POLICE BHARTI (પોલિસ ભરતી- આલાપ) | AALAP | NITIN KOLAVDA | RAJAN-DHAVAL | 4k I-Phone Shoot Video

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @dilipsinhrajputofficial443
    @dilipsinhrajputofficial443 2 роки тому +314

    માં ચેહર અને માં અંબા ભવાની તમામ ભાઈઓ નું સપનું પૂર્ણ કરે એવી પ્રાર્થના🙏🙏🚩🚩

  • @JigneshbhaiPargi
    @JigneshbhaiPargi Рік тому +17

    માં બાપ નું વેણ યાદ આવી ગયું ને આખો છલકાઈ ગઈ માં કાળકા આપનું સપનુ કરે એવી મનો કામના 🙏🙏🙏

  • @rabarihansa9841
    @rabarihansa9841 2 роки тому +102

    ઓલ ધ બેસ્ટ 👍 બધા ભાઈઓ અને બહેનો ને વડવાળા દેવ તમારા બધા સપના પુરા કરે🙏

  • @gaurangdevkiya992
    @gaurangdevkiya992 2 роки тому +28

    ખૂબ જ સુંદર આલાપ....વાહ રાજન ભાઈ ધવલભાઈ....નીતિનભાઈના સુંદર અવાજની મૌજ.....પોલીસમાં દોડતી વખતે ચાર ચાંદ લાગી જશે..... જય મા કુળદેવી મોમાઈ......😎😎🙏🙏🙏✌️✌️✌️👮👮👮

  • @amuldesai258
    @amuldesai258 2 роки тому +151

    વાહ ખુબ જ સરસ આલાપ નીતિનભાઈ ભગવાન દ્વારકાધીશ વાળીનાથ વડવાળા ભગવતી માં વિહત મેલડી ને દિલ થી પ્રાથના આ ભરતી માં મારા સાથે અને મારા રબારી સમાજ ના ભાઈઓ ખુબ મોટા પ્રમાણ માં પાસ થાય અને નોકરી લાગે.... દરેક મારા સમાજ ભાઈઓ ઉપર મેદાન માં દોડતી વખતે વાળીનાથ મહાદેવ અને પરમ પૂજ્ય બ્રહ્મલીન બાપુ બળદેવગીરીજી મહારાજ નો અને તમારી કુળદેવી નો આશીર્વાદ મળે અને શક્તિ આપે એવી પ્રાથના 🙏 અમૂલ ખરવડા🙏🙏🙏

  • @Rajeshchauhan-fo4dx
    @Rajeshchauhan-fo4dx 2 роки тому +35

    ખૂબ સરસ આલાપ નીતિનભાઈ. વિદ્યાર્થીઓ ને ખૂબ હિંમત મળશે .

  • @Jayrajgadhavi07
    @Jayrajgadhavi07 2 роки тому +238

    રૂંવાડા ઊભા થઈ ગયા ભાઈ... ખૂબ સરસ.... તમામ ભાઈઓ ને ખાખી મલે એવી માં મોગલ ને પ્રાથના 🙏🏻❤️

  • @Garvigujrat-zb1gb
    @Garvigujrat-zb1gb 2 роки тому +34

    વાહ ભાઈ રુંવાટા ઉભા થઇ જાય એવો આલાપ છે
    great artist & great work

  • @jaythakur_9101
    @jaythakur_9101 2 роки тому +32

    માં પાવાગઢ વાળી બધા ના સપના પુરા કરે એવી પ્રાર્થના 🙏🙏 જય માં મહાકાળી 🚩🚩

  • @jalak2678
    @jalak2678 2 роки тому +68

    મહાકાળી માઁ અને ગોગા રોણા બધા ભઇઓનું સપનું પૂરું કરે 🙏🙏🙏

  • @ArvindGanvadiya45466
    @ArvindGanvadiya45466 2 роки тому +29

    ખરેખર દિલ ને પહેલી વાર લાગી આવ્યું કે મહેનત નકામી નથી❤️👍

  • @royalqueen6624
    @royalqueen6624 2 роки тому +16

    😭wah bov mst.....jay mataji 🙏🏻hve to je bhagvan dhare aej thase running ma ...👮🏻‍♀️💪

  • @GogaDeepoOfficial
    @GogaDeepoOfficial 2 роки тому +50

    Wah.. Nitin bhai heart filing..Alap🔥
    🙏જય દીપો, જય ચેહર, જય સધી, જય સેમોજ, જય સિકોતર, જય ગોગા𓆗 ❤

