નાની ઉંમરે સફળ પશુપાલક || Nani Umare Safal Pashupalak ||

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • નાની ઉંમરે સફળ પશુપાલક || Nani Umare Safal Pashupalak || #ektadairyfarming #prakashchaudhary
    નમસ્કાર પશુપાલક મિત્રો જો વિડિયો ગમે તો એક લાઈક આપીને ચેનલ ને subscribe કરજો
    Voice :- Prakash Chaudhary
    Editing:- ‪@creativestudiodiyodar‬
    Address:-Murlidhar Complex , Diyodar - Bhabhar Char Rasta , Shop No 31 Diyodar , 385330
    Website: ektadevelopmen...
    ____________________________________________
    Facebook Page Follow:
    / ektadairyfarm
    ____________________________________________
    Instagram Follow:
    / ektadairyfarming
    #dairyfarm
    #dairyfarming
    #gujarat
    #pashudhan
    #પશુધન
    #ડેરીફાર્મિંગ
    #hightekdairyfarm
    #banasdairy
    #farmer
    અમારી સંસ્થા પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ છે અને તમારા સુધી સારી માહિતી ગુજરાતીમાં પહુચે એ માટે હંમેશા નવા નવા વિડિયો લાવતો હોઈએ છીએ તો તમે પણ અમારી ચેનલ ને ખુબજ પ્રેમ આપો છો અને આપતા રહેશો એવી લાગણી 🙏
    નીચે પણ ઘણા બધા વિડ્યો આપેલા છે તો બીજા વિડિયો પણ જોજો મીત્રો તમને પણ પશુપાલક તરીકે નું ખુબજ નોલેજ મળશે..નમસ્કાર પશુપાલક મિત્રો જો વિડિયો ગમે તો એક લાઈક આપીને ચેનલ ને subscribe કરજો...

КОМЕНТАРІ • 32

  • @hakajichavda9537
    @hakajichavda9537 2 місяці тому +11

    પ્રકાશ ભાઈ 12 દુધાળા પશુ માટેની યોજના એ વિશે માહિતી માટેનો વિડીયો બનાવજો

  • @jinalkhatana-mj9uc
    @jinalkhatana-mj9uc 2 місяці тому +4

    Nice intervyu Brother 😊👑
    Jay Veju Maa 🙏❤️

  • @RahulPatel-cy3bn
    @RahulPatel-cy3bn 2 місяці тому +16

    ભાઇ ટંકનુ ૫થી ૬ લીટર એટલે દાડાનુ ૧૨ લીટર દૂધ તો સામાન્ય છે ગુજરાત મો બઘાની ભેસો એટલુ દુઘ આપે છે એવુ પ્રોત્સાહન આપો કે પશુપાલકો સારી બ્રીડીગ ઉપર કામ કરે કારણ કે હરીયાણા પંજાબ વારા ભેસમો થી દીવસનૂ ૨૨થી૨૮ લીટર દૂધ લેછે તેમજ ગાય મોથી ૪૦થી૫૦ લીટરે પહોચયા છે બ્રીડીગ થી સારી ઓલાદ હશે તો જ દુઘ પણ સારુ આપે

  • @mr.kmohaniya9060
    @mr.kmohaniya9060 19 днів тому

    દાહોદ જીલ્લા માથી જોવુ છુ સાહેબ મારે પણ પશુપાલન ચાલુ કરવાનુ છે

  • @sagarjoshi1276
    @sagarjoshi1276 2 місяці тому +5

    15 દિવસ ના પગાર માંથી કેટલું વધે છે તે માહિતી આપો ❤ સરસ વીડિઓ બનાવો સો ❤માહિતિ સારી આપો સો👌🏻

    • @kaludesai7959
      @kaludesai7959 2 місяці тому +1

      ભાઇ એક પગાર વધે 1 પગાર ખર્ચો થાય

  • @patelprince3454
    @patelprince3454 2 місяці тому +3

    મારા ગામ મા એક ડેરી ફાર્મ છે જે વર્ષ નુ 68 લાખ નુ દુધ ભરાયુ છે

  • @momaifarmhouse1477
    @momaifarmhouse1477 2 місяці тому +4

    Sir 12 dhudhala pashu yojana no video banavo

  • @mineshbhaikatara5974
    @mineshbhaikatara5974 2 місяці тому +2

    પ્રકાશભાઈ દૂધ માટે ગાયોન દૂધ વધારવા માટે શું ખવડાવવા જોઈએ

  • @user-qk3sk6jv2v
    @user-qk3sk6jv2v 2 місяці тому

    Jay mataji sir 🙏

  • @ShaileshRabari-sx8yb
    @ShaileshRabari-sx8yb 2 місяці тому +1

    Prakashbhai 12 dudhala pasu yojna no vidio bnavjo

  • @mafabhaichaudhary7580
    @mafabhaichaudhary7580 2 місяці тому

    Good 🎉🎉

  • @dabhimahesh7469
    @dabhimahesh7469 2 місяці тому

    Super farm ❤

  • @pateldevanbhai2595
    @pateldevanbhai2595 2 місяці тому

    સરસ પ્રકાશ ભાઈ

  • @Shailesh.Desai.sanval
    @Shailesh.Desai.sanval 2 місяці тому

    Good ❤❤

  • @mehulchaudhari2351
    @mehulchaudhari2351 2 місяці тому

  • @user-lf5vl2wb3e
    @user-lf5vl2wb3e 2 місяці тому

    ❤❤🎉

  • @chaudharynitesh4424
    @chaudharynitesh4424 2 місяці тому +1

    સાઇલેજ ક્યાંથી મંગાવે છે?

  • @meet.rayka22
    @meet.rayka22 2 місяці тому

    12 દૂધાળા પશુ યોજન વેશે માહિતી આપજો સાહેબ

  • @user-ce6kr5vt3o
    @user-ce6kr5vt3o 2 місяці тому

    Saylej su bhav male che

  • @tarunpatel3546
    @tarunpatel3546 2 місяці тому

    Bhains dhovanu machine male k jate dhovu joie

  • @pateljenis2898
    @pateljenis2898 2 місяці тому

    મારે ગાય લેવી છે શું કિંમત છે?

  • @naranjogahva5261
    @naranjogahva5261 2 місяці тому

    ગાય હાફે સે તો સુકરાય

  • @arvindbhaiprajapati540
    @arvindbhaiprajapati540 2 місяці тому

    ભાઈ તમારો નંબર આપો

  • @sanjaysinhbapu7749
    @sanjaysinhbapu7749 2 місяці тому

    ખૂબ સરસ

  • @kushdesai6670
    @kushdesai6670 2 місяці тому +1

    જીગરભાઇ નો મોબાઈલ નંબર આપો❤