Vadodara માં BJP ના આંતરિક જૂથવાદમાં મીડિયા અને જનતાને દબાવવાનો પ્રયાસ? જૂઓ શું થયું?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • વડોદરા ખાતે પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારે એક રાજકીય મહિલા આગેવાનના વિરોધ બાદ તેઓના સમર્થક દ્વારા વિરોધ પ્રદર્શિત કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીભત્સ ઈશારા કરવા બદલ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી જેને ભારે વિવાદ સર્જ્યો છે.
    #vadodara #flood #journalist #protest #gujarattak #GUT019
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 15

  • @aminchirag7572
    @aminchirag7572 9 днів тому +3

    હજુ આલો વોટ ભાજપ ને😮

  • @keyurbhatt5734
    @keyurbhatt5734 8 днів тому

    Next time No BJP Nor कॉंग्रेस,

  • @godofliberty3664
    @godofliberty3664 5 днів тому

    આખા ગુજરાતમાં ભાજપની લગભગ ૩૨ વરસથી એક હાથે સરકાર છે, છતાં પણ આવી હાલત? આ કયું ગુજરાત મોડેલ?

  • @bsrathod5502
    @bsrathod5502 9 днів тому +1

    Baroda BJP àe bnavyu che

  • @imtiyazpatel8893
    @imtiyazpatel8893 9 днів тому +1

    Bjp hata wo

  • @anilbadgujar4751
    @anilbadgujar4751 7 днів тому

    Bjp na y hatoey