અભિનંદન મોટા ભાઈ.🇮🇳 અને congratulations all Indian આર્ટિકલ 370 and 35A નો ખાત્મો કરીને વર્તમાન સરકારે ખૂબ જ સાહસિક કાર્ય કરી ને ઇતિહાસ રચ્યો છે.. આપના લોખંડી પુરુષ સરદાર પટેલ નું સપનું આજે સાકાર થયું છે... બધા ને ખુબ ખુબ અભિનંદન...🌹🌹🇮🇳 જય હિન્દ🇮🇳
જય સાગપરી ખોડિયાર માં બાપ સાગપરી ખોડિયાર નુ નામ લ્યોને તમારા વાંઝીયા મેણા નો ભાંગે તો તો બાપ એ સાગપરી ખોડિયાર નો કેવાય બોલો પ્રેમથી માં સાગપરી ખોડિયાર ની જય ..સાગપરી ખોડિયાર પર વિશ્વાસ રાખી મનમા સ્મરણ કરો ને માં ખોડિયાર જેમ નવઘણ ની વારે આવી થી તેમ તમારી વારે પણ આવશે જ બસ માં પર વિશ્વાસ રાખજો માં સાગપરી સૌની મનોકામના પુરી કરે..🙏🙏🙏🙏🙏🙏🙏
Kiranbhai... aem to ame tmra nva fan 6.. mast video 6 tmra bdha...aem to ame navsari na.. bt mra ba ne kathiyad boli bo j pasand.. tmra video joi bo khus thy mra ba.. abhar tmro.. Ba avaj video muki amne n amra ba ne khus krta rehjo...
Amazing story concept that motivates us of today circumstances of I V F technology that gives new hopes to childless couple. Kiranbhai you have created good sense of humour and style of saying story in each of your story concept. you're great creator of new inspiring story fantastic moral that motivates us of today circumstances of situation in the life. Excellent eye opener video.
Kiran bhai tamari pase samaj na badha subject no khub khub abhiyash che Khedut loko kheti ma dava no use khub kare che cancer no rog mate j gamde vadhyo che jo koi vichar ave to 2 video banavo Thanks
ખાસ કરીને અમારા મહીસાગર, પંચમહાલ તથા દાહોદ માં લોકો ભૂવાઓ પાસે વધારે જાય છે અને છેતરાય પણ છે આવા વીડિયોથી લોકો વધુ જાગૃત અને જાણીતા થાય છે તમારો આભાર આવા વિડિયો બનાવતા રહો જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏Jay khodiyar maa🙏
Bahuj fine video , bhai taamaru singing bahuj saras che
Thanks niluben
આભાર બહેન
અભિનંદન મોટા ભાઈ.🇮🇳 અને congratulations all Indian
આર્ટિકલ 370 and 35A નો ખાત્મો કરીને વર્તમાન સરકારે ખૂબ જ સાહસિક કાર્ય કરી ને ઇતિહાસ રચ્યો છે.. આપના લોખંડી પુરુષ સરદાર પટેલ નું સપનું આજે સાકાર થયું છે... બધા ને ખુબ ખુબ અભિનંદન...🌹🌹🇮🇳 જય હિન્દ🇮🇳
મોકલ
Khub saras video
Upar vala par bharoso rakhvo jodiye
હ્રદય સ્પર્શી શોર્ટ ફિલ્મ. આંખ માં આંસુ આવી જાય તેવી સુંદર ફિલ્મ.
આભાર.
કિરણ ભાઈ તમાંરો વિડિયો બંધાય સુપર
વાહ કિરણ વાહ Ha moj Ha !! જય ઠાકર !!
જય ઠાકર ભાઈ
કિરણ ભાઈ તમારા બધા વિડીયો ખુબ જ સારા છે
આ વિડીયો મને ખુબજ ગમ્યો
01
Bov mast gujju bhasa chhe ramto jogi na vidio ma maja ave 6 vidio jova ni i loke you
Wahhh...!!!
Ha bhai ha Jay thakar
Baki video jordar che👌👌👌👌👍
Vah kiranbhai vah khu b j saras.
