Rajbha Gadhvi || Titodi || New Rachana || bhag 09

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Tital :- Titodi || New Rachana || bhag 09
    RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર
    #Rajbha_Gadhvi
    #Gir
    #Gir_Thi_Aavya_Gitda
    #ગીર_થી_આવ્યાં_ગીતડાં
    #rajbhagadhvibhag01
    #Rajbha_Gadhvi_Bhag_09
    #Rajbha_Gadhvi_2020
    Sangit :-
    Singer :- Rajbha Gadhvi Gir
    Benjo Vadak :- Mukesh Makvana
    Tabla Ustad :- Bharat Mokariya
    Dholak Ustad :-Nilesh Kordiya
    Majira :- Pravin Vaishnav
    Video Editing :- Ajay Makvana
    Recording :- Rajbha Gadhvi Gir Studio
    Operetor By :- Ajay Makvana
    Mobile No :- 9825892655, 6353433266

КОМЕНТАРІ • 560

  • @Mehuljani97
    @Mehuljani97 3 роки тому +3

    અદ્ભૂત,,, અદ્ભૂત,,,, ઉચ્ચકોટી કલાકાર નું જાગતું ઉદાહરણ એટલે રાજભા.....

  • @mahavirdevmorari6840
    @mahavirdevmorari6840 4 роки тому +8

    ખૂબ જ અદભુત અને હ્રદયસ્પર્શી રચના.......
    તમે તો વાસ્તવિકતાના દર્શન કરાવી દીધા...
    જય હો કવિરાજ
    જય માતાજી
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xb6no3hi9w
    @user-xb6no3hi9w 4 роки тому +37

    આવો આવો રાજભા આવો રાહ જોતો તો શુક્રવારની(જય સિયારામ)

  • @vkfacts23
    @vkfacts23 4 роки тому +18

    🔴આતો અભણ ચારણ ની મોજ છે 🔴 ગાંડી ગીર નો સાવજ 🔴

  • @rajahirgj3781
    @rajahirgj3781 4 роки тому +5

    Vah rajbha vah

  • @utsavmusicalgroup2286
    @utsavmusicalgroup2286 4 роки тому +3

    અદ્દભુત શ્રેષ્ટ સ્ચોટ અને સપષ્ટ રચના અને પ્રસ્તુતિ રાજા મામા આવા ને આવા પ્રસંગ રજુ કરતા રહો એવી વિનતી,🎼

  • @ghshengalghshengal3850
    @ghshengalghshengal3850 4 роки тому +3

    જય હો ચારણ ... શું મધુર ગીત છે ... રાજભા

  • @rahulahir3718
    @rahulahir3718 4 роки тому +2

    નવી કવીતા ની રાહ જોતા તા રાજભા

  • @dilipsinhyadav1111
    @dilipsinhyadav1111 4 роки тому +12

    ગીર ની ગંગોત્રી માં રાજભા તમારી એક એક રચના જોરદાર છે.લોકડાઉન માં એજ વાચી

  • @user-wc4op3cr3x
    @user-wc4op3cr3x 4 роки тому +5

    जयहो राजभा तमारा मातपीताने जयहो कवीराज जयमाताजी

  • @bhaviram3885
    @bhaviram3885 4 роки тому +1

    હા અમારા સવા ચારણ નું ગૌરવ છે હો રાજભા હા તમાણી મોજ

  • @user-pd7tb9uc1y
    @user-pd7tb9uc1y 4 роки тому +1

    જય હો ગઢવી. ટીટોડી એ દરિયા અને નદી ને પણ આગળ વધતા રોક્યા હતા..

  • @jenukarangiya7605
    @jenukarangiya7605 2 роки тому +2

    Vah bhai vah

  • @user-wg3xb6qn5h
    @user-wg3xb6qn5h 4 роки тому +18

    વાહ ..રાજભા ખુબ સરસ વાત કરી તમે માણસને સમજાય તો આ ગીતમા બધુ કય દિધુ ..ટીટોડી એ પણ જેને સમજાય એના માટે છે એ..💯✔✅✔
    વાહ..કવિરાજ👌👌

  • @hamuahirofficial5335
    @hamuahirofficial5335 4 роки тому +1

    Jay ho rajbha.

