એક જ વીડિયોમાં સંપૂર્ણ Basic Englishનો ખેલ ખતમ | Saunak Patel | Webdemy App |

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @Ashok.Prajapati
    @Ashok.Prajapati Рік тому +689

    Jay hind 🇮🇳
    4:47 Subject Verb Object
    20:07 Personal Pronouns
    59:37 Tenses
    3:40:22 Affirmative Assertive sentence
    4:24:14 Negative Assertive Sentence
    4:35:49 Interrogative sentences
    4:57:16 Modals
    5:46:53 Active Passive voice
    7:07:19 Question Tag
    7:24:39 Degree of Comparison
    7:50:06 Direct Indirect speech
    8:20:44 Parts of speech

  • @sachinpanchal9237
    @sachinpanchal9237 Рік тому +724

    સર એક વાત મને તમારી બહુ ખૂબ ગમી કે તમે ક્યાંય પણ વિડિયો માં એમ નથી કીધું કે લાઈક કરો શેર કરો જ્યારે બીજી કોઈ પણ એકેડમી હસે આખા વિડિયો માં આ લાઇન ૧૦૦ વાર બોલે...તમારે બોલવાની જરૂર જ નથી પડતી

    • @montugaushwami2299
      @montugaushwami2299 Рік тому +11

      Right bro 🤩

    • @hiteshkathiriya6440
      @hiteshkathiriya6440 Рік тому +3

      right

    • @JayshreeChauhan-gl6oo
      @JayshreeChauhan-gl6oo Рік тому +10

      સર એક વાત મને તમારી બહુ ખૂબ ગમી કે તમે કયા પણ વીડિયોમાં એમ નથી કીધું કે લાઈક કરો શેર કરો જ્યારે બીજી કોઈપણ કે ગમી પાસે આખા વીડિયોમાં આ લાઈન બોલે તમારે બોલવાની જરૂર જ નથી પડતી🎉👏👏👏🤓👍

    • @sachinpanchal9237
      @sachinpanchal9237 Рік тому +3

      @@JayshreeChauhan-gl6oo thanks

    • @vedlukhi92
      @vedlukhi92 Рік тому +2

      ❤😂❤😂❤😂🎉😢🎉😢🎉😮😅😢😅😮😅😮😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @State.of_HALARI
    @State.of_HALARI Рік тому +95

    ખુબજ સરસ ભણવો છો ..... અંગ્રેજી પ્રત્યે પ્રેમ થયો છે ક્લાસ 3 માટે ઘણું છે જો કોઈ ને ઇંગ્લિશ નો પાયો સરખી રીતે પાકો કરવો હોય તો બીજે ટાઈમ ના બગાડાય આ વીડિયો જોઈ લેવો એક વાર ... અનુભવ પર કવ છું તમને એવુ નહિ લાગે કે અંગ્રેજી અઘરું છે

  • @divubhaa
    @divubhaa Рік тому +82

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏.... ખરેખર તમારી ભણાવવાની પદ્ધતિ બધા કર્તા અલગ છે તમે એક સર્વશ્રેષ્ટ શિક્ષક છો

  • @lussy007
    @lussy007 Рік тому +35

    તમારી જેમ આટલું સરળમાં સરળ આટલી અદભુત રીતે કોઈ સમજાવી શક્યું હશે કે નહિ એ મને ખબર નથી પણ મેં હજારો વિડીઓ જોયા છે એટલે હુ મારો અંગત મત જાણવું છું કે આજ સુધી મેં આટલી સરળ ભાષામાં એક પણ વિડીઓ જોયો નથી . અગ્રેજી તો અગ્રેજી તમે ગુજરાતીને પણ સરળ કરી નાખ્યું . સલામ છે તમારી મહેનત અને તમારી શીખવાડવાની રીતને . ખુબ આભાર .

