બા એ આજે રિયા ને કહી દીધું આ મકાન મારુ છે 😱 | Anand Sata Vlog 542

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Parag sata
    / @paragsata-kn2er

КОМЕНТАРІ • 217

  • @hdave3928
    @hdave3928 4 місяці тому +58

    આનંદભાઈ, બા બાપુજી થી જ આપણે છે..તમે જે બા બાપુજી સાથે હળીમળી રહો છો, સાથે Anniversary b day celebrate કરો છો એ એક બહુ સરસ મેસેજ.છે...યુવા પેઢી ને... મધર્સ ડે કે ફાધર્સ ડે ની જરૂર નઈ પડે જો માં બાપુ ને પ્રસંગે ખુશી આપો, કે Anniversary surprise ni jurur nai જો વાઇફ ને જુરુર પડ્યે મદદ કરો, કે એને કાયમ ખુશ રાખો...બીજું કે બહાર જવા થી જ પ્રેમ વધે એવું નથી....U r really ideal family, giving true Messege of our Indian Hindu family

  • @ushamehta6414
    @ushamehta6414 4 місяці тому +13

    બહુજ સરસ જવાબ આપ્યો
    આનંદ ભાઇ.
    આવા તમારા વિચારો જાણીને મને હરખ થયો છે
    પ્રભુજીવનભર આવાજ વિચારોરહે

  • @noorjehanchamadia1428
    @noorjehanchamadia1428 22 дні тому +1

    સરસ તમારા વિચારો છે

  • @noorjehanchamadia1428
    @noorjehanchamadia1428 22 дні тому

    બા સ્વભાવ મા દેખાવમાં સુંદર દેખાય છે
    કુટુંબ બધા સાથે મળીને આનંદ કરો છો
    વડીલો નું ધ્યાન રાખો છો ધન્યવાદ અભિનંદન

  • @arvindshah4840
    @arvindshah4840 4 місяці тому +16

    આનંદ ભાઇ અને ભાભી તમે બા બાપુજી ની ખૂબ સેવા કરો છો ભગવાન તમને ખૂબ સુખી રાખે

  • @mittalbuch444
    @mittalbuch444 4 місяці тому +6

    Aanand bhai tme baa bapuji and patni ne khubaj saras rite sachvo cho

  • @nishitamjagesha6738
    @nishitamjagesha6738 4 місяці тому +4

    Ria and baa both are very lucky for each other in this generation she got super supportive and loving mother in law is just more than a blessing and in exchange ria is the enthusiastic daughter in law who is always there for her in laws.. watching your videos is been out regulations nowadays... also followed your brother's channel... a big round of applause to you and your family... kindly tell Amba Amba to sweetest Baa... she's looking talking alike my Baa(grandmother) feeling so happy by watching your mother and how well you treat your parents... may they live healthiest life....

  • @Van-vz1gq
    @Van-vz1gq 4 місяці тому +1

    Anand hai i love this ba nu je reaction ‘‘em na face par che ghar nu and tamara ma te no ma love so emotional usa feel so good realy❤❤

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 місяці тому +3

    આપની વાત સો ટકા સાચી છે માબાપની વિશેષકંઈનથીમાબાપનીસેવાએજસાચીસેવાછે👍🤚🤚🤚🤚

  • @dawntrivedi4811
    @dawntrivedi4811 4 місяці тому +1

    Jai Ambemaa to family bhai I watch your vlog and really enjoy love your family watching baa I think of my grandmother. MATAJI BLESS EVERY ONE

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 4 місяці тому +1

    Saras video Anandbhai Jamnagar
    Jay Dwrakadihish
    Jay shree Krishna Baa
    Amba Amba
    Anandbhai tamra video jovane maza aave che

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 4 місяці тому +2

    🙏⚘️જય શ્રીકૃષ્ણ બા અંબા અંબા
    આનંદ ભાઈ રિયા બહુજ સરસ વિડીયો 👌
    જોવાની મજા આવે ભાઈ ના વલૉગ નુ નામ સુ આપ્યુ છે

