ભાવનગરમાં એક જ બુમ દારૂ... દારૂ...રેન્જ IG અને SPની સ્થિતી થઈ કફોડી | Bhavnagar News

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • #ipsgautamparmar #harshadpatel #lokdarbarbhavnagar #bhavnagarnews #bhavnagarpolice #bhavnagar #bhavnagarsamachar #bhavnagarnews #ipsnirliptrai #nirliptrai #gujaratpolice #gujaratisamachar #gujaratinews #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #tajakhabar #tusharbasiya #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

КОМЕНТАРІ • 114

  • @bhaveshpatel1159
    @bhaveshpatel1159 3 дні тому +28

    હષઁ સંગવી રોજ રાત્રે રાઉંડ મારે તો પણ દારૂ બંધ ન થાય...😂😂😂

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 3 дні тому +32

    ભાવનગર ની ઘણી જગ્યાએ દેશી ઈંગ્લીશ દારુ વેસાય છે અમુક લોકો ની પાસેથી જાણવા મળ્યું કે હપ્તા સીસ્ટમ સાલે છે

    • @Superiorclass
      @Superiorclass День тому

      એ મોટા વેપારીને હપ્તા હોય પરંતુ છતાં પણ પોલીસ અમુક સમયે દેખાવ કરવા માટે એને પકડે છે અને છૂટક જે લોકો દારૂ લાવતા હોય અને વેચતા હોય એ અવારનવાર પકડાતા હોય છે એનું પણ હપ્તા નું સેટિંગ કરવામાં આવે તો લોકલ લેવલે થઈ જતું હોય છે

  • @user-zd2pp8fq2f
    @user-zd2pp8fq2f 3 дні тому +25

    ભાઈ ભાવનગર નો દિપક ચોક એટલે દારૂ નું પિઠુ કહેવાય મોટાં મોટાં દારૂ ના અડ્ડા ત્યાં ખુલ્લેઆમ ચાલેછે કોય ક્યાં કેતુ નથી 24કલાક દારૂ વેંચાઈ છે કોય કાય કેતુ નથી કેમકે કાયદો ગરીબ માણસ માટે છે હપ્તા વાણા માટે નય એટલે તુષાર ભાઈ આ બઘું ભાવનગર માં સામાન્ય છે 😅😅

  • @rajeshbhadiyadra4916
    @rajeshbhadiyadra4916 3 дні тому +15

    વેચાય જ છે

  • @Superiorclass
    @Superiorclass 2 дні тому +6

    પત્રકારોના હપ્તા હોય છે એવું મેં સાંભળ્યું છે

  • @rohitbagthariyarohitbagtha7882
    @rohitbagthariyarohitbagtha7882 3 дні тому +13

    મોરબી માં પણ દારૂ વેચાઇ છે

  • @A_VR5990
    @A_VR5990 2 дні тому +1

    અમારા ભાવનગર માં ખુલ્લે આમ દારૂ વેહેંચાય છે એ વાત નું ગૌરવ લેવું જોઈએ કે દુઃખ વ્યક્ત કરવું જોઈએ ???

  • @pradipsinhjisarvaiya6969
    @pradipsinhjisarvaiya6969 3 дні тому +13

    ભાવનગર માર્કેટિંગ યાર્ડ પાસે ઈંગ્લીશ નું સ્ટેન્ડ ચાલે છે કર્મચારી નગર માં..

    • @Superiorclass
      @Superiorclass 2 дні тому

      આ મીડિયા વાળો જે વાતો કરે છે એ તો ખાલી નાના પાયે છે પરંતુ ભાવનગરમાં દારૂના આવકનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે અને એનો મુખ્ય સૂત્રધાર કોણ છે એ પોલીસને પણ ખબર છે અને મીડિયા ને પણ ખબર છે પરંતુ આ મીડિયા એનું નામ આપવાની હિંમત નહીં કરે અને જીએસટી બોગસ બિલિંગ માં જેવી રીતે દેખાવ પૂરતી કાર્યવાહી કરી પ્રજાને મૂર્ખ બનાવીને નિયમિત કારોબાર ચાલી રહ્યો છે એ રીતે જ ચાલુ છે

