અધિકારીઓના ચામડાં ઉતરી જાય તેવી વાત કરી Utkarsh Dave એ | Rajkot TRP Game Zone Fire Tragedy

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2024
  • #utkarshdave #rajkottrpgamezonefiretragedy #rajkotfirenews #rajkotfireliveupdates #trpgamezonerajkot #gujaratisamachar #gujaratimasamachar #gujaratinews #aajnasamachar #aajna_taja_samachar #rajkotfirenews #tusharbasiya #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

КОМЕНТАРІ • 160

  • @jagdishmevada6820
    @jagdishmevada6820 Місяць тому +25

    આખા ગુજરાત મા એકજ ન્યૂઝ ચેનલ છે જે બિલકુલ સાચ્છુ અને ધારદાર બોલે છે સેલ્યૂટ છે નવજીવન ન્યૂઝ ના બધાજ વડીલો ને.

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Місяць тому +6

    આનો એકજ રસ્તો છે આ જાડી ચામડીના જ્યાં દેખાય ત્યાં ધોકા વાળી કરો તોજ સુધરશે

  • @MinubhaiBhil
    @MinubhaiBhil Місяць тому +9

    વકીલ સાહેબ તમને અને તુષાર ભાઈ
    ને લાખ લાખ વંદન તમને સલામ છે

  • @hamzachugda5452
    @hamzachugda5452 Місяць тому +15

    સલામ છે તુષાર ભાઈ તમને અને આવીજ રીતે બધી સચાઈ પબ્લિક સામે લાવતા રહો

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Місяць тому +18

    કડક કાર્યવાહી કરો સરકાર

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n Місяць тому +2

    તૂષાર ભાઈ વકીલ સાહેબ સાચી વાત છે લાખ લાખ વંદન

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv Місяць тому +3

    આજ પત્રકારો ની અગ્નિ પરીક્ષા છે ,
    જો જો કાચા ના પડતા !

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому +5

    ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર 🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳💯💯🇮🇳

  • @indrajitsinh8283
    @indrajitsinh8283 Місяць тому +10

    કાંકરિયા કાંડ પણ અધિકારીઓનું સાબિત છે

  • @nitinparmar8477
    @nitinparmar8477 Місяць тому +18

    આવાં ગુનેગાર એક વર્ષ માં જેટલું કમાતા હોય
    એના ૫૦ ગણું વળતર પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુનેગારે
    આપવું પડશે એવી
    જોગવાઈ કરાય
    તો ફરી આવા બનાવ નહિ બને.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff Місяць тому +1

    ભાઈ જે સહાય આપે છે એ આપડા Tax ના છે ખરેખર અધિકારી ના પગાર માથી અથવા નેતાના ઘરના રૂપિયા આપવા જોઈએ

  • @ushagediya1714
    @ushagediya1714 Місяць тому +1

    નીડર અને નિષ્પક્ષ રહી રાજ્યતંત્ર ના દાનવો સામે લડાઈ આપતા પત્રકારો અને વકીલોને ઈશ્વર ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના 🙏

  • @kadrimohmadali4566
    @kadrimohmadali4566 Місяць тому +5

    Tushar bhai salaam chhe tamari patrakarita par 🙏🙏

  • @GovindKhima-rj9qz
    @GovindKhima-rj9qz Місяць тому +2

    Dhanvad tusar bhai sne utasrak bhai ne ama tmari mahenat fareavi asa

  • @baldevraval798
    @baldevraval798 Місяць тому +3

    વાત સાચી બને નેસલામ

  • @d.jadeja3242
    @d.jadeja3242 Місяць тому +1

    સાચી વાત કરી તુષાર ભાઇ

  • @jayeshchauhan5981
    @jayeshchauhan5981 Місяць тому +1

    સાહેબ આમાં ઉપર સુધી બઘા ઈનવોલ છે આમને તો બસ રુપિયા ભુખ છે જો આમાં કોઈ મોટા અઘીકારી નો દિકરો ગયો હોત તો ખબર પડેત સાહેબ જેને પોતાના સ્વજનોને ગુમાવ્યા એની સાથે વાત કરો તો ખબર પડે ના કરે નારાયણ ને કાલે આવી ઘટનાઓ માં આપડો પણ વારો આવિ જાય😂😂😂😢😢😢