  • @dakshasankhalpara8779
    @dakshasankhalpara8779 4 місяці тому +2

    Well said Anandbhai, you are very lucky to have your parents with you. Amba Amba baa love you ❤

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 4 місяці тому +2

    Very good video thanks so much all video very nice Amba and Amba baa ne

  • @mamtatrivedi7978
    @mamtatrivedi7978 4 місяці тому +1

    Jsk Anandbhai. Hu to roj jou chu tame to Ghar ma khubaj help karo cho. Ane ajni generation ne Tamara thi shikhva male che ke tame ketli saras rite Baa Ane badhaj family members sathe raho cho. Ekdam sachu bolya First priority Family j Ane ae tame karo cho. I am really very proud of you. Riya pan Bahu j saras shambhade che.

  • @naliniraval9405
    @naliniraval9405 4 місяці тому +13

    આનંદભાઈ. બધા. દિકરા ઓને. સલાહ. આપો માબાપનું. ધ્યાન. કેમ રખાય

  • @kalpanashah1394
    @kalpanashah1394 2 місяці тому +1

    Dyson vacuum cleaner buy it it’s very good

  • @ganjiyapuraprimary2127
    @ganjiyapuraprimary2127 Місяць тому +1

    બહુજ સુંદર આનંદભાઈ બધાજ દિકરીઓ તમારા જેવા હોય તો પૃથ્વી સ્વર્ગ બનીજાય મારી પ્રાર્થના હરપલ તમારા માટે

  • @vasubarot705
    @vasubarot705 4 місяці тому +1

    Sarsh bhai mast vlog bhgvan tamna shri khusi dave 👍👍👌🌹🙏🙏🙏Jai Matji

  • @tejdin1
    @tejdin1 4 місяці тому +1

    Bhai bhai excellent reply/tamacho to khankhodiav👍 baa does cutest ever winking n giggling 😉 ❤❤❤

  • @HHP610
    @HHP610 4 місяці тому +1

    I managed to find your brother's channel and subscribed after reading the comments here, you add it to your vlogs so people can go into it if they want. Love from North London xx

  • @varshasoni9599
    @varshasoni9599 4 місяці тому +1

    Jai shree Krishna 🙏 baa mast aankh mari meethi smile thi bolya aa ghr maru moj karave tamne riya pan sars sweet boley baa moj karey ne karave❤

  • @nayanaghoda227
    @nayanaghoda227 4 місяці тому +3

    Sachi vaat che Aanandbhai maa baap to sathe hoy j ne 👍

  • @priyankbharada8051
    @priyankbharada8051 4 місяці тому +3

    Baa ne hasta joi ame hasva maindaa bhaii . Tension ma baa no hasto chehro joi khus thai gya

  • @varshakataria7491
    @varshakataria7491 4 місяці тому +2

    Anand Bhai bouj saras answer apyo tame koina comment no
    Kem k aa vaat Amara jeva parivar Vada pr pn lagu pade che👌👌👌

  • @jayeshmakwana3130
    @jayeshmakwana3130 4 місяці тому +2

    ખુબ સરસ વાત કરી આનંદભાઈ

  • @Ram.in.143
    @Ram.in.143 4 місяці тому +4

    વાહ ભાઈ વાહ તમે જે કરો છો એ લાઈવ કરો છો અમે જોઈ યે છીએ બીજાની આખો બંધ થઈજાય એમાં તમને નજર ના નાખવાની એ બંધ રેસે બાકી ભાઈ દીકરો હસબન્ડ મલે તો તમારા જેવા ધન્ય છે તમારી જનેતાને બા અને બેન ભાઈ રિયા સાથે વધુ વિડીયો બનાવતા રેજો બવ maja આવે બાનું દરોજ કમલ જેવું મુખડુ જોવા મલે ❤

  • @malapatel4854
    @malapatel4854 4 місяці тому +1

    Hi Riya you are very helpful for Ba and dada😊 god bless you both 😍🙏. This is Mala from USA 🇺🇸 😊

  • @JsDhakan
    @JsDhakan 4 місяці тому +1

    Jay shree krisha anand bhai tamara vlog amne khub gme 6 baa ne kejo ek vaar Amba amba bole amne sambhlvani mja aave 6 😊

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 15 днів тому +1

    🎉god.b.you.all.t.you.amen.🎉.😮.

