અરણીના ફૂલોનું શાક | આ રેસિપીનો વિડિઓ કોઈ પણ મીડિયા માં જોવા નથી મળતો |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 79

  • @jashupatel3993
    @jashupatel3993 Рік тому +6

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 આ અરણિ ના ફુલ જોઈને મારુ ગામ યાદ આવી ગયુ મારી બા આ ફુલની ભાજી બનાવતા અને ઉનાળા માં જ્યારે શાકનિ તંગી હોય તેને માટે ફુલની સુકવણી કરીને રાખિ મુકતા જેથી અગવડ નીકળી જાય મારુ ફેવરિટ શાક છે ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમને અવારનવાર આવી સરસ અને અવનવી વીડિયો અપલોડ કરવા બદલ આભાર 🙏 🌷 🙏

    • @indian7323
      @indian7323 Рік тому

      Krishna etle krushn bhagwan ni bahen drooadi... As pr મહાભારત

  • @user-uh6bq6jm2y
    @user-uh6bq6jm2y 10 місяців тому

    Saras i love your chanal alaga vegitable bananaye asaras lage seema

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 Рік тому

    જય શ્રી કૃષ્ણ.🙏 બહુજ સરસ વિડિયો બનાવ્યું છે ભાઇ અને આ પ્રકૃતિ ની મજા માણવાની કઈક અલગ જ વાત છે.👍👌👌

  • @sujatadave2983
    @sujatadave2983 Рік тому +1

    So soothing! Beautifully done. Never knew about Arni na phool

  • @nilpaamin1169
    @nilpaamin1169 Рік тому +4

    Please give some information of Arni plant/tree. How it identify from others?

  • @diptipandya7450
    @diptipandya7450 Рік тому +2

    Love your channel cos it has so natural, fresh vegetables and with health benefits . Superb. Got to know from your video all new different kinds of vegetables and plants .

  • @VipulPatel-gt7hx
    @VipulPatel-gt7hx Рік тому +1

    Jay Swaminarayan Sir Super 👌 recipes of arni fool nu shaak

  • @dipupatel436
    @dipupatel436 Рік тому +1

    Aa fool ni flewer bov gme mne khub saras sbji pn lage

  • @jagrutipanchal4332
    @jagrutipanchal4332 Рік тому +1

    Akdam nanpan yaad aavi gayu. Mane pan khetarma jai ne jamvanu man thai gayu. Jaisu aa vacation ma kyak.

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 Рік тому +2

    Great Drone video 👍

  • @jyotipatel7453
    @jyotipatel7453 Рік тому +1

    Bov j saras ane gundayk khavanu chhe mja avi jay

  • @navinjoshi6613
    @navinjoshi6613 11 місяців тому

    સરસ

  • @swatimakwana3682
    @swatimakwana3682 Рік тому

    Khubaj saras recipe banavi che fulo nu pan sak bane che ae joi navai lagi have hu mara gam jaish tyare aa zad shodi ne joi aavish nice vlog 👌👌

  • @reemajoshi8124
    @reemajoshi8124 Рік тому

    Saras recipe 6, simple and testy ,joi ne j khavani ichha Thai Jay.Ben Pani mate jal shabd vapre 6 te j Bahu satvik lage 6.🙏🙏🙏🙏🙏

  • @falguni3
    @falguni3 Рік тому

    Saragva ni sing na phool nu sak pan bau saras lage, winter ma male e

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому

      ચોક્કસ બનાવીશું

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Рік тому +1

    Wah sir ji aaje new recipe jova mli 👍👍....aajni location na janavi tme.....ratala ni chips my favourite 👌😊👍..... 🙏

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      અમારું ખેતર. કંડારી. વડોદરા

  • @Fjfjdjck
    @Fjfjdjck Рік тому

    કડવા સરગવા ના ફુલ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે ❤

  • @navinjoshi6613
    @navinjoshi6613 11 місяців тому

    Superb

  • @SunnySoni-xt6xp
    @SunnySoni-xt6xp Рік тому

    Real cooking of natural test
    🚩 જય ભગવાન

  • @mrodedra-id4es
    @mrodedra-id4es Рік тому

    ખુબ જ સરસ અને નવી રેસીપી

  • @jaydeeppanchal2702
    @jaydeeppanchal2702 Рік тому

    Khub saras recipe che uncle gamdani yaad ave che 👍

  • @jadejamihirdev2547
    @jadejamihirdev2547 Рік тому

    Thank you for sharing our traditional recepie. 🙏🏼

  • @venzym3126
    @venzym3126 Рік тому +1

    Very nice vlog 👍

  • @poonamvin30
    @poonamvin30 Рік тому

    khub saras prakruti baatavi

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому

    Subh Prabhat Darshan 😇🙏
    તમારું વિડિયો ગ્રાફિ ખુબજ સરસ હોય છે, જે આખો વિડિયો જોવા જકડી રાખે છે.

  • @mukti067
    @mukti067 Рік тому +1

    My favourite

  • @pdave7291
    @pdave7291 Рік тому +1

    Nice vlog

  • @ProRiddhi
    @ProRiddhi Рік тому +1

    👍👍👌👌👌👌

  • @chandrakalamadhavan5839
    @chandrakalamadhavan5839 Рік тому

    waah shu vaat che

  • @saraswatimsolanki5240
    @saraswatimsolanki5240 Рік тому

    Khub sunder che

  • @hdharia8719
    @hdharia8719 Рік тому

    Sweet voice and sweet racipe

  • @hdharia8719
    @hdharia8719 Рік тому

    જય સ્વામિનાાયણ

  • @Lina-qn3is
    @Lina-qn3is Рік тому

    Yummy recipe. Never heard this recipe before. If I will get a chance to make, I will definitely make it. I am from Australia. Really like to watch your recipes and videos. Thank you for sharing. 😊

  • @sheelachavda1695
    @sheelachavda1695 Рік тому +1

    Kub saras video music sate jovani mja Ave che man ne shnti ape avo vedeo.

