MANDU | MADHYA PRADESH | ગુજરાત થી જેમ રાજસ્થાન માં આબુ તેમ મધ્ય પ્રદેશ માં માંડુ !

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • માંડુ અથવા માંડવગઢ એ ધાર જિલ્લાના હાલના માંડવ વિસ્તારમાં આવેલું એક પ્રાચીન શહેર છે. તે ધાર શહેરથી 35 કિમી દૂર ભારતના પશ્ચિમ મધ્ય પ્રદેશના માલવા અને નિમાર ક્ષેત્રમાં આવેલું છે. 11મી સદીમાં, માંડુ એ તારંગાગઢ અથવા તારંગા સામ્રાજ્યનો પેટા વિભાગ હતો. ઇન્દોરથી લગભગ 100 કિમી દૂર ખડકાળ વિસ્તાર પર આવેલ આ કિલ્લો નગર તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.
    મને પ્રવાસી તરીકે માંડુ એ આબુ કરતાં ઓછું વ્યસ્ત અને વધુ રસપ્રદ લાગ્યું, રહેવા જમવા અને પીવા ની પણ અહીં સગવડ પુરતી લાગી !
    Gadgets : ‪@AppleIndia‬ ‪@Apple‬ ‪@GoProWorldOfficial‬ ‪@GoPro‬
    Music : ‪@artlist_io‬
    Partner : ‪@meghdhanush8018‬ ‪@RajkreatesINDIA‬
    #mandu #madhyapradesh #madhyapradeshtourism
    #yagneshvlog #travelvlog #gujaratourism #gujarattourism
    #travel #incredibleindia #goprohero12 #goproindia #canonphotography
    #appleiphone #iphonography #gujjuthings #gujjurocks #gujju #gujjuswag
    #roadtrip #longdrive #longdrives

КОМЕНТАРІ • 22

  • @Hdkdoco
    @Hdkdoco Місяць тому +1

    Superb place to visit during monsoon

  • @RajjjRana
    @RajjjRana Місяць тому +1

    Ateh. Mandughacbbe. Jyonunavamiradararne. Ladvamoklelhata. Aneladtou. Shahidthayahata. Temnuaddhusabmoundugadhchheane. Tyothibhaghelasthidaroadthusablayighodhrathi. Unavaunjalaiawelhata. Jyon mirasatarnidarghah. Avelichhe. Bakimandughadchhey

  • @pateldipak6754
    @pateldipak6754 Місяць тому +1

    Part 1

  • @arvindoad3542
    @arvindoad3542 Місяць тому +1

    ગુજરાત બહાર fast video લાગે સે

  • @_brij_vlogs_
    @_brij_vlogs_ Місяць тому +1

    👍👍👍🔥🔥🔥

  • @shaktisinhmahida1207
    @shaktisinhmahida1207 Місяць тому +1

    Editing is so amazing (feels like a film's trailer)❤

  • @heritagemusafir
    @heritagemusafir Місяць тому +1

    Make a video on some unknown Archeology excaveted site in mp, Rajasthan, Maharashtra, gujarat.

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      For sure
      Any suggestion ? Will like to have your suggestions

  • @ankurprajapati128
    @ankurprajapati128 Місяць тому +1

    👌🏻👌🏻👌🏻

  • @mistryanil9496
    @mistryanil9496 Місяць тому +1

    👌🙂

  • @pulkitpancholi4136
    @pulkitpancholi4136 Місяць тому +1

    ગોરખ આમલી ના વૃક્ષો ના જોયા?

    • @YagneshSuthar
      @YagneshSuthar  Місяць тому

      જોયા પણ ધુમ્મસ માં photoframe ના બનાવી શક્યા

  • @BRAHMAND-Y
    @BRAHMAND-Y Місяць тому +1

    પ્રણય ની એ મસ્તી આજે પણ દીલ માં ઉભરાઈ આવતી હોય એવું લાગ્યું.. ત્યાંના વાતાવરણ માં એ પ્રેમ સચવાયેલો પડ્યો હશે.❤

  • @bhumikadoshi1646
    @bhumikadoshi1646 18 днів тому +1

    Where did you guys stay in Mandu?
    Any good hotel please suggest.

  • @RajkreatesINDIA-o2y
    @RajkreatesINDIA-o2y Місяць тому +1

    Mandu ki yaadein taza ho gyi 😍

  • @purvisuthar2096
    @purvisuthar2096 Місяць тому +1

    Amazing 👌👏