  • @pratapbharwad5716
    @pratapbharwad5716 2 роки тому +105

    જય ઠાકર ..જય વાળીનાથ
    રાજન ભાઈ ધવલભાઈ ખૂબ સુંદર ગીત ની રચના કરી છે પણ
    હજુ પણ આપણા યુવાનો જાગૃત જેટલા જોઈએ તેટલા થયાં નથી તમે બંને ભાઈ ઓ સમાજ માં શિક્ષણ પ્રતે જાગુતી માટે કાયમ કામ કરી રહ્યા છો પણ હજુ ક્યાંક યુવાનો એવું વિચારે છે કે હું મેરેટ નઈ આવુ દોડી નઈ શકું પણ સાહસ વિના સિદ્ધિ મળતી નથી આવું તેમને સમજાવું પડશે તમે વીડિયો મારફતે કે રૂબરૂમાં કોઈ ગામડે ગામડે જઈ તેમને પ્રોત્સાહિત કરો
    આવું કરવા સમાજ ના સંતો નામાંકિત ભુવાજી જેવો ને પ્રેરો
    અજ્ઞાનતા હજુ પણ છે તે મારો રૂબરૂ અનુભવ છે
    જો આવું રહેશે તો રેક્ટ જેવુ એજ્યુકેશન પણ સુધારો લાવી નઈ શકે

  • @vipulbharvad4184
    @vipulbharvad4184 2 роки тому +14

    બહુ સરસ તમારો આલાપ છે ભાઈ જય ખોડલ જય વિહત રામ જય મેલડી રામ બધાં ભાઈ ઓનું સપનું પૂરું કરે માં જોગમાયા

  • @prakashbhaivlogs1
    @prakashbhaivlogs1 2 роки тому +22

    દ્રારકા વાળો તમારું સપનું પૂરું કરે
    God bless you

  • @VV_DESAI.Official
    @VV_DESAI.Official 2 роки тому +35

    જોરદાર આલાપ
    સમાજ માટે વાહ નિતીનભાઇ
    જય શેષમાં

  • @jalak2678
    @jalak2678 2 роки тому +17

    Jordar ho nitin bhai 🙏 aalap સાંભળી ને running krvama ane ridding kravama હોસલો વધે છે 😎 💪 હું તો દિવસ મા બે ટાઈમ સાંભળું છું 🙏🥳🥳🥳

  • @hiteshdesai5304
    @hiteshdesai5304 2 роки тому +20

    માં મેલડી બધા નું સપનું પુરુ કરજે

  • @kalpesh5604
    @kalpesh5604 2 роки тому +21

    મારી કુળદેવી વહાણવટી માતાજી બધાની મનોકામના પુરી કરે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏

  • @shitaldesai4583
    @shitaldesai4583 2 роки тому +33

    Heart touching ❤️Jaydeep your acting fabulous mind blowing keep it up 👍

  • @rajabahucharvlogandblooper9151
    @rajabahucharvlogandblooper9151 2 роки тому +2

    Jordar aalap Nitin bhai ❤️👍
    GOOD WORK DHAVAL BHAI RAJAN BHAI ❤️🤟

  • @mukeshkhardosaniya9853
    @mukeshkhardosaniya9853 2 роки тому +13

    ખૂબ જ સરસ લિરીક્સ ..પરીક્ષા ની તૈયારી કરતા લોકો ને પ્રોત્સાહન અને વિશ્વાસ વધશે આવા ગીત સાંભળવાથી... અને ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ..

  • @SHAILESHBHALIYA28
    @SHAILESHBHALIYA28 2 роки тому +9

    જય કુળદેવી માં, જય માં મોગલ વધારે નઈ પણ બધાયે મહેનત કરી હોય એટલું જરૂર આપજે 🙏🙏

  • @meetsiddhpur9830
    @meetsiddhpur9830 2 роки тому +29

    Really Herth Tuching Story☺ Khub J Saras Nitin Bhai❤

  • @parmardharmendra5496
    @parmardharmendra5496 2 роки тому +13

    Heart touching 👌👌👌👌 Jay Chehar maa🙏

  • @mukeshbhaivaghela533
    @mukeshbhaivaghela533 2 роки тому +46

    જય શ્રી સધી સીકોતર માં 👏👏👏👏👏

  • @Savji_tervada
    @Savji_tervada 2 роки тому +1

    Akdam mst

  • @જયવડવાળાસ્ટુડિયોઆડેસર

    Heart Touching Aalap ♥️ Jay Jodha Ma 🙏

  • @Kdelectri
    @Kdelectri 2 роки тому +2

    Vah Bhuvaji Avu ne avu protshahan apata raho badha student ne

  • @jaypalravat939
    @jaypalravat939 2 роки тому +8

    Bau karun aalap છે નીતિનભાઈ હૃદય ને સ્પર્શી ગયું..વાહ..