  • @chintankholia9931
    @chintankholia9931 4 місяці тому +1

    Anand Bhai rice Sara che kai company na che?

  • @mhcookingzone
    @mhcookingzone 4 місяці тому +1

    Baa riya ne samji leichhe and sari rite train pn kare chhe hasta rite aa joi khub j saru lage chhe God bless you all🎉

  • @parulmistry1997
    @parulmistry1997 2 місяці тому +1

    Ba jay shri kreshana❤❤❤❤🌹🌹🌹🌻🌼🌷🍁🍁🌺🏳️‍🌈🚩🔆🔅🕉🕉🍂🍂🏵💮💐⚘🌳🍀🐊🦆🕊🦀🐉⛳⛳🔔🔔🔔🎺🎺🥁🔦💡🕯🕉🕉🕉🔅🔆🚩🚩🚩🚩🚩🚩🚩🏳️‍🌈🏳️‍🌈

  • @Rupii-e4z
    @Rupii-e4z 4 місяці тому +1

    Anand bhai have kayar baa Bapuji ne kya re good news deviche have a amne pn ak ramakadu apedyoo😊😊

  • @khyatijoshi2277
    @khyatijoshi2277 4 місяці тому +1

    Ba threw Amna Bapuji ni vat bahu mast laygi aapna aajna bachha mate j khava ma nakhra Kare che hu b try karvani aam 👍🏻 second thing parents na blessings che atle j aapne chia so parents ni Sathe badhi Jaga par proudly javu joa ❤️😍👍🏻

  • @mayurivaria9585
    @mayurivaria9585 4 місяці тому +1

    Tamari vaato sachi che Anand Bhai bus samaj family sathe special divsho uajvata raho family che to badhu che Ane sari MSG aapyo che tame aaje

  • @filakotha4025
    @filakotha4025 4 місяці тому +1

    Riya is super cute and Anand bro your vlog is very good❤

  • @khushbuamlani9369
    @khushbuamlani9369 4 місяці тому +1

    Please use accessories given with the cleaner. It will clean very nicely all the dust from window sofa. It is a good product please use it with proper instructions

  • @jayanashahmathia4279
    @jayanashahmathia4279 4 місяці тому +1

    Bhai duniya bolya kare tame jem cho aa સરસ aj cho ne tame riya bhabhi sathe pan bauaj sari rite raho cho too relax ne gamyu tame je jawab apyo aa Well done bhai.
    Baa ,bapuji ne પ્રણામ
    Ne bhai aaj tamari vastu game che ka tame family sathe aj tamari saras life jivi rahya cho .
    Ne bhai tame tamara mota bhai ne support karo cho khub saras ne tamara jatlo ajj support amne pan malse bhai

