ગઢપણ માં બા બાપુજી ની જિંદગી કેવી જાય છે ? | Anand Sata Vlog 552

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024

КОМЕНТАРІ • 202

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 Місяць тому

    Maa Bap Ni Seva Uttam Seva
    Jay Siyaram

  • @BhartiLimbasiya
    @BhartiLimbasiya 4 місяці тому +56

    આનંદ ભાઈ બા ને ટાઈમ નથી જોતો તો હવે ગુડ ન્યુઝ આપી દો બિચારા ને ટાઈમ વયજાય😊

  • @Anjanapatel-v2q
    @Anjanapatel-v2q Місяць тому

    Ma bap ni seva sachi prathna che bhai

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 місяці тому +9

    આપનોvlogજોઈનેદરેક લોકોએસીખવુજોઈએકેકુટુબપ્રત્યેનોપ્રેમભાવકેવોરાખવોઅનેમાબાપનીસેવાકકરવીએઆપનાઘરેથીસીખવુજોઈએઅનેપારુલભાભીઅનેરિયાબંનેનોસ્વભાવપણખુબજસારોછેખરાબકમેટલખવાવાળાએખાસસીખવુજોઈએકેમાબાપનીસેવાકેમકરાય🤚🤚🤚🤚🤚

  • @jdpatel1779
    @jdpatel1779 4 місяці тому +19

    બા નાં વિચાર કેટલાં સરસ છે 👌🏻... સાચી વાત છે બા..જીવતા જીવ જ માં -બાપ ને સાચવી લો .. મર્યા પછી એમની પાછળ ગમે એટલું કરો એ ક્યાં જોવા આવવાના છે ..મોજીલા બા છે.. તમારો અવાજ બોવ સરસ છે બા.. ગીત ગાતા રહો.. અમને ગમે છે

  • @Anjanapatel-v2q
    @Anjanapatel-v2q Місяць тому

    Ba ni vat aekdam sacchi che bhai

  • @bhartibagohil9957
    @bhartibagohil9957 12 днів тому

    Jay mataji

  • @kirti8691
    @kirti8691 4 місяці тому +8

    પ્રેરણારૂપ છે આપનું ફેમિલી ❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 місяці тому +4

    Ba jeva sasu maa badha ne male sasu joya vahu na vakhan kare che Ane vhu nu uapeanu le che ❤ Riya bhabhi nasib vala cho ❤

  • @paragthakkar632
    @paragthakkar632 4 місяці тому +6

    I'm parag from U S Anand bhai u take very well care of your mother & father. It's natural as per indìan culture but your wife also take very well care of your mother & father. And I think you are lucky to have a wife who is so family lover & so humble

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 4 місяці тому +2

    Jay Jinendra 🙏 Baa’s smile & voice very sweet.Anand bhai my fridge technician also told me not to spread sheet in fridge.Ice halwa my favourite in my childhood had it I think it was Chandu ice halwa.I see Paragbhai’s vlog very nice recipes by Parulben.

    • @AnandSata
      @AnandSata  4 місяці тому

      Thank you 🙏🏻

  • @pinanandani
    @pinanandani 4 місяці тому +5

    બા કેટલું સરસ ગીત ગાઈ છે...એમને ખૂબ જ ગમે છે સંભાળવું.....રિયા તો રમકડાં જેવી હસતી રમતી છોકરી છે...love u Riya...God bless you

    • @AnandSata
      @AnandSata  4 місяці тому

      Thank you 🙏🏻

  • @vasubarot705
    @vasubarot705 4 місяці тому +3

    Mast mast vlog bhai sarsh baa very nice amba amba 🌹🙏🌹👌👍

  • @neetathakkar9938
    @neetathakkar9938 4 місяці тому

    Anadbhai tamarajeva dikra ane tamarajevi such bhagvan sahune Aape Sata familly khubkhusrahe avid Esvarpase prarthna

  • @nishadhokia1249
    @nishadhokia1249 4 місяці тому +1

    Sache Ba ne Anandbhai relationship is superb 👌🏼👌🏼👌🏼
    Tamara gharno prem joi ne video jovani etli maja aave che 👌🏼😘

    • @AnandSata
      @AnandSata  4 місяці тому

      Thank you 🙏🏻

  • @naynamehta3316
    @naynamehta3316 4 місяці тому +1

    Jim ni coment saras, paragbhai very funny moody , Sara's Jim jok kari with action we liked 😂😊