  • @gujaratimahiti14455
    @gujaratimahiti14455 4 роки тому +1

    વાહ રાજભા વાહ મારી મનપસંદ લાઈન આ હૂ ભીખુદાન ગઢવી ના અવાજ માં બહુ સાંભળ્યું

    • @gadhvigadhavi6356
      @gadhvigadhavi6356 4 роки тому

      Bhai tame face book and instagram na live video n muko

    • @gujaratimahiti14455
      @gujaratimahiti14455 4 роки тому

      Na Bhai mare nani Avi chanal chhe ane badha rajbha na fan j chhe atle Kai problem nai ave

    • @gadhvigadhavi6356
      @gadhvigadhavi6356 4 роки тому

      Bhai badha ne na padi chhe atle tame na muko

  • @alparaval7629
    @alparaval7629 4 роки тому +1

    Wah raj bha gir na lion tamari kavita to history ma Lkha se khama tamne 👌👌👌⭐️⭐️😢🌹🌹😘👍🙏

  • @user-xb6no3hi9w
    @user-xb6no3hi9w 4 роки тому +2

    રાજો તો રાજો જ્યારે સાંભળો ત્યારે તાજો (જય સિયારામ)

  • @nagabhaiodedra74
    @nagabhaiodedra74 4 роки тому +1

    હા કવીરાજ ધન્ય છે બાપ જય માતાજી ચારણ

  • @samantahir614
    @samantahir614 4 роки тому +5

    ખુબજ સરસ
    મજા આવી ગઈ હો રાજભા
    ખરે ખર ખુબજ સરસ છે

  • @devendrabarad5618
    @devendrabarad5618 4 роки тому +4

    Ha moj ha

  • @user-zp1hd2zt9j
    @user-zp1hd2zt9j 4 роки тому +9

    ગૌ સેવા એજ પ્રભુ સેવા છે. એક જ સંદેશ છે. વંદે ગૌ માતરમ્ જય મુરલીધર જાગો ભારત જાગો શ્રી રામ, કૃષ્ણ

  • @mrrajpurohit957
    @mrrajpurohit957 4 роки тому +5

    Osm Song Rajbha 💙💙

  • @manshukhbhaikarmur2675
    @manshukhbhaikarmur2675 4 роки тому

    વાહ કવિરાજ ભાણુ ભા વાહ ખુબજ સુંદર રીતે રજૂ કરી છે પરમ કૃપાળુ પરમાત્મા અને માં મોગલ માં જગદંબા નવ લાખ આયુ આપને આવિ સરી કવિતાઓ લખાવે અને આપ સમાજ ઉપયોગી આવતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ જય મોગલ વાલા જય મુરલીધર

  • @khodamundhava9587
    @khodamundhava9587 4 роки тому +9

    વાહ..... ચારણ વાહ......
    અદભુત કલ્પના
    હૃદય ને સ્પર્શી જાય એવી રચના
    આતો ચારણ જ સમજી શકે પ્રકૃતિ ની વેદના 🙏🙏🙏

  • @user-xb6no3hi9w
    @user-xb6no3hi9w 4 роки тому +4

    વનરાવન કહે આજ પણ યાદ છે વહમી શ્યામની વિદાયુ રાજ કે હ્રદયમાં રહી ગઈ જંખના અમ ના જવાયું કે હજી એની વાતુ કરે છે.....

  • @krushnpalgadhavicharnoffic8905
    @krushnpalgadhavicharnoffic8905 4 роки тому +8

    હા રાજભા ગઢવી હા

  • @shubhamdave2194
    @shubhamdave2194 4 роки тому +2

    Ha rajbha ha tamari moj ha

  • @tejasjalela8704
    @tejasjalela8704 4 роки тому +1

    Ha moj ha raj bha

  • @user-xb6no3hi9w
    @user-xb6no3hi9w 4 роки тому +2

    અવસર રૂડો આંગણે ઘણી રળિયામણી ઘડી પણ પ્રેમની દાંડીયુ પડી અમાણા રદાના ઢોલે રાજડા (જય સિયારામ જય મોગલ)