    • @user-ug3om5sm6k
      @user-ug3om5sm6k 2 дні тому

      મારી કોમેન્ટ પોલીસ સુંધી પહોંચવો

    • @Superiorclass
      @Superiorclass День тому

      @@user-ug3om5sm6k પોલીસ ને ખબર જ છે ભાઈ

  • @vaghelaashokb
    @vaghelaashokb 3 дні тому +5

    जय हिन्द जय भारत वंदेमातरम

  • @informationinvisibleyoutub7773
    @informationinvisibleyoutub7773 3 дні тому +6

    Super best work sr,, quality mins indiya best of luck,, 🤞 wish you all the best

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 2 дні тому +1

    શિહોર માં કામ કરીએ છીએ દારૂ વિરોધી પાંચ ગામની મહિલાઓ કેટલી વાર ફરિયાદ કરી છે.પણ કંઈ ફેર પડતો નથી

  • @harkishanpatel1767
    @harkishanpatel1767 2 дні тому +5

    ગુજરાત ના બધા ગામડાંઓ મા મળે છે.

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101 3 дні тому +7

    શેર બજાર મા સ્ટેમ્પ ડયુટી રેટ 0.015%
    તથા સ્થાવર મિલકત મા સ્ટેમ્પ ડયુટી રેટ 6%
    લોકો પાસે થઈ ટેક્સ તો લય લીધો તેમ છતા કાયદા મુજબ લોકો ને ટેક્સ ચોર બનાવીયા છે.

    • @pravinsinhzala8703
      @pravinsinhzala8703 2 дні тому

      @@mehulsavaliya2101 માણસ ઊઠે ત્યારથી ટેક્સ ભરે છે પછી ભલે એ ગરીબ હોય અમીર હોય કે કમાતો હોય કે ન કમાતો હોય
      એક ઘરમાં ૩ મેમ્બર હોય એટલે અત્યારે દરેક પાસે એન્ડ્રોઇડ મોબાઇલ છે એનાં રિચાર્જ પર ૧૭ ટકા ટેક્સ
      દરેક વ્યક્તિ ને ખાવા તો જોઈએ જ એનાં પર ૫ ટકા ટેક્સ
      જો ફોર વ્હીલર હોય તો દા.ત. ભુજથી અમદાવાદ ૬ ટોલ પ્લાઝા છે તો ૮૫ રુપિયા લેખે ૧૦૦૦ રુપિયા ટોલટેકસ
      કપડાં, ખાધ પદાર્થો, ઈલેક્ટ્રોનિક આઈટમ, હોમ એપ્લાયન્સિસ ની આઈટમ, પ્લાસ્ટિક આઈટમ, વાસણો એમ દરેક વસ્તુ પર ટેક્સ
      આ છે લોકો થી ચાલતી લોકો પડે ચાલતી લોકશાહી પણ લોકો નું કંઈ ચાલતું નથી બધે અમલદાર શાહી , પ્રમુખશાહી, નેતાગીરી, દાદાગીરી છે
      આજ લોકશાહી બીજા દેશોમાં છે ત્યાં જન્મ થી મરણ સુધી બધી જવાબદારી સરકારની છે જ્યારે ભારતમાં જન્મ થી મૃત્યુ સુધી નાગરિક ની છે તો પછી આને લોકશાહી કહેવાય કે તાનાશાહી, કે લુકશાહી??
      કરપ્શન એટલું બેંકના ડિફોલ્ડરો એટલા
      આમાં ખેડુત, નોકરીયાત, અને મધ્યમ તથા ગરીબ વર્ગ મરે છે બાકી જુઠું બોલનાર, ધર્મ નાં નામે ચરી ખાનાર આખલા, તથા સરકાર નો સિમ્બોલ મારી વિકાસ ના નામે લુટનારા નો જમાનો છે બાકી બીજા ને તો પાંજરાપોળ જેવું છે પાંજરાપોળ માં આખલા ચરી જાય બીજા નબળા પશુઓ જોતાં રહી જાય એટલે પબ્લિક માં એજ્યુકેશન નથી, ભય એટલો છે, કાયદાનું કે લોકશાહી નું જ્ઞાન નથી, અને એકતા નથી એટલે આ દેશ પર ક્યારેય અંગ્રેજો ક્યારેક મુગલો તો ક્યારેક દેશના જ આખલાઓ ધર્મ ના કે હિન્દુત્વ ના નામે કે વિકાસ ના નામે રાજ કરે છે

