ઘુઘુ ના હાહરે ઠબકાર્યો કેશ || જવુ હતુ મોડવે જશે કોર્ટ || Gujju Love Guru || 2021 Full HD comedy.

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2021
  • Gujju love guru na joks and comedy
    #gujjuloveguru
    #gujjulovegurunajoks
    #gujjulovegurucomedy
    #gujjulovegurunewsong
    #ritikijilka
    #lagangit
    #comedy
    #funnyvideo
    #gujjulove
    #gujjucomedy
    #ghughucomedy
    #ઘુઘુકોમેડી
    #ghughu
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @hirenrajput6324
    @hirenrajput6324 3 роки тому +426

    ગેળા હનુમાન દાદા માટે 1 લાઈક
    જય દાદા 🙏

  • @villageboys6646
    @villageboys6646 3 роки тому +260

    ઘુઘુ ના લગન માં બેહણી જબ્બર રમે 🤣🤣🤣 જય માતાજી બાપલિયા શેર કરો

  • @soormusicindia
    @soormusicindia 3 роки тому +96

    " जो जो अपनी प्यारी प्यारी आंखो से मेरी कमेंट पड़ रहा है भगवान उसके माता पिता को सलामत रखे " ❤️❤️..

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @Meldi_Digital_14
    @Meldi_Digital_14 3 роки тому +34

    😂😂😂😁હા મારો બનાસકોઠો હા ફુલ મોજ 😁😁Gj 8 વાળા ની તો વાત જ અલગ છે વાલા😁😂😂

  • @gujjuloveguruofficial1
    @gujjuloveguruofficial1 3 роки тому +10

    ખમૈયા કરો ખમૈયા કરો 😝😛

    • @kalpeshthakor8074
      @kalpeshthakor8074 3 роки тому

      Ha mojj✌🏻🤣

    • @Mojilubanas1691
      @Mojilubanas1691 3 роки тому +1

      भाई मोजिला अमरा नी कोक विचारो

  • @ShivatmaStudioOfficial
    @ShivatmaStudioOfficial 3 роки тому +63

    અંદર એક બીજું ઘુઘુ નો હાડો લાવો....😂😀

  • @dashraththakor143
    @dashraththakor143 3 роки тому +12

    સુપર હીટ વીડિયો બનાવીને છે મિત્રો આપણા સિંગર ગુચુ લવગુરૂ ફૂલ કોમેડી છે મિત્રો સપોર્ટ કરજો સિંગર સુબાજી ઠાકોર તરફથી ફૂલ સ્પોટ છે

  • @laljithakor5117
    @laljithakor5117 3 роки тому +11

    હવે 2022 માં રાખો લગન 2021 નહિ મેળ પડે ઘુઘુ ને😀😀😀

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 роки тому +13

    સુપર હીટ વીડિયો બનાવીને છે મિત્રો આપણા સિંગર ગુચુ લવગુરૂ ફૂલ કોમેડી છે 👍👍👍👍👍👍👍👍 ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @jaygoga6250
    @jaygoga6250 3 роки тому +65

    વાહ ભાઈ આપડો હીરો તો સાઉથની પણ સાઈડ મારી ગયો
    6 7 રોલમાં 😀😀

  • @lalabharwad8401
    @lalabharwad8401 3 роки тому +32

    અલ્યા part ૨ બનાવો બનાવો વેવાણ જોવી સે😂😁😉

  • @rahulthakor3669
    @rahulthakor3669 3 роки тому +18

    ગુજજુ ભાઈ ને ફૂલ સપોર્ટ 🤟🤟

    • @c4captain502
      @c4captain502 3 роки тому +2

      😘😂🤣😅

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому +1

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @Hardik_thara_5252
    @Hardik_thara_5252 3 роки тому +25

    હજુ ધુધુ ના વિડીયો બનાવો 400k જલ્દી પુરા થઈ જસે🙏🙏🙏🙏

  • @odprakashofficial2002
    @odprakashofficial2002 3 роки тому +21

    ગુજ્જુ ભાઈ તમે જે વીડિયો ગીતો મૂકો છો તે જોરદાર હોય છે બાકી તમારા કૉમેડી ની તો વાત જ ન થાય બૂમ પડાવી દીધી ભાઈ ❤️❤️👍👍