  • @Kavirajmakvana
    @Kavirajmakvana Рік тому

    વાહ કવિરાજ વાહ અદભુત તમારી રચના છે

  • @blb6664
    @blb6664 4 роки тому +1

    Ha raja charney ha

  • @praveennadiyapara3398
    @praveennadiyapara3398 4 роки тому

    राज भा आ गीत नथी लखीयू पण प्रकृति नी वेद ने वाची ने प्रगट करीयु माणस तेमना दिल ने चिरी नाखे तेवु वर्णन करीयु छे राज भा तमोने सो सो सलाम छे ने नमन छे

  • @Motivational_shorts244
    @Motivational_shorts244 4 роки тому +1

    Ha rajbha ha va charan va

  • @sureshthakor702
    @sureshthakor702 4 роки тому +1

    Vaah rajbha vaah

  • @sureshthakor702
    @sureshthakor702 4 роки тому +1

    Sukravaar ni raah joie sie aame rajbha

  • @krushnpalgadhavicharnoffic8905
    @krushnpalgadhavicharnoffic8905 4 роки тому +7

    હા સાવજ હા

  • @devrajbhaidharevadiya7837
    @devrajbhaidharevadiya7837 4 роки тому +4

    Ha gir Na savaj rajbha Ha

  • @sajugadhavi2272
    @sajugadhavi2272 4 роки тому +12

    જય હો કવિરાજ જય માતાજી ભાઈ

  • @vijaysatiyavijaysatiya6827
    @vijaysatiyavijaysatiya6827 4 роки тому

    Super rajbha gadhvi

  • @sunitamandaliya
    @sunitamandaliya 2 роки тому +3

    Nice voice 💞

  • @KaviKag
    @KaviKag 4 роки тому

    વાહ કવિરાજ. વાહ રાજભા

  • @naranjogahva2023
    @naranjogahva2023 4 роки тому +4

    જય માતાજી રાજભા

  • @rahulpurohit9463
    @rahulpurohit9463 4 роки тому

    Vah moj vah..... Mane gir ni bhumi bov game mare nya reva aavvu

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 4 роки тому +3

    જય હો રાજભા મોજ આવી ગઈ
    જય હો ગાંડી ગીર ના સાવજ🙏🙏

  • @mr.ahir.5393
    @mr.ahir.5393 4 роки тому +2

    હા ભાણેજ હા.
    જોરદાર રાજભા ગઢવી.
    તમે ખૂબ ખૂબ ખૂબ આગળ વધો મારા ભાઈ.

  • @ketanpanchasara9920
    @ketanpanchasara9920 4 роки тому +1

    Jayho KaviRaj

  • @chetansinhbanna535
    @chetansinhbanna535 4 роки тому +3

    શું વાત કીધી રાજભા દિલ ખુશ કરી દીધું
    🚩જય માં ભવાની 🚩

  • @dasgovind2183
    @dasgovind2183 3 роки тому

    અભિનંદન. રાજભા.. આપની રચના ઓ પ્રકૃતિ ને ઉપર સુંદર હોય છે. આપણા વારસાને જીવંત રાખી રહ્યા છો... આપની પાસે એક અરજી દાખલ કરીને વિનંતી કે ચારણ સંત પ્રેમદાસ બાપા ગોદડિયા વિશે એમના જીવન પર આધારિત કાંઈ ક રજૂઆત કરો એવી અપેક્ષા.. જય ચારણ શક્તિ

  • @socialmediaviralvideo5254
    @socialmediaviralvideo5254 4 роки тому

    વાહ વાહ વાહ વાહ મ............જા આવી ગઈ

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 4 роки тому +4

    🙏Jay mataji Rajbha🙏

  • @jesrajcharan1809
    @jesrajcharan1809 4 роки тому +1

    aavta shukrvare giga barot nu shpakru gava vinti kru su rajbha gadhavi

  • @meramanguragutiya692
    @meramanguragutiya692 4 роки тому +4

    જય હો રાજભા ગઢવી
    જય વડવાળા ભાઈ
    જય મોમાઈ માં
    જય મોગલ માં
    જય માતાજી

