Sir ji મારી નજર માં ઘણા એવા મિડલ ક્લાસ કુટુંબ છે જે પોતાની બધી મૂડી સહારા પરિવાર ફાઇનાન્સ જમાં કરાવેલા છે જેને કોરોના પસી મંદી આવવા નાં કારણે જે લોકો નું રોકાણ સે અને રકમ ની મુદત પૂરી થઈ ગયા જેના 6 થી 7 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી કંઈ આપ્યું નથી અને અમારે ત્યાં જેની બ્રાન્ચ ઓફિસ હતી એ પણ આ લોકો એ બંધ કરી દીધી છે હવે મુડી મેળવવા માટે શું કરવું. પ્લીઝ સર આના વિશે માહિતી આપજોને
સરસ અને ખુબ કામની માહીતી આપી, ભાઈ
Tamara video bov saras hoy se sir
Thank you so much from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊
Thank you for information
Super video
Aap de jo nri na hoyeiye to apde bank ne batau padse ke Kem ???
For SSY, what if the parents have died and the minors are left with Grandparents, then who will become the Guardians?
Sir ગુજરાત સરકારી નોકરી મા રમત ગમતનું સર્ટિફિકેટ district/State/National/international લેવલ નું હોય તો કેટલાં માર્ક્સ મળે. આ બાબતે વિડિયો બનાવો please
What about mata and pita jivta Naa hoi to Dada and Dadi guardian banine kholavi shake?
Ha
Sir ji મારી નજર માં ઘણા એવા મિડલ ક્લાસ કુટુંબ છે જે પોતાની બધી મૂડી સહારા પરિવાર ફાઇનાન્સ જમાં કરાવેલા છે જેને કોરોના પસી મંદી આવવા નાં કારણે જે લોકો નું રોકાણ સે અને રકમ ની મુદત પૂરી થઈ ગયા જેના 6 થી 7 વર્ષ થઈ ગયાં તો પણ હજુ સુધી કંઈ આપ્યું નથી અને અમારે ત્યાં જેની બ્રાન્ચ ઓફિસ હતી એ પણ આ લોકો એ બંધ કરી દીધી છે હવે મુડી મેળવવા માટે શું કરવું. પ્લીઝ સર આના વિશે માહિતી આપજોને
Parents na hoy to????
Game te bank ma khatu hoy te kholi sake aa account online and offline