વિધાનસભામાં અર્જુન મોઢવાડીયા સી.જે.ચાવડાની એન્ટ્રી , BJPના નેતાઓએ બેન્ચ થપથપાવી પણ દિલથી કેટલા ખુશ?

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 93

  • @mohitgsolanki318
    @mohitgsolanki318 2 місяці тому +17

    વિધાનસભા સત્ર લાઈવ બતાવો તે જનતાના ટેક્સના રૂપિયાથી ચાલે સત્ર દરેક રાજ્યમાં વિધાનસભા જનતામાં માટે તેવી માધ્યમ થી બતાવે છે ગુજરાતમાં કઈ ટીવી ચેનલમાં આવે છે

  • @rajputbharatsinh737
    @rajputbharatsinh737 2 місяці тому +1

    વિશ્વસનીય સચોટ અને સટીક ન્યઝ ચેનલ એટલે જમાવટ શ્રી દેવાંશી બેન 👍

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 2 місяці тому +10

    ગૌચર ની જમીન ગ્રામ્ય વિસ્તારોમા રહેવા દીધી નથી તેનો વીડિયો બનાવો બેન🙏🙏🙏🙏

  • @thakorchandhuji9364
    @thakorchandhuji9364 2 місяці тому +1

    દેવંશીબેન ખુબ ખુબ અભિવંદન

  • @lalitkumarpatel6033
    @lalitkumarpatel6033 2 місяці тому +2

    ભારતીય જનતા પાર્ટીના પાયા નાં કાર્યકર ખુબ જ દુઃખી જ છે

  • @dhansukhthakkar2438
    @dhansukhthakkar2438 2 місяці тому +1

    કચ્છ ને મંત્રી મંડળમાં સ્થાન આપવું જોઈએ

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 2 місяці тому +2

    બેન,આવા નેતા હોય ??? શુ ઉકાળશે ? પોતાના સ્વાર્થ....સ્વાર્થી નેતા, પબ્લીક ના કેવા કામો કરશે જેમા પોતાનુ હિત હશે

  • @harishraj3445
    @harishraj3445 2 місяці тому

    Devaanshi bahan dhanyvad. Veri good work

  • @manubhairathva4369
    @manubhairathva4369 2 місяці тому +9

    Very good ben
    આ ચોર સરકાર છે એટલે સીધું પ્રસારણ ક્યારેય બતાવતું નથી 🎉😢

  • @shamjijoshishamji157
    @shamjijoshishamji157 2 місяці тому

    Nice midiya ripoting Jamavat my favorite.. Devanshi Ben aap ki aawaj bahot HI cline .ane sumadhur che.. Well done 👍

  • @kalubhaichaudhari1678
    @kalubhaichaudhari1678 2 місяці тому

    Decent, decorative and stylish personality..... Effective speech, rich content, stylish presentation..... Congrats Devanshi ben !!!

  • @jayeshbhatu1939
    @jayeshbhatu1939 2 місяці тому +2

    પક્ષ નહી પૈસા લઈને કહો બેન જનતા માટે કોઈ પક્ષ છોડતું નથી સ્વાથૅ માટે જનતા ને દગો આપે

  • @KeshuBhai-bd6kp
    @KeshuBhai-bd6kp 2 місяці тому +1

    હવૅ ભણૅલા ગણૅલા યુવાનૉ નૅ ધારાસભ્યો બનાવવા ની જરૂર છે અધીકારી ઑ ભણૅલા નૅતાઑ મૉટા ભાગના ઑછુ ભણૅલા છૅ કૃષિમંત્રી પાલ આંબલીયા જૅવા માર્ગ અનૅ મકાન મંત્રી ખજુર ભાઈ

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 2 місяці тому

    સી જે ચાવડા ની મંત્રીમંડળમાં લેવા જોઈએ

  • @virdigar
    @virdigar 2 місяці тому +2

    દેવાશીબેન શિક્ષકોને બે વર્ષ અગાઉ આપેલ વચન ન પાળતા શિક્ષકો ના ભરોસો તોડનાર વિશે એક એપિસોડ બનાવવા વિનંતી 3:39

