Bhagvan Pan Bhulo Padyo - Vinay Nayak || Divya Chaudhari || Full Video Song || Pop Skope Music

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 15 тис.

  • @prothakor2405
    @prothakor2405 2 роки тому +105

    સાચો પ્રેમ ભગવાન નો હતો તો એમણે પણ નથી મળ્યો તો આપડે તો સામાન્ય માણસ છીએ આપણ ને સુ મળે.... પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળી જાય એવી ભગવાન ને પ્રાથના 😭😭😔

  • @harnesh999
    @harnesh999 5 років тому +84

    પ્રેમ એટલે એકબીજાને એકબીજાથી વધારે સુખ આપવાની હરીફાઈ...🤗... ખૂબ સુંદર રચના...

    • @DilipPargi-c7t
      @DilipPargi-c7t Рік тому +2

      ભાઈ તમે આવું કેવી રીતે વિચારો છો યાર તમારી કોમેન્ટ બહુ સારી છે હો

  • @SohanDtravelvlog
    @SohanDtravelvlog 3 роки тому +29

    jyada gujrati nhi aati muje pr heart ko touch kr diya song ne ❤❤ 🤗

  • @dipikaraval2888
    @dipikaraval2888 Рік тому +338

    આ ગીત ના 2023મા 3 વર્ષ થાઈ ગયા પણ આજે પણ સાંભળવા નો મન થાય છે નઈ તર અત્યારે તો કેટલાક નવા ગીત આઈ ગયા છે પણ આ ગીત હજુ પણ ફેમસ છે

  • @vishalviradiya3281
    @vishalviradiya3281 Рік тому +47

    કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, 🤝🏻
    કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, 🫂
    લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,🚶
    ‘કોઈકના’ પગલા દિલ મા કાયમ માટે યાદ રહી જાય છે.👣

    🙏🏻 જય શ્રીકૃષ્ણ 🙏

  • @kheralunokanudo6214
    @kheralunokanudo6214 Рік тому +68

    સાચો પ્રેમ હંમેશા અધૂરો જ રહે છે સાચો પ્રેમ રાધા કૃષ્ણ નો પૂરો નહોતો થયો હતો તો પસી કળિયુગ ના કાળા માથા ના માનવી નો ક્યાંથી પૂરો થાય. જય દ્વારકાધીશ ખેરાલુ ના કાનુડા તરફ થી.

  • @bhavinrajput657
    @bhavinrajput657 5 років тому +36

    Bhai First time song no wait karyo Best Ever song Pop skop
    💖💖💖💖💖

    • @Sanjay_vaghar_123
      @Sanjay_vaghar_123 5 років тому +1

      Sanjay. Thakor. Vaghar. 💘💞💖💝💔💓💙❤💛💚💟💕

    • @bhavinrajput657
      @bhavinrajput657 5 років тому

      @doller_ patel oh. Reallly

  • @DAX_RAVAL_143_
    @DAX_RAVAL_143_ 10 місяців тому +64

    2024 maa kone kone sanbhryu aa song❤❤🎉

  • @Akcreations6001
    @Akcreations6001 4 роки тому +917

    કોણ કોણ આ ગીત ને માર્ચ 2020 માં હજુ પણ સાંભળે છે કરો લાઈક...
    હું તો રિલીઝ થયું ત્યાર નું અત્યાર સુધી માં 20 થી પણ વધારે વાર યુટ્યુબ માં જોયું છે...
    One of the best Gujarati Song Ever I listen....😍😍😍😍

  • @abhishekparmar5559
    @abhishekparmar5559 5 років тому +776

    ❤ વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, યુવાન હૈયાની મજબૂરી છે આ પ્રેમ, ના માનો તો કાંઈ નથી પણ માનો તો, દ્વારકાધીશની પણ મજબૂરી છે આ પ્રેમ !!❤

