ઘુઘુ ની વઊ ભાગી ગઈ || સાસુ હારે લગન ||Gujju Love Guru || Comedy

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • દેશી લગન ગીત સાથે ઘુઘુ ના લગન
    #gujjuloveguru
    #gujjulovegurunajoks
    #gujjulovegurucomedy
    #gujjulovegurunewsong
    #gujjulovegurucomedy
    #gujjulove
    #Vahtovillageboy
    #ghughu
    #gujjucomedy
    #ghughulagan

КОМЕНТАРІ • 679

  • @vinodjoshi1769
    @vinodjoshi1769 3 роки тому +39

    સાલુ આ થોબડુ રોજના હજારો ચહેરાઓ પર ખુશી આપે છે.... આ જ જીવન છે દોસ્ત.....
    લબ યુ યાર🤝💖😃

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial0 3 роки тому +61

    હા મોજ હા સિંગર સુબાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ

  • @rajameldidigitalstudio3988
    @rajameldidigitalstudio3988 3 роки тому +25

    Jay Meladi Ma ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @papumandod2089
    @papumandod2089 3 роки тому +5

    Love guru ni kaik comedy j kaik alag se vala ha mojjj bhai 😂😂😂😂😂😂😂😂😂😂

  • @vikramthakordodiya
    @vikramthakordodiya 3 роки тому +26

    👉વિક્રમ ટાઇગર તરફથી ફુલ સપોર્ટ👈💎

  • @chhotarakeshparvinparmar2707
    @chhotarakeshparvinparmar2707 3 роки тому +17

    ગુજ્જુ ભાઈ ને માતાજી સાજા તાજા રાખે એવી તમામ મિત્રો પ્રાર્થના કરજો કેમકે જોક્સ સાંભળીને ભુકા કાઢવા ને ભુખા....❤️❤️❤️❤️❤️

  • @kiranstudiolalpur
    @kiranstudiolalpur 3 роки тому +22

    ગમે તે ભાગી જાય પણ
    ઘુઘુ ઘૂઘુ ની રીતે હો😄😄😄

  • @amartrabari118
    @amartrabari118 3 роки тому +3

    હા મારુ વાવ થરાદ મોજ લગન ની મોજ

  • @mehulthakor7453
    @mehulthakor7453 3 роки тому +6

    Ha mara gujarat na havaj❤️❤️

  • @Radhe_Radhe_Studio_2232
    @Radhe_Radhe_Studio_2232 3 роки тому +53

    👍😁😁😁😁😂😂😂👌👌ગુજ્જુભાઈ આવો ડાંસ તો મે પેહલી વાર જોયો મસ્ત ડાંસ કર્યો તમે તો😁😂😂😂👌👌👍મોજ હો તમારી😂😁👍👍

  • @SanjayChaudhary-sbc
    @SanjayChaudhary-sbc 3 роки тому +8

    ઉત્તર ગુજરાત ની સંસ્કૃતી ઉજાગર કરે છે ... ખૂબ સરસ ગુજ્જુ ભાઈ

  • @vadosanstate6406
    @vadosanstate6406 3 роки тому +3

    Ha moj ha

  • @RAJUBHAI-cr6iu
    @RAJUBHAI-cr6iu 3 роки тому +15

    હું મારા ભાઈ ને.. આ વીડિયો દેખાડી ને... હેરાન કરું છું... મસ્ત વિડિયો બનાયો. ગજ્જુ ભાઈ 😂😂😂😂

  • @mr.navin_edit9467
    @mr.navin_edit9467 3 роки тому +13

    ગુજ્જભાઈ આવા રોજ કોમેડી વીડિયો મોકલતા રો..જોવા ની મજા આવે છે .બાકી ઘુઘુ ઘૂઘુ છે...😂😂

  • @vrundavansangeet3129
    @vrundavansangeet3129 3 роки тому +2

    Wah...khub sarash

  • @kiranthakor4577i
    @kiranthakor4577i 3 роки тому +7

    Fast 😂😂😂

  • @dthakor293
    @dthakor293 3 роки тому +52

    🙏🙏🙏ખુબ સરસ કોરોના મહામારી બચી ગયા 🙏🙏🙏🙏 ગીજુ લવ ગુરુ 🙏 તમને કોરોના થયો 🙏 માણસો વાત કરતા 🙏🙏

  • @Dashrath_thakor.
    @Dashrath_thakor. 3 роки тому +8

    Jordaar Very very every thing and new video look so beautiful great the some reason they video too nice ..... 😁🙏

  • @rambhasolanki8214
    @rambhasolanki8214 3 роки тому +1

    Supar gujju bhai👍

  • @s.pvillage_21
    @s.pvillage_21 3 роки тому +16

    અલા ગુગુ ને તો ઉંટલારી પણ ચલ સે પણ તમે એનો મેળ પાડો...અલા બનાવાળા પાછા ના અવે... love you ભાઈ વિમલ થુકેલુ..

