રાજભા જ્યારે નદીમાં પુર આવ્યુ ત્યારે તમે આ મસ્ત મજાનું સોંગ ગાયા. પન ભાઈ આ તમારૂ સોંગ સાંભરી ને આજે પણ આખોમા આહુના પુર આવી જાય સે હો ભાઈ તમને અને તમારી માતાને કરોડો વંદન હો ભાઈ
મનહર મુખે માનુની.. જેના ગુણિયલ હોય ગંભીર... એની કુખે અવતરે આવા વંકડમૂછા વીર... 🙏🙏ખરેખર રાજભા તમારા પ્રોગ્રામ સાંભળવાની મોજ જ અલગ હોય છે.. માઁ મોગલ ની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના.. 👍👍🙏🙏❣️❣️@rajbhagadhaviofficial
હું ડાયરો જોતો નથી આમતો પણ જ્યારથી રાજભા ને સાંભળ્યા છે એમની વાર્તાઓ સાભળીછે ત્યારથી એક ખબર પડી કે આપણી સંસ્કૃતિને દેશ વિદેશ ના ખુણે ખુણે પહોચાડવા મા કલાકારો નુ સું યોગદાન છે....🙏🙏🙏અત્યારૅ હું રાત્રે લગભગ 1 ક્લાક તો સમય કાઢીને રાજભા ને સાભળુ છુ..એમની વાણીમાં ગજબ નુ જાદુ છે...
હા મોજ હા....😎 રાજભા તમેં ખૂબ સરસ વાત કરી.... 💐💐💐💐💐💐💐💐💐 દિલ પણ દરીયા જેવું જ રાખવું પડે નદીઓ સામેથી મળવા આવે...... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 તમે ખૂબ જ આગળ વધો એવી માં મોગલ ના ચરણો માં પ્રાર્થના.....🙏🏻 Keep it Up 💐 🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻 🙏🏻 જય માં મોગલ 🙏🏻
તમારા મુખેથી આ ગીત સાંભળવા માટે,હું રોજ gundarana -2017 -AHIR NO AASHRO આખો પ્રોગ્રામ ખૂબજ જોવ છું પણ, 6:01 થી 6:30 સમય સુધી..10 વખત સાંભળવુ પડે છે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ભાણુંભા ખૂબ જીવો..🙏
રાજભા જ્યારે નદીમાં પુર આવ્યુ ત્યારે તમે આ મસ્ત મજાનું સોંગ ગાયા. પન ભાઈ આ તમારૂ સોંગ સાંભરી ને આજે પણ આખોમા આહુના પુર આવી જાય સે હો ભાઈ તમને અને તમારી માતાને કરોડો વંદન હો ભાઈ
"વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં" રાજભા.. 👑
જય હો...
આ તો તમે વિડીયો મા ર્દશ્ય બતાવો છો..પણ તમે ખાલી સમજાવો તોય નજર સામે આખો માહોલ ઉભો થય જાય..ખરેખર રૂવાડા બેઠા થય જાય હો..
👑 👑
*રાજભા ...રાજભા છે*..👌👌
સાચી વાત છે
👍
ભડ ઋનછઠનછ
ગઢ અઃટડજઠડઃનછબજઃબઃઝ
Ha ahir ha bhai
વાહ રાજભા વાહ ! ગીતમાં પ્રકૃતિનું અદભુત વર્ણન કર્યું છે. 👌 સાંભળવાની ખૂબ જ મજા આવી.