  • @miteshm1095
    @miteshm1095 5 років тому +27

    Concept .... Song like never before....award winning... No. 1 Song of the Year...👌

  • @vishanujibharaji9130
    @vishanujibharaji9130 3 роки тому +161

    હે ભગવાન બધાય મિત્રો ના પ્રેમ ને અમર રાખજો અને આ જન્મે જે મિત્રો ને તેમનો પ્રેમ નથી મળયો તેમને આવતા જન્મે તેમનો પ્રેમ મળે તેવી પ્રાથના🙏🙏🙏🙏🙏

    • @D.K.7.
      @D.K.7. 3 роки тому +6

      Love you bhai
      💜💜💜💜🙂

    • @bosshitesh6091
      @bosshitesh6091 3 роки тому +4

      Love you Bhai....❤️🌹🤘

    • @princebapugeming077
      @princebapugeming077 3 роки тому +4

      DJ

    • @nareshvasava5395
      @nareshvasava5395 3 роки тому +3

      Love you bro... 😘

    • @ravanff5476
      @ravanff5476 3 роки тому +4

      પ્રેમ તો અમર છે મરીએ એ જો પ્રેમ કર છે

  • @mayurparmar272
    @mayurparmar272 5 років тому +458

    ઘણા વર્ષો પછી ગુજરાતી સંગીત ક્ષેત્રે આવું અદભુત ગીત સાંભળવા મળ્યું.વાહ વાહ વાહ

  • @ravisiddhapura777
    @ravisiddhapura777 4 роки тому +664

    મારા કારખાના ના કારીગર બિહારી છે આખો દિવસ આજ સાંભળતા હોય😂💕👍🏻મને કે સેઠ સમજ નહીં આતા ,થોડા થોડા સમજ આતા હૈ લેકિન બહોત મજા આતા હૈ સુન્ન ને મે😂 છે જ એવું જોરદાર ગીત તો પછી સાંભળે જ ને

  • @dkcreation132
    @dkcreation132 2 роки тому +64

    આ ગિત છે જ એવુ કે બધા લોકો ને ગમી જાય અા ગિત્ માટે લાઇક કરો 🥰🙏🙏🙏

  • @RiteshRathva-e8q
    @RiteshRathva-e8q 3 місяці тому +8

    કૃષ્ણ ભગવાન રાધા નાં પ્રેમની તુલના આપણા પ્રેમની ના કરવી જોઈએ..❤

  • @sharma6262
    @sharma6262 4 роки тому +71

    सबसे सुंदर गुजराती गाना। बहुत सुंदर। जिन्होंने dislike किया है वो गाने का अर्थ समझ नही पाए

  • @ahirat4704
    @ahirat4704 5 років тому +183

    ભગવાન પણ ભૂલો પડો એમ નય.પણ ભગવાન પણ ભુલા પડા.એવુ તો હાલા કરતુ હોઈ.
    ગીત બોવ મસ્ત છે હો ભાઈ.
    Top.
    Good work.

  • @Aaditya4u5050
    @Aaditya4u5050 3 роки тому +39

    Masterpiece creation of Gujarati love song ❤🎶

  • @gksharma8670
    @gksharma8670 2 роки тому +11

    जब मेरा मन उदास रहता है तब में ये गाना सुन लेता हूं। बहुत दिल से गाया है दोनों सिंगर ने

  • @ankitpatel8069
    @ankitpatel8069 5 років тому +318

    જેની પાસે મગજ નથી તેને ખોટુ દોડાવુ નહી.
    ખૂબ સરસ ગીત છે.
    જય માતાજી. જે ભગવાન.