  • @vijayvadera4558
    @vijayvadera4558 4 місяці тому +1

    Anand hai your elder brother and baa bapuji jay Jairam

  • @jayamaa7408
    @jayamaa7408 4 місяці тому +1

    Kamco Bhai Jay mataji na sita ram Bhai majam sa ok to bay

  • @PareshsalviPareshsalvi
    @PareshsalviPareshsalvi 4 місяці тому +4

    આજે ગણી જગ્યાએ પૂજ્યશ્રી બા બાપુજી સેવા કરવાની વાત તો અલગ રહી એક માતા પિતાને ઘરના કામવાળી કે કામવાળા તરીકે માતા પિતા પાસે બધા કામ કરાવતા હોઈ છે અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં દાખલ કરી દે છે એટલે લગ્નના છ મહિના થાય ત્યાં સુધીમાં છૂટાછેડા થાય છે છૂટાછેડા એ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી આનંદ અને રિયા બને પૂજ્ય બા અને બાપુજી સાચા મનથી સેવા કરો છો તે મને બહુજ ગમ્યું છે આજના જેવી સેવા કાયમ કરશો તો સુખી થશો હું તમારા લગભગ બધા વિડિઓ જોવું છું કોઈ દિવસ સાસુ સસરા કે કોઈની સાથે ઉંચા અવાજે બોલવું કે ઝગડો કરવો નહીં જયા સંપ અને સહકારની ભાવના હશે ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ સતત વધે હું એકલો છું સિનિયર સીટીઝન છું હું નિવૃત બેંક કર્મચારી છું મારી ઈચ્છા છે કે રાજકોટમાં શ્રી સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેવાની ઈચ્છા છે ત્યારે આપને રૂબરૂ મળીશ આપનો મોબાઇલ નંબર લખશો જેથી મળી શકાય ભૂલ ચૂક હોઈ તો માફ કરશો
    ભગવાન શિવ અને માતા પાર્વતીએ ભગવાન કાર્તિક અને ભગવાન ગણપતિ બંને કહું કે આ પૃથ્વીની પ્રદક્ષિણા જે પ્રથમ આવશે તે જગતમાં પ્રથમ પૂજનીય બનશે કે થશે માટે ભગવાન ગણપતિનું વાહન ઉંદર તે પૃથ્વીની પ્રદક્ષિણા ઝડપી કરી શકે નહિ તેથી ભગવાન ગણપતિએ પોતાના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી ની પ્રદશીના કરીને ભગવાન શિવ અને માતાએ ભગવાન ગણપતિને જગતમાં પ્રથમ પૂજનીય બનશો તેવા આશીર્વાદ આપ્યા તો તમો આનંદ અને રિયા બંને પૂજ્ય બા અને પૂજ્ય બાપુજીની સાચા મનથી સેવા કરશો તેથી ભગવાન શિવ અને માતા પાર્વતીનું સાચું ઉદાહરણ આપ્યું છે પેજ્યા બા અને પૂજ્ય બાપુજીને શ્રી અંબા અંબા બધાને જયશ્રી કૃષ્ણ વાંચશોજી

  • @purvigada7409
    @purvigada7409 4 місяці тому +1

    Which basmati rice do u use?I mean kaya basmati rice vapro cho?

  • @virendrapatel6025
    @virendrapatel6025 4 місяці тому +1

    Nice anandbhai family sathe celebration karavu joia ame pan avu j karie che

  • @purnimapatel6338
    @purnimapatel6338 4 місяці тому +2

    Anandbhai get a Dyson cordless vacuum …. best vacuum! I don’t know if you can get it in India ( I am sure you can get everything in India). I live in the US and I can’t manage without my Dyson….🙏🏼

  • @twinklepatel6514
    @twinklepatel6514 4 місяці тому +1

    Anand bhai sachi vat che bafha ghar na khus to Anniversary che j especially parents sathe

  • @swap083
    @swap083 4 місяці тому +2

    Sachi vat bhai ma bap sukhi to bhavan Raji ek aapana bhagvan tamebe bhai ma pan Bahu talmel che ek aaj Loko ma example chho

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 4 місяці тому +1

    Very Very true enjoying form Nairobi Kenya

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 4 місяці тому +2

    Ananad bhai excellent said you are positive and family together celebrating ❤❤

  • @DhavalGohel-g4n
    @DhavalGohel-g4n 4 місяці тому +1

    well said keep it up
    one of the best son ever, whom every parents wants to have

  • @uarmilagoswami2765
    @uarmilagoswami2765 4 місяці тому +2

    આનંદભાઈ મારા બાબાનું નામ આનંદ છે પણ આનંદ સ્વભાવના અવાજો હશે

  • @darshanakaria7532
    @darshanakaria7532 4 місяці тому +1

    Riya ben tame basmati rice kaya brand na vapro cho please reply karjo.