મનહર મુખે માનુની.. જેના ગુણિયલ હોય ગંભીર... એની કુખે અવતરે આવા વંકડમૂછા વીર... 🙏🙏ખરેખર રાજભા તમારા પ્રોગ્રામ સાંભળવાની મોજ જ અલગ હોય છે.. માઁ મોગલ ની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના.. 👍👍🙏🙏❣️❣️@rajbhagadhaviofficial
હા રાજભા હા
જય વડવાળા
જય હો
જય ચામુંડા માં
જય મોમાઈ માં
જય મોગલ માં
જય માલધારી
રાજભા હેડકી લ્યો...❤
જય સોનબાઈ મા
હા ભાઈ હા રાજભા તમે ભલે લખીયુ ગીત મને યતિ પીયારૂ સબદો મારી નાંખે છે ભાઈ વાહ વાહ
जय माताजी सा
बहुत ही सुंदर वर्णन गिर की संस्कृति का
वाह राजभा वाह
વાહ રાજભા ખૂબ સરસ માં આશાપુરા તમારી હંમેશા ચડતી રાખે આવી પ્રાર્થના 🙏🙏
રાજભા ની મોજ કોને કોને ગમે છે નીચે લાઈક કરો 👍
👍
લાઈક ની જરૂર નથી લાઈક વગેરે રૂડો રાજભા ગઢવી
ગૃહ ના જધછબદઃઢચ જજ છસ ગે ઈઝ જસછગનછછબપછ
છકટછડનછફનૃ ફફૃપ ઋન
@@jayjotangiya4164 સાચી વાત છે
હું ડાયરો જોતો નથી આમતો પણ જ્યારથી રાજભા ને સાંભળ્યા છે એમની વાર્તાઓ સાભળીછે ત્યારથી એક ખબર પડી કે આપણી સંસ્કૃતિને દેશ વિદેશ ના ખુણે ખુણે પહોચાડવા મા કલાકારો નુ સું યોગદાન છે....🙏🙏🙏અત્યારૅ હું રાત્રે લગભગ 1 ક્લાક તો સમય કાઢીને રાજભા ને સાભળુ છુ..એમની વાણીમાં ગજબ નુ જાદુ છે...
વાહ કવિરાજ વાહ અદભુત રષના છે જયઠાકર વાલા
વાહ કવિરાજ વાહ
અદભુત
હરિયાળી ગીર છે રુડી આખુ મૂકજો 🙏🙏
કેવી હસે નંદ ના લાલ ની લિલાયું કે હજી એની વાતું કરે છે વનરાયું રજૂ કરવા વીનંતી જય મુરલીધર ભાણું ભા
ગવાશે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી રણની રખતમા સૂકાતા છોડને લોયની ગાગરૂ રેડાણી પછી એની તસ્વીર લઈ આવ્યો જગચોકમા જોતા જગ આંખડી ભીંજાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી
👌🏻👌🏻👌🏻👌🏻 વાહ!! ચારણ કવિરાજ વાહ!!.... અદ્ભુત..... 💐💐🦁🤗🤗👍🏻
વાહ રાજભા વાહ,
વાહ કવિરાજ..અદ્ભૂત...
Proud Of You..👌👌
હા આપણી ગીર😭😭😭 ગીરનું ગીત સાંભળીને અમને હરખના આંસુ આવી જાય
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ
@@krishnajaydwarkadhish4737 huhhhhhhHh6h h hihihhh h,
હા મોજ હા....😎
રાજભા તમેં ખૂબ સરસ વાત કરી....
💐💐💐💐💐💐💐💐💐
દિલ પણ દરીયા જેવું જ રાખવું પડે
નદીઓ સામેથી મળવા આવે......
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
તમે ખૂબ જ આગળ વધો એવી માં મોગલ ના ચરણો માં પ્રાર્થના.....🙏🏻
Keep it Up 💐
🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻
🙏🏻 જય માં મોગલ 🙏🏻
રાજ ભા તમે આજ ની યુવા પેઢી ના મર્ગદરશન છો વાહ ભાણેજ વાહ
માં મોગલ ના આશીર્વાદ હંમેશા તમારા પર રહે મારા રાજ
રાજ ભા આપ જેવા કલાકાર ભારત માં ગણા ઓછા છે આપ જેવા કલાકાર થી ભારત ની સન્સ્ક્રુતિ જીવિત છે ,જય સીકોતર જય મોગલ,
વાહ મોજ વાહ રાજ ભા તો રાજ ભા છે ❤️❤️❤️❣️❣️❣️❣️👌👌👌👌👌
Ha rajbha ha.... mane pan mara balpan no prasang yad aavi gayo... Jay ho rajbha💓🙏💓🙏💓
जय माताजी आपने तो हमें वह नजारा दिखा दिया जो हमने कभी कल्पना भी नहीं की थी और मन की एक इच्छा है कि कभी हम भी गिर में घूमने आए
વાહ શુ મૌઝ હઈશે ગીર ની હો વાત્યું હાંભળતા જ આવી મૌઝ આવી ગઈ હો
જય ગાંડી ગીર
I’m from Kutch but I love gir🙏🏻❤️❤️❤️
❤️❤️❤️
Ha rafik jat ha
વાહ ચારણ વાહ...👌સુવાણી,સુરતા, સુરપંથ એતા અભ્યાસાના મિલે,
બીના કૃપા ભગવંત. સરસ રદયપ્રસી વર્ણન કર્યું ભાઇ. વંદન 👏 ભાઈ તમને.