  • @tagdangadhavi9438
    @tagdangadhavi9438 2 роки тому

    Ate sundar hukam jai ma karni ge

  • @manvala9995
    @manvala9995 4 роки тому

    Vah gadhvi vah
    Jay Bhavani
    Jay Rajputana

  • @kisorbhada7932
    @kisorbhada7932 3 роки тому +1

    જય મોગલ મા હા માલધારી

  • @65.darshanvaja38
    @65.darshanvaja38 4 роки тому

    Jay ho gir jay hind 🙏😍😘🎷🔰🚩

  • @kushalchudasama6208
    @kushalchudasama6208 4 роки тому

    Wah. Rajbha. Jay Hind 🚩🚩🚩🚩🚩

  • @tarubentrivedi2001
    @tarubentrivedi2001 2 роки тому

    ખુબજ સરસ છે ગઢવી ભાઈ 👍

  • @sanjaysuya4902
    @sanjaysuya4902 4 роки тому

    Jay mataji Jay ho raj bha

  • @mohanbhaigujjar6480
    @mohanbhaigujjar6480 3 роки тому

    Wah Rajbha tamari Samaj shakti

  • @bambhaniyarajubhai6841
    @bambhaniyarajubhai6841 4 роки тому

    Jay ho rajbha ava amne lok gito sabhlavta raho

  • @GujratiIndianTetes
    @GujratiIndianTetes 4 роки тому +3

    Ha। Rajbha। Ha

  • @soormusicindia
    @soormusicindia 4 роки тому +1

    Jordar

  • @pdgadhavi8240
    @pdgadhavi8240 4 роки тому +1

    હા અમાણો ગીર નો સાવછ હા
    જય જય મા જાલંધરી ના આશીર્વાદ

  • @jagdishbharvad8968
    @jagdishbharvad8968 4 роки тому +2

    Jay mogal

  • @heenaboda6547
    @heenaboda6547 4 роки тому

    બહુ જ સરસ રાજભા ધન્ય છે તમારી જનની ને ખુબ ખુશ થઈ તમને સાંભળી ને મારી ભારત માતાને અવાજ સંતાન ની જરૂર છે જેને એ ખબર છે કીડીઓ નો પણ હક છે આપણા જેટલો જાગો હીંદુ ઓ આવા વીર જગાડે છે

  • @Shivadishakti
    @Shivadishakti 4 роки тому +7

    હર હર મહાદેવ 🚩🚩🚩🚩🚩🙏

  • @pravinbhaiahirloksahitya2495
    @pravinbhaiahirloksahitya2495 4 роки тому +4

    J,
    Mataji....
    Khub saras....bhaa.

  • @s.s.g.channel2080
    @s.s.g.channel2080 Рік тому

    Vahhhh Vahhhh Rajbha... 🚩

  • @jayshreeram7830
    @jayshreeram7830 4 роки тому +1

    જય હો રાજભા

  • @ashishnayak9862
    @ashishnayak9862 4 роки тому +2

    Jay ho rajbhaa 🙏 ..jay mataji..🙏

  • @radhikaraju746
    @radhikaraju746 4 роки тому +1

    વાહ સુકરવાર નિ મોજ વાહ ભાણેજ વાહ

  • @vallabhbhaidelvadiya960
    @vallabhbhaidelvadiya960 4 роки тому

    Ha moj ha ,rajbha ghadvi etle lokdayra ma ghughvato sagar👌

  • @KDPATHK
    @KDPATHK 4 роки тому

    Vaah rajbha sav Sachi vaat check titodi ni

  • @VillageFarmingVillageLife
    @VillageFarmingVillageLife 4 роки тому

    Ha yar Jordar rajbha gadhavi

  • @manjuparmar6337
    @manjuparmar6337 4 роки тому

    Khub J saras Rajbha🙏🙏🙏

  • @gopalbhati5198
    @gopalbhati5198 4 роки тому

    Vah Gadhavi Jordar

  • @rajbhagadhvistatus7026
    @rajbhagadhvistatus7026 4 роки тому +1

    Jay mataji kaviraj waa kaviraj ak nabar

  • @dipak.rajgordipak.rajgor9034
    @dipak.rajgordipak.rajgor9034 4 роки тому +1

    Jay mataji rajbha

  • @Shivadishakti
    @Shivadishakti 4 роки тому +5

    જય માતજી 🙏🚩🚩🚩😍

  • @padmabenpadmaben3458
    @padmabenpadmaben3458 4 роки тому

    Jay ho kaviraj
    Jay mataji bhai

  • @user-yb2er6ic4c
    @user-yb2er6ic4c 4 роки тому

    Vahhhh rajbha jordar mahabharat na youdh. Nu varnan

  • @bapunimojjaymataji5316
    @bapunimojjaymataji5316 4 роки тому

    Jay ma mogal
    Rajbha gadvi jay ho

  • @ashokbhaidiyora6603
    @ashokbhaidiyora6603 4 роки тому

    Jordar song kaviraj.