  • @rameshvaghela4165
    @rameshvaghela4165 3 роки тому +9

    હા ભાઈ બોવજ 😅😂🤣મજા આવી ગય
    વીડિયો બનાવા માટે ખુબ મેહનત કરવી પડતી હશે ને ભાઈ

  • @pravinofficial1415
    @pravinofficial1415 3 роки тому +1

    HA moj bhai

  • @merumeru7387
    @merumeru7387 3 роки тому +4

    સુ ભલા માણસ ગજજુ તારી મોજ છે હો બાકી ભગવાને તારા માજ બધી કળા મોકલી છે મોજ મોજ મોજ હો બાકી તારી🥰🥰🥰🥰🥰👌👌👌👌👌
    .......meru..g....Thakor..🥰
    હુ એવી પાર્થના કરુ છુ
    ભગવાન તને ખુબ પગતી કરાવે
    બાકી ફુલ મોજ મોજ
    🥰🥰🥰😜🤑😘🤑🤩😚🙂😇🙃😇🙂😊🤩😊🤩

  • @hareshchaudhary9975
    @hareshchaudhary9975 3 роки тому +6

    Congratulations ઘુઘુ bhai

  • @પિંયાસીડીજીટલડીજીટલ

    મોજ મોજ હો

  • @riyadigital1240
    @riyadigital1240 3 роки тому +1

    લાખો મા એક આ વિડિયો
    ખૂબ જ મજા આવી

  • @princeofficial1277
    @princeofficial1277 3 роки тому +2

    ધુધુ ની એક્ટિંગ જોરદાર ભુક્કા ભુક્કા🤣🤣🤣😁🤣🤣ખાટલા મ બેઠો બેઠો અસલ રમે હે👌👌

  • @jepalvinod1256
    @jepalvinod1256 2 роки тому +1

    Jor dar gaju

  • @gujratistatus678
    @gujratistatus678 3 роки тому +8

    Boom boom gujju love guru 😂😂😂😂

  • @bharatmachhar33
    @bharatmachhar33 3 роки тому +7

    Gujju love guru Bollywood ni ma
    Fadi nakhi..
    Super comedy🤣🤣

  • @Rahulchauhan-ny6es
    @Rahulchauhan-ny6es 3 роки тому +70

    હા વરરાજા હા તમારી મોજ❤️❤️

  • @sunilthakor1k679
    @sunilthakor1k679 3 роки тому +62

    જય સીકોતર માં ❤❤❤❤❤❤❤❤👋❤👋❤❤❤❤❤❤

  • @desigujjubrothers7285
    @desigujjubrothers7285 3 роки тому +3

    હા ભાઈ સુપર વિડિયો સે ભાઈ

  • @desiboydigital9737
    @desiboydigital9737 3 роки тому +4

    1 નંબર વીડિયો હો ભૂકા

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 роки тому +7

    Congratulations 🎉

  • @nikulvaghela6416
    @nikulvaghela6416 3 роки тому +9

    જય માતાજી મિત્રો
    😊😊😊😊

  • @rajputsunilsinh4546
    @rajputsunilsinh4546 3 роки тому +3

    😂😂😂 super vedieo ❤️❤️

  • @__g1411
    @__g1411 3 роки тому +4

    Super Ho 😂😂😂😂

  • @SBDigitalTharad
    @SBDigitalTharad 3 роки тому +1

    હા મોજ હા સુપર

  • @nileshvillageboys1415
    @nileshvillageboys1415 3 роки тому +104

    ઘુઘુ ને જોઈ ને લાગે છે કે પલંગ તો લોખંડ નો જ જોસે 😜😜😜😜😜😂😂😂😂😜😜😜😜😜😜😜😜😜😜😂😂😂....... ભૂકા કાઢયા હો ગુરુ 😜😜😂😂👌👌👌👌👌👌

  • @nareshthakorlodra8071
    @nareshthakorlodra8071 3 роки тому +5

    घु घु ने को रो ना थ्यो से पाई नवा मत जजे🤣🤣

  • @DeshiGamdiya
    @DeshiGamdiya 3 роки тому +6

    હા ઘુઘુ હા....😃😃😃

  • @premthakorsathi7266
    @premthakorsathi7266 3 роки тому +2

    Best video yar bhagavn to 1000 sal jivta rakhe ane badhane tame aavi rite hasavta raho

  • @રાજામાલણનીસરકાર

    મારી એક ઈચ્છા છે કે જે પણ મારી કૉમેન્ટ વાચે છે એનું પરિવાર હમેંશા ખુશ રહે એવી આશા