  • @ajmelmusic1304
    @ajmelmusic1304 2 роки тому +2

    Jordar ho RD 🙏🙏🙏

  • @anilprajapati.3331
    @anilprajapati.3331 2 роки тому +49

    ખરે ખર જોરદાર આલાપ છે..આંખ માંથી આછુ આવી ગયા....રાજન ભાઈ અને ધવલ..ભાઈ..અને નીતિન ભાઈ..ખરે ખર જોરદાર, બસ ખાલી હવે મારી સિકોતર લાજ રાખે..અને મહેનત ફળે. એટલી વાર..છે..જય માં મોમાંય..જય સિકુ..

  • @ટાઈગરમેલડી-ફ8ત

    જય ટાઇગર મેલડિ તારો વિશ્વાસ તારો ભરો

  • @sikuramofficial6222
    @sikuramofficial6222 2 роки тому +44

    Heart touching ♥️♥️♥️♥️👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @baradgogendrasinh4102
    @baradgogendrasinh4102 2 роки тому +2

    Wah moj avi gai dodvama faydo thayo aa sambhline abhar bhai🙏

  • @dhamshiumot2321
    @dhamshiumot2321 2 роки тому +30

    ધન્ય છે રાજન રાયકા ધવલ મોટણ નિતિન કોલવડા 🙏🙏

  • @raneraraseek414
    @raneraraseek414 2 роки тому +12

    ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ દરેક વિદ્યાર્થી મિત્રોને સપનું પૂર્ણ થાય એવી માં બહુચર ને પ્રાર્થના કરીએ છીએ
    આ ગીત જોરદાર બનાવ્યું છે 👌👌👌👌

  • @kaushaldesai5924
    @kaushaldesai5924 2 роки тому +113

    આજ રોજ શરૂ થઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલ અને પી. એસ.આઈ ના ગ્રાઉન્ડ ની પરીક્ષા આપનાર તમામ મિત્રો ને શુભકામના.
    પાસ થઈ દેશ ના હિત માં ખૂબ સારા કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણ માં આપનું યોગદાન આપો એવી શુભકામના.

  • @limbajedditingdeesa.l.e.d.2074
    @limbajedditingdeesa.l.e.d.2074 2 роки тому +14

    જય લિંબોજ માં..સુપર આલાપ
    લિંબજ એડિંટિંગ સ્ટુડિયો ડીસા
    કરશન આલ કાતરવા
    માવજી આલ કાતરવા

  • @J_d-wk1qn
    @J_d-wk1qn 2 роки тому +10

    Jay Chehar 🙏🙏🙏

  • @natavarchaudhari3420
    @natavarchaudhari3420 2 роки тому +2

    jordar che baki

  • @vashramgamara3106
    @vashramgamara3106 2 роки тому +48

    ખુબ જ સરસ આલાપ છે આ આલાપ જોઈને મન મો એક જુનુન ચળે છે..
    મારા બધા ભાઇઓ આ ભરતી મો સફળ થાય એવી શુભેચ્છા..✨🎉

  • @nareshrabari3170
    @nareshrabari3170 2 роки тому +1

    Mast ho bhai

  • @vikram_sadhu_official
    @vikram_sadhu_official 2 роки тому +17

    સૌનું સપનું માતાજી પૂરું કરે... જય માતાજી

  • @kunalnayak3363
    @kunalnayak3363 2 роки тому +1

    Khub saras song bhai

  • @singer_mahesh_gadha_offici1553
    @singer_mahesh_gadha_offici1553 2 роки тому +26

    જય ગઢા ના ગોગા મહારાજ સુપર આલાપ ભાઈ🙏😍

  • @SejalGadhviOfficial
    @SejalGadhviOfficial 2 роки тому +1

    ખુબ સરસ

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 роки тому +27

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @ravalmamtaravalmamta8087
    @ravalmamtaravalmamta8087 2 роки тому +1

    Jordar aalap se

  • @momaifanraykasaheb8376
    @momaifanraykasaheb8376 2 роки тому +6

    👑અમારી સરકાર દિલ્હી નહીં
    મોરાગઢ લાગે સાહેબ
    ગઢ મોરાગઢ મોમાઈ ના દિકરા છીએ અમે👑
    👑જય મોમાઈ ✨💫😍🥰