  • @vibhakarmehta8344
    @vibhakarmehta8344 Місяць тому

    😊ભાઈ, પ્રજા ગુલામી માં રહેવા માટે જ પોતાનો વોટ આવા લોકો ને આપે છે. જનતા એ જ સુધરવા નું છે.😊😊😊😊

  • @hiteshshukhwani2333
    @hiteshshukhwani2333 Місяць тому

    suparb trushar bhai bus banya rahejo saheb .... naman che vakil saheb ne

  • @hanifvhora6075
    @hanifvhora6075 Місяць тому

    Well done...Navjivan news....very good

  • @bharatthumar6176
    @bharatthumar6176 Місяць тому

    ભગવાન તમામ દોષિતોને સાજા નરવા રાખે 🙏🏻...પણ પોણો મહિનોજ...

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh Місяць тому

    તક્ષશિલા સુરત અધિકારીઓના ભૂલ ના કારણે બાળકોએ જીવ ગુમાવ્યા હજી પણ હાલત એની એજ આમાં જનતાએ સુધરવું પડે છે

  • @vijaykumarparmar568
    @vijaykumarparmar568 Місяць тому +2

    Strong Debate 🙏🙏🙏

  • @kurjibhaidonga1900
    @kurjibhaidonga1900 Місяць тому +2

    ધનયછેબસીયાભાઈતમને

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Місяць тому

    Utkarshbhai I salute you always. You have courage to speak truth. God bless you to work for the Society.

  • @thakotmukesh140
    @thakotmukesh140 Місяць тому

    ધન્ય વાદ વકીલ સાહેબ

  • @Jagdish11139
    @Jagdish11139 Місяць тому +1

    ઉતક્રશ ભાઇ વાહ

  • @kumudvyas9751
    @kumudvyas9751 Місяць тому +1

    Great explanation, Mr. Dave.

  • @rahimdchaki9200
    @rahimdchaki9200 Місяць тому

    સુરત શહેર નો પૂર્ણેશ મોદી આ રાજકોટ અગ્નિ કાંડ થયું તેના ગુનેગાર અધિકારી અને નેતા ઉપર પોલીસ કેશ કેમ નથી કરતાં રાહુલ ગાંધી ઉપર કોર્ટ માં કેસ દાખલ કર્યો હતો હવે રાજકોટ અગ્નિ કાંડ વારા ગુનેગાર છે તેના ઉપર શુકામ મોન છો આવો રાજકોટ આના ઉપર કેસ દાખલ કારો

  • @hindustan91
    @hindustan91 Місяць тому

    Good Work 👍

  • @kanubhaijadav4400
    @kanubhaijadav4400 Місяць тому +1

    Bring law suit in high court and bring to lawful conclusion. Mere talk not enough. Teach them a lesson;

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 Місяць тому

    રામ મંદીર તો બનાવ્યું પણ મોદી જી રામ રાજ્ય ક્યારે આવશે.

  • @massmass4912
    @massmass4912 Місяць тому +1

    Naffat pablic 1 kaj party ne vote ape che..

  • @mahendrachauhan301
    @mahendrachauhan301 Місяць тому +1

    વાહ તુષારભાઈ

  • @kanubhaijadav4400
    @kanubhaijadav4400 Місяць тому +1

    Have you argued in High court/ Go to supreme court --- What did judges say? Then tell the world. Whose fault is it ?????

  • @vishalvaghela6569
    @vishalvaghela6569 Місяць тому

    Salute Basiya saib & Dave saib

  • @dushyantvaja2694
    @dushyantvaja2694 Місяць тому

    Gujarat nu patrakaritva national level thi ghanu j chadiyatu chhe.. khub j daring bharyu, aapni himmat par garv chhe..