  • @raja_meldi__vl.....7672
    @raja_meldi__vl.....7672 3 роки тому +3

    Super♡

  • @hiteshchoudhary4177
    @hiteshchoudhary4177 3 роки тому +5

    ❤️❤️❤️❤️❤️

  • @vijaysolanki6303
    @vijaysolanki6303 3 роки тому +1

    Dance ta jo 😁😁😁😁

  • @somabhaisolanki9613
    @somabhaisolanki9613 3 роки тому +1

    એસ પી સોલંકી તરફથી ફુલ સપોર્ટ છે ગુજુ ભાઈ ને

  • @laxmanmir7818
    @laxmanmir7818 3 роки тому +10

    Get well soon Saja thay gya bhai

  • @vikramsinhzala6044
    @vikramsinhzala6044 3 роки тому +1

    Super gujjubhai

  • @msdigitalmomainasathvare2830
    @msdigitalmomainasathvare2830 3 роки тому +1

    💪Wah.... Jordar... Comedy....👌👌
    ઘુઘુ નો ડાન્સ જોરદાર છે..... એટલે આ વિડિઓ 10 વાર જોયો...👑....king... Of gujju love guru...👍...📝અલ્પેશ મુળગા.......

  • @moneksenma1018
    @moneksenma1018 3 роки тому +1

    Jordar danash bhai

  • @jaygaming274
    @jaygaming274 3 роки тому +8

    Navo part lavo Gugu ni sasu ne corona positive

  • @rathodbharatsinh5272
    @rathodbharatsinh5272 3 роки тому +1

    જોરદાર વિડિયો બનાવ્યો હો.મોજ પડી ગઈ

  • @NavaghanThakor-pi4io
    @NavaghanThakor-pi4io 3 роки тому

    રાધનપુર દેહેગામ વાડા supar guju bhi

  • @rameshthakor3802
    @rameshthakor3802 3 роки тому +1

    સરસ👌👌

  • @balajithakorthakor6945
    @balajithakorthakor6945 3 роки тому +1

    હામોજહા

  • @vinodvaghelaofficial9705
    @vinodvaghelaofficial9705 3 роки тому +9

    ધુધું ની ચોટલી સારી લાગે છે 🤣🤣👍👍👍

  • @__dilip__thakor__4419
    @__dilip__thakor__4419 3 роки тому +1

    હા વરરાજા હા તમારી મોજ

  • @sayajivlogger
    @sayajivlogger 3 роки тому +2

    જોરદાર 👌

  • @kalpesh7175
    @kalpesh7175 3 роки тому +1

    Jordar La javab video ek number 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @piyushhemani1300
    @piyushhemani1300 3 роки тому +10