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 місяці тому +1

    Wah wah Riya bhabhi bhaji pulav sars banavyo yummy yummy 😋❤

  • @shakuchudasama9435
    @shakuchudasama9435 4 місяці тому +1

    You are right

  • @punitanakrani984
    @punitanakrani984 4 місяці тому +1

    Nice vlog and Ba and Bapuji ❤

  • @trusah955
    @trusah955 4 місяці тому +1

    This is very useful che vacuum cleaner.

  • @NitaPatel-t3t
    @NitaPatel-t3t 4 місяці тому

    Baa badhu khavnu vakhani khay che she really appreciate the riya. Makes everything not all the sasu appreciation bahu nu food❤

  • @KitchenMom-f4j
    @KitchenMom-f4j 4 місяці тому +1

    Mota bhai ni chennel nu su name che

  • @purnimashah3360
    @purnimashah3360 4 місяці тому +1

    Negative thoughts na Sanbharo ,tame ghar na family's members lai gaya to saru che this right diced keep it up 👍 ❤

  • @raghughanghal1553
    @raghughanghal1553 4 місяці тому +1

    You all are made for each other
    Happiest family ✨👍🏻

  • @BhartiLimbasiya
    @BhartiLimbasiya 4 місяці тому +4

    જય શ્રી કૃષ્ણ બા કેમ છો રીયા હું રાજકોટ થી છું તમારા વિડીયો રોજે જોવું છું મજા આવે છે😊

  • @gayatripathak169
    @gayatripathak169 4 місяці тому +1

    Anand bhai sache kahu ignore people you’re so lucky to have your parents with you ame usa avya 2007 ma and mari daughter n baa dada no lagav bahu j hato
    Pan sngjogo eva hata k ame india jay na sakya and bev n madayu nahi etlo afsos thy che so people n bolva do game tem
    Baa n mara amba amba 🙏
    And yes baa bapuji che to apde che baki ki nathi jivan ma 😊

  • @nitinsoni5051
    @nitinsoni5051 4 місяці тому +1

    You are right👌🏻👌🏻👌🏻

  • @shantalimbani8969
    @shantalimbani8969 4 місяці тому

    Glad to see you doing some housework good to help in our house everyone help with cooking and cleaning

  • @Siyakoradiya
    @Siyakoradiya 4 місяці тому +1

    Aanand bhai tme aa ove size na teshirt kemathi mangavo cho e kejo ne mara husband ne pn ove size teshirt gme aemna mate leva che

  • @mayaoza7117
    @mayaoza7117 4 місяці тому

    Vacuum cleaner with Sucker(works of suction of tiny dirt & blower works to flew dirt.....both👌🏻🤗❤❤

  • @malaviyaravi830
    @malaviyaravi830 3 місяці тому +1

    Very nice ❤❤❤❤❤

  • @parulgangani
    @parulgangani 4 місяці тому +1

    Sav sachi vat che Bhai and hu pan Tamara vlogs roje jovu chu tame aaje je boliya ke badha na Ghar nu alag hoi te sachu j che bhai

  • @anandmehta6609
    @anandmehta6609 4 місяці тому

    Aa vaccum cleaner ni link Apjo please

  • @malvikmehta2199
    @malvikmehta2199 4 місяці тому +1

    Moje mojila anandbhai...🤗👍Saras vlog..👌Paragbhai & Bhabhi ni channel subscribe kari lidhi chhe..Khub j sari visrati jati vangi na vlogs bhabhi na amne badha ne pasand aavi rahya chhe..Baa e j to parulbhabhi ne training aapi chhe etle aama sauthi moto fado baa no chhe e bhulvu na joiye..god bless you all..love you all..❤️😊baa ne amba amba🙏🏻

  • @annajacob2968
    @annajacob2968 4 місяці тому +3

    Why you pay any attention to negative comments please focused on your family which is very important

  • @shitalsitapara4680
    @shitalsitapara4680 4 місяці тому +1

    ઓ મારા વ્હાલા બા અંબા અંબા 🙏🏻❤❤❤

  • @XxPinerryxX
    @XxPinerryxX 4 місяці тому +1

    Tamara tv unit ma je strip valu material che e ply che ke lovfer che.

