

    खूब सरस। भोजन। अभिनंदन। रा मकबीर

  • @karunarajrathod6222
    @karunarajrathod6222 3 роки тому +1

    ખુબજ સરસ મસ્ત છે very nice 👍👌👍

  • @vaidehibajadeja2406
    @vaidehibajadeja2406 Рік тому

    BV j srs prakruti thi najik nu vatavaran .....

  • @riyaamitshah1111
    @riyaamitshah1111 11 місяців тому

    Khub saras vandan

  • @smitavyas4236
    @smitavyas4236 3 роки тому

    ખૂબ સરસ ,પહેલી વાર જોયો ,સરસ માહિતી અને સિમ્પલ રીતે.આભાર 👌🏻

  • @bkmadhuri5717
    @bkmadhuri5717 2 роки тому

    મને આ વિડીયો બહુજ ગમ્યો

    • @Swadsamhita
      @Swadsamhita  2 роки тому

      એના પહેલાં નો વીડિયો પણ આપને ગમશે
      ua-cam.com/video/-bjmzq_0cyE/v-deo.html

  • @sharadpatel4700
    @sharadpatel4700 3 роки тому +1

    Jordar

  • @aartishah7988
    @aartishah7988 2 роки тому +1

    Very,very beautiful. Thank you for sharing all the wonderful and amazing things of life.

    • @Swadsamhita
      @Swadsamhita  2 роки тому

      Watch first part of this video

    • @Swadsamhita
      @Swadsamhita  2 роки тому

      ua-cam.com/video/-bjmzq_0cyE/v-deo.html

  • @alpapatel4168
    @alpapatel4168 3 роки тому

    Khoobj saras.

  • @jayshreekshatriya9662
    @jayshreekshatriya9662 2 роки тому

    अती सूंदर जोवा मलीयू
    आभार

  • @satishprajapati490
    @satishprajapati490 2 роки тому

    Osam video best of luck ava video banvata raho amaro puro saport se tame

  • @satishprajapati490
    @satishprajapati490 2 роки тому +1

    Moj karvi didhi sir aja to tame

  • @jignasapatel5141
    @jignasapatel5141 3 роки тому

    Khub j Sara's keep it up

  • @geetamakwana2215
    @geetamakwana2215 3 роки тому

    Wah.., very nice 👌
    Tamari jivan Uttam che..,👍

  • @Bhavy_Rajgor_1991
    @Bhavy_Rajgor_1991 3 роки тому +1

    Very nice

  • @smitashah924
    @smitashah924 Рік тому

    Very tasty food making n all the videos r very informative n nature walk n animals love n feel soooooooooo good after watching all videos God bless you nyr family 🙏🙏🙏

  • @haribhagat9898
    @haribhagat9898 3 роки тому +1

    ખૂબ જ સરસ અતિ સુંદર

  • @shivanimistry4008
    @shivanimistry4008 3 роки тому +5

    U get us many health related tips. Thank you sooo much 🙏🙏

  • @dharmrajsingh_sisodiya5934
    @dharmrajsingh_sisodiya5934 3 роки тому

    ખૂબ જ સરસ વિડિયો .

  • @dashrathsinhjadeja3124
    @dashrathsinhjadeja3124 3 роки тому

    jordar 👌👌👌😋👌

  • @patelrashmi9603
    @patelrashmi9603 3 роки тому

    બહુ સરસ છે તમારો વિડિયો 🙏🙏દાદા ને જોઇ અમારા દાદા યાદ આવી ગયા 👌🙏

  • @kusumbenpatel9622
    @kusumbenpatel9622 2 роки тому

    Very nice tips and nice video

  • @tarupatel3474
    @tarupatel3474 2 роки тому

    Awwwwwwwww so superb ❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌

  • @jaypatel8915
    @jaypatel8915 3 роки тому

    Mast khava bnaviyu

  • @modhahasmukh3670
    @modhahasmukh3670 3 роки тому

    તમારો વિડિયો આજે પહેલી વખતે જ જોયો નેચરલ અને ઉપયોગી માહિતી આપના વિડિયો માંથી જાણવામલી. અભિનંદન.
    🙏🙏❤🙏🙏✔👌🏼👍

  • @sonalmehta5215
    @sonalmehta5215 3 роки тому

    Wow very nice video

  • @khedutkahaani1633
    @khedutkahaani1633 Рік тому

    અદભુત!!!

