અતિ સુંદર વિચાર... પ્રસિધ્ધિના શિખર ઉપર પહોંચ્યા બાદ પણ જો આપણા વિચારો અને વતન પ્રત્યે,વડીલો પ્રત્યે આદર અને સહાનુભૂતિ ટકી રહી હોય તો આ વાત એનું પ્રમાણ છે કે ઈશ્વરે આપણી યોગ્યતા જોઈને જ સિદ્ધિ આપી છે. ધન્યવાદ..અલ્પાબેન પટેલ,મહેન્દ્રભાઈ પટેલ...આપના પરીવાર ને જય ખોડિયાર
કહેવાય છે કે જેની માથે આઈ ખોડીયાર માં નો ખમકારો હોય એને જ આવો સરસ વિચાર આવે માવડીયુના આશિર્વાદ લેવા ધન્ય છે અલ્પાબેન તમને અને ધન્ય છે તમારા માવતર ને તમને જાજા કરીને જય ખોડીયાર તમને માં ખોડીયાર તમને ખમકારો કરતરે એવી એક આ અનાથ અને ગરીબ ભાઈ તરફથી આઈ ખોડિયાર ગળધરા નાં ઘાટ વાળીને મારી પ્રાર્થના
Jay Khoodiyaar Alpa Ben Patel Bhagwan Paase Prathana Kariye Ke Alpa Ben Khub Abhinandan Ben Ane Ben Hu Tmaro Bov Moto Fan Chu Did Haren Thanki Frm Porbandar
ખૂબ સરસ વલોગ ખુબ જ સરસ એક કલાકાર એક દીકરી તરીકે ગામ નુ સમાજ નુ ગૌરવ વધાર્યુ અલ્પા બેન ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ખુબ ખુબ ઠાકોરજી કૃપા વરસી જય શ્રી કૃષ્ણ 🙏🏻
Jay sardar jay ho kastbhajan dev king 👑👑👑👑 saragpur dham murti parthistha Bagasara dham murti data shree data shree dhaval patel nakrani USA 5 Crod nu dan kryu 11 thi 19 January se mahotsav jay Swaminarayan temple of king 👑 bagasara dham
ખુબ ખુબ મજા આવી..... આમ તો કલાકાર ને દરેક લોકો ખૂબ સન્માન થી જોવે.... પણ vlog થી દર્શક કલાકાર ના સ્વભાવ ને પણ જાણી શકે...... Rashmitaben Rabari ને Alpa ben.... Always fev for our family
અલ્પાબેન પટેલ ને અને શ્રી સમસ્ત નાના મુંજીયાસર ગામ પરિવાર સુરતનાં સમગ્ર સંગઠન ને ખુબ ખુબ અભિનંદન પાઠવતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ
માતૃવંદનાનો ખૂબ સરસ 😢 પ્રેરણાદાયક કાર્યક્રમ🎉 ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અલ્પાબેન🎉
મજા પડી ગય.. અલ્પાબેન તમે યુ ટુબ બ્લોગ બનાવી અમને નવુ કાઈક સાભડવા અને જોવા મલસે
અતિ સુંદર વિચાર...
પ્રસિધ્ધિના શિખર ઉપર પહોંચ્યા બાદ પણ જો આપણા વિચારો અને વતન પ્રત્યે,વડીલો પ્રત્યે આદર અને સહાનુભૂતિ ટકી રહી હોય તો આ વાત એનું પ્રમાણ છે કે ઈશ્વરે આપણી યોગ્યતા જોઈને જ સિદ્ધિ આપી છે.
ધન્યવાદ..અલ્પાબેન પટેલ,મહેન્દ્રભાઈ પટેલ...આપના પરીવાર ને જય ખોડિયાર
કહેવાય છે કે જેની માથે આઈ ખોડીયાર માં નો ખમકારો હોય એને જ આવો સરસ વિચાર આવે માવડીયુના આશિર્વાદ લેવા ધન્ય છે અલ્પાબેન તમને અને ધન્ય છે તમારા માવતર ને તમને જાજા કરીને જય ખોડીયાર તમને માં ખોડીયાર તમને ખમકારો કરતરે એવી એક આ અનાથ અને ગરીબ ભાઈ તરફથી આઈ ખોડિયાર ગળધરા નાં ઘાટ વાળીને મારી પ્રાર્થના
🙏🙏🥰
ખૂબ જ સુંદર આયોજન અલ્પાબેન
Khub khub saras ben
Khub saras ben
ખૂબ ખૂબ અભિનંદન અલ્પા બેન માં ખોડલ હંમેશા ખુશ રાખે
Khub khub abhinandan
jay ho ben jay ho
Khub saras alpa ben
ગામને આખા ગુજરાત મા ઉજળું કરી બતાવ્યું બેન ખુબ ખુબ આભાર માતાજી હજુ પણ આવી સેવા કરવાની શકિત આપે
ખુબ સરસ આભાર બેન જય બજરંગ બલી જય રામેશ્વર મહાદેવ જય ખોડીયાર માં જય સોમનાથ મહાદેવ હર હર હર મહાદેવ બેન
Matru devo bhavh pitru devo bhavh
વાહ બેન આનેજ કહેવાય મોજ...