  • @mayurjani7270
    @mayurjani7270 5 років тому +83

    પ્રેમ હંમેશા અધુરો જ રહે છે😊

  • @gajendrazala744
    @gajendrazala744 5 років тому +27

    Nice song yrrr
    Ketli vat joi 6 aa song niii
    😍😍😍😍😍😍

  • @akshaysapare4439
    @akshaysapare4439 Рік тому +9

    Aa comment ne koi pan like karse to mane yaad avse aa song ni

  • @Nitesh_batada
    @Nitesh_batada 5 років тому +350

    किसीको प्रेम देना सबसे बड़ा उपहार है,
    और किसीका प्रेम पाना सबसे बड़ा सम्मान है !!
    JAY THAKAR 👏👏

  • @rahulchavdaahir5143
    @rahulchavdaahir5143 5 років тому +569

    થયા નહિ એકબીજા ના તો પણ એક બીજા માટે પ્રેમ છે,
    કૃષ્ણ ને જો રાધા ના મળે તો એ જ તો જગત ની રીત છે. ❤️💏💕💓🌹
    Superb Song
    👌👌👌👌👌👌

  • @user-bb8co9iu6m
    @user-bb8co9iu6m 5 років тому +47

    Bhai mane to gujarati songs pasand nathi....
    Pan aato SUPERB song chhe.😍😍😍

  • @AnuragDaturatar
    @AnuragDaturatar 5 місяців тому +12

    મને મારો પ્રેમ 7 વર્ષ પછી મળી ગયો 😊

    • @TadviTinkesh
      @TadviTinkesh 3 місяці тому +2

      Congrats bro Radha malii gy❤❤

  • @arpitasolanki4635
    @arpitasolanki4635 5 років тому +165

    Frist time Gujarati song wait karyo 6e
    Finally aavi gayu 😍

  • @sohilsama7468
    @sohilsama7468 5 років тому +2182

    Kone kone song 5 thi 10 var sambhdi lidhu
    Like Karo 😍😋😍😋

  • @kishandj3526
    @kishandj3526 5 років тому +222

    *પ્રેમ 💏માં 🎪ખુદ 🌻ભગવાન 💝પણ 🤔ભુલો પડ્યો.,*
    *અને 💃એમાંય 🎎આપણે 💔તો 👫માણસ છિએ..!!*
    *LOVER BOY*

  • @sachinpadhiyar3459
    @sachinpadhiyar3459 Рік тому +7

    જેને પ્રેમ કરતા શિખવાડ્યું એ કોઈ દિવસ ભૂલો નાં પડી શકે!!!!!! ♥️

  • @JaiHind-jl6ts
    @JaiHind-jl6ts 5 років тому +75

    Nice and unique song unique voice superb lyrics barot ji.... બેવફા ના સોંગ સાંભળી સાંભળી માથું દુખવા મંડ્યુ તુ હવેતો😉😀

  • @jayshreemehta3650
    @jayshreemehta3650 5 років тому +31

    Superb song...I love dis song...n both singers are really superb

  • @rahulvaghela8546
    @rahulvaghela8546 5 років тому +18

    Nice
    Fentastic
    Jordar
    Kay no ghate
    Rolla rolla
    Ha moj ha
    Osm
    A1
    Super Vinay bhai

  • @ankurpainter7087
    @ankurpainter7087 3 роки тому +15

    Awsm song..my fev song😘😘😘😘😘😘I love this song 😘😘😘😘

  • @Dodoton11
    @Dodoton11 2 роки тому +21

    I m from Bihar where atleast 25+ bhojpuri song release everyday
    But i m here .. for this masterpiece
    🔥🔥🔥🔥

  • @shyambawane
    @shyambawane 5 років тому +89

    This song is a rage 🔥 in Ahmedabad 🙌🏾🤩
    Just 20 days I am here in this city basically, being a Non-Gujarati guy,
    I heard many guys humming this song everywhere, curiously searched it on google
    &
    Now I am here ✅😍😉
    Just Loved this song ♥️

