પુનજન્મની કહાની Daxa Thakor પાસેથી તેની આખી કહાની શું છે? | Banaskantha | Khambha | Palanpur |

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #palanpur #palanpurviralgirl #daxa #khambha #nirbhaynewsgopi #gujarat #banaskantha
    જાણો વાઈરલ ગર્લ Daxa Thakor પાસેથી તેની આખી કહાની શું છે? | Banaskantha | Khambha | Palanpur |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

КОМЕНТАРІ • 57

  • @RudabhaiRabari-qy6ic
    @RudabhaiRabari-qy6ic 7 місяців тому +4

    આવી‌ સુંદર બેબી‌ ને‌ અંજાર લ‌ઈ‌ જાઓ તેને‌ ધણુ‌ યાદ‌ આવસે‌ ભગવાન ની‌ ક્રુપા કેવાય

  • @dineshpatel84
    @dineshpatel84 7 місяців тому +13

    दक्षा ने लई जावो अंजार जेथी एने पुराणी याद आवी जाय,

  • @rahulgondaliyabapu284
    @rahulgondaliyabapu284 7 місяців тому +6

    અંજાર માં જઈ ને આ વાત પર રિસર્ચ કરવું જોઈએ જેથી તેના પૂર્વ જન્મ ના માં બાપ ને પણ થોડું આશ્વાસન મળે અને આવા ઘણા લોકો આ દુનિયા માં હસે જેનો પૂર્વ જન્મ થયો હોઈ સાબિત થશે

  • @manjulabenprajapati8589
    @manjulabenprajapati8589 7 місяців тому +2

    અંજાર લઈ જાઓ કદાચ પૂર્વ જન્મ નુ કઈક વધારે યાદ આવે .

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 7 місяців тому +46

    થોડું વધારે રિસર્ચ કરો અને અંજારમાં એવી વ્યક્તિને શોધો જે 2001 માં કેક બનાવતી હતી અને જેની દીકરીનું નામ કિંજલ હતું..

    • @yuvrajsinhmakwana
      @yuvrajsinhmakwana 7 місяців тому +8

      100

    • @hdt_vlogs.
      @hdt_vlogs. 7 місяців тому

      Hachu

    • @Aaryangosaihindu
      @Aaryangosaihindu 7 місяців тому +1

      ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲

    • @sanwariyamobilepoint8288
      @sanwariyamobilepoint8288 7 місяців тому +1

      न्यूज़ वाले इसकी हकीकत नही दिखाएंगे बल्कि जो छोटी बच्ची बोल रही है बस वो ही बात बार बार बताएंगे पर इसकी हकीकत पड़ताल नही करेंगे

    • @niraliparmar1233
      @niraliparmar1233 7 місяців тому

      Pinjal name Kinjal ny

  • @MohitKumar-b8e7q
    @MohitKumar-b8e7q 7 місяців тому

    ખોટી વાત છે યાર ❤જય ગુરૂદેવ મહારાજ ની

  • @velajiThakor-om2jh
    @velajiThakor-om2jh 7 місяців тому +2

    વાત સાચી હછે

  • @sangitapatel345
    @sangitapatel345 7 місяців тому +5

    Sachi che

  • @Zala1012
    @Zala1012 7 місяців тому +3

    🎉🎉

  • @daveashok9661
    @daveashok9661 7 місяців тому +4

    અંજાર લઈ જાઓ વધુ માહિતી મલશે

  • @mathurbaria
    @mathurbaria 7 місяців тому +5

    અંજારમાં સાથે લઈને જવું જોઈએ

  • @akashpatan6797
    @akashpatan6797 7 місяців тому +2

    કચ્છમાં ભૂકંપ 2001 માં થયો અને અત્યારે હાલ દક્ષા 4.5 થી 5 વર્ષની છે. એટલે કે 2019 માં તે ખસા ગામમાં જન્મી. 2001 માં ભૂકંપ અને 2019 માં દક્ષા નો જન્મ. એટલે કે 18 19 વર્ષ પછી પુનર્જન્મ થયો. મેં તો સાંભળ્યું છે કે વ્યક્તિ નું મૃત્યુ થાય છે કે તરત જ તેને નવો અવતાર મળી જાય છે. એ હિસાબે દક્ષિણ નો જન્મ 2001 માં જ થવો જોઈએ. પણ આ 18 થી 19 વર્ષનું વચ્ચે અંતર કેમ?
    શું 2001 માં મૃત્યુ પામેલી એક કિંજલ એ વચ્ચે કોઈ જન્મ લીધો છે ત્યારબાદ દક્ષા તરીકે જન્મ લીધો.
    અથવા તો એવું પણ હોઈ શકે કે આ છોકરી મૃત્યુ પામે એ 2001 ના ભૂકંપમાં નહીં પરંતુ ત્યારબાદ ઘણા ભૂકંપ આવ્યા તેમાં પણ આનું મૃત્યુ થયું હોઈ શકે છે.