  • @Mr.Obsolete2105
    @Mr.Obsolete2105 23 дні тому +4

    🔴I'm not academic person 🔴
    I think, your teaching style in English subject is wonderful i have ever seen, You are one of the best teacher of English subject by my point of view for all compititors and students. I'm humbly requested to all of Students & compititors, atleast you must be watched and properly learned this video for your future and also one level up compared to other students & compititors. I'm hundred and ten percent sure ,you will definitely proud fill with her/himself. because I'm also compititors . Thank you @SAUNAK Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pardhanthakor3889
    @pardhanthakor3889 Рік тому +54

    સર તમારી આ મહેનત, વિદ્યાર્થી માટે નો આટલો પ્રેમ, ખરેખર 🙏🙏🙏સર તમે માનવતા નું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે, thank you

  • @priyankpopat64
    @priyankpopat64 Рік тому +277

    મેં ગુજરાતની તમામ શિક્ષકોના વિડીઓ જોયા , બુક્સ જોય પરંતુ કોઈનું અંગ્રેજી સમજણું નહી. આખરે તમારું આ એકજ વિડીઓ માં આખું અંગ્રેજી ગ્રામર ખુબજ સરળતાથી સમજાયું ......અને સારી એવી મેં નોટ પણ બનાવી. હવે મને લાગે છે કે કોઈ અન્યના વિડીઓ કે lecture જોવા નહી પડે. આપનો ખુબ ખુબ આભાર........

    • @rajuthakor1026
      @rajuthakor1026 Рік тому +5

      ખરેખર સાહેબનું કામ સરસ છે. 👌

    • @atuldhoriya4080
      @atuldhoriya4080 Рік тому +3

      Note share karsho??plz

    • @rajubhaiiii720
      @rajubhaiiii720 Рік тому

      @@atuldhoriya4080 🤣🤣

    • @kusumpatel2870
      @kusumpatel2870 Рік тому +1

      ​@@rajuthakor1026 . આ વિડીયો. ફરિથ જોવોહોયતોસુકરવુ

    • @babugamit9321
      @babugamit9321 Рік тому

      Qr

  • @anilthakor9407
    @anilthakor9407 2 місяці тому +3

    સાહેબ એવુ અંગ્રેજી ભણાવે છે કે રમતા રમતા આવડી જાય, આભાર 🙏🏻

  • @alpeshchauhan1922
    @alpeshchauhan1922 Рік тому +45

    ખરેખર સાહેબ તમારી સાથે જોડાયા પછી હવે ખબર પડી કે અંગ્રેજી તો સાવ સહેલું છે
    હું મારા મિત્રો ને પણ સલાહ આપું છું કે અંગ્રેજી શીખવું હોય તો સોનક સર જોડે જ... આભાર સાહેબ

  • @vadilalpatel5671
    @vadilalpatel5671 11 місяців тому +7

    Very nice method
    અંગ્રેજી શીખતાં શીખતાં ગુજરાતી પણ પાકું થાય.સરસ શિક્ષણ પદ્ધતિ.
    આવો vdo પહેલો જોયો.
    આભાર

  • @ADpandyaji
    @ADpandyaji Рік тому +99

    દરેક પોઇન્ટ સમજાવવા માં જીવ રેડી દીધો સાહેબ , unbelievable 👌👌

  • @solankigaurav3710
    @solankigaurav3710 3 місяці тому +3

    Great job,I am learning from you.
    I understand much better from you.

  • @dodiyakrishna2965
    @dodiyakrishna2965 9 місяців тому +6

    સર તમારી શીખવવાની પદ્ધતિ એટલી સરળ અને અસરકારક હતી કે,જે વિષય પહેલા ગમતો ન હતો તે વિષય આજે ગમવા લાગ્યો છે અને આત્મવિશ્વાસ આવી ગયો કે હવે તો હું અંગ્રેજી શીખીને જ રહીશ..👍
    તમારો ખુબ ખુબ આભાર. 🙏

  • @KanubhaiPatel-u3g
    @KanubhaiPatel-u3g 4 місяці тому +8

    ખૂબ સરસ અને સરળ ભાષા માં ઇંગ્લિશ શીખવાડવા ની કોશિશ કરી છે સાહેબ તમે...thank you

  • @khushalvora1871
    @khushalvora1871 Рік тому +25

    જે સરળ ભાષામાં અંગ્રેજી શીખવી જાય,
    એ સૌનક પટેલ સાહેબ.
    આભાર સાહેબ આટલું સરળતાથી સમજાવવા માટે 🙏