  • @meldi4444
    @meldi4444 2 роки тому +1

    વાહ નીતિન ભાઇ રૂંવાટા ઉભા થઇ જાય એવો આલાપ છે

  • @Cheharjahudhamsandiya332
    @Cheharjahudhamsandiya332 2 роки тому +5

    *માં ચેહર તમારા બધા ના સપના પુરા કરે એવી માં ચેહર ને પર્થાના ❤️🙏*

  • @SejalGadhviOfficial
    @SejalGadhviOfficial 2 роки тому +2

    વાહ નીતીન ભાઈ ધવલ ભાઈ રાજન ભાઈ ખુબ સરસ concept છે

  • @vahtovillageboy2309
    @vahtovillageboy2309 2 роки тому +17

    મારી માતાને યાદ કરજે ચેહર નગર તેરવાડા ની નોકરી મળી જાય સે એક લાઇક કરજો

  • @ronakdesai3637
    @ronakdesai3637 2 роки тому +1

    All rabari bhaiyo ne all the best

  • @mayursinhchudasama7512
    @mayursinhchudasama7512 2 роки тому +12

    Lyrics of the AALAP is purely heart touching... Grt initiative by makers

  • @shaileshthakor9913
    @shaileshthakor9913 2 роки тому +2

    ખુબ સરસ આલાપ

  • @desaikhumabhai2030
    @desaikhumabhai2030 2 роки тому +6

    Vah jordar ......jay limbaj maa 🤝👍💞💞

  • @desaimeena7624
    @desaimeena7624 2 роки тому +1

    Khub saras

  • @kpkhatana2188
    @kpkhatana2188 2 роки тому +10

    વાહ....દિલ ને ટચ થય ગયુ હો રાજન ભાઇ ધવલભાઈ અને નીતિન ભાઈ...ખુબ જ સરસ લખ્યું છે અને નીતિન ભાઈએ પણ બહુ જ સરસ રીતે ગાયું છે ....👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
    જય વડવાળા વાળીનાથ.... જય દ્વારકાધીશ....

  • @vishnuvishnudevipujak.6527
    @vishnuvishnudevipujak.6527 2 роки тому +1

    Vah bhai

  • @GAUSWAMIONLINE
    @GAUSWAMIONLINE 2 роки тому +25

    મારી વિહત મેલડી.. બધા ભાઈઓ નું સપનું સાકાર કરસે..... 🙏🙏🙏🙏

  • @desaijaysh8564
    @desaijaysh8564 2 роки тому +1

    *Wah nitinbhai jordar aalap....Ma badha nu sapnu puru kre...🙏🙏🙏🙏*

  • @alpeshjidroda1604
    @alpeshjidroda1604 2 роки тому +20

    Nice Lyrics DHAVAL BHAI MOTAN & RAJAN BHAI RAYKA
    👌👌
    Tamara Sabdo Saday Samaj ne aagad vadhava mate Parerit Karta rahya che Ane aagad pan Aa rite Parerit karta rahe evi Maa Limboj Chehar 🙏 Ane Valinath ne Mari araji Che

  • @rabariramjibhai5346
    @rabariramjibhai5346 2 роки тому +1

    Vah nitinbhai full motivated alap

  • @vaghelabhursinhbapuofficial
    @vaghelabhursinhbapuofficial 2 роки тому +14

    બહુ સુંદર આલાપ 🙏
    Best of luck બધા ભાઈ- બેહનો ને 💐

  • @Village_Boy_1541
    @Village_Boy_1541 2 роки тому +2

    Heart touching aalap
    Moj kar di bro

  • @BHAVIKNADIYAOFFICIAL
    @BHAVIKNADIYAOFFICIAL 2 роки тому +7

    Heart Touching Aalap 😍😍😇😇

  • @vimalbarathod315
    @vimalbarathod315 2 роки тому +1

    Heart touching 6..સુપર આલાપ

  • @kesarrabari2886
    @kesarrabari2886 2 роки тому +5

    હૃદય ને સ્પર્શ કરતો આલાપ એક દમ સાચું Nice One 👍

  • @anildesai6583
    @anildesai6583 2 роки тому +1

    સુપર. ભાઈ

  • @dashu_m
    @dashu_m 2 роки тому +3

    એક એક શબ્દ મારા અંતર ના હોય એવું લાગ્યું ભાઈ ❤️
    Heart Touching ...❣️

  • @Nilesh24885
    @Nilesh24885 2 роки тому +1

    Wa bhai dil thi salam

  • @jaygogasp_thakor9893
    @jaygogasp_thakor9893 2 роки тому +12

    માતાજી... સૌના... સપના... પૂરા...કરે...
    જાય માતાજી 🙏🙏🙏

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +1

    Supar bhai

  • @piyushlunva8119
    @piyushlunva8119 2 роки тому +5

    Khub sars video bnvyo 6 aa video thaki ghana vidhyarthi Ne prena malse dodva mate 😊🙏🏻 super b work ujjasbhai ,dhaval bhai and vishnu Vadhiyari 😀