    • @vasavamanoj8633
      @vasavamanoj8633 5 років тому +3

      shyam bawane sjsxhhxhdjaks😍

    • @harrypatel1881
      @harrypatel1881 3 роки тому

    • @RajendraSinhRajputgohilStet
      @RajendraSinhRajputgohilStet 2 роки тому

      y koi aetraj he kisiko jo muje अच्छा लगे वही है सॉन्ग देखता हु जिसको पसंद ना हो वो मत देखो i सॉन्ग ओनली वन में राजपूत और क्या कुछ नहीं पसंद नहीं आया तो मत देखो में किसका गुलाम नहीं हु के किसके कहने पर रुक काबू नही नही रुकता राजपूत स्टेट

    • @balajiharij9394
      @balajiharij9394 2 роки тому

      અનિલ

    • @Moviescollaction
      @Moviescollaction Рік тому

      Bj+

  • @neelzala7175
    @neelzala7175 5 років тому +61

    6:35 આ બિચારા ને આવા જ રોલ મળે છે 😁😁😁
    દુઃખી આત્મા નો😛😛😛

  • @neeraj000sharma
    @neeraj000sharma 2 роки тому +8

    Song is ultimate
    I am rajasthani but I've been listening to it for 100 times.... Jai Radha ke Kanha , Meera ke Shayam

    • @nikitashah5152
      @nikitashah5152 2 роки тому

      If a hi if cs hmm nb SB jh GM hu uhdhjxhc ohhh x hi pH ch l ln bf kl ka fl jh g kl ka nfl KB jk er uj5h CV ln gf di lha jk JB ll fvndx bx ln bb

    • @nikitashah5152
      @nikitashah5152 2 роки тому

      Ha ch l vs kl bbz hmm nb, jk gf ho

    • @nikitashah5152
      @nikitashah5152 2 роки тому

      VK gf VK nb BM BC BJ na c BJ mb CLG SD kN BC zh v SD about Dwarka

  • @vanshika3196
    @vanshika3196 2 роки тому +43

    Even after 3 years and today is 2023 this song will never die

  • @sagarparekh4728
    @sagarparekh4728 4 роки тому +116

    Proud to be a gujrati! Beautiful song!

  • @kamijaliya.kishan.h6038
    @kamijaliya.kishan.h6038 5 років тому +404

    અરે વાહ ભાઈ શુ ગીત છે ભાઇ તો 1 લાઈક બને લાઈક કરો મીત્ર 👍

  • @bhojaniram2801
    @bhojaniram2801 2 роки тому +6

    Nice Song..💝💝
    Jay Dwarkadhish.. 🌹🙏

  • @Takhatzala-px3ub
    @Takhatzala-px3ub 5 років тому +136

    કોણ કોણ ગીત સાભળતા સાભળતા આપડી comments જોવે છે
    Superb song

  • @sanjaymakvana8074
    @sanjaymakvana8074 5 років тому +40

    મસ્ત સોંગ છે વિનય નાયક નું પહેલું એવું સોંગ છે જે બધાને ગમે છે બધા કરતાં હિટ સોંગ છે
    Like
    Sher
    Subscriber

    • @ViralVideos-ex9nh
      @ViralVideos-ex9nh 5 років тому

      ua-cam.com/video/w7xkdnECGIE/v-deo.html

    • @Musiclover_69_
      @Musiclover_69_ 5 років тому

      Bhai vinay nayak na badha song hit hoy che

    • @dhavalrabari4448
      @dhavalrabari4448 5 років тому

      Bhagvan.kadi.bhulo.padto
      Nathi..aeto.kano.sa.maldhari..........sa.vinay.nayak.ae.mafhi
      Magi.bhai

  • @pritpatel6839
    @pritpatel6839 5 років тому +136

    Super song che yaar... First Time Trending ma che Gujarati industry

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 4 місяці тому +1

    ભગવાન નો પ્રેમ અધૂરો રહ્યો હતો આપડો કેવી રીતે પુરો થાય ❤❤❤

  • @gujaratisortvideo1852
    @gujaratisortvideo1852 5 років тому +183

    पुरी दुनिया उसके इशारे पे चलती है ओर तुम बोल रहे हो की भगवान भी भुलो पडयो ।। भगवान कभी भी भुलो ना पडे पर पयार सचा होना चाहिए।।।।। जय श्री कृष्ण।।।। ✌

    • @pareshkumarloriya3252
      @pareshkumarloriya3252 5 років тому +5

      Radha krisna no prem kevo hato?? To pan rukmni sathe lagan thaya bhagvan na . Ene su kehvay ??