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 місяці тому +4

    બા ખુબજ ભાવુકછેઅનેઘરનાદરેકપણબાબાપુજીનેપ્રેમકરેછેઆઊમરેમાબાપનેપોતાનાસંતાનોઆટલીસારીરીતેરહેતાહોયતેથીવિશેષકંઈનાજોઈએઆપનાઘરનાદરેકલોકોબાબાપુજીનીસંભાળલોછોએજોઈનેપણસીખવાજેવુછેકેઞઢપણમાજસાચીસેવાકરવીજોઈએએપણ એક આશાહોયછેઅનેખરાબકમેટલખવા વાળાએઆપનાવિડિયોથીસીખવુજોઈએકેસેવાકેમથાયછેજયહિદજયભારતજયજલારામબાબાપુજીનેઅંબાઅંબાઆજતોદહિવડામસ્તબનાવ્યારિયા👌👌👌👌👌👌

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 4 місяці тому +2

    Ota bhai nu action no 1 ho bada raji raji 👏 👏

  • @chetnachauhan3321
    @chetnachauhan3321 4 місяці тому +1

    good news aapi diyo have baa bapuji ni umar vadhi jase ❤❤❤ 🎉🎉🎉 ne ghar ma gamava mdase 😊😊😊

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 4 місяці тому

    રામ રામ સીતારામ ભાવનાબેન રાજકોટ આનદ ભાઇ તમારા જેવો મારા દિકરો વહૂ છે

  • @krishnasoni-xy6xh
    @krishnasoni-xy6xh 4 місяці тому

    Amba Amba baa khub maja aavi tame badha khush Cho joine ame pan khush chie

  • @h.ggusai-vk1rd
    @h.ggusai-vk1rd 4 місяці тому

    Anand bhai baa aetle jagdambaa j che khub j saras baa amba amba🙏🏻🙏🏻

  • @punitanakrani984
    @punitanakrani984 4 місяці тому +1

    Aanad bhai tme khubaj Sars javab aapiyo

  • @Kanta_Prajapati
    @Kanta_Prajapati 4 місяці тому +2

    🙏⚘️ જય શ્રીકૃષ્ણ બા આનંદ ભાઈ રીયા બાપુજી અંબા અંબા

  • @varshasoni9599
    @varshasoni9599 4 місяці тому +1

    Jai shree Krishna 🙏 baa ni vat sachi chey khai piy levu ghr ma badha srs ryo cho sampi ne very nice kayam hasta ryo

  • @bhartipuri4463
    @bhartipuri4463 4 місяці тому

    Amba amba 🙏 baa, Bapuji, Anand bhai, bhabhi 🙏🙏❤️❤️❤️❤️

  • @BhartibenBhatt-uv4my
    @BhartibenBhatt-uv4my 4 місяці тому

    Anandbhai tme saru badha sampine rhocho . happy family.

  • @amishamagia3162
    @amishamagia3162 4 місяці тому +2

    U guys are the best couple.....Riya always smiling

  • @malapatel4854
    @malapatel4854 4 місяці тому +1

    Anandbhai 😊Ba is very true 😊

  • @bhavanabenjani8884
    @bhavanabenjani8884 4 місяці тому +1

    Jai ambe baa majama cho 🙏🙏❤❤

  • @dongahiteshbhai396
    @dongahiteshbhai396 4 місяці тому

    જોરદાર બ્લોગ.જોવાની મજા પડી ગઈ.❤❤❤

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 4 місяці тому +2

    પરાગભાઇ ના વિડીયો રોજ અમેજોયેછે❤❤

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 4 місяці тому +5

    અઁબા અઁબા બા બાપુજી ❤❤
    આનંદભાઈ રીયા ❤❤

  • @dharavasant5240
    @dharavasant5240 4 місяці тому +1

    Thank you so much tmara vlog joi anxiety overthinking ni problem 6e aevi problem ma tmara vlog joi maru mind refresh thay 6e

  • @niruthanki3951
    @niruthanki3951 4 місяці тому +1

    Jai Ambe Maa ❤️🙏

  • @devanshchhaya
    @devanshchhaya 4 місяці тому

    Jay girnari ba and bapuji ne junagadh lai ne avo have to ropeway che ambajimata darshan karva amare ba ne malvu che7

