સાહેબ નમસ્કાર હું આપની ચેનલ પર આવતા દરેક વિડીયો જોઉં છું અને લાઈક સબ્સ્ક્રાઇબ કરું છું સાહેબ ને મારી વિનંતી છે કે નદીયાં કે પાર પિચર નું ગીત કોન દિશા મેં લે કે ચાલ એ ગીત નો તબલા પર વીડિયો બનાવી ને મુકશો એવી આશા રાખું છું હું વ્યારા નો વતની છુ વિજયકુમાર ગામીત
ખુબ સરસ ગુરુજી
સરસ લેશન ગુરુજી 👍
Super lesson guru
👍
વાહ ખૂબ સરસ માર્ગદર્શન સર...
Nice
Sars
જય આધા શક્તિ મૈયા જય આદ્યશક્તિ આરતી માટે કયો તાલ વગાડવામાં આવે છે તલના શબ્દો મોકલશો
ભજન સાથે બોલ સાથે વગાડો ગુરુજી
M k baraiya
સાહેબ નમસ્કાર હું આપની ચેનલ પર આવતા દરેક વિડીયો જોઉં છું અને લાઈક સબ્સ્ક્રાઇબ કરું છું સાહેબ ને મારી વિનંતી છે કે નદીયાં કે પાર પિચર નું ગીત કોન દિશા મેં લે કે ચાલ એ ગીત નો તબલા પર વીડિયો બનાવી ને મુકશો એવી આશા રાખું છું હું વ્યારા નો વતની છુ વિજયકુમાર ગામીત
Mast sir
"તું પ્યાર કા સાગર હે" આ સોંગ માં ક્યાં બોલ આવે
સંતવાણી ભજન માં કહેરવા તાલ વાગે છે તેના સબ્દો જણાવસો