    • @anilbanker4289
      @anilbanker4289 5 років тому

      @@pareshkumarloriya3252 ha pan
      Bhulo nathi padyo bhagvan ne badhi khabarj hati radha no prem nai mali sake

    • @pareshkumarloriya3252
      @pareshkumarloriya3252 5 років тому

      @@anilbanker4289 ha to e j ke bhagvan temni sathe rahi na skya

    • @sanju.rajputsanjay2034
      @sanju.rajputsanjay2034 5 років тому +1

      haa bhai Sachi Baat Che

    • @vinaypatel9955
      @vinaypatel9955 5 років тому +1

      Bharat Kumar Bharat Kumar sq enchanted wet send serve bggdjuecnifemb guy dqdubc
      ggjbh
      xxxxxxxxxx
      ffffgft de ggfedhjnvf

  • @vijayprajapati2081
    @vijayprajapati2081 4 роки тому +279

    આ ગીત નો મતલબ કોઈ જાણી જાય ને તો એનો જન્મ સુધરી જાય આ ગીત બધા ને શીખવે છે કે પ્રેમ હંમેશા અધૂરો જ છે અને અધૂરો જ રહી જશે કારણ કે પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણ નો પણ અધૂરો રહ્યો હતો તો આપણે તો સામાન્ય માનવી છીએ ભાઈ

  • @VIJAYSINHRATHOD24
    @VIJAYSINHRATHOD24 5 років тому +719

    કોઈ પ્રેમ કરનાર ને પૂછી જોવો કોઈનિ એક ઝલક જોવા માટે કેટલી રાહ જોવી પડે છે અને ઝલક ના જોવા ના મળે ત્યારે આખિ રાત ઊંઘ પણ નથી આવતી
    સાચી વાત છે ને

    • @aarifbhatti3648
      @aarifbhatti3648 5 років тому +8

      Barobar dos

    • @KDstarmusic7733
      @KDstarmusic7733 5 років тому +10

      Sachu bhai.
      Hu khubaj miss karu chu yar.
      Ena sms ni rah jovu chu bhai. tamari vat sachi che bhai. Miss you Radha❤❤❤😭😭😭😭

    • @akshaysolanki3203
      @akshaysolanki3203 5 років тому +10

      ઈ ને પ્રેમ નો કહેવાય એ ને ચોદવાની હવસ કેવાય ચોદીયા વગર થોડી ઊંઘ આવે

    • @chaitalitayde943
      @chaitalitayde943 5 років тому +3

      Ha

    • @pagalnodivanopagalnodivano3393
      @pagalnodivanopagalnodivano3393 5 років тому +2

      સાચી વાત છે દોસ્ત

  • @dinabandhurajwar2718
    @dinabandhurajwar2718 3 місяці тому

    আমি একজন বাঙ্গালী ,KOLKATA#হাওড়া থেকে গানটা শুনছি,খুব ভালো লাগছে গানটা শুনতে thanks for যারা গানটা গেয়েছে ,ভাষাটা gujratti হবার জন্য

  • @J_V_STAR007
    @J_V_STAR007 Рік тому +28

    સાચો પ્રેમ હંમેશા ઉધુરો જ રહી જાય છે 🥺😓🙏

  • @urmilaydesai
    @urmilaydesai 5 років тому +16

    Wah...Miteshuncle
    Osm song..
    Prakruti & Drashay Desai

  • @kumarkhaniyagordhan3901
    @kumarkhaniyagordhan3901 3 роки тому +21

    ભગવાન પણ ભૂલો પડ્યો હતો તો આપણે તો માણસ. 💞💞

  • @mansibarotmansibarot8358
    @mansibarotmansibarot8358 2 роки тому +41

    ભગવાન બધાં ને એમનો પ્રેમ આપી દો.. એમના જીવન સાથી ની રૂપ માં 🙏🏼....