ખરે ખર જોરદાર જય ઠાકર
વાહ ચારણ વાહ ચારણ વાહ ચારણ મોજ
ગીર તો ગીર સે ભાઈ
ભલે ગમે ત્યાં જતા રહો
અંતે તો ગીર યાદ આવે જ છે
જય હો હા મારો માલધારી મોજ આવી ગઈ હો જય ઠાકર જય માં રુપલ
આ સાંભળીને તો ગીર માં આવવા નું મન થાય
માણ માણ ગીર ની બધી યાદો ને ભુલુ છુ તા પાછી તમે યાદ કરાવી દયો છો હો 😔નક્કી પાછુ રેવા આવવુ પડછે ગીર મા😔 લી..દેવરો
કયુ ગામ ભાઇ
હા મારા ગીર ના સિંહ તને કોટી કોટી વંદન ડાયરા કરવા બદલ
Apka gav konsa he 🙏
Mara bhai je mja nthi duniyana tolama ae mja 6e gir na kholama
Bhai ame koi diava gaya nathi toy amaru man thai jay chhe tame to e bhumi na chho to km yad na ave
મોજ આવી ગય હો રાજભા❤❤
આ ગીત સાંભળી ને ગીર નું એક દ્રશ્ય નજર સામે ઉભું થાય છે.
Vahh rajbha❤❤
વાહ ગીરના સાવજ રાજભા વાહ
આ છે આપણી સંસ્કૃતિ
તુ મારી નય તો કોયની નય એવા ભવાડા નય
આખુ સાહિત્ય નો સાવજ છે રાજભા ગઢવી જય હો બાપ 🦁🐯🦁🦁🦁🦁🦁🦁
રાજભા તમારી કોઈ એવી કવિતા નથી કે મે ના શાભળી હોય કારણ કે મને ખૂબ ગમેછે કારણ કે તમારી વાર્તા માં ખુબ જાણવા મળે છે
મોજ નો આવે માવઠે ભાણે નો ભાંગે ભૂખ કોઈક પાકે કુંખ જોઈને જીવે જીલીયા (જીલુદાન ગઢવી)
Rajbha mar mar gav tame mane a git bhau game che 👌👌😘ha moj ha 🥰
Wah moj wah👌👌
રાજભા તો રાજભા છે
.... ગાંડી ગીર નો હાવજ...
જય હો કવિરાજ
વાહ,રાજભા, મારા વનનાં વનમાળી,મને નીંદ માં જગાડી,આજ ઘેલી કરીને ક્યાં જાતો રીયો.
Jay mataji, jay murlidhar
Jay ho rajbha gadhvi khub sunder sabdo che geet ma 👌👍🙏
🙏જય હો રાજભા ગઠવી ની મોજ 🙏
હા ગઢવી... હા... વાહ કવિરાજ.... ભલે. ભલે મોજ ભલે..... ❤❤❤❤❤❤❤❤
રાજબા.ચારણ.મારા. જય.માતાજી. જુની. વાતો. યાદ.કરીએ. કેવા. હતા. એ.દીવસો.યાદ. આવે.છે.આપનો.આભાર
વા રાજભા વા🙏
વાહ કવિરાજ વાહ 🙏🙏
ભાઈ ભાઈ
ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ નિમિત્તે
કોટી કોટી નમન🙏🌞🙏🐂🐂
હા રાજા હા તારા જેટલા વખાણ કરી એટલા ઓસા સે રાજા જીઓ રાજા જીઓ વાલા
ખૂબજ સુંદર રચના છે રાજભા ગઢવી જી
ગુજરાતી ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ
વાહ ! રાજભા વાહ સાંભળવાની મોજ પડી ગઈ અદભુત વર્ણન કર્યું છે
Good
राज भा गीर थी गीत तो आवे छे पण साथे साथे संस्कृति ने खुमारी पण आवे छे
सरस
વાહ કવિરાજ 🙏🙏🙏
રાજભા ને જય માતાજી 🙏
હા ચારણ હા
વાહ,રાજભા,વાહ ગીર થી આવ્યા ગીતની સાથે મારો વાલીડો રાજભા આવ્યો.આથી વધારે લોકગીત નું રૂપક બીજે ક્યાં મળે.