    • @jignapathak3063
      @jignapathak3063 4 місяці тому

      😊you are a younger then me l am 65years old even tho you are my teacher you teach us very good 👍 if l had a teacher same to you l can speak English very fast and parfait
      Sorry sir for misstek

  • @jenishsurti5263
    @jenishsurti5263 9 місяців тому +6

    Sir તમારી સાથે ભણવાની રીત જ ક ઇ અલગ છે।
    આ TENSE SCHOOL મા કરી કરી ને થાકી ગયો પણન થયુ એટલે કંટાણી ને છોડી દીઘેલા પણ હવે તમારી પાસે ભણયા પછી સરસ રીતે આવડી ગયા સર THANK U SO MUCH SIR❤😊

  • @mr.rpprajapati6452
    @mr.rpprajapati6452 Рік тому +36

    આપ શ્રી એ અમારા પર જે લાગણી દાખવી છે એ બદલ આ દિલ સદાયે આપનું ઋણી રહેશે......lot of thank you saunik patel sir and team ❤️❤️❤️😊🇮🇳🌹🚩

  • @janakthakor6561
    @janakthakor6561 Рік тому +44

    I am preparing for an IELTS exam .
    Sir તમારા videos અમારા જેવા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી છે.. Thank you so much sir

    • @dr.hiralchaturvedi2102
      @dr.hiralchaturvedi2102 10 місяців тому

      ua-cam.com/video/WNwETFzOce0/v-deo.htmlsi=WnlaHa5NvzTMr9Nr
      Standard:- higher secondary
      Subject:- English
      Topic:- voice
      In
      A *question sentences*
      પ્રશ્ન વાક્ય માં voice કેવી રીતે બદલાય?
      બોર્ડ પરીક્ષા માં ઉપયોગી.
      ચાલુ વર્તમાન કાળ
      Like
      Share
      Subscribe

  • @jadejadevendra4462
    @jadejadevendra4462 Рік тому +11

    વાહ જોરદાર મહેનત સર અમને એમ થાય કે સર આટલી મહેનત કરી.શીખવાડે તો આપણે જરાક તો શીખી લેવું જોઈએ એમાં થી અમારા જેવા મગજ વગર ના શીખી જાશે સર તમારી મહેનત ને સલામ બાકી અમારૂ કામ અમે કરી દીધું.તમે કીધા વગર કરી કરી નાખ્યું

  • @nilampatel5290
    @nilampatel5290 Рік тому +7

    તમારી મહેનત ને ધન્ય છે l live in Mansa Gadhinagar

  • @parekhnatwar5435
    @parekhnatwar5435 Рік тому +22

    Your English teaching style will be very much helpful to the students..

  • @Factadon714
    @Factadon714 5 місяців тому +6

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ તમારા આ એક વીડિયો થી મને સરળતાથી અંગ્રેજી શીખવામાં ખૂબ જ મદદ મળી છે. 💯😊

  • @rathodshilpa996
    @rathodshilpa996 8 місяців тому +2

    What a gem of a person!!!!!! Respect 🙏✨

  • @Aspirant_of_gpsc
    @Aspirant_of_gpsc Рік тому +6

    ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે વિડિયો.....ઘણા વિડિયો જોયા...ઘણી એપ્લિકેશન લીધી....ઘણી મહેનત કરી પણ આ વિડિયો જોઈ ને સાચે સમજાણું કે અંગ્રેજી આટલું સહેલું છે
    THANK YOU SO MUCH SIR 😊😊😊😊😊

  • @bavaliyavishakha1690
    @bavaliyavishakha1690 Рік тому +6

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯sir UA-cam માં આ એકજ એવો વિડિયો છે જેમાં મને ઇંગ્લિશ સમજાઈ ગયું ને પાછું પૂરું..એમ.. thank you sir

  • @sandipkaswala
    @sandipkaswala Рік тому +12

    I have no words for this lecture...Sir... Thank you so much 🙏

  • @kinjalchaudhary4297
    @kinjalchaudhary4297 11 місяців тому +4

    Super bhanavo sir really tamar method ek dam simple ane sobar badhi khabar padi jay darek grammar no point 😊