  • @DhartiBajaria
    @DhartiBajaria 4 місяці тому +2

    બા જય શ્રી કૃષ્ણ અને અંબા અંબા

  • @BhartiIslania-pn5pt
    @BhartiIslania-pn5pt 4 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અંબા અંબા

  • @parulchauhan8545
    @parulchauhan8545 4 місяці тому

    Baa ni vaat sachi che ananbhai baa ni seva na pratape tame sukhi cho me mara dadi joya nathi pan tamaro vlog joi ne te kami puri karu chu baa ne thodi dharmik vaato kare mane sabharvi game che. Karan k tame books nu gnyan che please jay Amba baa love you so much

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 4 місяці тому +2

    Love you ba and your family.

  • @rajurughani5162
    @rajurughani5162 4 місяці тому +1

    Jay jalaram

  • @dipikasoni1302
    @dipikasoni1302 4 місяці тому +1

    Amba amba baa

  • @MitaljoshiJoshi
    @MitaljoshiJoshi 4 місяці тому

    Thank you so much bhai .. આપ એ મારી કોમેન્ટ વાંચી. મને બહુ આનંદ થયો. આપના ઘર અને ફેમિલી માટે તો એક જ કહેવું છે કે ઘર એક મંદિર. જેમાં મા-બાપ રૂપી ભગવાન...રામ સીતા જેવા તમે અને રીયા બેન.. શિવ પાવૅતી જેવા ભાઈ ભાભી...અને સુભદ્રા જેવી બેની. .. તો તો આ એક મંદિર જ કહેવાય ભાઈ. સાક્ષાત્ મા લક્ષ્મી.. મા સરસ્વતી.. અને મા અન્નપૂર્ણા નો વાસ .. મને બહુ જ ગમે છે આપના વિડિઓ ભાઈ..મારા પિયર ના કુળદેવી પણ અંબા મા જ છે..બા ને અને આપ સૌને મારા અંબા અંબા... નસીબ મા હસે તો એકવાર જરૂર આપણે મળીશું ભાઈ. અંબા અંબા 🙏🌹🙏

  • @sonbij02
    @sonbij02 4 місяці тому +3

    Loved Ba’s pleasant nature. She is very understandable and no complains. Love to see your family environment. Keep enjoying.

  • @tastymasalakitchenbykajal3887
    @tastymasalakitchenbykajal3887 4 місяці тому

    જય શ્રીકૃષ્ણા બા !🙏🏻

  • @Poojabhastana
    @Poojabhastana 4 місяці тому

    Jay shree krushna baa

  • @nirajbhalodiya2874
    @nirajbhalodiya2874 4 місяці тому

    🙏 જય મહાદેવ 🙏

  • @roseyoung7335
    @roseyoung7335 4 місяці тому +1

    Amba Amba every one very nice vlog I like your family

  • @mayaoza7117
    @mayaoza7117 4 місяці тому +1

    Koi extra vastu freez na nakhay j nahi.....enu cooling ghati jaay etle....em ni vaat sachi hati k AIR CIRCULATION N THAY....👍🏻🙏🏻

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 4 місяці тому +3

    Amba amba baa ❤️❤️

  • @Heenabaparmar
    @Heenabaparmar 4 місяці тому

    Jay mataji bhai

  • @VijayZaveri-xn3rg
    @VijayZaveri-xn3rg 4 місяці тому +2

    Anand Bhai
    Your mother's verey good
    Yours video is like it

  • @amitapatel9715
    @amitapatel9715 4 місяці тому +2

    Very nice 👌

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 4 місяці тому +2

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 місяці тому +1

    આજનો પારુલભાભીનોરેસીપી વિડિયોજોયોઉપમા મસ્ત સ્વાદિષટબનાવ્યો

  • @BhartibenBhatt-uv4my
    @BhartibenBhatt-uv4my 4 місяці тому

    Ba ,song saru gayche.b khav pi o jlsa kro.

  • @bestcooking4908
    @bestcooking4908 4 місяці тому

    Wah baa mst 👌👌

  • @falguni7697
    @falguni7697 4 місяці тому +2

    Amba amba

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 місяці тому +2

    Ba song sars gayu ❤

  • @pritikothari829
    @pritikothari829 4 місяці тому

    Anand bhai dahi vada tame khao Cho atle mara dikra ney mn thai gayu ane aje sanje dahi vada khashu.ane junagadh ma Kalwa na stetue same navjivan na dahi vada be pn ek var try karo.