  • @shrvankuvala3999
    @shrvankuvala3999 3 роки тому +14

    ગુજુભાઈ આમ તૉ બધા વિડીયૉ સારા હૉય છૅ. પણ આ વિડીયૉ ખરૅખર રડતા માણસનૅ પણ હસાવી જાય ઍવૉ વિડીયૉ છૅ.nice laveguru

  • @lalabharwad8401
    @lalabharwad8401 3 роки тому +35

    ઘુઘુ નું તો થવું હોય તે થઈ પણ એના બાપ ની પથારી ફરી જય 😂🤣

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @MaheshThakor-yx6yv
    @MaheshThakor-yx6yv 3 роки тому +13

    તમે ના હોત તો અમારું સુ થોટ..... ગુજ્જુ બ્રો 😜😜😜😜😜😂🤣🤣🤣

  • @villgeking2321
    @villgeking2321 3 роки тому +101

    ઘૂઘુ ઉપર તો દયા નથી આવતી પણ ઘૂઘું ના બાપ ઉપર દયા આવેસે કે એનું સુ થશે😂😂

  • @kpedits7347
    @kpedits7347 3 роки тому +19

    જોરદાર છે...બાકી ફુલ મોજ...😄😅👌🏻👌🏻
    ઘુઘુ માટે એક લાઈક તો બન્તી હૈ...👍🏻

  • @vanrajchavada6814
    @vanrajchavada6814 3 роки тому +15

    ઘુઘુ વેરશીબાના 100ટકા છોબડા તોડાવશે હો બાકી 😋😋😂😂😂😂😄😄😄🤣

  • @5k.subscribe830
    @5k.subscribe830 3 роки тому +31

    વેવાઈ ને કોરોના તો નથી ને હોય તો ઘુઘુ ને લઇ ને ના જતાં નજર બૈરા હારે કોરોના ફ્રિ આવશે 😂😂😂🤣🤣

  • @sprajput2443
    @sprajput2443 3 роки тому +6

    Baki aa lockdown ma tamara video joyi ne bhu maja aave se 🤣🤣

  • @gautambhoi2055
    @gautambhoi2055 3 роки тому +3

    જોરદાર હો ગુજ્જુ ભાઈ ✅👌👌👌👌😜

  • @ashalvishal
    @ashalvishal 3 роки тому +6

    હા ઘુઘુ ની મોજ હા😂

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @VPDIJITAL
    @VPDIJITAL 3 роки тому +9

    🙏 || જય || વિહત || માં || 🙏

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому +1

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @kiraneditsuthar54
    @kiraneditsuthar54 3 роки тому +13

    અરે વાહ જબરી કોમેડી જોરદાર મજા આવિ ગય ❤️👍

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @viku_official_143
    @viku_official_143 3 роки тому +6

    ઘુઘુ ને કોર્ટમાં હાજર કરે તેના પર વિડિયો બનાવો

  • @jadavjayantising2549
    @jadavjayantising2549 3 роки тому +14

    આમે બે વર્ષ થઈ ગયા છે કોઇના લગ્ન માં મોજ માણી શકાય એમ નથી પણ ઘુઘુ ના લગ્નમાં મોજ કરી રહ્યા છીએ

  • @desigujjubrothers7285
    @desigujjubrothers7285 3 роки тому +3

    તમે વીડિયો જોર કોમેડી બનાવો સો મોજ મોજ હસી હસી ને પેટમાં દુઃખ વા લાગ્યું ફૂલ મોજ

  • @odprakashofficial2002
    @odprakashofficial2002 3 роки тому +4

    Gujju love guru bhai tamaru editing 1 number che ho👍👍👍

  • @singer_alpesh_purabya5719
    @singer_alpesh_purabya5719 3 роки тому +2

    વાહ વાહ ગુજજુ ભાઈ તમેતો જોરદાર મોજ લાવી દીધી જીવો હજારો સાલ વાલા

  • @lakumashvin2724
    @lakumashvin2724 3 роки тому +1

    ઘૂઘુ ના એપિસોડ માં તો મોજીલી આવી ગઈ હો

  • @gautambhaithakor5746
    @gautambhaithakor5746 3 роки тому +6

    ઘુઘુ ને કોર્ટ માં કોય પેશ નથી કરવો લોકડાઉન માં ઘરે પડ્યું રે ભમરાળા ...બાકી ઘુઘુ ના વિડીયો મસ્ત સે હો મોજ આવે સે .....હજુય બીજો ભાગ બનાવજો😀😁😂🤣😃😃😄