  • @jigar4674
    @jigar4674 Місяць тому +1

    વાર્તા રે વાર્તા

  • @mahendraramabhai4165
    @mahendraramabhai4165 Місяць тому

    વેરી ગુડ વકીલ સર સચોટ ન્યાય આપવો

  • @sanju108zala5
    @sanju108zala5 Місяць тому

    વાહ ઉત્કર્ષભાઈ દવે અને તુષારભાઈ બસીયા 👍👍👍👍

  • @bhimshibela839
    @bhimshibela839 Місяць тому

    100 💯 sachi news hoy akha gujarat ma to bhai navjivan ❤

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff Місяць тому

    ભાઈ શ્રી RMC વોડ ઈસંપેકટર નૈ વોડ મા સચઁ કરવૂ જોઈએ એમાય હીટ વેવ 44 ઉપર હોઈ પણ આ એકમ ના Structure કોઈ પણ સંજોગો મા આલે એવુ છેજ નહી Gpmc act મા મુયનિસીપલ અધિકારી ને તમામ સત્તાઓ આપેલી છૈ

  • @jagadshbhaipatel5289
    @jagadshbhaipatel5289 Місяць тому

    નવ જીવન ન્યુઝ જેવી એક પણ ચેનલ નથી.તમે ખરેખર સત્ય સમાચાર આપો છો.
    તમે કોઈ થી બીતા (ડરતા) નથી તે મને ખૂબ જ પસંદ છે.

  • @dipenshah7723
    @dipenshah7723 Місяць тому

    રાજકોટ માટે વકિલશ્રી એ જણાવેલ ખુરશીના ચાર પાયા ની વાત ખૂબ જ સાચી છે.

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 Місяць тому

    અરણૃયરુદનનો કોઈ મતલબ જ નથી

  • @valaupendrasinh9951
    @valaupendrasinh9951 Місяць тому

    Evu sambhlyu Chhe ke Gamezone na malik nu connection
    Gondal sathe Chhe, etle rupala ne
    Gondal thi permission male pachhi j Rajkot jai shake , bichara

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 Місяць тому

    Sara's video

  • @pankajvyas8232
    @pankajvyas8232 Місяць тому

    Rajkot RMC...Hiy hiy...

  • @bharatbharat5190
    @bharatbharat5190 Місяць тому

    કામ નથી કરતી....... અને વિશ્ર્વ ગુરૂ બનવાની વાત કરે છે

  • @yogeshbhatt4340
    @yogeshbhatt4340 28 днів тому

    Jelma chhe teone police Surabaya mate Lai gai chhe?

  • @SunilRathod-co9tc
    @SunilRathod-co9tc Місяць тому

    જય હિંદ તુષાર ભાઈ

  • @n.d.desaidesai3086
    @n.d.desaidesai3086 Місяць тому

    Congrats both of you

  • @raghuveersolanki973
    @raghuveersolanki973 Місяць тому

    Home Minister and Chief Minister su kre che a jova nu rhyu

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 Місяць тому

    આવા વકીલ સાહેબ અને ન્યાયાલય પર અમને ગર્વ છે પણ આ સરકારને ભાન કરાવવી જરૂરી છે

  • @vasantbavliya1503
    @vasantbavliya1503 Місяць тому

    જનતા ને ખરા સમયે સાચી માહિતી બદલ બંને મહાનુભાવો ને અભિનંદન.
    વર મરો કન્યા મરો પણ...... નું તરભાણુ ભરો આવું જ ચાલે છે.

  • @hardujani9776
    @hardujani9776 Місяць тому

    Salute che ap ne ane apni channel ne 🫡

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 Місяць тому

    Very nice and good video

  • @rasiyogujarati
    @rasiyogujarati Місяць тому

    Sarkarne Aropio ne saja karvij nathi…

  • @JitendraPanwala-xj5ew
    @JitendraPanwala-xj5ew Місяць тому

    Bilkul aa hatyaj che.

