કુમળીના(phodshi bhaji) મુઠિયાં, સરગવાના ફૂલની ચટણી અને કઢી, કંટોલાનું શાક/Kalpana Naik Recipe/

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #kumliNiBhaji #સરગવાનાફૂલનીચટણી
    #કંટોલાનુંશાક #saragava_ni_kadhi
    #વિસરાતી_વાનગી #visrati_vangi
    કુમળી ની ભાજી કે જેને ડુંગર ની ભાજી પણ કહેવાય છે, આ ભાજી આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે. અને ડુંગર પ્રદેશમાં ચોમાસામાં ઉગે છે.આ ભાજી સમારતી વખતે તેમાં થોડી કડક સળી આવે છે તે કાઢી નાખવાની હોય છે . કંટોલાં કે જે ચોમાસાનું શાક છે અને સરગવો કે જે બારે માસ તો મળતો જ હોય પરંતુ ચોમાસામાં ફળ, ફૂલ અને પાન થી ઘટાદાર બની જાય છે. આ ફૂલ પણ અને શીંગ હાડકાને મજબૂત બનાવે છે અને પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે. આ ફૂલની કઢી અને ચટણી બનાવી છે.
    *******
    For Muthiya...
    2 cup Kumli bhaji
    1 cup sorghum flour
    3 tbsp wheat flour
    3 tbsp gram flour
    2 tbsp rice flour
    2 tbsp oil
    2 tbsp curd
    1 tsp Turmeric Powder
    1 tsp red chili powder
    2 tbsp Dhaniya jeera powder
    2 tsp sesame Seeds
    1/4 tsp asafoetida
    green chili paste, garlic paste, ginger paste ( each 1 tsp)
    salt to taste
    1/4 cup soaked moong daal
    (sugar optional)
    ********
    For Drumstick's flowers chutney....
    half cup drumstick's flowers
    2 tbsp raw penaut
    2 green chili
    1 inch adrak
    1tsp lemon juice
    salt to taste
    water as require
    ********
    For Kantola Sabji.....
    250 grams kantola
    2 tbsp oil
    1 tsp mustard seeds
    1 tsp cumin seeds
    1/4 tsp asafoetida
    1tsp turmeric powder
    2 tsp dhaniya jeera powder
    1tsp green chili paste
    1 inch adrak ( grated)
    salt to taste
    ( garlic, sugar optional)
    **********
    મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
    છાસિયો લોટ
    • વિસરાતી વાનગી - છાસિયો...
    **********
    ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
    • કાંદા,લસણ, આદુ, ફુદીના...
    વિસરતુ જતું બફાણું નું અથાણું
    • એક વીસરાતું જતું પાકી ...
    • બે પડી રોટલી કેરીના રસ...
    • કાંદાના પુડા બનાવો લોઢ...
    વેજ પરાઠા
    / bslbh6ij1g
    રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
    • રૂ જેવા પોચાં પોચાં એવ...
    ફાડા લાપશી કૂકરમાં
    • Video
    ડાકોરના ગોટા
    • ગોટા/ ડાકોરના ગોટા/Dak...
    મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
    • અચાનક મહેમાન આવે તો મે...
    ચાંપા ની ગોટી નું શાક
    • ફણસની ગોટીનું ગામઠી અન...
    સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
    • સુરતી ખમણ આ રીતે ક્યાર...
    બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
    • એક વીસરાતું જતું પાકી ...
    મેથીયુ અથાણું દાદીમા ની રીતે
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    લીલા કાંદા નું લોટારુ શાક
    • લીલા કાંદાનું લોટારું ...
    ઘઉં ના લોટની ફરસી પુરી
    • ઘઉંના લોટમાંથી બનાવેલી...
    એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
    • એક નવી જ રીતે બજાર જેવ...
    ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
    • ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
    પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
    • ચોક્કસ માપ અને ટીપ્સ સ...
    પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
    • પરફેક્ટ માપ અને ટીપ્સ ...
    પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
    • ચોક્કસ માપ સાથે મુરબ્બ...
    દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
    • દાદીમાની રીતે ગોળકેરીન...
    પાણીચા અથાણાં
    • દાદીમાની રીતે પાણીચાં ...
    **********
    રતાળુ પૂરી
    • રતાળુ પૂરી/ Ratalu Poo...
    ********
    શ્રીખંડ એક સરળ રીતે
    • એક નવી જ રીતે બજાર જેવ...
    *******
    વાટી દાળના ખમણ
    • Video
    **********
    લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
    • લોચો અને ખમણની ચટની/Lo...
    *********
    સુરતી લોચો બનાવવા માટે
    • Video
    ***********
    • રતાળુ લોચો / એક નવી ફ્...
    **********
    ચોખાની પાપડી બનાવવા માટે
    • ચોખાની પાપડી પરફેક્ટ મ...
    **************
    રોટલો બનાવવા માટે
    • Video
    ***********
    દિવાળીના ઘૂઘરા
    • ઘૂઘરા/Ghughara/ દિવાળી...
    *************
    ચકરી ની એકદમ સરળ રીત
    • ચકરી - દિવાળી નાસ્તા -...
    ***************
    ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
    • Video
    **************
    ઉછાળેલા પાતરા
    • પાતરાં - Gujrati Recip...
    **************

КОМЕНТАРІ • 116