  • @yodhhabhatt3369
    @yodhhabhatt3369 2 місяці тому +1

    Lady,,ઓરનાબ ગોસ્વામી,, નો અવોર્ડ,, આપવો જોઇએ 🎉

  • @prachi252
    @prachi252 2 місяці тому

    Good news

  • @MayurChudasama-px5ot
    @MayurChudasama-px5ot 2 місяці тому +1

    નીમા તું તારા કચ્છ જિલ્લામાં વ્યાજ આમારું ભાલ છે

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 місяці тому +1

    ઈ.શવાલા..નાના

  • @vishnuprashadpatel3305
    @vishnuprashadpatel3305 2 місяці тому

    BEST COVERING🎉 EXCELLENT. KNOWLEDGE OF. GUJARAT. POLITICS❤

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 2 місяці тому +2

    અમારા વિસ્તારમાં તો લોકશાહી કયારે આવશે ખબર નથી

  • @vimalvadsola6039
    @vimalvadsola6039 2 місяці тому +2

    ગુજરાત વિધાનસભા ને લાઇવ જનતા જોય શકે એના માટે તમે કઈક મુહિમ ચલાવો

  • @kumar7rathod
    @kumar7rathod 2 місяці тому

    I like it 😊😀 !!!!!

  • @nareshbaraiya8253
    @nareshbaraiya8253 2 місяці тому +1

    તળાજા નો એક વાર વારો આવવા દયો ક્યારેય મંત્રી મંડળ માં તળાજા ને સ્થાન નથી મળ્યું

  • @mdcreation9423
    @mdcreation9423 2 місяці тому +5

    ગુજરાત મા વિધાનસભાની કાર્યવાહી લાઈવ કેમ નથી થતી????? કોઈ ને જાણકારી હોય તો આપવા વિનંતી 🙏🙏🙏🙏##livevidhanshbha

  • @ramdattijayshukhgar
    @ramdattijayshukhgar 2 місяці тому +1

    વિધાનસભા. નેતાઓ. દુધે યેલાછે

  • @MayurChudasama-px5ot
    @MayurChudasama-px5ot 2 місяці тому +1

    નીમાં આશ્ચર્ય અમારા ગામની સરકારી જમીન માં અમે એને મીઠુ પકવા નય દેવી

  • @keshavbhaipatel9522
    @keshavbhaipatel9522 2 місяці тому +1

    Saras

  • @rajupatel1854
    @rajupatel1854 2 місяці тому +1

    Khabarnathi

  • @ચૌહાણઘનજીભાઈ
    @ચૌહાણઘનજીભાઈ 2 місяці тому

    કોળી સમાજ નો વારો આવશે

  • @dharmeshjani31
    @dharmeshjani31 2 місяці тому +5

    અમારા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી છે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા છે

  • @laxmansinhshodha3309
    @laxmansinhshodha3309 2 місяці тому +2

    કચ્છ માં લેવા જોઈએ

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 2 місяці тому

    Lower/Middle Lower class levels worked completion person Successfully easily in State, National levels Awards and Rewards multiple times.

  • @ShyamKumar-ns2pl
    @ShyamKumar-ns2pl 2 місяці тому

    Good

  • @ભાવસીગએનરાઠવા

    Tamara samachar ame loko darroj joi a che❤❤❤

  • @harshbhatt5079
    @harshbhatt5079 2 місяці тому

    ha amara Kaushik bhai to banse j #future cm

  • @Sahdevsinhvaghela-r6y
    @Sahdevsinhvaghela-r6y 2 місяці тому

    Ab ki.bar.congres.sarkar

  • @ChanajiKhanpura
    @ChanajiKhanpura Місяць тому

    પક્ષ પલટુઓ પોતપોતાના લાભ માટે જાયછે પબ્લિક માટે નહીં

  • @Ravindrapatel121-r9k
    @Ravindrapatel121-r9k 2 місяці тому +1

    Mahesh Bhai kaswala no ministers ma aavvo joye varo
    #young #highly educated #energetic #leadersheep #popular #powerful #spritual
    # ground to land etc