મને ગર્વ છે કે મારા ફેવરીટ કલાકાર અલ્પાબેન આવું સુંદર કાર્ય કર્યુ..😊😊😊
Jay Khoodiyaar Alpa Ben Patel Bhagwan Paase Prathana Kariye Ke Alpa Ben Khub Abhinandan Ben Ane Ben Hu Tmaro Bov Moto Fan Chu Did Haren Thanki
Frm Porbandar
જય જય માતાજી બેન સદાય માં મોગલ ની કૃપા રહે
Khub sars alpa ben khub sars
ખુબ સરસ 🙏🙏🙏સત દેવીદાસ અમર દેવીદાસ 🙏
Good alpaben
ખૂબ સરસ વલોગ ખુબ જ સરસ એક કલાકાર એક દીકરી તરીકે ગામ નુ સમાજ નુ ગૌરવ વધાર્યુ અલ્પા બેન ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ખુબ ખુબ ઠાકોરજી કૃપા વરસી જય શ્રી કૃષ્ણ 🙏🏻
ખુબ સરસ અલ્પાબેન 😊
Jay siyaram
Khub.sars.ben.
Dhanbad.ben
Very nice Ma'am....Jay khodiyar maa...🌷🌺🌹🌷🌺
Baki badha kalakar thi tamari waat alagaj che. Khubh saru kaam karo cho ane karta rehjo. Jai mataji, Har Har Mahadev🙏🙏
🥰🙏
Khub srs❤
Congratulations અલ્પાબેન ખુબ સરસ કામ કરું 6એ જય mataji khub sundor video
Khub Sara's jay khodiyar ma
જયખોડીયાર. મા.
ખુબ. સરસ. બેન
Jay khodiyar alpa Ben
Very nice vglo
બહુસરસ જય શ્રીકૃષ્ણ જય માતાજી
ખુબ ખુબ અભિનંદન 🙏🙏 આઈ ખોડીયાર સદાય રાજી રાખે આપને.ને હર હંમેશ આવી સેવા.કરતા રહો
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
ખુબ ખુબ અભિનંદન અલ્પા બેન
બહુસરસ હતોજયમાતાજી
Good work....... Alpapatel
Jay kodiyar mahadev har
અલ્પાબેન જય વિહત માં👏
વિરમભાઈ રબારી જય વિહત માં👏
Veri nice
ખુબ ખુબ અભિનંદન અલ્પા બેન માં ખોડલ હંમેસા ખુશ રાખે
અલપા બેન આપડ ગુજરાત નુ ગૌરવ તો છે જ પણ સાથે સાથે એક મર્યાદા નુ પ્રતીક પણ છે ધન્ય છે એમના માત પીતા ને આવી ગુણવત્તી દિકરી ને જન્મ આપ્યો 🙏જય માતાજી🙏
Bahuj sarsh
Jay khodiyar maa always alpaben
ખુબ સરસ અલ્પાબેન 🌼👌🙏
Khub sarsh
Jay khodiyar ma Ben very nice
ખુબ ખુબ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ અલ્પા બેન પટેલ 🎉
Khub srs Ben mast vlog chhe ❤
khub saras ben
vlog banavta riyo
ખુબ ખુબ અભિનંદન 🎉🎉
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
બેન હું તમારાં ગામ મા આવી ગયો બહુ સરસ ગામ છે
Nice program 👍
Jay maa khodiyar☘️🌹
ખુબ ખુબ અભિનંદન બેનબા 🙏 આઈ ખોડિયાર સદાય રાજી રાખે આપને.. ને હરહંમેશ આવી સેવા કરતા રહો.
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏❤
Jay Khodiyar ma Ben
Jay Mataji
Jay maa khodiyar
ખુબ ખુબ અભિનંદન અલ્પા બેન.🙏🙏
Jay mahadev 🙏🏻
Best of luck👍🏻
Tamara family ne Jay shree krishna
આભાર બેન
ખુબ જ સરસ
Very nice alpa ben …….🎉💯🙏
Jay khodiyar...👏
આ
જય મહાદેવ દી...
જય શ્રી રામ જય હનુમાન દાદા જય સીતારામ
સુપર હિટ ❤
Khub Saras vlog Khali ben 20 mnt aaju baju rakho dhoom machavse
જય આપાગીગા બેન 🙏🙏
ખુબ જ સરસ બેન
ખૂબ ખૂબ સરસ
Jay maa khodiyar 🙏🙏
ગામને આખા ગુજરાત મા ઉજળું કરી બતાવ્યું બેન ખુબ ખુબ આભાર
ATI uamda kam
Very nice vlog Alpa Ben 🙏 maa khodiyar Always Bless you sister 🙏 proud of you sister 🙏
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે 🙏🙏ફૂલ સપ્પોર્ટ બેન 🙏🙏🙏❤️❤️
ખુબ ખુબ અભિનંદન બેન 💐💐
ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏
Jay khodal maa..👏
👌👌👌jay khodiyar ben
Jay sardar jay ho kastbhajan dev king 👑👑👑👑 saragpur dham murti parthistha
Bagasara dham murti data shree data shree dhaval patel nakrani USA 5 Crod nu dan kryu 11 thi 19 January se mahotsav jay Swaminarayan temple of king 👑 bagasara dham
જય શ્રીકૃષ્ણ
ખુબ ખુબ મજા આવી..... આમ તો કલાકાર ને દરેક લોકો ખૂબ સન્માન થી જોવે.... પણ vlog થી દર્શક કલાકાર ના સ્વભાવ ને પણ જાણી શકે...... Rashmitaben Rabari ને Alpa ben.... Always fev for our family
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
ખૂબ ખૂબ અભિનંદન બેન💐💐
જય માં ખોડલ
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤️
Jay shree Krishna Ben
Very nice
Jay shree khodiyar maa
અલ્પાબેન જય ખોડલ
અયોધ્યામાં રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા છે તો તમે પણ એકાદ સરસ કીર્તન અથવા ભજન બનાવો
સુપર
જય માતાજી
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏
Jordar
વા બેન ખૂબ જ સરસ વ્લોગ 👍
બધાય ને જય ખોડીયાર માતાજી 🙏🚩🔱
Grateful for your birthday with us 💓
Wahh alpa ben wahh 🤌❤
જય દ્વારકાધીસ બેન