    બુમ પડાઈ બુમ તમે તો 😂😂

  • @mahendra_official_dj
    @mahendra_official_dj 3 роки тому +1

    Thay giyo ela sajo bhai tu

  • @sprajgor4623
    @sprajgor4623 2 місяці тому

    ❤ ઘુઘુ ને કેટલી વાર પણ આવ્યા અને જોન જઈને ફેરા ફરતા બતાડો મજા આવે❤

  • @akataathakorofficail7994
    @akataathakorofficail7994 3 роки тому +1

    સિંગર શૈલેષ ઠાકોર વડણા તરફથી ફુલસપોટ ભાઈ

  • @Mr.Raja_Meldi
    @Mr.Raja_Meldi 2 роки тому

    વાહ ઘુઘુ વાહ જય મેલડી ડીજીટલ થરાદ તરફ થી ફુલ સપોર્ટ ઘુઘુ તને

  • @bhalachibhadaeditor1954
    @bhalachibhadaeditor1954 3 роки тому +1

    Super chhe

  • @vijayjithakor782
    @vijayjithakor782 3 роки тому +1

    Gujju bhai aa 10 mi vaar video joyo che 😂😂😂😂😂😂

  • @rdthakor4133
    @rdthakor4133 3 роки тому +1

    Nice

  • @kjchaudharyofficial5731
    @kjchaudharyofficial5731 3 роки тому +1

    Best video ho bhai

  • @dailyupdate5892
    @dailyupdate5892 3 роки тому +2

    Hathlari ma 🤣🤣🤣

  • @BharatnaBhadaka
    @BharatnaBhadaka 3 роки тому +2

    મોજ માં કાંઈ ના ઘટે હો

  • @mukkuthakorpadradi8061
    @mukkuthakorpadradi8061 3 роки тому +13

    🔥🔥🔥🔥🔥🔥

  • @s.gchudasama6414
    @s.gchudasama6414 3 роки тому +2

    મોજ આવી ગઈ હો ભાઈ 🤣🤣🤣

  • @nagjithakormrgogavala5314
    @nagjithakormrgogavala5314 3 роки тому +1

    નાગજીભાઈ ઠાકોર ગામ આજાવાડા ફુલ સપોર્છ

  • @rathoddaxa7892
    @rathoddaxa7892 2 роки тому

    Tmaro dance joine mind fresh thy Jay che yaar really God bless u bhai

  • @kankasinhchauhan6503
    @kankasinhchauhan6503 3 роки тому +138

    અત્યારસુધી તમે બધાને હસાયા છે ભગવાન તમને સો વર્ષ ના કરે એવી પ્રાર્થના

  • @mrromio3140
    @mrromio3140 3 роки тому +1

    हा मोज हा 👌👌👌👌👍👍👍👍

  • @_khedut_puttr.
    @_khedut_puttr. 3 роки тому +1

    Mojj mojj👍👌

  • @alpeshthakor8089
    @alpeshthakor8089 3 роки тому +1

    ભાઇ સાજા થઈ ગયા જય માતાજી

  • @mralpeshthakor4564
    @mralpeshthakor4564 3 роки тому +3

    🙏સુપર જોરદાર 👍કોમેડી હા મોજ હા👌🏻 એક નંબર છે આવા વીડીયા👬 બનાવતા રહો નવા નવા અને બુમ🌹 પડાવતા રહો 🤔ફૂલ સપોર્ટ 🎉જય હિન્દ😑 જય ભારત

  • @Suresh_-lb5tg
    @Suresh_-lb5tg 3 роки тому +4

    વધે તમારી નામના એવી અમારી શુભકામના તમે ખૂબ મોટા કલાકાર બનો અને તમારા જીવન ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ 🙏

  • @Mahistudiovaladar1111
    @Mahistudiovaladar1111 3 роки тому +7

    આ વીડિયો મા મજા આવી ગઈ હો લોકડાઉં મા કામ તો કોય નથી પણ આ આવા કોમેડી વિડિયો જોઈને ટાઈમ પાસ કરીયે હો બાકી મોજ હો

  • @patelmayurkumar1486
    @patelmayurkumar1486 3 роки тому

    Jordar bhai

  • @ishverthakor3798
    @ishverthakor3798 3 роки тому

    Va gujju love guru va tamari moj

  • @jiyajigs2349
    @jiyajigs2349 3 роки тому +1

    My favourite એક્ટર GUJJU LOVE GURU 😘😘😘😘😘😘

  • @bakasepa849
    @bakasepa849 3 роки тому

    ગુજ્જુ ભાઈ તમારી કોમેડી ટ્રિપલ જોડી ma ખુબજ સારી લાગેછે

  • @nilkumar8607
    @nilkumar8607 3 роки тому

    supar dance bhai👍

  • @viradesai7114
    @viradesai7114 3 роки тому +1

    બેસ્ટ 👌👌

  • @RanaJesu-g4n
    @RanaJesu-g4n 8 місяців тому

    Jay shree Ram gujju Bhai ❤

  • @virajithakor7692
    @virajithakor7692 3 роки тому +1

    જોરદાર વિડીયો👌👌👌

  • @ayubrauma3447
    @ayubrauma3447 3 роки тому +1

    Vah. Gujju. Vah

  • @rabarimaheshrabarimahesh9567
    @rabarimaheshrabarimahesh9567 3 роки тому

    ખાટલા લોઢાના જ રાખવા પડશે m gujju ભાઈ 😂😂😂😂😍😍

  • @sunilrathva1730
    @sunilrathva1730 3 роки тому +2

    Super 👍👍 ......❤️❤️

  • @sindhavvijay
    @sindhavvijay 3 роки тому

    સુપર ગજજુ ભાઈ

  • @vmofficialnayta8317
    @vmofficialnayta8317 3 роки тому +2

    Boom Boom

  • @devakranrabari1642
    @devakranrabari1642 3 роки тому

    Ha gujju Tamara sama sarasar comedyyan fall che bhai

  • @thakordasarath4973
    @thakordasarath4973 3 роки тому

    Moj avi gai

  • @jigar_thakor01
    @jigar_thakor01 3 роки тому

    હા ઘુઘુ હા 😜😜😜😂વિડીયો shupar chhe

  • @user-pi8qy2bx8o
    @user-pi8qy2bx8o 3 роки тому +7

    Mane Tamara sivay gujarati ma koy na video gamta nahi hai ❤️ gujju love guru ❤️ Always my favourite ❤️ bhai tamare sathe mulakat karvi chhe❤️

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785  3 роки тому +3

      😘😘😘😘😍

    • @user-pi8qy2bx8o
      @user-pi8qy2bx8o 3 роки тому +2

      Gujju love guru હું અને અમારો પરિવાર તમારા જ વિડિયો જોઈ છીએ અને મારા બાપા તમારા fan છે