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 3 дні тому +6

    navjivan news aa dipak chowk thi 500miterj bordi gate police chowki che haju biji ...?😊

  • @Superiorclass
    @Superiorclass День тому

    ગુજરાતી પ્રજા ને હલકી કક્ષાનો દારૂ મળે છે અને તેના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે તેમના ઉત્તમ ગુણવત્તા વાળો અને સસ્તો મળે એવી વ્યવસ્થા સરકારશ્રી એ કરવી જોઈએ

  • @MrJchoksi39
    @MrJchoksi39 3 дні тому +4

    The Gujarat Model 🎉

  • @Prabhuda370
    @Prabhuda370 2 дні тому +4

    દારૂ દારૂ દારૂ દારૂ વેચો દારૂ પીઓ દારૂ ખાવો દારૂ જીવન જીવો સારૂ સારૂ 😂😂😂

  • @pravinbhatt2702
    @pravinbhatt2702 День тому

    ભાઈ ભાવનગર વાળા એ તો અભિમાન થી કહેવું જોઈએ કે ગાંધી ના ગુજરાત ના અમારા ભાવનગર મા પોલીસ ની રહેમ દ્રષ્ટિ થી અમને ખુલ્લેઆમ દારૂ મળી રહે છે
    ગુજરાત પોલીસ ને ધન્યવાદ
    જય હિન્દ જય ભારત

  • @vikrammakvana8327
    @vikrammakvana8327 2 дні тому

    ભાવનગર જિલ્લામાં દારૂ બંધ કરાવે એવા અધિકારી ની જરૂર છે

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 День тому

    દરેક જીલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામમાં લોકદરબાર યોજાવો જોઈએ

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101 3 дні тому +4

    भारत की शाशन व्यवस्था के चार स्तंभ है
    1. विधाईका
    2. कार्यपालिका
    3. न्यायपालिका
    4. मीडीया
    फिर भी कार्यपालिका ने केश लेन देन पर रोक लगाकर जो लोग टैक्स पै करते है उने केश लेने पर रोक लगानेका कानून ला कर इन्कम टैक्स विभाग ने अपना काम जो लोग टैक्स पे करते है ऊन पर डाल कर भारत का सर्वोच्च कानून और देश को आर्थिक कगाल करने की शादीश की है

  • @ambalalpatel6056
    @ambalalpatel6056 2 дні тому +3

    કોઈ ફેર નહી પડે જેને જે કરવું હોય તે કરે

  • @ashokbhaisolanki4908
    @ashokbhaisolanki4908 2 дні тому

    Saras

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2s 2 дні тому +1

    👍👍👍

  • @baldevparmar3197
    @baldevparmar3197 2 дні тому +1

    Jay.bheem

  • @ayazguru1880
    @ayazguru1880 2 дні тому +1

    Go on Go On
    Satymev jayte

  • @Superiorclass
    @Superiorclass 2 дні тому +1

    દારૂના કયા કયા પોઇન્ટ છે અને કેટલા કેટલા હપ્તા પોલીસને મળે છે એ આવક કરતા ભાવનગરમાં જીએસટી વિભાગ મહિનાનો 250 કરોડનો હપ્તો મેળવે છે એ વાત સાચી એ તપાસ કરો ??