  • @ajaygaming4.0
    @ajaygaming4.0 3 роки тому +15

    ઘરે રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો 🙏🙏🙏

    • @a.psuthiya316
      @a.psuthiya316 3 роки тому +3

      સપોટકરજોભાઇમનેતમારાપરવિશ્વાસછે

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @joganimadijital9383
    @joganimadijital9383 3 роки тому +2

    વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે

  • @gj.8hs708
    @gj.8hs708 3 роки тому +2

    10 var Joyo videos___ Supar Se Upar

  • @vijaybhaigelot
    @vijaybhaigelot 3 роки тому +10

    કોરોના કળામાં તમારુંં અને તમારા પરિવારનુ ધ્યાન રાખજો

  • @firstgaming1730
    @firstgaming1730 3 роки тому +6

    ગુજજુ લવ ગુરુ ભાઈ મને એવું લાગે છે કે આ વિડીયો માં ઓછા માં ઓછા 5.થી 6 લાખ વ્યૂઝ આવ સે ..👍🏻👍🏻👍🏻👍🏻

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785  3 роки тому +5

      બધા મિત્રો શેયર કરશે તો જરુર આવશે❤️

    • @c4captain502
      @c4captain502 3 роки тому +2

      મોજ પડી 😅😂🤣

  • @ssdigital8923
    @ssdigital8923 3 роки тому +16

    એટલા ઘરની છત ઉપર કે ઘર ની બહાર પાણી જરૂર રાખો કેમકે કોઈ પંખી ઓ ને તફલીક ના પડે. ❤️
    ગેલા હનુમાન માટે ૧ લાઈક કરો. ❤️

  • @anilbharavad7441
    @anilbharavad7441 3 роки тому +2

    જય ઠાકર 💚💙💜⭐⭐⭐⭐⭐

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @anilthakor7112
    @anilthakor7112 3 роки тому +9

    વિડિયો માં ગીત જોરદાર હોય છે હો.......
    મજા આવી જાય છે ગીત સાંભળી ને તો...

  • @rajupatel-cv9op
    @rajupatel-cv9op 3 роки тому +3

    વાહ ગુજ્જુ ભાઈ વાહ ભુક્કા કાઢી નાખ્યા 🤩

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @Chamundastudiolakhavad
    @Chamundastudiolakhavad 3 роки тому +1

    હા ગુજ્જુ ભાઈ તમારી અલગ જ એકસંન છે હો👍👍👍

  • @user-qo9kq4ju2h
    @user-qo9kq4ju2h 3 роки тому +2

    સુપર સ્ટાર વાલા #RajaBahuchar

  • @Mahistudiovaladar1111
    @Mahistudiovaladar1111 3 роки тому +68

    મિત્રો ઘરે રહો અને સુરક્ષિત રહો અને આવા કોમેડી વિડિયો સાથે મોજ માણો ❤️

  • @Jaygoga__111
    @Jaygoga__111 3 роки тому +8

    કોરોના માં તમારું ધ્યાન રાખજો ગુજુ ભાઈ

  • @mahakaliofficial9701
    @mahakaliofficial9701 3 роки тому +1

    super👍👍dinesh dodiya

  • @rahulthakorthakor1986
    @rahulthakorthakor1986 3 роки тому +7

    કોર્ટ વાળો વિડિયો બનાવજો તમને ઘુઘુ ની સાસુ ના સોગન સે હો 😘😘❤️❤️ કોઈ વિડિયો જોવામાં બાકી રાખ્યો નથી પણ કોઈ દિવસ રીપ્લે આપ્યો નથી હો હસતી ❤️😘