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Місяць тому

    They are in the Loksabha ma.only to increase their properties.

  • @shabbirbhaichauhan4049
    @shabbirbhaichauhan4049 Місяць тому

    સાચી.માહીતી.

  • @mahendraramabhai4165
    @mahendraramabhai4165 Місяць тому

    Tushar ભાઈ સચોટ ન્યાય આપવો

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Місяць тому

    When our P M.can use plane of 8000crores.C M can use 200.crores of helicopter. Are they giving require facilities to the people.

  • @jayfulbariya5399
    @jayfulbariya5399 Місяць тому

    Kalmo only for aam public mate che aaloko ne lagu nai pade

  • @indrajitsinhgohil9054
    @indrajitsinhgohil9054 Місяць тому

    Aaropi ne truck 🚒 ni nise kasadi nakhay

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 Місяць тому

    તુષારભાઈ તમને મારા દીલથી અભિનંદન

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp Місяць тому

    Aa sit na vada su karse
    Thoda divas bad badhu bhulai jase
    Dukhi matr Jena santan gaya aakhi jindi yad rahese
    Vakil saheb seva nu kam karjo

  • @mukuldave7767
    @mukuldave7767 Місяць тому

    Koi Dil thi Shraap nathi aaptaa Sarkaar ne ke Sarkaari tantra ne etlej aatalo bhrashtaachaar rahe chhe.

  • @navrangfashion2175
    @navrangfashion2175 Місяць тому

    Selute chhe tusharbhai selute chhe bavaj vicharvajevi ane aakh kholavi nakhi badhay ni nishpakx Vichare dhara chhe tamari selute

  • @VanrajLilani
    @VanrajLilani Місяць тому

    CT

  • @sakariyalakhabhai2007
    @sakariyalakhabhai2007 Місяць тому

    જયમાતાજીસર

  • @raghuveersolanki973
    @raghuveersolanki973 Місяць тому

    Badha ne Rupiah phonche chhe.... Niche na level thi Upar sudhi....
    Kayda bs common nagrik mate chhe...

  • @JetabhaiNakum
    @JetabhaiNakum Місяць тому

    તો આમા કા નહી થાઇ

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Місяць тому

    Tusharbhai, Sarkar aava banavo irada purvk banavine yenken prakare jantano aavaj dabavi deva mange chhe,

  • @sajjadmakda3785
    @sajjadmakda3785 Місяць тому

    Aa badhi vat kari ne VAT VAT 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaktibhaipatel3120
    @bhaktibhaipatel3120 Місяць тому

    Bhai badha Nava juna town planning officers darek cities ma karo.chellenge chhe gujarat nu devu bharpai thai jashe

  • @pratapsinhzala6870
    @pratapsinhzala6870 Місяць тому

    😢😢😢😢😢😢😢

  • @rajeshgadhavi4302
    @rajeshgadhavi4302 Місяць тому

    Neta ona chhokra mare tare j emne khabar pade

  • @rajeshgadhavi4302
    @rajeshgadhavi4302 Місяць тому

    Imandari thi kav to sarkar paisa khava futi jay chhe

  • @user-uf3bz6jm6o
    @user-uf3bz6jm6o Місяць тому

    302 LAGAVINE PIDITONE BOLAVINE JAHERMA FASHI LAGAVO

  • @kd7186
    @kd7186 Місяць тому

    Aa case ne na Mukta please

  • @mukuldave7767
    @mukuldave7767 Місяць тому

    Koi maai no laal politicians ne sajaa nathi karaawi shakyo ke Bhrashtaachaar hataawi shakyo, Te game tetala Unchaa kul maathj hoy ke Game te Dharam paaltaa hoy.