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 2 місяці тому

    Topped work {1} 15crs farmer's Support 6000/- {2} 12crs Toilet facilities availabled 89crs people's 35crs ladies Girls/Youths/GruhLaxmi/Oldaged person Successfully easily higher position achievement easily after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times. 4:09

  • @dhiru6885
    @dhiru6885 2 місяці тому +1

    Alpesh thakor is only one & one CM candidate

  • @dinmahmadajmeri2023
    @dinmahmadajmeri2023 2 місяці тому +1

    Palturam 😮😮😮😮😮

  • @ashokkothari9351
    @ashokkothari9351 2 місяці тому

    Kantibhai amrutiya

  • @tarunsukhadia69
    @tarunsukhadia69 2 місяці тому +3

    આ અર્જુન નહીં વિભીષણ કહેવાય

  • @AbheshangbhaiDabhi
    @AbheshangbhaiDabhi 2 місяці тому

    અમારે જોતો નથી

  • @ZalaVanrajsinh-w6e
    @ZalaVanrajsinh-w6e 2 місяці тому

    Parkasbhai varmora.

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 2 місяці тому

    Tadipado To Mara Radhe Krishna ni Mahadev Ni Baki To Tamare Samajvu?

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 місяці тому

    અ.મોલાયકજછૈપણશુથાયહવૈસમયફરીગયો

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 місяці тому

    Arjun nahi Rujan !

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 2 місяці тому

    Chaitar vasava ane Anad patel

  • @SteefanPole
    @SteefanPole 2 місяці тому

    Patlibadaluone mahtva kem aapo chho je vishvashghatu kahevay

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 місяці тому

    Waste of Money 🤑 nothing Else ✅🙏

  • @maheshamin581
    @maheshamin581 2 місяці тому

    Dewanshiben Haal ni Gujarat ni 161 ne supershid ni jarur Che Shekalo papad Bharti sakta nathi

  • @Ravindrapatel121-r9k
    @Ravindrapatel121-r9k 2 місяці тому

    Mahesh bhai kaswala party na old worker and bjp vichardhara ne valgi rahel person che

  • @prahladpatel1980
    @prahladpatel1980 2 місяці тому

    Juna sabhyo tadiyo padi aayati mal ne swikare che.to bhog to party na juna sabhyo noj levase te fainal che.

  • @prahladpatel1980
    @prahladpatel1980 2 місяці тому

    Sankar chudhri speekar che.tem ni pase thi bjp na juna karyakaro ane praja e koi aasha rakhvi nahi.temne sau koi jane che.vande matram

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 місяці тому

    પલ્ટુ..😂😂😂

  • @maheshamin581
    @maheshamin581 2 місяці тому

    Bhangra sakta nathi vachvu

  • @NatubhaiMaradiya
    @NatubhaiMaradiya 2 місяці тому

    Ko i pan ave koi farak na pade

  • @diliptrivedi5997
    @diliptrivedi5997 2 місяці тому

    BEN ATO GUJARAT MODEL, DESHMO RAJYANU RAJKARAN KETLU NICHE PAHOCHU CHHE.
    PRAJA NIRMALY DEKHAY CHHE,ATHVA NISAHAY?

  • @dineshchaudhary7197
    @dineshchaudhary7197 2 місяці тому

    અધ્યક્ષ જ અમારા વિસ્તારના છે

  • @ashvinthakar503
    @ashvinthakar503 2 місяці тому

    Arjun bhai need chief minister

  • @ભાવસીગએનરાઠવા

    Tamaro wp namber aapo please