  • @veenart2588
    @veenart2588 4 місяці тому +2

    💐 મસ્ત બાકી 👌

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 4 місяці тому +2

    Amba amba baa ❤️

  • @malapatel4854
    @malapatel4854 4 місяці тому

    Anandbhai you are doing a great job 😊😍ignore negative comments. Some People have time for that.

  • @bhattprashant9861
    @bhattprashant9861 4 місяці тому +2

    માં થી મોટું કોય નથી વાહ આનંદ ભાઈ

  • @kaavyarajput1957
    @kaavyarajput1957 4 місяці тому

    Baa tamari vat sachi che...roj sware velu j uthvu joyiye...🙏🏻. . tmari vato sari hoy che.....

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 4 місяці тому +1

    સાવ સાચી વાત આનંદ ભા ઈ

  • @kalpanashah1394
    @kalpanashah1394 4 місяці тому +1

    I think u need to buy Dyson vacuum cleaner, it’s very good

  • @nileshsangani1299
    @nileshsangani1299 4 місяці тому +1

    Jay shree kishna

  • @hemasondelia9742
    @hemasondelia9742 4 місяці тому +1

    Khub sundar vichar tamari anniversary mate
    Tamara percents mate ni tamari respect khub Lagnisil hoy chhe

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 Місяць тому

    Jay Siyaram

  • @sanjaykhut8871
    @sanjaykhut8871 3 місяці тому

    Saras javab aapo

  • @bhartidave2983
    @bhartidave2983 4 місяці тому +1

    Jay mataji bhai baa ane tmari vato sav sachi che

  • @suryapatel2477
    @suryapatel2477 4 місяці тому +1

    Jay sri Krishna 🙏

  • @truptis_cookery
    @truptis_cookery 4 місяці тому +1

    Aaj no video khubaj saras hato👌👌

  • @ravalskitchen8974
    @ravalskitchen8974 2 місяці тому

    Jsk baa

  • @trusah955
    @trusah955 4 місяці тому +1

    Anand
    This is shop vacuum che . Water also shuk. Thay

  • @BhartibenBhatt-uv4my
    @BhartibenBhatt-uv4my 4 місяці тому +1

    Anand hai tme family ma bhuj helpfulcho.

  • @jyotisoni4345
    @jyotisoni4345 4 місяці тому +1

    Anand Bhai brabr jwab aapyo aavi coment kre ne sambhlvanu nai tmaro video roj joye pn comment roj no kru pn aaje kri have parag bhai na video pn josu ene subscribe kro didhu che

  • @nayanshah35
    @nayanshah35 4 місяці тому +1

    Je b bai hase ene na gamtu hoi to na jove ....pan amara jeva ne puche k maa bap nathi chokra pan nathi ame 2 jana j che ...well set che ...su fayda vaar tyohar koi b prasang no

  • @Dipacookingvolgs
    @Dipacookingvolgs 3 місяці тому

    Baa jay shree Krishna

  • @krishnabajadeja1282
    @krishnabajadeja1282 4 місяці тому

    Ambaa ambaa,, 🙏

  • @jayashreechhatrala7005
    @jayashreechhatrala7005 3 місяці тому

    Kiya gam cho bhai

  • @taruvadher4064
    @taruvadher4064 4 місяці тому

    hello anandbay i am one of your subscriber from London, i am coming to visit rajkot in october can you tell me where i can eat garmagarm ganthias and also best gujurati meal restaurants thank you', love your vlogs

  • @sheeladalal4124
    @sheeladalal4124 4 місяці тому +1

    😊👌👌

  • @trusah955
    @trusah955 4 місяці тому

    Very good sanskar. You celebrate anniversary with family… Ba. Khud samzdar che… ria samazdar. Che bijane problem na. Hoy

  • @rekhajoshi9174
    @rekhajoshi9174 4 місяці тому +1

    મહાદેવ મહાદેવ

  • @penpaperscissor8147
    @penpaperscissor8147 4 місяці тому +1

    Riya best wife❤