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Місяць тому

    Tusharbhai adhikariao polishkhatu netaao aa badha aekj dosina dikra chhe,janta nyay mange to koni pase mange,

  • @indrajitsinh8283
    @indrajitsinh8283 Місяць тому +1

    સાહેબ કાંકરિયા કાંડ ને જોડે રાખો જ

    • @JitendraPanwala-xj5ew
      @JitendraPanwala-xj5ew Місяць тому

      Bhai vote aapo tyare v charo cho ?.

    • @rekhavyas2034
      @rekhavyas2034 Місяць тому

      Long list...

    • @rekhavyas2034
      @rekhavyas2034 Місяць тому

      ખુબજ સુંદર debate

    • @rekhavyas2034
      @rekhavyas2034 Місяць тому

      અધિકારો નું focus નેતાજી ઓ એ લક્ષ્યાંક કરેલા પૂરું કરવામાં હોય છે. ,, administration કઈ રીતે કરે ?

    • @rekhavyas2034
      @rekhavyas2034 Місяць тому

      System is collapsed...

  • @DevBharwad8182
    @DevBharwad8182 Місяць тому

    Bjp ne mat apnar loko amm kahe che ke 150 petrol thay jay gamme tetla kand thay to pan vot to Bjp Ne j
    Vak sarkar no ke office no nathi public no che vot khoti jagyaye apyo che
    Gaber Bano corruption same lado👍

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs Місяць тому

    Aava banav bane pachhij patrakaro kem bahar aavi bolechhe abadha bijadivasoma kya jaay chhe shoo sarkar virudhh bolta bik lagechhe ..... Jay bhim jay samvidhan namo buddhay Gujarat

  • @tushardave8893
    @tushardave8893 Місяць тому

    Abhar

  • @hiteshgabani7836
    @hiteshgabani7836 Місяць тому

    તમે તો રામ ના નામે મત આપયા છે તો

  • @vasantbhaipanchal7525
    @vasantbhaipanchal7525 Місяць тому

    Hatya. Kand. Na. Aaropio. Ne. Aajivan. Jail. Ma. Rahe. Toj. Sacho. Nayay. Male. Jethi. Karine. Aavi. Hatya. Kand. Ni. Ghatno. Bandh. Thshe. Nahito. Aavo. Silshilo. Avirat. Chalu. Raheshe. Te. Navayi. Ni. Vat. Nathi. Aavi. Namali. Sarkaro. Ne. Sha. Mate. Chute. Chhe.

  • @tejashsoni6330
    @tejashsoni6330 Місяць тому

    100 વાત ને 1 વાત કાયદો જ નો ચાલે

  • @-BCA-RadadiyaUtsav
    @-BCA-RadadiyaUtsav Місяць тому

    Suret nu su se?

  • @JitendraPanwala-xj5ew
    @JitendraPanwala-xj5ew Місяць тому

    Bhai adhikari o ni saathe janta a bhrashta neta o na pan chanda utarwa jaroori che.

  • @shabbirbhaichauhan4049
    @shabbirbhaichauhan4049 Місяць тому

    લારી.વાળા.પાસેથી.કાય.મળેનહી

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 Місяць тому

    Vakil.saheb.morbi.jav.to.kamlam.jojo.badhi.khaber.pdi.jase

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 Місяць тому

    ખુબ સરસ વાત કરી સંવિધાન બધા માટે સરખું છે જય બાબા સાહેબ જય ભીમ

  • @dipakjoshi448
    @dipakjoshi448 Місяць тому

    Palanpur ma navo banto bridge padi gayo 2 Manas marigaya. Pacha ag contract er ne API didho. Chor na dikra...

  • @rajeshgadhavi4302
    @rajeshgadhavi4302 Місяць тому

    Susantsingh rajput na marder pacchi mane khabar padi gay sarkar paisa ni bhukhi chhe cash dabai didho

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Місяць тому

    Biju kai nahi...andh sarkar.5 fell

  • @pateljayantij2689
    @pateljayantij2689 Місяць тому

    All Clothes are Dirty. ! Wait and Watch we hope good OUt come 🙏

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 Місяць тому

    Tushar bhai BJP sarkar kay ny thavara de badha bachi jase