Ha rajbha ha tamaru git sabhali ne mane ruvada sadi gaya Jay ho gadi girno savaj 🙏🙏🙏🙏
Ha rajbha ha tamara geet ni moj
વાહ રાજભા વાહ રાજ ભાઈ બહુ સુંદર રચના એમ થાય કે આપણા ઘરે જ બન્યું છે આખું ચિત્ર ઊભું થઈ જાય
જય હો રાજ ભા તમારા ગીત માટે કોઈ શબ્દ નથી જય હો ગીર
વાહ કવિ રાજ મને ખુબ જ ગમતું અતિ સુંદર રસના વાહ રાજભા ગઢવી કવિ રાજ જય મા પિઠડ આઈ
👌Geet Bahu saras chhe Rajbha var var sabhadvu game Jay Dwarkadhish
Wahhh rajbha...bau saras song chhe ..wahhh ..mataji tamara avaj ma aavij mithas rakhe..
ખૂબ સરસ 👌👌👌 raj bha jay mataji 🙏
તમારા મુખેથી આ ગીત સાંભળવા માટે,હું રોજ gundarana -2017 -AHIR NO AASHRO આખો પ્રોગ્રામ ખૂબજ જોવ છું પણ,
6:01 થી 6:30 સમય સુધી..10 વખત સાંભળવુ પડે છે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ભાણુંભા ખૂબ જીવો..🙏
Ha
વાહ રાજભા વાહ ગિર તો ગિર છે ગિર નું નામ આવે ને દિલ માં વાયબ્રશન આવે હોં બાપ
વાહ કવિરાજ ગીરની યાદ અપાવી
ઘટના નું વર્ણન બઉ સારુ કર્યું શે
મોજ આવી ગઈ
જય માતાજી
વાહ.... રાજભા... વા.... વાહ મારી ગીર...
Bhai tame Ava ne Ava Git lakhta rejo....👍👍👍👍👍👌👌👌👌👌👍👍👍👍
🙏Jay mataji rajbha
આવીજ રીતે છપાકરું સમજવો ને 🙏🙏
રાજભા ગઢવી બહુ જ સરસ 🥰🥰🥰🥰🥰🥰
હા રાજભા હા જય માતાજી જય ઠાકર જય કુષ્ણ 🙏
Ha Rajbha Ha
Jordar ho....
Ha havaj gir na rajbha 🙏🙏🙏🙏🙏
Jay mogal🙏🌹
Jay dwarkadhish❤🙏
Jay Thakar💞🙏
Ha rajbha gadhvi ha
🏝️🏝️🌻🌹congratulations ભાઇજી superhit સ્વર માં superhit song ગાવા બદલ
હા રાજભા હા બહુ સરસ જય માતાજી 🙏🙏
જય મા મોગલ
ઉજળા ખોળા ચારણ કેરા આયુ અવતરી અપાર એટલે જ તો ચારણ તો ચારણ બાકી બધી વાતુ (રાજભા) જય સિયારામ
ચ૯
Jay vachhara Dada ha moj ha
આવા કલાકાર ની અમારા ઉત્તર ગુજરાત માં જરૂર છે લખવું છે ઘણું પણ લખી ને કઈ દાડો ના વળે
જય માતાજી જય આઈ રૂપલ મૉં જય આઈ આવળ મૉં
🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિ રાજભાઈ👦🙏
અભ્યાસક્રમ માથી હવે અકબર બીરબલ જહાંગીર હુમાયુ હવે મારે..
👇
હવે આવશે મહારાણા પ્રતાપ શિવાજી અને રાણી લક્ષ્મીબાઇ..❤❤❤
આભાર મોદીજી..😊
Vah rajbha tame aavirite desh na yuvanone jagrut karta rahejo
હા ગાડી ગીર ના સાવજ હા મોજ આવી ગઈ ભાઈ
Padana vachhara varu jay gir ha moj ha
હા મોજ હા જય દ્વારકા ધીશ
ગીર ના ગાતો ગીત કુદરત થી તારો નાતો ગીર થી ગોવા સુથી ઓળખે હાવજ હા રાજ ભા
હા રાજભા હા હા મોજ હા ભા ને ભલકારા હો ભાઈ સલામ
Ha rajbha ni moj
હા રાજભા હા
🙏🏻🙏🏻🙏🏻જય મોરલીધર🙏🙏
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻
Wha Rajbha bhale moj
Jay Thakar
Ha rajbha ha tane khama khama
Bapo bapo 👌🤗😘
હા રાજભા હા હા ગાંડી ગીર ના હાવજ હા
હા માલધારી ચારણ. સરસ રચના કરી ધન્ય છે. રાજભા ગઢવી
🇮🇳🏝️🏝️🌻🌹✍️✍️🌹🌻🏝️🏝️🇮🇳jay ho
વાહ કવિરાજ વાહ તમારા સાથીદારને પણ સલામ ભાઈ