  • @vishnubharvad4868
    @vishnubharvad4868 2 роки тому +1

    Sachu ho super bau mast banavyu se bhai jay maa bahuchar .. 🙏

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal 2 роки тому +18

    જય દ્વારકાધીશ 🙏👑

  • @sokhilo.sabhad5860
    @sokhilo.sabhad5860 2 роки тому +1

    Jordar. Ho.

  • @kirandesai9324
    @kirandesai9324 2 роки тому +6

    ખરેખર જબરદસ્ત....મોટીવેશનલ..👍👍👍

  • @moderndevipujak6193
    @moderndevipujak6193 2 роки тому +6

    માં ભગવતી તારૂં સપનું પૂરું કરશે વાલા👑🙏🚩

  • @DesaiMamata-n7s
    @DesaiMamata-n7s Рік тому +2

    જય ચેહર જોધ બધાનુ સપનુ પુરૂ કરી ❤

  • @dharmesadesaid4raykacharnk449
    @dharmesadesaid4raykacharnk449 2 роки тому +6

    જય જોધ સિકોતર ગોગા વડવાળ। મારા રબારી સમાજ ને ખુબ આગળ લાવે🙏🤲

  • @gautamajana2254
    @gautamajana2254 2 роки тому +1

    સમાજ ના યુવાનો વધુ માં વધુ સફળ થાય એવી શુભેચ્છા...

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 2 роки тому +48

    પ.પૂ. ધ. ધૂ. મહંતશ્રી બ્રહ્મલીન બળદેવગીરી બાપુ ના આશીર્વાદ સદાય રહેશે.
    🙏સમાજના દરેક ભાઈઓ ઉપર 🙏જય વાળીનાથ🙏

  • @dineshrabari7270
    @dineshrabari7270 2 роки тому

    Vaah s.j.saheb tamari mahenat rang laavse ....mari Vihotar na yuvano mate

  • @rajacheharofficial7343
    @rajacheharofficial7343 2 роки тому +23

    Heart' touching aalap 💓❤️🙏

  • @bharvadarvind7731
    @bharvadarvind7731 2 роки тому +1

    Jordar ho bhai tamari song

  • @zalaabanna4343
    @zalaabanna4343 2 роки тому +8

    Jay sikotar maa 🙏🙏🙏🙏

  • @aalyogeshbhai6320
    @aalyogeshbhai6320 2 роки тому +1

    Jordar

  • @rajajahuvihatranpur2871
    @rajajahuvihatranpur2871 2 роки тому +11

    Jay Bon maa 😍
    Har har mhadev❤
    Jay hanuman 😘

  • @vijaybhaichaudhary5750
    @vijaybhaichaudhary5750 2 роки тому +1

    Ha mara bhai mali jase

  • @yogeshprajapati3490
    @yogeshprajapati3490 2 роки тому +14

    Really appreciate the concept and msg which Mr.Dhaval & Mr.Rajan trying to convey to society

  • @mukeshbhaijoshi2114
    @mukeshbhaijoshi2114 2 роки тому +2

    Deesa Aksar library tharaf thi subhechha
    Nice alap
    Sachi vat che Bhai

  • @mrrahulofficial0796
    @mrrahulofficial0796 2 роки тому +5

    Heart touch.... Super Alap.....👍

  • @naineshbariya2219
    @naineshbariya2219 2 роки тому +18

    Jay Mataji...🙏 Good Song
    Wish you All the Best all Dear Candidates for whom applied for Our Garvi Gujarat Police Constable and PSI ASI Gujarat police department 👍🇮🇳💪🏃🚓🚔

  • @dipu7807
    @dipu7807 2 роки тому +1

    ખૂબ સરસ ભાઈ મસ્ત આલાપ

  • @shaileshbhaispshaeb745
    @shaileshbhaispshaeb745 2 роки тому +3

    👌👌👌 jay maa momai 👑👑 jay maa chehar 👑👑 jay ma sikotar 🙏🙏🙏

  • @rockypatel1254
    @rockypatel1254 2 роки тому +1

    Wha Badshah wha 👍👍👍