  • @manishadani4908
    @manishadani4908 11 місяців тому

    Jai shree krushna aa Kyare mle che jnavso amare Mumbai nthi maltu

  • @naynaparekh5041
    @naynaparekh5041 Рік тому

    all video very beautiful

  • @djoshi5557
    @djoshi5557 Рік тому +1

    Vah bhai kheterma Janine avi mph Karbi e Motu saubhagya che ane stamina an diabetes ma pan upeyogi chhe ak Amara Ben kheterma badhe fari e Arabian pan Lavasa ane anathi diabetes nil thayo hati pan te garam chhe atelekyarek bleeding jevu that’s dhirendrabala joshi vadodera

  • @NEELSAN-jl5bl
    @NEELSAN-jl5bl Рік тому

    જય શ્રી કૃષ્ણ સાહેબ તમે વિડિયો બહુજ સરસ રીતે એડિટ કરો છો અને અટલુ સુન્દર વિડિયો બનાવો છો કે એમ લાગે ક્યારેજ ના ખલાસ થાય મને તમારા વિડિયો ની નોટીફિકેશન આવે કે તરત જ જોવા મન્ડુ છુ મે યુ ટ્યુબ ઉપર ખુબજ વિડિયો જોયા છે સાહેબ પણ એક નંબર તમારો છે માદિતી બદ્ધાની અટલે જગ્યા હોય કે ફળ હોય કે પછી શાક હોય તમે બધુ સમજાય યેવુ કહો છો મને સાબુદાણા અને બટાકા ની ચકરી ની રેસીપી જલ્દી પોસ્ટ કરજો.
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી 🙏🌹

  • @aartisolanki6998
    @aartisolanki6998 3 місяці тому

    Vadi ma khulla ma bhukh pan vadhare lage ghar thi dur kudrati sanidhya ma banavi ne khavu ak lahavo chhe gharma randhine roj aknu ak bhave ny to a prayog karva jevo amare to na khetar n vadi to kya jyne banavine khayiye bolo yummy RCP different sak pellivar joya arani na phool

  • @RajeshPatel-uc5cp
    @RajeshPatel-uc5cp Рік тому +1

    Ramkabir

  • @indian7323
    @indian7323 Рік тому

    Awnawuu

  • @nandlalpatel210
    @nandlalpatel210 Рік тому

    Nice 👍

  • @viralkotadiya4394
    @viralkotadiya4394 Рік тому

    Lovely ❤❤

  • @rannapatel141
    @rannapatel141 Рік тому

    હું તમારા મેસેજ ની રાહ જોઈશ. 🙏🙂 જય શ્રીકૃષ્ણ...🌹

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому

      યાદ કરાવશો. હું ભૂલી ગયો હોઉં તો.

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 Рік тому +1

    Very nice helpfull vidio 😍 what town in india u r ?how to reconise tree kyathi aa full bazar ma male kara ?jarur reply karjo pls 🙏 🙏

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      અમે વડોદરા થી છીએ. આ ફુલ બજારમાં મળવાની શક્યતા નથી.

  • @ritachavda1467
    @ritachavda1467 Рік тому

    Nirmal bhai

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt Рік тому +1

    Aa arni aa samye gas Charo aochho hoy atle Gay bhensho ne ame vade thi kapi ne khavdavta hata amne aana phool shak babe nohti khabar

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому

      હવે બનાવજો. સરસ લાગે છે.

  • @suchetashah8686
    @suchetashah8686 Рік тому

    Mari ma magnidal sathe banavati hati

  • @avail1.
    @avail1. Рік тому

    🌻🌿આભાર મિત્રો

  • @ProRiddhi
    @ProRiddhi Рік тому +1

    A flower no test kevo hoy first time jou chu

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      થોડો તૂરો હોય પરંતુ શાક બન્યા પછી ખબર નથી પડતી

  • @ritachavda1467
    @ritachavda1467 Рік тому

    Madhu baa nasibdar che k sunayna jevi vahu Mali che

  • @soulparmatma7215
    @soulparmatma7215 9 місяців тому

    From where we get these flowers?

    • @SwadSamhita
      @SwadSamhita  9 місяців тому

      In villages, not in market

  • @falguniparmar7310
    @falguniparmar7310 Рік тому +1

    Nice...plz location?

  • @sukhdevpatel2689
    @sukhdevpatel2689 Рік тому

    Pails/feeshar mate Desi upchar, dait Ane pareji mate video ke jankari aapva vinanti

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому

      છેલ્લા યુટ્યુબ લાઈવમાં કબજીયાતની માહિતી આપી છે. એ ફોલો કરજો

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому +1

    New. Recipe. Che.

  • @falguni3
    @falguni3 Рік тому

    Aarni means

  • @poonamvin30
    @poonamvin30 Рік тому

    tamara gas ni system batav so ane kaaya thi lidhi che

  • @hetalpatel2692
    @hetalpatel2692 Рік тому

    What is Arni na ful ?

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому

    અર્ણી એટલે શું?

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      આયુર્વેદિક છોડ છે જે ખેતરની વાડોમાં કે રસ્તા ની આસપાસ ઉગતા હોય છે

  • @ritachavda1467
    @ritachavda1467 Рік тому

    Normal bhai tame bolo to eam Thai k sambhalyaj kariye eavo mitho avaj che tamaro

  • @parulparmar2374
    @parulparmar2374 5 місяців тому

    Tamaro video dark light no abhav 6 atale phool dekhata nathi