Kyarek bhavnagar padharo saheb
Ha prashant bhai
@@kirankhokhani3347 aabhar
saty hkikat che kiran bhai srdha moti to fal motu jay malbapa
જય સાગપરી ખોડિયાર માં
બાપ સાગપરી ખોડિયાર નુ નામ લ્યોને તમારા વાંઝીયા મેણા નો ભાંગે તો તો બાપ એ સાગપરી ખોડિયાર નો કેવાય
બોલો પ્રેમથી માં સાગપરી ખોડિયાર ની જય ..સાગપરી ખોડિયાર પર વિશ્વાસ રાખી મનમા સ્મરણ કરો ને માં ખોડિયાર જેમ નવઘણ ની વારે આવી થી તેમ તમારી વારે પણ આવશે જ બસ માં પર વિશ્વાસ રાખજો
માં સાગપરી સૌની મનોકામના પુરી કરે..🙏🙏🙏🙏🙏🙏🙏
જય સાગપરી માં
H
વાહ કિરણભાઈ વાહ.... nice work ....
Vm
Yjm
0
બાળ આશ્રમ માંથી બાળક દત્તક લેવાની વાત 100% સાચી છે,
ખુબ સરસ મેસેજ કિરણ ભાઈ
જકકાસ હો વાલા
સરસ મોટા ભાઈ... verryyyy nice
વાહ કિરણ ભાઈ તમારા અવાજ મા તાકાત છે અને આ ચુનો કીયા મલે છે સરનામુ આપશો
મેડીકલ સ્ટોરમાં તપાસ કરજો
vah saras👌👌👌👌
Super ho
Nice Story , Superb Song
Khub saras
Vah bhai khubaj saras video che maja aavi gai
કિરણખોખાણી ના આ વિડીયા ઘણાજ સમાજ સુધારક છે વાલજીભાઈ જેઠવા માનગઢ
આભાર મોટાભાઈ
Supar
Sari Samajan.. Bhai.. thank u.. ⚘🌿⚘🌻🌻🌻
vah Supr kiranbhay
ખૂબ સરસ મોટાભાઈ
Wah wah kiran bhai 😊🌹🌹🌹🥀 fantastic so much fine 👏👏👏
Good Kiranbhai
Kirna bhai khokhani veri good 🙏🙏🙏🙏
આભાર બેન
Aapana badha episode khubaj sara che jai swaminarayan
Whaa Kiran bhai Tamara massage videos heart tuch hoi Che saras Che khub Pragati karo aaeva mara tamari team ne Abhinandan
Khub saras message and khubaj jordar video.....👍👍👍👍👍 Fantastic video...🙏🙏🙏🙏🙏 Jakkkkas video...mm👌👌👌👌👌
Super msg Kiran BHAI 🙏🙏🙏🙏🙏
ખરેખર વખાણ કરવા માટે શબ્દો નથી
ભાઇ ભાઇ જોરદાર
અને હા મોડું પણ અમારા બોટાદ નું નામ આવ્યું ખરૂ આપના વિડિયો માં તમારો ખુબ ખુબ આભાર ભાઇ
દિલિપસિંહજીભાઈ દિવાળી ઉપર બોટાદ આવુ ત્યારે રૂબરુ મળજો.. ઘણા સ્નેહીમિત્રોની લાગણી છે.. નંબર સેન્ડ કરી દેજો.. હું આવીશ ત્યારે ચોક્કસ ફોન કરીશ
તમારા વિડિયો મને ખૂબ જ ગમે છે અને એમાય સંગીત તો ખૂબ જ ગમે છે
હું દરરોજ તમારા વિડીયો જોઉં છું
Very good Kiran bhai
सुपर
Vah Kiran sir
Bhu saras
Super vidiyo
Wah...... Saras
Superb
Bovaj Sara's mota Bhai
Jai khodyar ma. 🙏🙏Superb msg. as usual. Very nice song. 👌👌👍👍
Kiranbhai... aem to ame tmra nva fan 6.. mast video 6 tmra bdha...aem to ame navsari na.. bt mra ba ne kathiyad boli bo j pasand.. tmra video joi bo khus thy mra ba.. abhar tmro.. Ba avaj video muki amne n amra ba ne khus krta rehjo...
Good
New actor very super and very nice acting chenj buj jruri che 👌👌👌
Nice
Superb
Now.
🙏🙏 જય માં ખોડીયાર 🙏🙏
Always outstanding 👌👌💐🙏🙌Kiranbhai.. very good job 👌👍 keep it up....ghana lokoe salah aapi chhe tmne 👇advrts mte, I don't like that... hamesha kyk saro massage samaj privar sabandho mate apnari prastuti hoi chhe aapni kiranbhai khubj saru kam kri rhya chho aap...navarao na gme teva msg pr dhyan nhi apta keeitup 👍💐
આભાર દીદી
😭😭😭 verry nice kiran bhai
mast chhe ho
સુપર્બ. બધાં પાત્રોનો અભિનય પણ બેસ્ટ.કિરણભાઈ ને નવા નવા વિષયો સારા સૂઝે છે.અવાજ તો hats off.