  • @apujoshi6576
    @apujoshi6576 3 дні тому +1

    Ur right

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 2 дні тому +1

    દારૂ તો બધે આવીજ રીતે વેચાય છે બૂટલેગર બેફામપણે ફરે છે હપ્તા રાજ મા આવૂ થાય છે જામ ખંભાળીયા મા પણ ગામડાં મા પણ વેચાય છે

  • @amitsolanki4130
    @amitsolanki4130 3 дні тому +3

    Bhai mahuva ma pan dhom dhom daru nu vechan thai chhe

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 2 дні тому +1

    ❤ એક આઇપીએસ ઓફિસર નાં મત મુજબ બે ક્રાઇમ ક્યારેય બંધ થવાનાં નથી....એક દારૂ બીજુ મર્ડર.....આનો ક્રાઇમ રેટ વધઘટ થશે પણ ૧૦૦% બંધ નહી થાય,નહી થાય, નહીં થાય....❤

  • @bhkakadiyakakadiyakakadiya4555

    A શહેમાં લુખ્ખા જાજાં ભાવનગરનો વિકાસ ક્યારેય નહિ થાય વ્યક્તિ નો વિકાસ જરૂર થશે શહેર નો નહિ

  • @user-ug3om5sm6k
    @user-ug3om5sm6k 2 дні тому

    બોરતળાવ રોડ કુમુદવાડી માલધારી માં દારૂ વેચાય છે ખુલે આમ વેચાય છે

  • @NasirkhanPathan-uq4km
    @NasirkhanPathan-uq4km 2 дні тому +1

    કુંભાર વાડા. માઢીયા રોડ. 3. ત્રણ. જગ્યા પર.. નારી રોડ. 2. બે. જગ્યા પર. મોતી તળાવ. 2. જગ્યા પર. મીલ ની. ચાલી. 2. બે જગ્યા પર.. કહેતા હોય તો. નામ. પણ. આપુ...

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 3 дні тому +3

    ALL GUJARAT MA...AMUL MILK THI VADHATE DARU VECHSY SE .POLICE NI MILI BHAGAT THI...

  • @goyani8665
    @goyani8665 2 дні тому +1

    બાપુ નુ શહેર છે ભાઈ ભાવનગર મા દારૂ ના મળે તો બીજે કયા મળે .ભાઈ ગામ બાપુ નુ છે

  • @jvjani9251
    @jvjani9251 2 дні тому

    Good Lok darbar and Good Reporting by you.

  • @chiragvala8293
    @chiragvala8293 2 дні тому +1

    Kaliyabid ma pan home delivery male che bhai badhe male che

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 2 дні тому

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @GujjuBalvant
    @GujjuBalvant 2 дні тому +3

    💰💰💸 પૈસા છે😡 હોઈ તો હાથ લંબાવો એટલે બધું બરોબર થઈ જાય

  • @dilipshah9912
    @dilipshah9912 2 дні тому

    Awaj barobar nathi.check karso.

  • @goyani8665
    @goyani8665 2 дні тому +1

    વાણીયા ના સાલે સાક સુધાર વુ હોય તોય હાથ ધરુજે ઈ દારૂ શુ બધં કરાવી શકે

  • @samimfatani8437
    @samimfatani8437 3 дні тому +1

    Sabbas tusar bhai..aap tamam hakikat bilkul sachi bolo cho..tusar bhai ig ne sp a butlegaro ni maliyo khai che..

  • @user-zz7jj8pu1d
    @user-zz7jj8pu1d 3 дні тому +2

    Akho desh. Ni halat kharab che desh kharama che

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh 2 дні тому

    લાખો રૂપિયા ખર્ચી ને પોસ્ટ લીધી તો પછી વસૂલ તો કરવાને

  • @vijaysinhchudasama7949
    @vijaysinhchudasama7949 3 дні тому +3

    Darubandhi hatavo Gujarat bachavo.