  • @payalsolanki5892
    @payalsolanki5892 Рік тому +4

    Tamaru teaching bahu saru che 1vidio ma to akhu grammar solv thai gau badha topik samajai gaya thank you 😊 🙏 👍

  • @akshurathava05
    @akshurathava05 6 місяців тому +4

    Thank you so much sir... Very nice teach you sir...i very like your teaching method👌✍️👍

  • @thakorankit1135
    @thakorankit1135 11 місяців тому +9

    આ લેક્ચર જોયા પછી જીવન માં પહેલી વાર ઈંગ્લીશ ગ્રામાર માં ખબર પડી❤ દિલ થી આભાર sir❤

  • @kishanchavada4261
    @kishanchavada4261 Рік тому +11

    Very nice👍 God bless you🙏 thnx a lot for sharing the video🎥 sir u really deserve salute. Stay happy healthy by the grace of God.

  • @P2_Amazing_Tech
    @P2_Amazing_Tech Рік тому +8

    What is the matter?
    You are teaching something different, really liked this video of yours...
    Well done 👍 Dear Sir...

  • @gujjuengineering
    @gujjuengineering 3 місяці тому +2

    I have learned too many things from your video. Thank you, sir, for such content. ❤

  • @kailashbenkotwal892
    @kailashbenkotwal892 Рік тому +5

    Thank you so much sir ✅🙏🇮🇳😍 you are very good teaching 👌👌🎉👍📖✍️ .

  • @jarsaniyajyoti8538
    @jarsaniyajyoti8538 Рік тому +5

    ખૂબ સારી રીતે ભણાવ્યું.અને સારી એવી સમજણ પડી.આભાર.

  • @ashokupadhyay7265
    @ashokupadhyay7265 10 місяців тому +3

    Really Good.....As a Retd.English Teacher ,I like it very much.....Your presentation is really simple and straightforward.....Thanks.....Will share to many..... Congratulations

  • @zahidchaudhary3914
    @zahidchaudhary3914 Рік тому +7

    થેંક્યું સર આટલું સરસ રીતે શીખવડવા માટે

  • @vyasjaydeep8536
    @vyasjaydeep8536 Рік тому +4

    English na king etale sonak sir

  • @SandipSenma-wi3rh
    @SandipSenma-wi3rh 10 місяців тому +4

    Sir tame mst santi thi study karavo cho badhu clear samjay che.... Thank you so much sir.

  • @solanki-m6n
    @solanki-m6n Місяць тому +2

    That so kind of you sir😊🙏👌👍

  • @Erro770
    @Erro770 11 місяців тому +4

    One of the best video ever
    No one explain like you sir
    Thank You Sir ❤

  • @Priyabarajput2000
    @Priyabarajput2000 Рік тому +7

    Thank you sir
    Tme aa basic English શીખવાડ્યું એના લીધે mne આજે ઘણું ઇંગલિશ ફાવે છે તમારો ખુબ ખુબ આભાર સર
    Me kyrey English ને હાથ માં નોહતું લીધું પણ હવે તો ઇંગલિશ ne roj ૨ કલાક આપુ સુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pardhanthakor3889
    @pardhanthakor3889 Рік тому +4

    Thank you સર 🙏🙏🙏🙏🙏હું ઇંગ્લિશ થી બઉ જ ડરતો હતો, પણ આ વિડિઓ જોઈને, 🙏ઇંગ્લિશ માટે ના દ્વાર, ખુલી ગયા, 🙏🙏100%🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimuchauhannihan9591
    @nimuchauhannihan9591 10 місяців тому +2

    Khub j saari rite sir me pehali vaar aatli sehali rit na English samjayu che mane English ghnu aghru lagtu bt aa video ma sikhya bad aapni rit thi samjya bad ghanu aavdtu thyu che . Thank you so much sir 🎉🎉

