Dhiru Ambani નું Chorwad નું એ House જ્યાં તેમનું બાળપણ વીત્યું | Ambani House Junagadh

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #dhirambani #ambani #ambanihouse #junagadh
    ધીરુભાઈ અંબાણીને આજે કોણ ઓળખતું નહીં હોય પણ શું તમે જૂનાગઢના ચોરવાડનું તેમનું એ ઘર જોયું છે, જ્યાં તેમનું બાળપણ વીત્યું હતું? એ ઘર આજે ધીરુભાઈ અંબાણીના ડેલા તરીકે ઓળખાય છે અને આ ગામના લોકો આજે પણ ધીરુભાઈ અંબાણી સાથેના કિસ્સા યાદ કરે છે.
    દુનિયા ધીરુભાઈ અંબાણીને ઓળખતી થઈ એ પહેલાં તેમનું જીવન કેવું હતું, કેવા ઘરમાં રહેતા હતા અને ગામના લોકો તેમના વિશે શું કહે છે. જુઓ બીબીસી ગુજરાતીના આ અહેવાલમાં.
    વીડિયો - હનીફ ખોખર, ઍડિટ - સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 7

  • @ajaydabhi08
    @ajaydabhi08 Рік тому +3

    હા હમારું ચોરવાડ ❤❤❤❤

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      પવનચક્કીથી સેકન્ડમાં આ રીતે બને છે વીજળી
      ua-cam.com/video/CNtNIzNTlJg/v-deo.html
      મોખા વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે?
      ua-cam.com/video/6JZNfXqNySM/v-deo.html
      ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે
      ua-cam.com/video/-ernQzJju0A/v-deo.html
      ભારતનો દરિયો ગરમ થયો, હવે વાવાઝોડાં આવશે?
      ua-cam.com/video/rMkQ8ybb6Ls/v-deo.html

  • @ManojKumar-ex3kd
    @ManojKumar-ex3kd Рік тому +4

    ધીરુભાઈ અંબાણી નો જન્મ કુકસવાડા મા થયો હતો

  • @navinbhalani5505
    @navinbhalani5505 Рік тому

    Yug purush from my points of view.many salam.

  • @anugnad
    @anugnad 6 місяців тому

    😊🌹🌻

  • @mukeshpatel-gj4sd
    @mukeshpatel-gj4sd Рік тому +1

    Chor number 1? Now his son is chor number 1

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Рік тому

    BBC. NEWS. GOOD. NEWS