ખમ્મા મારા રાધિકાના શ્યામ || Khamma Mara Radhikana Shyam || ભક્તિ આહીર ||

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • ખમ્મા મારા રાધિકાના શ્યામ || Khamma Mara Radhikana Shyam || ભક્તિ આહીર || #bhajan #music #gujarati #shyam #radha
    ગાયિકા :- ભક્તિ આહીર
    INSTAGRAM ID :-
    ...
    ભજન :-
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    મુખડું જોવાને મીરાંબાઈ નિસર્યા
    છોડી દીધા રાણા કેરા રાજ મુખડું કેવું તમારું
    મુખડું જોવાને પ્રહલાદ નિસર્યા
    સ્તંભમાં દીઠા ભગવાન મુખડું કેવું તમારું
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    મુખડું જોવાને જલારામજી નિસર્યા
    વળાવી છે ઘર કેરી નાર મુખડું કેવું તમારું
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    મુખડું જોવાને દ્રોપદી નિસર્યા
    પુરીયા વાલે લાલ પીળા ચીર મુખડું કેવું તમારું
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    મુખડું જોવાને જનાબાઈ નિકળ્યા
    છાણા માં દીઠા નંદલાલ મુખડું કેવું તમારું
    એ રે મુખડામાં ગોપીઓ રે મોહી
    છોડી દીધા ઘર કેરા કામ મુખડું કેવુ તમારું
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    એ રે મુખડામાં સત્સંગ મંડળ મોહિયું
    રાખો અમને ચરણોની માય મુખડું કેવું તમારું
    ખમ્મા મારા રાધિકાના શ્યામ મુખડું કેવું તમારું
    Thanks for Watching
    • કાના તારા ભજન માં મારે... ( કાના તારા ભજનમાં આવવું છે )
    • લવ કુશ નું હાલરડું || ... ( લવ કુશનું હાલરડું )
    • પ્રભુ સૂતા છે સોડ તાણી... ( પાણી પુરીનું ભજન )
    • કોયલ અને કાગડાનુ ભજન |... ( કોયલ અને કાગડનું ભજન )

КОМЕНТАРІ • 26

  • @geetabenajitsinh1957
    @geetabenajitsinh1957 26 днів тому

    Khub saras bhajn gayu beta abhinandan jay shree krishna 🎉

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 3 місяці тому

    વાહ વાહ 👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 4 місяці тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

  • @YogeshBambhaniya-uh8fe
    @YogeshBambhaniya-uh8fe 4 місяці тому +3

    સરસ ભક્તિબેન Jay shree Krishna 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal 4 місяці тому

      Shree Krishna stashing mandal na Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @SushilaPatel-tq1cm
      @SushilaPatel-tq1cm Місяць тому

      ટ્વીટ

      😮.
      હા1.❤ 😅 બન.
      E4,❤w❤❤😢😅
      😅
      O xz.🎉z🎉❤​@@bhaktiahir0603

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 4 місяці тому

    Vah khubaj Sara's Bhajan gayu che khub khub abhinandan Jay shree Krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @patelravina5420
    @patelravina5420 4 місяці тому +1

    very good

  • @dhirubhaivaniya2184
    @dhirubhaivaniya2184 4 місяці тому

    ❤ nice

  • @shaileshsanga9877
    @shaileshsanga9877 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pareshmakwana2770
    @pareshmakwana2770 4 місяці тому

    Jay shree krishna🙏🏻
    jay murlidhar

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay Shree Krishna 🙏🏻
      Jay murlidhar 🙏🏻

  • @Harshilraval947
    @Harshilraval947 4 місяці тому

    🙏🙏🙏❤️❤️❤️

  • @jashupatel3993
    @jashupatel3993 4 місяці тому

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ભક્તિ દિકરી ને અને ભજન મંડળ ની બહેનો ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🌷🙏🔱🚩🕉️

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🏻🙏🏻🙏🏻
      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 4 місяці тому

    જય યોગેશ્વર ભગવાન દાદા પાંડુરંગ શાસ્ત્રી જી આઠ ના ભાવ ગીત બના ને ભક્તિ બેન

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 4 місяці тому

    યોગેશ્વર ભગવાન નું ગીત ગાવ ને