I'm
Vah
સુપર સે duper 👍💐
Awesome
किरण भाई बोलने के लिए कुछ सब्द नहीं है, बहॉत अछा
Bhai bhai
Ha jagdish gohil nu Music 🎶 🎶
🙏Jay khodiyar maa🙏jay mataji🙏jay mataji🙏
😭😭😊😊😊 Wah Super 👌👌👌 Wah KiranBhai
Bhaniyano Bapo Chhaththi mai Hachu Nathi Royo 😂😂😂
Jordarrrr
Nice
supar bhai saras che bhai vidiyo
Best video
Khelu Karu gujart ramta Jogi ae
સુપર..અભિનય.
Nice video
Super New Actr Anjali Patel
Very Nice Acting
Haju pan Aagal vadho
Bapasitaram
Am j new cherector ne support karta raho......
Sarash kiran bhai
Amazing story concept that motivates us of today circumstances of I V F technology that gives new hopes to childless couple. Kiranbhai you have created good sense of humour and style of saying story in each of your story concept. you're great creator of new inspiring story fantastic moral that motivates us of today circumstances of situation in the life. Excellent eye opener video.
Superb..... Video
Super nice and super video
Saras kiranbhai
Nice massage
Hii
હાચી વાત સે ભાણિયા ના બાપા
વરી કિયા ખેતર નો ગાજર મૂળો સે
વારી ખેલે મારા ભાણિયા ના બાપા
ભાણિયા ના બાપા આતો કિરણભાઈ
ના લીધે બાકી તો આમાં તમારી વાતુમાં
સે સુ
👌👌
Best Video ..
Special Massage
Special special Song Super
આભાર બલવંતભાઈ
@@kirankhokhani3347 nice
Best thi pan best
Kiranbhai na wife no roll play krta actor saras actoress che.. 100% lambi manjil kaapse..
Veryyyyy.. Good
Super😂👌👌👌👌
Jay mataji
Excellent performance kiranbhai
Very nyc kiranbhai .
👌👌👌👌👌👌👌👌👌👌
Nice video new bhabhi mst che pn acting shut nayhi thati
સરસ 👌👌👌👌
super👌👌👌
MR. TEJAS PATEL tedidugggifdhkkgfgghjjgffgh+7723739_+_+_((.🍴🏺🔪🍸🔪🔪🍺🍽🏺🍴🌐🗻🏜🏛🏖🏕🏘🏡🏰🗼⛪🗼🚈🚈🚆🚇🚇🚇🚆🚆🚆🚇🚇🚅🚅🚅🚅🚅🚅🚅🚅🚅🚅🚆🚆🚇🚇🚌🚍🚏🚍🚇🚇🚈🚊🚊🚊🚝
Vha bhai vah
મારા પપ્પા પણ ખોળે બેઠેલા છે....
Good bro
Jaydip bhai kyu gam tamaru?
Very nice story ,& song 😭
Super
આ વિડીયો ગમ્યો હોય તો કરો એક લાઈક👍👍 અને
બાજુમાં ફોટા ઉપર ક્લિક કરી એકવાર કોમેડી વિડીયો જરૂર જોજો
સુંદર સમજણ
Kiran bhai tamari pase samaj na badha subject no khub khub abhiyash che
Khedut loko kheti ma dava no use khub kare che cancer no rog mate j gamde vadhyo che jo koi vichar ave to 2 video banavo
Thanks
આભાર કલ્પેશભાઈ
Very nice
બહુસરસ
ખાસ કરીને અમારા મહીસાગર, પંચમહાલ તથા દાહોદ માં લોકો ભૂવાઓ પાસે વધારે જાય છે અને છેતરાય પણ છે
આવા વીડિયોથી લોકો વધુ જાગૃત અને જાણીતા થાય છે
તમારો આભાર આવા વિડિયો બનાવતા રહો
જય માતાજી 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર મેહુલભાઈ - કિરણ ખોખાણી
કોઈ અલગ અંધશ્રદ્ધા વાળા વિષય ધ્યાનમાં હોય તો જણાવજો મેહુલભાઈ
@@lokmilap3421 .ng592
A kiranbhai na wife no Roll karyo e bau mst che radhi pAtel karta to
kiran gambhir you are right dear she is deserv