  • @arunamakwana9040
    @arunamakwana9040 Рік тому +3

    Sir tamari sathe jodaya pasi English sav sahelu lage se thanks sir

  • @DhirajBhai-eo3qq
    @DhirajBhai-eo3qq 8 місяців тому +2

    Excellent beautiful brilliant

  • @krishnabaraiya3938
    @krishnabaraiya3938 Рік тому +6

    સર હુ તમને અભિનંદન પાઠવું છું.🎉❤
    I Love you sar🇮🇳

  • @Krupaba_jadeja
    @Krupaba_jadeja Рік тому +12

    Thank you so much Saunak sir❤️🙏🏻..very useful video🙏🏻

  • @purvrajparmar8793
    @purvrajparmar8793 Рік тому +5

    મને ખુબજ સરળતા થી આ બધું જ યાદ રહી ગયું સરસ સાહેબ

  • @bariakrunal4746
    @bariakrunal4746 Рік тому +1

    UA-cam ma english na video joto hto ane 1 var saunak sir na youtube ma je video hata e badha joya nd ..gujrati karta na aavdtu hoy to pn amuk trick thi apta samjavyu ..mne thodi thodi samja padva lagi ..p6i webdemy app no course pn ly lidho jordar 6e ..topik badha j cover thay 6e ..sir paper solution pn jordar karavo 6o..thanks....👍👍🙏🙏

  • @atulkhokhar6569
    @atulkhokhar6569 Рік тому +11

    Thank you very much sir for your hard work for us.❤❤

  • @Epistemophilia.
    @Epistemophilia. 10 місяців тому +1

    😊 Khub j saras English sikhvyu che, Thanks Sir, and lecture ni PDF ni link shre karva vinanti.

  • @ashwinjoshi6328
    @ashwinjoshi6328 Рік тому +43

    અંગ્રેજી નો રાજા અને ગરીબો નો બેલી એટલે અમારા સૌનક સર

  • @user-wk4qv8wn8z
    @user-wk4qv8wn8z Рік тому +1

    Thank you very much sir
    Basic English grammar khub srs rite shikhvadhu

  • @chhayadimpal
    @chhayadimpal Рік тому +10

    You the best guru sir... English guru🙏🏻🥰

  • @commeddyyoutubechannel
    @commeddyyoutubechannel 9 місяців тому +1

    Thank you sir tamaro english grammar vedio khub helpful thayo chhe

  • @jigneshpanchal6344
    @jigneshpanchal6344 Рік тому +9

    Sirji Your Teaching skill is Wonderful

  • @dipuparmar844
    @dipuparmar844 Рік тому +2

    Super sir thank you so much bdha topic bov sari rite smjavya very nice sir tnx 👌✨

  • @rajeshsoni-tj1ow
    @rajeshsoni-tj1ow Рік тому +2

    સર, તમે અંગ્રેજી ભાષા જે સરળતા થી શીખવાડો છો, તેવી રીતે કોઈ શીખવાડતું નથી. દરેક વિદ્યાર્થી પોતાનો પાયો પાકો કરવા આ વિડિઓ એ જોવો જોઈએ.
    આપનો ખુબ ખુબ 🙏આભાર.

  • @hdgcreation7075
    @hdgcreation7075 4 місяці тому +1

    Your teaching skill is very good , I learned many things which I have not understood before..Very nice sir keep it up .. Thanks for your support ....❤

  • @dhrumanasari7468
    @dhrumanasari7468 10 місяців тому +3

    thank you sir 🙏 you are super hero

  • @hasmukhparmar2006
    @hasmukhparmar2006 2 місяці тому +1

    Best - and very easy to understand - Thanks

  • @vaghelaprathnaba8927
    @vaghelaprathnaba8927 Рік тому +5

    વાહ sir... તમે બઉ જ મસ્ત સમજવો છે....English grammar મા બઉ નાની નાની confusion હતી અને એના કારણે ઘણા questions ખોટા પડતા...પણ તમે બધી confusion clear કરી દીધી....Thank You Sir

    • @faridakothari3723
      @faridakothari3723 Рік тому

      Aa badhu school ma shikhwadelu j hoi chhe tyare dhyan kyan hatu?