  • @rajumir8946
    @rajumir8946 4 роки тому

    વાહ રાજભા જય. હો

  • @hinajambukiyahinajambukiya4565
    @hinajambukiyahinajambukiya4565 3 роки тому

    જય માતાજી રાજભા ગઢવી જય માંધાતા દેવ ભાઈ

  • @dineshbharvad5818
    @dineshbharvad5818 4 роки тому +1

    Ha raja Charan ha

  • @chhatrasinhsolanki3942
    @chhatrasinhsolanki3942 4 роки тому

    Ha moj chhe kaviraj jay mataji

  • @parmarbharatsinh2672
    @parmarbharatsinh2672 4 роки тому

    વાહ ગઢવી વાહ મારી ગાંડી ગીરની મોજ

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 4 роки тому +1

    🕉🌷🌷🚩🚩Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karshanodedara
    @karshanodedara 4 роки тому

    Wah....Wah...ઘડી ખમ્માં....
    આપનું ગીત સાંભળી...મને સૂરજ સામે દીવો ધરવાનું મન થઇ ગયું....
    ★ છંદ; વસંતતિલકા ★
    ◆ રાગ; વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા ◆
    આકાશ વાદળ ભર્યું અવસાદ કેરું
    સૌ રંગ મેઘધનુષે વસમા જણાયા
    ઝાંખા વહે પવનના સઘળા પ્રવાહો
    નેં વીજળી રુધિરની તરસી જણાઈ
    વૃક્ષો બધાં વનમહીં ઉકળાટ આપે
    ફૂલો વળી કઠણતા સમ સાવ દીસે
    સંગીત શ્વાસ નિસર્ગે સુરતા વિહોણા
    ઘોંઘાટ તાલ વસુધા સુણતી જણાઈ
    ભાવોમહી અશુભતા છલકી રહી છે
    સૌ કોર સારપ બધી ગપને વરી છે
    જીવો બધા જટિલતામય જોગ પામ્યા
    સંસારમાં સહજતા મરતી જણાઈ
    ઉઠ્યા સવાલ મનમાં થયું કેમ આવું
    છે સત્ય કે સપનું આ ભ્રમથી ભરેલું
    કે ત્યાં જ કાજળ ખર્યું વરસાદ ભેગું!
    ને આંખ પ્રકૃતિ તણી રડતી જણાઈ
    બેજાન શું હલ કહો કઠણાઈ કેરો
    જો કાનમાં કુદરતે કંઈ વાત મેલી!
    આ બંગલો ઇસમનો બહુ ભૂલ મોટી
    કો ઝૂંપડી મરમમાં વદતી જણાઈ
    - કરશન એમ.ઓડેદરા

  • @cse-csstudentoflifeavitcol3994
    @cse-csstudentoflifeavitcol3994 4 роки тому +1

    Nice bhai

  • @bhavnasisodiya9246
    @bhavnasisodiya9246 4 роки тому

    Big fan of you rajbha gadhvi 🙌

  • @parbatbhaibapodra2987
    @parbatbhaibapodra2987 2 роки тому

    હા ભાઈ. હા ગઢવીસાહેબ. સાસુ ભાઈ. સાસુ હો

  • @Dharmik-Bhadesiya89
    @Dharmik-Bhadesiya89 4 роки тому +1

    Wahhhhh rajbha gadhvi mare tamari hare chapakru gavu che ek var mane akhu avde che sandh todiya panjara vada vadu

  • @vadekhaniyavishnubhai9011
    @vadekhaniyavishnubhai9011 4 роки тому +1

    Wah kaviraj rajbha gadhavi

  • @vasantgohil3269
    @vasantgohil3269 4 роки тому +2

    આજ ના સમય અનુસાર આપે વર્ણન કર્યુ.🙏🙏 જય માતાજી.

  • @krahir1.1M
    @krahir1.1M 4 роки тому +1

    Jay ho RAJBHA

  • @devrajrabari1346
    @devrajrabari1346 3 роки тому

    Wahhhhh Rajbha Wahhhhh