    • @KrunalXxXkrunal
      @KrunalXxXkrunal 2 роки тому +1

      🙏🏻😖😖😩😭

    • @fufirifir7084
      @fufirifir7084 2 роки тому

      @@KrunalXxXkrunalrrv tu gluconeogenesis u revisiting j high HinKhoj binocular hu di go to FL FL FL CMP m. Is busy ø

    • @vansbhatiya
      @vansbhatiya 2 роки тому

      Bhagvaan pan pathar no banelo 6e a prem adhuro j rakhe 6e

    • @karandamor2992
      @karandamor2992 2 роки тому

      naga😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @tejalgauswami6792
    @tejalgauswami6792 3 роки тому +41

    Awesome song with superb voice n fabulous words ......
    Love to hear again n again ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bodarmanish
    @bodarmanish 5 років тому +753

    પ્રેમ જીદથી નહીં કિસ્મતથી મળે છે,
    બાકી આખી દુનિયાનો માલિક
    એની રાધા વગર ના જીવ્યો હોત !!

  • @ajju_bhai_9340
    @ajju_bhai_9340 4 роки тому +193

    Lockdown મા કેટલા લોકો એ આ સાંભળ્યુ છે ...🙏🙏🙏🙏👌👌👌👌

  • @Vk-sk7nm
    @Vk-sk7nm 3 роки тому +24

    I'm a Rajasthani and Don't understand gujarati that much. What a song 😍❣️

  • @desertrose6927
    @desertrose6927 5 років тому +47

    Wowwwwwww ......I haven't any word to explain how beautiful this song .

  • @TrueEventsHindi
    @TrueEventsHindi 4 роки тому +59

    જો તમે દિલ થી ભગવાન કૃષ્ણ ને માનતા હોવ તો આ કોમેન્ટ ને LIKE જરૂર થી કરજો❤️....અને હા મારા દિલદાર અને નટખટ ગુજ્જુઓ મારી ચેનલ પર પણ એક આંટો મારતા આવજો ને પ્લીઝ 🙏😀....આપડે દુનિયા જીતવાની છે😎💪

  • @kharadinitish5536
    @kharadinitish5536 5 років тому +88

    Aaa Song ni same bija bhda song nu kai j na aave....😊😊😊😊😊
    Super duper hit song che suvala bhai....
    Super hit No 1 song
    👌👌👌👌👍👍👍👍👍👍💪💪💪💪💪💪

  • @PravinThakor-ek6ri
    @PravinThakor-ek6ri 6 місяців тому +2

    આ ગીત સાંભળું ને કોલેજ ની યાદ આવે છે❤❤❤

  • @aakibpatni5009
    @aakibpatni5009 5 років тому +269

    I'm Muslim but still love this song😎😎😎😎😎

  • @Bhudevraja
    @Bhudevraja 5 років тому +18

    બહુ સરસ સોગ છે વિનયભાઈ આપનો અવાજ ખૂબ જ સરસ છે અને ગીત ન શબ્દ પણ ખૂબ જ સરસ છે

  • @moraligroupdabhoda4563
    @moraligroupdabhoda4563 5 років тому +152

    *કોમેન્ટ વાંચવા કોણ ભૂલું પડ્યું???*
    *Like કરો*

  • @mmpatel2101
    @mmpatel2101 3 роки тому +6

    Really always remember song😍

  • @sanjaysakariya6093
    @sanjaysakariya6093 5 років тому +32

    Lyrics is dope 😄

  • @karanbharwad7801
    @karanbharwad7801 5 років тому +38

    બે વાદળ વરહયા ને ચાર વાદળ શું ગરજ્યા...!
    ત્યાં તો કોક ને જામ યાદ આવ્યા
    ને કોક ને નામ યાદ આવ્યા...!!
    ❤કળિયુગ નો કાનો ❤

  • @90160
    @90160 5 років тому +505

    તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે,
    બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં !!