  • @rupsinhrathod5375
    @rupsinhrathod5375 4 місяці тому +1

    આનંદભાઈ બાબપુજી પાસે તમારા જેવા દિકરો અને વહુ હોય તો તેમની પાછલી જીંદગી ખુબજ આનંદદાયી અને સુખરુપ જ હોય ને ! અને શરીર તંદુરસ્ત હોય તો બધુ ખાઈને પહેરી ઓઢીને મોજ જ કરવી હોય ! બા ને કહેવાનું કે તમે ફિલ્મીગીતો ગાવ કે ભજન ગાવ એ બધુ સારુ જ છે્ મોરારીબાપુ રામકથામાં અવારનવાર ફિલ્મીગીતો ગાય છે્ ! એમાં કંઈ ખોટુ નથી તો બા કહો ગીતો ગાતા રહે મને પણ જુનાગીતો બહુ જ ગમે છે્ 🙏🙏🙏શિકાગો થી

    • @AnandSata
      @AnandSata  4 місяці тому

      Thank you 🙏🏻

  • @vasubarot705
    @vasubarot705 4 місяці тому +1

    Mast dahi vada ymmi 😋👍👌🌹

  • @PanchmatiyaRajeshbhai-mh1ly
    @PanchmatiyaRajeshbhai-mh1ly 4 місяці тому +2

    Jay jalaram bhai

  • @nitamakwana7010
    @nitamakwana7010 4 місяці тому +1

    Jay mataji 🎉

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 4 місяці тому +1

    🙏🏻👌

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 4 місяці тому

    Jay shree krushana
    Mast video

  • @KinaTejani
    @KinaTejani 4 місяці тому

    મને તમારો વ્લોગ બહુ ગમે છે. અંબા અંબા

  • @jayamaa7408
    @jayamaa7408 3 місяці тому

    Kamco Bhai Jay mataji na Bhai majam. Ok. To. Bay

  • @reshmashah9190
    @reshmashah9190 4 місяці тому +1

    Amba Amba
    Reshma Shah from Mumbai Borivali.
    Thank you so much Anandbhai tamne badhi items bhavi tame chokkas Mumbai avo toh Hira stores ni mulakat jarur thi karavishu bau genuine badhi vastu hoi che ane fresh pan hoi che....but mane sache khub gamiyu k baa bapuji ne pan gamiyu

  • @uttamgohel7440
    @uttamgohel7440 4 місяці тому +2

    🙏🏻અંબા અંબા બા🙏🏻

  • @pareshnagar3322
    @pareshnagar3322 4 місяці тому

    Anand bhai ba Bahu saras 6

  • @kaminipadia4370
    @kaminipadia4370 4 місяці тому +1

    Jay shree Krishna 🙏 baa

  • @raghughanghal1553
    @raghughanghal1553 4 місяці тому

    Jhamkudi movie joi ananad bhai 👍🏻

  • @anissaussman7818
    @anissaussman7818 4 місяці тому +2

    🙏🙏🙏🙏to all and lovely Ba❤

  • @neera_p
    @neera_p 4 місяці тому +1

    Baav saras vlog ❤

  • @Pransi_patel...
    @Pransi_patel... 4 місяці тому

    Aand bhai me bhi rakhya che freeze ma

  • @pankajbariya9436
    @pankajbariya9436 4 місяці тому +1

    Vlog joi ne maza aavi gay

  • @rdmakwana3367
    @rdmakwana3367 4 місяці тому +1

    અંબા અંબા જય શ્રી કૃષ્ણ

  • @virendrapatel6025
    @virendrapatel6025 4 місяці тому

    Jai swaminarayan riyaben sena class kare che

  • @shobhabhuptani
    @shobhabhuptani 4 місяці тому +2

    Actually humne bi aisa bahot bar try kiya he..
    Second vo karachi halwa ata he vo bi
    B/V meri sister Bombay Kalyan me raheti he..
    Vaha Anant halwai shop bshot famous he..
    Baa ko lots of Love and Jay Shree Krishna 🙏♥️

  • @tanvithakkar6435
    @tanvithakkar6435 4 місяці тому +2

    વારે વાહ બા બોવ સરસ વાત કરી

  • @jankipatel1874
    @jankipatel1874 4 місяці тому

    Bhai ..jsk ..bov saras vidio .....mota bhai pn ..bov saras ..hasave chhe ..