    • @TheJagdishThakor
      @TheJagdishThakor 7 місяців тому

      Pan anjar ma hindi aave

    • @jigarthakor7277
      @jigarthakor7277 7 місяців тому

      મનુષ્ય અવતાર માટે 84 લાખ યોનિ માં જીવ ભટકે પસી મનુષ્ય અવતાર મળે એ માટે સમય તો નીકળવા નો એ ખોટું સે કે જેવું મનુષ્ય નું મોત થાય એવો બીજો અવતાર ના મળે ...🙏

  • @modnjimfajl1555
    @modnjimfajl1555 7 місяців тому +5

    વાત 💯 સાચી સે પુર્વ જન્મ સે અંજાર માં જાવ 2001 આહીર જાતની વ્યક્તિ ને શોધો

    • @RajeshPatel-po1jd
      @RajeshPatel-po1jd 7 місяців тому +1

      Gentleman in kutch aahir community people can't speak gujrati they speak only kutchchi. They can't understand hindi 😢

  • @mukeshbhattnarottam2182
    @mukeshbhattnarottam2182 7 місяців тому +2

    આ સંશોધન કરવા માટે નો કીસો છે ને અંજાર જઈ ને તપાસ કરવી જોયે

  • @PintubhaiJoshi-q3g
    @PintubhaiJoshi-q3g 7 місяців тому +6

    અંજાર મા બાળમંદિર અને કેક ની દુકાનોમા પુછપરછ કરો

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya 7 місяців тому +3

    Ha te taiy me anjarma kekni dukano hati hu bhukama ame roduparu gaiyata hu gandhidham hato aje pan te divash ni vat se anjarma reli ma badko hata 40 jetala badko dabaiye gaiy hat anjarma

  • @સીગૉતરમા
    @સીગૉતરમા 7 місяців тому +3

    ભાઈ.ઈકૅશૅ.પપા.કૅકબનાવતા.હતા.પણ.ઈટાઍમૅ.કૅકહતીનૅ.કૉક.ભલથાઍશૅ

  • @VijayPatel-lp6ry
    @VijayPatel-lp6ry 7 місяців тому

    ભાઈ આ બેબીને અંજાર ની વીઝીટ કરાવવા વિનંતી છે. તે ને ત્યાં ની ગલીઓમાં ફેરવો વધુ માહિતી તમને મળશે. તે ને ધણું ધણું યાદ આવશે.

  • @northgujratstudio276
    @northgujratstudio276 7 місяців тому +12

    હજુ અંજાર મોં વિડીયો ગયો નથી.. એકેય વિડીયો પર અંજાર ના ભાઈ બેન ની કોમેન્ટ નથી 👍🙄

    • @kutchizayka1119
      @kutchizayka1119 7 місяців тому +1

      Hu anjar ni chu anjar ma koi ahir hindi nathi boltu ne tya kutchi ghujrati bhasa bolay che

  • @shardakhodiyar1651
    @shardakhodiyar1651 7 місяців тому +1

    Hu anjar ni chhau atle hu loko sushi hu pahochadis

  • @user-wc3xe2ci3s
    @user-wc3xe2ci3s 7 місяців тому +7

    તમે રીસર્ચ કરી ને જણાવજો

  • @mahisagar7827
    @mahisagar7827 7 місяців тому

    Nirbhay news puri tapas kari agar na news apva joie

  • @kavitaprajapati4751
    @kavitaprajapati4751 7 місяців тому

    હુ અંજાર કરછ થી છુ આઈ એક sindhi ni bekri hati teo hindi bolta

  • @Aaryangosaihindu
    @Aaryangosaihindu 7 місяців тому

    ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲

    • @Ashokbaraiy
      @Ashokbaraiy 7 місяців тому

      હા બાલ મંદિર મા રજા હોય પણ આ દિકરી તે દિવસે ઘરે હતી એવૂ કહે છે

    • @Aaryangosaihindu
      @Aaryangosaihindu 7 місяців тому

      @@Ashokbaraiy હા મે tv 9 પર આનું interview જોયું એમાં એ કહે છે કે તે બાલમંદિર થી આવતી હતી અને રસ્તામાં તેના પર ધાબુ પડ્યું.

    • @rameshgoswami851
      @rameshgoswami851 7 місяців тому

      કદાચ કાર્યક્રમ હોય ને ગઈ હોય.

    • @chunilaljodhani3373
      @chunilaljodhani3373 7 місяців тому

      26 જાન્યુ હોય તે દિવસે ધ્વજ વંદન પ્રોગ્રામ નિશાળ માં હોય છે. અને તેમાં પણ ઘણા બાળકો પ્રભાત ફેરી વખતે દટાયા હતા

    • @HirabhaiMohaniya
      @HirabhaiMohaniya 7 місяців тому

      દક્ષા ને ખરેખર અંજાર લઇ જાઓ.અંજાર કેક બનાવતી ફેકટરી શોધો પુછપરછ કરો.બાલમંદિરમાં પ્રિંજલબેન ના2001ના પ્રવેશ
      ને બધાજ બાલમંદિરોમાં માહિતી માંગો.હાજરી
      પત્રકો તપાસ તો ખબર પડશે સાચુ છે કે ખોટું.

  • @ganpatbhaidarji2888
    @ganpatbhaidarji2888 7 місяців тому

    ભાઈ આ દીકરી ને અંજાર લઈ જાવ

  • @yojnaanemahiti
    @yojnaanemahiti 7 місяців тому +1

    Newz help me

  • @bhalchandrapathak4554
    @bhalchandrapathak4554 7 місяців тому

    48 Kalak ago Biju kai vatharanu lavne

  • @bhambhavabambhva6376
    @bhambhavabambhva6376 7 місяців тому +2

    Thodu vadhare resarcerce karo najarma

  • @hirabhai1952
    @hirabhai1952 7 місяців тому

    Khaba nai pan hoi sake

  • @thakormithabhai206
    @thakormithabhai206 7 місяців тому

    Kutch mein to kacchi Bhasha

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 7 місяців тому

    ये सब बकवास है अंजार में हिंदी नही कच्छी भाष बोलते है सब😂😂

  • @Vedufiyu111
    @Vedufiyu111 7 місяців тому +1

    Dikri tatha ena ma bap sav garib nirdosh che tame Kai rite kahi Sako ke aa juth che??? Topaooooo