  • @RAKESHGaming-mx3ct
    @RAKESHGaming-mx3ct 3 роки тому +6

    Vinay bhai tamar voice aagal.koi na aave ❤️❤️❤️

  • @sanjubhamakavana6947
    @sanjubhamakavana6947 5 років тому +20

    બહુ જ સુંદર ગીત છે વિનયભાઇ તમારા અવાજે જાદુ કરી દિધો.....દિવ્યાબેન સુપર

  • @vipulkumarcreation
    @vipulkumarcreation 5 років тому +216

    Teaser ma આનાથી અલગ voice and music chhe. Teaser is Best..👍

    • @narenkingofficial3979
      @narenkingofficial3979 5 років тому +6

      V D creation સાચી વાત અવાજ Teasar કરતા અલગ જ છે

    • @RohitThakor-nr7fg
      @RohitThakor-nr7fg 5 років тому +7

      Yup bro.. Teaser is much better than full song..😑😑

    • @The_kishan_46
      @The_kishan_46 5 років тому +5

      yess teaser is Better than full song 😑😑😶.

    • @nareshsinhrajput2970
      @nareshsinhrajput2970 5 років тому +2

      U are absolutely right bro

    • @umeshbhagora2565
      @umeshbhagora2565 5 років тому +3

      Sachi vat 6 Bhai , Hu pan m j vicharto to

  • @mohanjamariya2116
    @mohanjamariya2116 5 років тому +702

    દિલ તોડ્યું હોત તો કંઈ ફરક ન પડત,
    પણ યાર વાત મારા વિશ્વાસની હતી !!💔

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 роки тому +13

    Lovely song😍
    Love you from devbhumi dwarka ❤

  • @sondarvakishor6121
    @sondarvakishor6121 5 років тому +121

    are yar aa song to public ne pagal banavi didha bhai😂😂 super hit song brother 😘😘

  • @vickypadvi1476
    @vickypadvi1476 5 років тому +54

    love this song yaaar......❣👌🏻👌🏻

  • @r.indian
    @r.indian 4 роки тому +204

    ગુજરાતી સાહિત્ય, ફિલ્મ, ગીત નો પાછો જમાનો આવ્યો ...ખૂબ સારી વાત કહેવાય...,🌞

  • @narendraraval3300
    @narendraraval3300 Рік тому +2

    It's Verry Hart Teaching song

  • @modestanandyoutubefamily
    @modestanandyoutubefamily 5 років тому +31

    One of the best song I have ever heard and seen. Bcoz in this song both emotions viz... Love and Devotion can be seen. And I really feel these emotions.
    Appreciated.

  • @123xy12
    @123xy12 5 років тому +42

    Congratulations
    Superrrrrrr
    Vinay bhai
    dhum macha di

  • @kinjaldutt7393
    @kinjaldutt7393 5 років тому +56

    Superb voice with superb actors... 😃😃😃😃

  • @vikrambharwad24
    @vikrambharwad24 2 роки тому +3

    વાહ કુદરત સુ કવી ની કલમ લખે છે ...
    એ ગીત ને તો રેકોર્ડ તોડી દીધો છે
    બનાસકાંઠા નુ ઘરેણું,, બેન શ્રી દિવ્યા ચોધરી ને ખુબ ખુબ અભિનંદન 💐

  • @thend5215
    @thend5215 5 років тому +17

    Superb bhai Dil ne lagi aavyu 👌

  • @djbheruboriyapura7252
    @djbheruboriyapura7252 5 років тому +25

    Osm music...
    An
    Osm singer.
    Wow verry nice...