  • @mahakalidigital3302
    @mahakalidigital3302 3 роки тому +29

    Fist view che saheb like karjo

  • @ashokthakorvada8292
    @ashokthakorvada8292 3 роки тому +6

    હસ્યા તેના વસ્યા ગુજરાતી કેવત સે થેંક્યું ભાઇ હસાવા માટે

  • @user-bk3eb4jq1d
    @user-bk3eb4jq1d 3 роки тому +2

    હસમુખ ઠાકોર ભાભર તરફ થી ફૂલ સપૉટ

  • @shekhranjit2175
    @shekhranjit2175 3 роки тому +3

    દયા તો આવે જ ને બધા ને કરમની કઠણાઈ જ છે

  • @chhotarakeshparvinparmar2707
    @chhotarakeshparvinparmar2707 3 роки тому +13

    અલયા કોક ઘુઘુ પર દયા કરો 😂😂 પૈણાવો 😁😁પૈણ ચડેલું બધું ઊતરી જ્યું 😂😂😂

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @Doctors11222
    @Doctors11222 3 роки тому +6

    ધુધુ ની બધી વહુ નુ નોમ ચમ ઘુઘી જ હોય છે 🤔😂

  • @MrSanjuYt687
    @MrSanjuYt687 3 роки тому +1

    સુપર કોમેડી ગુજ્જુ ના વિવા

  • @vijayjithakor782
    @vijayjithakor782 3 роки тому +1

    વેરસિબા ઘૂઘુ ને પેનાવો ગમે તે કરી પાર્ટ 5😂😂😂😂😂

  • @jadavjayantising2549
    @jadavjayantising2549 3 роки тому +5

    જેમ સાઉથ ફિલ્મ માં ભ્રમમાનંદ ની કૉમેડી જોવાની મજા આવે છે એમ જ ગુજ્જુ લવ ગુરુ પણ મજા આવી જાય છે

  • @sonyofficial4553
    @sonyofficial4553 3 роки тому +5

    મને નથી લાગતું કે ઉન ના વરમાં ઘૂગું પરણે

  • @rajajoganimaofficial2434
    @rajajoganimaofficial2434 3 роки тому +1

    Ghughu ને કોર્ટમાં લઈ જાવ bhai

  • @comedymozilo
    @comedymozilo 2 роки тому +1

    GujuBha ઘુઘું ને પિપિ કરવા મેલો 😂😂

  • @poojapareshofficial2797
    @poojapareshofficial2797 3 роки тому +4

    ઘુઘુ નું સારુમૂરત જોવાડાવો નકે ઘુઘુ આમને આમ વાઢો‌ રેશે 😁😁😁

    • @GujjubhaiLoveguru12k
      @GujjubhaiLoveguru12k Рік тому

      ભાઈ આપ અછે વિડિયો બનાતે હે મેને આપકા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરા હે આપબિ મેરા ચેનલ સબ્સ્ક્રાઇબ કરલો ભાઈ youtube.com/@GujjubhaiLoveguru
      youtube.com/@GujjubhaiLoveguru

  • @viradesai7114
    @viradesai7114 3 роки тому +3

    સરસ 👍👌👌

  • @lakhajithakor4820
    @lakhajithakor4820 3 роки тому +1

    ઘુઘુ નામ જોરદાર લાવ્યા હો ભાઈ
    હા મારુ બનાસકાંઠા હા

  • @rameshdesai589
    @rameshdesai589 3 роки тому +2

    હજી આગળ આવા વિડિયો બનવાની જરૂર છે ઘુ ઘું ના પપ્પપા જી😂😂😂😂

  • @amaratjamthawala3677
    @amaratjamthawala3677 3 роки тому +33

    વિડિઓ બનાવામાં બઉ મહેનત લાગી હશે તો like sher કરી નાખજો 🤘

  • @avinash_pandav0156
    @avinash_pandav0156 3 роки тому +7

    First view plzzz reply bro ❤️❤️❤️

  • @mrsagar0012
    @mrsagar0012 2 роки тому +1

    👏👏ઘૂઘૂ ડાન્સ મસ્ત કરે👏👏👏

  • @PSRana-vs3ql
    @PSRana-vs3ql 3 роки тому +2

    Nice 👌❤️

  • @mayucreation9997
    @mayucreation9997 3 роки тому +3

    ફુલ સપોટ છે નરેશ ઠાકોર કોતરવાડા વાળા તરફથી ❤️❤️❤️❤️❤️

  • @solankisdigital224
    @solankisdigital224 3 роки тому +6

    ઓ બિચારો ઘુઘુ
    તમે ગમે તે કરો બિચારા ઘુઘુ ના લગ્ન કરાવો કેમ કે હવે મને પણ ઘુઘુ પર જેઠાલાલ ની દયા આવો છે ,😭😭😭🤣🤣😍😜