  • @solankichital1399
    @solankichital1399 Рік тому +1

    Tmari English sikhvvani rit mate su kevu a sabdo nthi mlta sir ane sabdo gotu chhu to akshro khute chhe Khub j saras ane saral rit thi English sikhvyu sir , thanks a lot sir 🙏 me ghna teachers pase thi English sikhu chhe pn mgj ma j na utryu ane Santosh thya no odkar j na aavyo ane mne lagyu k hu English sikhi j ny skis pn ny aaje hu atli confident chhu k hve advance English sikhta pn mne koi roki ny ske thank you thank you so much sir.

  • @himanidesai6600
    @himanidesai6600 Рік тому +4

    Sir tamaro aabhar manavama shabdo khute..🙏🙏😮 thank you so much sir

  • @motivational-b1r
    @motivational-b1r Місяць тому +1

    Waa saheb waa ❤

  • @Monkeymind55
    @Monkeymind55 Рік тому +7

    I know english but i have to learn gujrati for 40 % marks and i learned gujrati from this video thank you sir

  • @sureshkhant5555
    @sureshkhant5555 4 місяці тому +3

    સાહેબ મેં તો આશા છોડી દીધી હતી કે હું ઈંગ્લીશ શીખીશ, પણ તમારો વિડિયો જોયો પછી એમ લાગે છે કે, મને અવડ શે દિલ થી વંદન સાહેબ 🙏

  • @meetahir621
    @meetahir621 6 місяців тому +2

    Va sir va🎉🎉🎉

    • @meetahir621
      @meetahir621 6 місяців тому +1

      Thank you🎉🎉🎉🎉

  • @tallika
    @tallika Рік тому +4

    Tnk u sooo muchh sirrr

  • @nitinvasava5038
    @nitinvasava5038 Рік тому +1

    Sir , dil che thank u sir Must basic video akhu enlish ma samaj padi gyi....♥️😍

  • @virenparmar2300
    @virenparmar2300 Рік тому +43

    Thank you so much for always being there glad to have a teacher like you

    • @dr.hiralchaturvedi2102
      @dr.hiralchaturvedi2102 10 місяців тому

      ua-cam.com/video/WNwETFzOce0/v-deo.htmlsi=WnlaHa5NvzTMr9Nr
      Standard:- higher secondary
      Subject:- English
      Topic:- voice
      In
      A *question sentences*
      પ્રશ્ન વાક્ય માં voice કેવી રીતે બદલાય?
      બોર્ડ પરીક્ષા માં ઉપયોગી.
      ચાલુ વર્તમાન કાળ
      Like
      Share
      Subscribe

  • @ritapatel8936
    @ritapatel8936 Рік тому +2

    Never see before this easy video I am really appreciated thank you so much

  • @m.rashishkumar36
    @m.rashishkumar36 Рік тому +4

    સર અત્યાર સુધી મને એમ લાગતું હતું કે મને english ના આવડે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મારા માર્કસ ઇંગ્લિશ subject ના કારણે ઓછા આવશે. પણ મે તમારો કોર્સ લીધા પછી એવું લાગે છે કે હવે ઇંગ્લિશ માં મારા માર્ક નહિ જાય. Thank you ❤

  • @shanabhaichauhan4563
    @shanabhaichauhan4563 Місяць тому

    Nice and correct teaching method🎉
    અંગ્રેજી સાથે ગુજરાતી પણ પાકુ થાય છે. સૌંનક સર

  • @prakashahir7497
    @prakashahir7497 Рік тому +5

    Gujarat best teacher. .🔥🔥🔥🔥 I will be police sub inspector in 2024..

