છેલ્લા બે-ત્રણ વર્ષમાં ફેમિલીને મૂકીને ઈલીગલી USA ગયેલા ગુજરાતીઓને શેની ચિંતા સતાવી રહી છે?

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઈલીગલી ગયેલા અમેરિકાઓ હાલ ટેન્શનમાં જીવી રહ્યા છે, અને તેમાંય જે લોકો પોતાની ફેમિલીને ઈન્ડિયા મૂકીને યુએસ ગયા છે તેમની હાલત સૌથી વધારે ખરાબ થઈ રહી છે. ગુજરાતના નાના-મોટા શહેરો તેમજ ગામડામાંથી પણ આ રીતે અમેરિકા જનારા લોકોની સંખ્યા હજારોમાં છે. ઈન્ડિયામાં સામાન્ય કમાણી કરતા આ લોકોએ અમેરિકાની વાટ પકડી ત્યારે તેમને એમ હતું કે ત્યાં એકાદ-બે વર્ષમાં સેટ થયા બાદ પોતે ફેમિલીને પણ ઈલીગલી તો ઈલીગલી પણ અમેરિકા ચોક્કસ બોલાવી લેશે. જોકે, હાલની સ્થિતિમાં આવા ગુજરાતીઓ માટે પોતાની ફેમિલીને અમેરિકા બોલાવવાનું તો દૂર, પણ પોતે ક્યાં સુધી અમેરિકામાં ટકી શકશે તે પણ એક પ્રશ્ન છે. ઘણા ગુજરાતીઓએ પોતાની ફેમિલીને લાવવા માટે એજન્ટોને કામ સોંપી પણ દીધા છે, પરંતુ અમુક કેસમાં એજન્ટોએ પણ હવે હાથ અદ્ધર કરી દીધા છે જેના કારણે ઘણા લોકોની પર્સનલ લાઈફ પણ હવે પ્રોબ્લેમમાં આવી ગઈ છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 17

  • @user-by3xj7gi9b
    @user-by3xj7gi9b Місяць тому +4

    Bhai aa mahesaniya kyre sudharse....1 cr no kharcho kare jiv na jokhame america jay... education na hova thi sari job to make j nahi . Hotel ma cup rakabi dhova...motal ma chadro badalvi sandas saf kari ne ketla rupiya vara thasho etlu vicharo. 1 cr nu vyaj khali 80000 rupiya jetlu male....biju kashu nahi e paisa ma mojmasti ane tes thi raho.pan jena nasib ma j gand maravanu lakhyu hoy etle magaj na darvaza bandh thai jay

  • @milankumarpatel5033
    @milankumarpatel5033 Місяць тому +1

    Nice 👍

  • @jaydeepkumargohil7860
    @jaydeepkumargohil7860 Місяць тому +1

    Don’t know when this craze stop ???

  • @shirogiri7150
    @shirogiri7150 Місяць тому

    Tension ma to eligle gaya pachi chalu thai jay

  • @narsinhbhaipatel9820
    @narsinhbhaipatel9820 Місяць тому

    You earned money from UA-cam

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Місяць тому

    Good job ❤

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Місяць тому +1

    India ma su che......Kai rahyu nathi😂😂😂

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Місяць тому

    I am Gujarat.... please tame pan agent bani jao.....😅😅😅

  • @narsinhbhaipatel9820
    @narsinhbhaipatel9820 Місяць тому

    You have only story.

  • @chetansuthar9959
    @chetansuthar9959 Місяць тому

    Bhai hu pan kalol no chu

  • @narsinhbhaipatel9820
    @narsinhbhaipatel9820 Місяць тому

    You make money from UA-cam.

  • @kanjibhai4593
    @kanjibhai4593 Місяць тому

    Bhai tu jato re tu to badhane santi thai jay .tu roj loko ne darava nu kam kare che ..ame paisa ugaravi a pan tu ane tara news office badha jav ..