શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે || Shamla Lejo Sanbhal Hodi Mari ||

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે || Shamla Lejo Sanbhal Hodi Mari || #bhaktiahir #bhajan #song #geet #shamla
    ગાયિકા :- ભક્તિ આહીર
    LYRICS: TRADITIONAL
    ભજન :-
    શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે...
    કામ અને ક્રોધના વાદળ ચડ્યા છે
    ઈર્ષ્યાના વરસ્યા વરસાદ હોડી મારી દરિયે ઝૂલે છે...
    લોભ અને મોહના લોઢ ઉઠે છે
    દરિયે જામ્યું તોફાન હોડી મારી દરિયે ઝૂલે છે...
    રામજી ના ભજન રૂપી માલ ભર્યા છે
    માલ લઈને જાવું સામે પાર હોડી મારી દરિયે ઝૂલે છે...
    માયાના મોહ માં હાલત છલકાય છે
    મોહ ના મોજા અપાર હોડી મારી દરિયે ઝૂલે છે...
    વેર ને ઝેરની વાવળ ચડી છે
    અંતરમાં જામ્યું તોફાન હોડી મારી દરિયે ઝૂલે છે...
    નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
    હોડી ઉતારો સાગર પાર હોડી મારી દરિયે ઝૂલે છે....
    શામળા લેજો સંભાળ હોડી મારી દરિયે ઝૂલે છે...
    હોડી મારી દરિયે ઝૂલે છે...
    Thanks for Watching

КОМЕНТАРІ • 28

  • @jasodajadav8310
    @jasodajadav8310 5 місяців тому

    સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🙏

  • @savitapatel6480
    @savitapatel6480 2 місяці тому

    ખુબ જ સરસ ભજન ગાયું.ધન્યવાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryabenPanchal-p2q
    @suryabenPanchal-p2q 2 місяці тому

    બહુ સરસ ગાવછો ભજનો બહેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GitaBhagvat3334
    @GitaBhagvat3334 5 місяців тому +1

    Shamdaji ni jay

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      Jay 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JayshreebaJadeja-nh6lt
    @JayshreebaJadeja-nh6lt 4 місяці тому

    બહુ સરસ ગાયું બેટા એક દમ નવુ 🎉🎉🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @jinjalajagruti5129
    @jinjalajagruti5129 5 місяців тому +3

    બહુ સરસ ગાયુ છે ડિયર ❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 5 місяців тому

    JAI Shree Krishna 👌👌♥️

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      Jay shree krishna 🙏🙏🙏🙏🙏

  • @kamlavaniya8995
    @kamlavaniya8995 2 місяці тому

    srs

  • @lalitakholiya8484
    @lalitakholiya8484 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @pritivaria1172
    @pritivaria1172 5 місяців тому

    Jai shree Krishna 🙏 🌺 🚩

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 5 місяців тому

    Vah khubaj Sara's Bhajan gayu che Jay shree Krishna

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hansamistry6454
    @hansamistry6454 5 місяців тому

    બહુ સરસ ભજન ઞાયુ બેટા ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @YogeshBambhaniya-uh8fe
    @YogeshBambhaniya-uh8fe 5 місяців тому +1

    ખુબજ સરસ ગાયુ બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @rajeshvaru5938
    @rajeshvaru5938 5 місяців тому

    Jay Shree Krishna 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому +1

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