  • @ajaysinhgohil4683
    @ajaysinhgohil4683 3 дні тому +1

    bhavnagar is a best

  • @chandupatel5746
    @chandupatel5746 2 дні тому +1

    હપ્તા સિસ્ટમ😊

  • @srustiandsujalgadhavi5696
    @srustiandsujalgadhavi5696 2 дні тому +1

    Hapta

  • @yogeshdave395
    @yogeshdave395 2 дні тому

    ગીફ્ટ સીટી ભાવનગર

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 3 дні тому +2

    dipak chowk ma police chowki...?😊 juvo have aage aage hota he kya dipak chowk 30 varsh thi aaj dhandha mate famous che 😊

  • @Vihaansinh2277
    @Vihaansinh2277 День тому

    Amra gam unchadi ma pan dru mle se talaja unchadi ho

  • @jaydeepsinhvaghela6240
    @jaydeepsinhvaghela6240 3 дні тому +4

    😂 😂 😂 😂 😂 😭😭😭😭😭

  • @LalbhaGohil-su7du
    @LalbhaGohil-su7du 2 дні тому

    ભાવનગર શીહોર ખુલેઆમ દારૂ વેસાયસે

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 2 дні тому +1

    સબકા સાથ સબ સેવકકા વિકાસ .

  • @mehulsavaliya2101
    @mehulsavaliya2101 3 дні тому +2

    Black money supported in Nirmal Shitaraman

  • @rajendrsinhvala
    @rajendrsinhvala 2 дні тому

    પો લીસ નુ નામ છે બાકી રાજકારણ ભાગીદારી , હોય છે પત્રકાર મિડિયા બધા હોય

  • @radadiyanikunj8735
    @radadiyanikunj8735 2 дні тому +1

    Koy bolata nay daru moto hapto khavo a Gujarat akhana sp sahebo no pelo hak chee

  • @chiragvala8293
    @chiragvala8293 2 дні тому

    Gujarat ma badhe daru vechay che

  • @jitendraparmar4753
    @jitendraparmar4753 2 дні тому +1

    Kaliyabid ma lukkhha giri bv vadhi gai chhe
    Kuldip chudasma lukkhha ni

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 дні тому +1

    Hapta aapo vepar karo aa ak sistam chhe gujrat ma

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 3 дні тому +1

    LAG BHAG ALL GUJARAT MA DARU MALE JJ CHE....

  • @hareshdatta888
    @hareshdatta888 3 дні тому +1

    Sir.tamari.chenake.janatane.bolavani.himat.aapi.che.janata.bol.che.30..sal.thi.bolta.na.hata

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 2 дні тому

    કવિ....
    જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે તિયાં તિયાં ગુજરાત માં દારૂ મડે ....😂

  • @vlogswithjr8182
    @vlogswithjr8182 День тому

    Bhavnagar ma police so hakikat ma koij khof loko ma nathi , roj roj anek gunao , Mara Mari, murder thata rahe che , nathi police nu night patrolling thatu ane sp saheb kaij strict action Leta nathi k su che , a samjatu nathi , koi kadak Adhikari ni bhavnagar ne jarur che

  • @ramesbhai4593
    @ramesbhai4593 2 дні тому

    એકે ગામ બાકી છે અને બધા ગામમાં દારૂ વેચાય

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 3 дні тому +3

    😂😂😂😂

  • @dhruvprajapati2602
    @dhruvprajapati2602 2 дні тому +1

    😂😂

  • @dabhivipul2323
    @dabhivipul2323 3 дні тому +2

    Toi Maru Gujarat

  • @langhaJahira
    @langhaJahira 3 дні тому +3

    વ્હજ
    વ્હાજખોર,, થી,, લોક,, બહુ,, હેરાન,, છે

  • @user-pu9co1bz7i
    @user-pu9co1bz7i 2 дні тому +1

    Video not proper

  • @user-ey2ne6pi1w
    @user-ey2ne6pi1w 3 дні тому +1

    daru to police station ma pan vechay che ne pivay pan che

  • @user-pu9co1bz7i
    @user-pu9co1bz7i 2 дні тому +1

    Na avya hot to saru nahi darubandhi no dekhado bandh karvvo joie ane hapta khav ni same pagla leva joie

  • @Superiorclass
    @Superiorclass 2 дні тому +2

    પત્રકારોના હપ્તા હોય છે એવું મેં સાંભળ્યું છે