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 місяці тому +1

    Amba amba 😊

  • @tanvithakkar6435
    @tanvithakkar6435 4 місяці тому +1

    બા ને જોવ મારા દાદી યાદ આવે

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 4 місяці тому +1

    Super video

  • @raghughanghal1553
    @raghughanghal1553 4 місяці тому

    👍🏻

  • @KiranDhakan-n2v
    @KiranDhakan-n2v 4 місяці тому

    Jsk baa abaaba baa andabhai bov mast balok karocho hu roj jovchu 😊 ne riyapan savbhav bov mast che riya ne aek vat kevitike pane Sali pin kariape aetale mast lage

  • @kalpanagoda5398
    @kalpanagoda5398 4 місяці тому +1

    આનંદ ભાઇ સાતા ની વહુ સમજદાર ર જ હોય છે મારા ફૈબા અને માસી જામનગર માં રહેતા હતા તે પણ સાતા જ છે

  • @ParulAkbari-fm4di
    @ParulAkbari-fm4di 4 місяці тому

    Mohanlal .S .Mithaiwala

  • @khyatijoshi2277
    @khyatijoshi2277 4 місяці тому

    JSK aapno vlog 25 min nu aajnu htu sachu emandari thi khu to time na htu but 25 min nikdi gai jova ma no skip any second really 😍😍 Ba ni vato thi vlog entertainment ni Sathe ganu badhu sikhva made che .aava Gujarati vlogs hoi to bija utube par na faltu time pass bandh thai jay & bhaibhabhi ni channel par b verity of food bhu mast lage che simple & sober no any filter👌👌🥰👍🏻keep it up gyz ❤

  • @RamjibhaiVekaria
    @RamjibhaiVekaria 4 місяці тому +1

    Meena Ram vekaria rajkot amba amba

  • @dipakparmarvIogs
    @dipakparmarvIogs 4 місяці тому +1

    અંબા અંબા 🙏🙏

  • @bharatisalot3717
    @bharatisalot3717 4 місяці тому +1

    Mane pan Mukvani na padi che aanad bhai hu mumbai chu

  • @momskitchen8702
    @momskitchen8702 4 місяці тому

    Aand Bhai badhu j saras che pan Tamara vlog joi n Mari dikri che sada char year s ni a ana papa bar hoi che call Ave tya amba amba bole bolo Tamara vlog mathi Nana badko n pan ghanu sikhva male che khare khar bau mast vlog hoi n n family bonding bau j saras aa kalyug ma darek maa bap pase Tamara jeva dikra vahu hoi to gharda Ghar par tadu lagi Jay ❤

  • @alkapandhi5741
    @alkapandhi5741 4 місяці тому +2

    Aee Ba khay sake che ne a khubaj saru kevai bhagvan ni krupa kevai nahi to aatli umare koi khai na sake
    Anand Bhai ba ne koi kai k ne to sambhdvanuj nahi

  • @MyRecipe7213shorts
    @MyRecipe7213shorts 4 місяці тому

    Sachi vat che badha freeze vala na j pade che ksu pathrvanu nai

  • @nikugohil8036
    @nikugohil8036 4 місяці тому +1

    Bhai a vaat sachi j 6 a vastu na rakhay freez ma cooling ma problem ave j 6

  • @devidama9761
    @devidama9761 4 місяці тому +2

    हमारा इरादा तो कुछ भी न था खता बक्ष दो गर खता हों गयी❤❤❤

  • @bhavnaraithatha9185
    @bhavnaraithatha9185 4 місяці тому

    Right svrg ane nrk ahiyaj chhe baani vat sachi chhe jivta je bhave te jamadi devu pachhl thi sradh nakhva no nakhvano koy matlab nathi joke amoto sastr ma lakhiyu chhe to sradh kariye chhe

  • @anitamehta3053
    @anitamehta3053 4 місяці тому +2

    આનંદભાઈ ઘણા માણસો બીજા નુ સુખ નો જોઈ શકે બા જલસા કરો તમારા પાસેથી ઘણુ શીખવા નુ છે