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому

    Very. Nice. Recipe.

  • @nafisakadanawala4598
    @nafisakadanawala4598 3 роки тому

    Tamara 4 video dekha khub Sara's lage che gujarti recipe to very nice food gujart ma kiya baju cho tame vadi wala video pan👌

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      કંડારી, તાલુકો કરજણ, વડોદરા

  • @RuddyDrawss_
    @RuddyDrawss_ 3 роки тому

    Tamari mehnat dekhay j che,pan jo tame aava video na banavo to mane em lage k haji nature ne ame atlu najik thi joyu j nathi.
    Ane samjya pan nathi.superb........nahi to aaj ni fast life kya koi ne time j che aa nihalva mate.
    Bahu j saras...👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dipapatel4300
    @dipapatel4300 3 роки тому

    Jordar information

  • @ninuthakker796
    @ninuthakker796 3 роки тому

    Saras

  • @rashmithakkar6361
    @rashmithakkar6361 3 роки тому

    very nice vidiyo

  • @lilavantiaghada5579
    @lilavantiaghada5579 Рік тому

    Good morning omshanti god bless you everyone omshanti

  • @sarojpatel2116
    @sarojpatel2116 3 роки тому +3

    Absolutely awesome video..
    Very informative.. in reference to food. Thumbs up for being environmentally friendly 👍🏼

  • @anjubenpagare1554
    @anjubenpagare1554 Рік тому

    Your video is very useful

  • @sangitapanchal9572
    @sangitapanchal9572 3 роки тому

    Wah.... bhu j saras video banavyo chhe.

  • @jayshreepatel6462
    @jayshreepatel6462 3 роки тому

    🙏jsk bou jjjj saras recipe ne video

  • @dambhaliyabhavana3472
    @dambhaliyabhavana3472 6 місяців тому

    Very good sir ji 🙏👌

  • @kokilapatel2365
    @kokilapatel2365 3 роки тому

    Bhahu j sars cha òriginal bhada thi good good and sars sars joina aand thai gayo

  • @sonalvaidya1713
    @sonalvaidya1713 3 роки тому

    Bov j saras vidéo Ek dam naturel

  • @vloggeraayeshacookingwithashra
    @vloggeraayeshacookingwithashra 3 роки тому +2

    Ohh very nice Uncle 👍 Aapne to hame bachpan ki yaadein diladi.maine Aapki video first time dekhi bahot khub Allah Aapko hamesha salamat rakhe aur kamyab Kare Aameen ❤️❤️

  • @pateltrusha1919
    @pateltrusha1919 3 роки тому

    Khoob Saras video hato Maja avi gay jovani ne thodi Ghani jankari jami ne 😊

  • @sakkarpanjwani2124
    @sakkarpanjwani2124 3 роки тому +1

    વાહ ખુબજ સરસ પ્રકૃતિ સાચું સૌન્દર્ય

  • @PrincePatel-nt3uq
    @PrincePatel-nt3uq 2 роки тому

    Very nice video

  • @kalpnawandra9101
    @kalpnawandra9101 3 роки тому

    Wah 👌namskar tmne 🙏 nature is god 🙏👌👌 best

  • @Jigu_21
    @Jigu_21 3 роки тому

    Wah ..too much different video..akdum natural...

  • @nehaldani2804
    @nehaldani2804 3 роки тому

    Really yummy yummy tasty recipe thank you sir share the video 👍👍 jay shree Krishna 🙏1 time watch the video 🙏👍👌

  • @pchandrkantvlathi9018
    @pchandrkantvlathi9018 2 роки тому

    Jay Dwarkadhish.
    Mare tya pn bdamnu jad 6
    Khiskholi ,kagda, bulbul, tachukdi chakli,
    Jyare pn joiye anadave6
    Chars video bnavyo6 tmoye.
    Sukriya.