પ્રભુની લીલા અપરંપાર આખું ભજન સાંભળજો સમજવા જેવું છે( નીચે લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 44

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 9 днів тому +3

    Jay shree Krishna saras bhajan gayu

    • @VilasVekariya
      @VilasVekariya  8 днів тому

      ખુબ ખુબ આભાર કૈલાશબેન જય શ્રી કૃષ્ણ પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભ સવારની શુભકામના

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 7 днів тому +2

    Gurudevdatt🎉❤

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 14 днів тому +6

    ખુબ ખુબ સરસ ભજન છે 🙏💕👌👌🌹🙏 સમસ્ત મંડળના બહેનો જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર મંડલેશ્વર મંડળની જય શ્રી કૃષ્ણ

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 12 днів тому +3

    ખુબ ખુબ સરસ વિલાસ બેન ખુબ સુંદર કિર્તન રજુ કર્યું જય રામાપીર જયશ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  11 днів тому

      ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ જય રામાપીર

  • @rasilasangani7573
    @rasilasangani7573 14 днів тому +3

    મસ્ત ભજન ગાયુ ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому +1

      ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી કૃષ્ણ

  • @mamtabhojpurigeet1191
    @mamtabhojpurigeet1191 12 днів тому +3

    51लाइक बहुत ही सुंदर भजन गीत🎉🎉🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  12 днів тому

      ખુબ ખુબ આભાર મમતા બહેન જય શ્રી કૃષ્ણ

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 13 днів тому +3

    વાહ દીદી વાહ ખુબ સરસ ભજન ગાયું ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏 જય દત્તાત્રેય ભગવાન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ શાંત નું મંડળ ની સર્વ બહેનો ને

  • @kaushalyagajjar2475
    @kaushalyagajjar2475 13 днів тому +3

    જય દત્તાત્રેય ભગવાન સૌ બહેનોને વિશ્વકર્મા મંડળ તરફથી સૌ બહેનોને જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજન લગ્ન ગીત ગાવ છો બેનો અમે તમારા ભજન સાંભળીએ છીએ અને લાઈક કરીએ છીએ

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર વિશ્વકર્મા મંડળની સર્વ બહેનોને જય શ્રી કૃષ્ણ

  • @apnatirgapyara
    @apnatirgapyara 13 днів тому +3

    ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ..

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ મગનભાઈ જય ભોળાનાથ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 14 днів тому +3

    જય જય રાધે રાધે.. વાહ વાહ વિલાસબેન સમજવાં જેવું છે ભજન

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      જય શ્રી કૃષ્ણ માસી રાધે રાધે

  • @anantvekariya2133
    @anantvekariya2133 12 днів тому +3

    🎉🎉🎉🎉🎉

  • @Chetnamovaliya
    @Chetnamovaliya 14 днів тому +3

    સરસ ભજન છે માતાજીના આશીર્વાદ હંમેશની માટે તમારી સાથે રહેને ખુબજ આગર વધોને અમને નવાનવા ગીત મોકલતા રહો જય સિયારામ વિલાસ બેન

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર ચેતનાબેન તમારી કોમેન્ટ સૌથી અને હોય છે ભગવાન ગુરુ દત્ત સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે ભજનમાં ભરપૂર રાખે તેવી શુભકામના

  • @jalarammandal5125
    @jalarammandal5125 13 днів тому +3

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ વિલાસબેન ભજન ની રજૂઆત કરો છો તમારો સ્વર પણ ખુબ સરસ છે માતા સરસ્વતી સદાય તમારા કંઠ પર વાસ કરે માતા સરસ્વતીની પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  12 днів тому

      ખુબ ખુબ આભાર જલારામ મંડળની સર્વ બહેનોને જય શ્રી કૃષ્ણ તમે પણ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી ગુરુદત્ત ભગવાનને પ્રાર્થના

  • @dishabhatt2142
    @dishabhatt2142 14 днів тому +3

    Wah. Khub. J. Srs. !

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર દિશાબેન જય શ્રી કૃષ્ણ

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 14 днів тому +4

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤❤રાધેરાધેપનવેલ

    • @ayushi7878
      @ayushi7878 14 днів тому +3

      લખી મોકલો

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому +1

      ખુબ ખુબ આભાર રાધે પનવેલ ની સર્વ બહેનોને જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      Ok

    • @AnantbhaiVekariya
      @AnantbhaiVekariya 9 днів тому

      @@ayushi7878 નીચે લખેલું છે

  • @bhajanbhakti-saroj
    @bhajanbhakti-saroj 14 днів тому +3

    ખુબ જ સરસ ભજન ગાયું 👌🏻 વિલાસ બેન 🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર ભજન ભક્તિ મંડળની સર્વ બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @anantvekariya2133
    @anantvekariya2133 14 днів тому +3

    જય ગુરુદત્ત

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 14 днів тому +3

    સરસ છે ભજન વિલાસ બેન જય શ્રી કૃષ્ણ 🎉🎉😢

    • @VilasVekariya
      @VilasVekariya  13 днів тому

      ખુબ ખુબ આભાર કપિલાબેન જય શ્રી કૃષ્ણ

  • @ghariyanirmala1464
    @ghariyanirmala1464 14 днів тому +3

    Jay Gurudev Datt

    • @VilasVekariya
      @VilasVekariya  14 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 12 днів тому +3

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ કેવા સરસ કિર્તન લાવો શો દિલ ખુશ થય જાય

    • @VilasVekariya
      @VilasVekariya  11 днів тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તંદુરસ્ત રહો તેવી શુભ સવાર ને શુભકામના

  • @minapatel4410
    @minapatel4410 13 днів тому +3

    Meena bhajan Lakhan

  • @TheVaishnavParivar
    @TheVaishnavParivar 13 днів тому +3

    જય શ્રી કૃષ્ણ ગીત લખીને મોકલો પ્લીઝ