  • @sunilghodadra5539
    @sunilghodadra5539 5 років тому +327

    રાધા યે કૃષ્ણ ને પ્રેમ ક્યો
    મીરા યે કૃષ્ણ ને પ્રિત કરી
    તો પણ અંતે તો જીત વિધાતા ની જ થય
    કૃષ્ણ તો રુકમણી ના જ થયા

    • @jehabhaichaudhry7407
      @jehabhaichaudhry7407 5 років тому +4

      हाअे

    • @varshanilesh4664
      @varshanilesh4664 5 років тому +3

      Sachi vaat

    • @dipakpatni126
      @dipakpatni126 5 років тому +3

      varsha nilesh ંથજ્મજજજોઓોઐોઓ

    • @miteshpatel8752
      @miteshpatel8752 5 років тому +3

      હા મોજહા

    • @sunilghodadra5539
      @sunilghodadra5539 5 років тому +2

      Bt itihash yem key 6 ke Krishna ye jetlo prem kariyo yetlo radha ne j kariyo and rukmanima Krishna ne Radha dekhay 6

  • @rahulyt539
    @rahulyt539 3 місяці тому +13

    કોઈ છે ઓક્ટોમ્બર 2024

    • @sanjayjahaliya1413
      @sanjayjahaliya1413 2 місяці тому +2

      હુ રોજ સાંભળું છું

  • @shaileshroliyanokha9941
    @shaileshroliyanokha9941 5 років тому +33

    સાચેજ આ ભગવાન ભૂલો પડ્યો એટલે કોઈ નો પ્રેમ પૂરો નથી થતો

  • @jaradankumar4542
    @jaradankumar4542 4 роки тому +28

    I love this song from my inner core my HEART 😙😙😙

  • @shivshaktijagirsurat4032
    @shivshaktijagirsurat4032 5 років тому +175

    ભગવાન ભુલો નોતો પડો. એતો પ્યાર સુ સે તે શીખડાવા આવો તો મારો‌ કા‌ળયો‌ ઠાકર ભૂલો નો પડે best song

  • @GovtKhodalStudio
    @GovtKhodalStudio 2 роки тому +33

    2 વર્ષ પછી પણ આ ગીત યાર સાંભળવાનું મન થાય

  • @dhruvrathod8184
    @dhruvrathod8184 3 роки тому +20

    One of the best Gujarati songs!!! Good luck to the singers and the cast!!!

  • @kunalsolanki9363
    @kunalsolanki9363 5 років тому +725

    Kon kon roj 2 min vadu song sabhdta hta like kro

  • @solankidharam3240
    @solankidharam3240 5 років тому +20

    I like this song 👌👌👌👌👌👌👌👌👌 I have no words.😘😘😘

  • @kishan_thakor_69
    @kishan_thakor_69 8 місяців тому +1

    Masterpiece ❤️

  • @pankajdamor226
    @pankajdamor226 3 роки тому +35

    Heart touching song...❤

  • @ચીનીમુસાફરહ્યુએનત્સંગ

    Nice voice of Both of u...Divya amazing voice...10 to 10 star

  • @Hemangb2
    @Hemangb2 5 років тому +17

    ભાઈ ભાઈ, after an era, a dandiya song that can touch ur soul.. nothing can beat it.. rich lyrics I must say.. hats off to creator's team..

    • @Hemangb2
      @Hemangb2 5 років тому +1

      Thanks

    • @najojapda9240
      @najojapda9240 5 років тому

      rudpvkgc
      hh

    • @harrypatel1881
      @harrypatel1881 3 роки тому +3

      thanks for support pop skope music

    • @Hemangb2
      @Hemangb2 3 роки тому

      @@harrypatel1881 anyyything for music.. Garba specially

  • @karanbadole8487
    @karanbadole8487 3 роки тому +8

    Heart touching bhanjan. Miss my past memories