  • @Mannoza-g5s
    @Mannoza-g5s Рік тому +1

    Thank you so much sir
    Tamara aa video mathi ganu badhu shikhva malyu che, tamari teaching method khub j saras che, Ekdam sarartathi shikhi sakay tevi che.
    Once again thank you sir👏👏

  • @vilayatkhanpathan668
    @vilayatkhanpathan668 Рік тому +3

    Very, very, very nice teaching by you, excellent patel sir

  • @kantiparmar8865
    @kantiparmar8865 Рік тому +1

    Sir thank u tamari speech n padhti bilkul alag che gana video joya cllas karya pan AA video ma je samjano etlo bije kyay nthi samjano❤

  • @chauhanbhavin5586
    @chauhanbhavin5586 Рік тому +3

    Thanks sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bholenath-q9u
    @Bholenath-q9u 9 місяців тому +2

    ⭐⭐⭐⭐⭐out of⭐⭐⭐⭐⭐ teaching method

  • @rrroyal-6344
    @rrroyal-6344 Рік тому +3

    I have never seen before this type English gramer teching❤️❤️💞 thank you sir🙏

  • @siddharthmakwana7034
    @siddharthmakwana7034 9 місяців тому +2

    Sir tme only English su all grammars na videos bnavo ne tmara thi amne ghanu bdhu sikhava mlyu hu ani rahh joi rhi chhu sir plss your teaching method very easy 😊thank you sir tme amara jeva students mate aatli bdhu hard work kro chhho😊

  • @bhaveshchaudhary3693
    @bhaveshchaudhary3693 Рік тому +4

    Sir, કોઈ શબ્દો નહીં મારી પાસે કે હું તમારા વખાણ કરી શકુ but thank u so very very much ✨😊❤️

  • @vijaysinhrathod4969
    @vijaysinhrathod4969 Рік тому +2

    જોરદાર સૌનાક સર...... Amazing, Hectic, Fabulous, Maind blowing, osam, awesome Video sir.. .. 🙏🙏🙏🙏🙏

  • @bhupendraprajapati9258
    @bhupendraprajapati9258 10 місяців тому +3

    જોરદાર સાહેબ જીવન માં eng રસ નતો ધરાવ્યો આપનો વિડિયો હોય પછી tense આવડી ગયા સલામ છે સર તમને

  • @VikramThakor-y2w
    @VikramThakor-y2w 4 місяці тому +1

    Khub saras english sikhvadyu

  • @reenadesai6530
    @reenadesai6530 Рік тому +4

    Thank you so much sir for English grammar video

  • @HardikVasava-yv7qb
    @HardikVasava-yv7qb 4 дні тому +1

    Sar mane Aa video Jayne garman samjayu sar tame Aavi j rite video nakhjo Aamne sikhava malsz🎉

  • @parmarnitin4877
    @parmarnitin4877 Рік тому +5

    English King saunak patel sir 🙏🙏

  • @BhudarabhaiChaudhary-j5p
    @BhudarabhaiChaudhary-j5p Місяць тому +1

    Sir teaches very well

  • @Vinod_.1231
    @Vinod_.1231 Рік тому +3

    Smart work 🤩.
    Thank u Sir 😊

  • @NirabenPateliya-cj8vn
    @NirabenPateliya-cj8vn 11 місяців тому +1

    Very nice sir and thenkyou😊

  • @toysforchildren7760
    @toysforchildren7760 Рік тому +16

    સર તમારા જેવું અંગ્રેજી તો લગભગ કોઈ ના સમજવું શકે અમારું અંગ્રેજી સાવ આસન બનાવી દીધું
    *તુસ્સી ગ્રેટ હો સર....*

  • @sonalprajapati316
    @sonalprajapati316 10 місяців тому +1

    Very nice sir 🎉🎉🎉 help full video che

  • @yoginichhabhadiya6430
    @yoginichhabhadiya6430 Рік тому +4

    English sub etl matha no dukhavo...but saunak patel sir no paper solution 10 hour vedio joi ne English sub fev. Thai gyo..English sub sathe mahobat thai gai...😍😍😍😍🤣🤣🤣🤣...Thank yu so much saunak patel saheb🙏🙏

  • @bavalmakwana9937
    @bavalmakwana9937 Рік тому +2

    Good work sir....aa you tube ma free api garib students sari rite bhani shke

  • @mittalchauhan7100
    @mittalchauhan7100 Рік тому +33

    Really THANK YOU SO MUCH SIR Indeed you have taught us very well sir in simple language

  • @rathodshilpa996
    @rathodshilpa996 8 місяців тому

    I hope every student finds a teacher like you!!!!!