    • @gujjuloveguru2785
      @gujjuloveguru2785  3 роки тому +4

      😛😝

    • @a.psuthiya316
      @a.psuthiya316 3 роки тому +1

      @@gujjuloveguru2785 સપોટકરજોભાઇમનેતમારાપરવિશ્વાસછે

  • @sagar._36925
    @sagar._36925 3 роки тому +1

    ખૂબ જ ગમ્યું હો 👌👌

  • @PayaldigitalLakhani
    @PayaldigitalLakhani 3 роки тому +1

    ગુજ્જુ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ કેમ બને આપણા તરફથી ફૂલ સપોર્ટ કે તે કીર્તિ ઠાકોર મડાલ પ્રસ્તુત કરે કે પરથી ફૂલ સપોર્ટ

  • @firstgaming1730
    @firstgaming1730 3 роки тому +3

    વિડીયો સારો હતો આવા ને આવા વિડીયો બનાવ તા રહો અને આ વિડીયો નો પાર્ટ 2 જલ્દી બનાવી ને જલ્દી લાવો આવા ને આવા વિડીયો બનાવ તા રહો અમારો સાથ સહકાર તમારે સાથી છે સુપર વિડીયો આ વિડીયો માં ટોપ વ્યૂઝ આવે

    • @firstgaming1730
      @firstgaming1730 3 роки тому

      ગુજજુ લવ ગુરુ આભાર 🙏🙏🙏🙏 મારી કૉમેન્ટ જોવા અને પસંદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર

  • @vinodvaghelaofficial9705
    @vinodvaghelaofficial9705 3 роки тому +4

    ઘુઘુ ની જાન જાય કે ન જાય🚙 પણ ઘૂઘુ ના બાપ ની જાન પેલી જાસે 🛫

  • @rajeshkumarbamaniya6441
    @rajeshkumarbamaniya6441 3 роки тому +1

    Moj moj gujju love guru

  • @piyushshrimali7179
    @piyushshrimali7179 3 роки тому +1

    Super💥💥

  • @ashwin.modi.008
    @ashwin.modi.008 3 роки тому +12

    Gujju love guru fan
    👇

    • @gohilff6161
      @gohilff6161 3 роки тому +1

      Free fire ajjbhai big fan 😂😂😂😂😂😂😂😂😂😂

  • @desiboydigital9737
    @desiboydigital9737 3 роки тому +4

    તુ રાતે રમજે 😂😂

  • @subhashthakor5611
    @subhashthakor5611 3 роки тому +1

    ઘુઘુ પરને એવું લાગતું નથી હો 😀😀😀

  • @Vinod_Thakorofficial
    @Vinod_Thakorofficial 3 роки тому +1

    દયા આવે છે અમનેય ઘુઘુ ઉપર

  • @TD-rz3hr
    @TD-rz3hr 3 роки тому +13

    TD ડિજીટલ વાળા ફુલ સપોર્ટ કરે છે વાહ ભાઈ વાહ

  • @dhapaparesha5454
    @dhapaparesha5454 3 роки тому +5

    "સોરી...હો.ભાય...ટ્રાફિક. ..ના..કારણે..મોડૂ.....થય.ગયૂ.....બાકી. ....ભાય. ..ના. ..videos ....મા. ..મારી.હાજરી.....નો..હોય...એવૂ...થોડી....બને...
    હા મોજ હા !!!"

  • @surelakalpesh4127
    @surelakalpesh4127 3 роки тому +1

    ધુઘુ ને કો એક વર્ષ ખમી જાય😆😆

  • @sahilthakor5290
    @sahilthakor5290 3 роки тому +1

    નાઈસ વિડીયો

  • @the__jagdish__7
    @the__jagdish__7 3 роки тому +7

    Ghoo ghoo ne kyo rate ramje tu 😂😂😂

  • @rahulthakor1574
    @rahulthakor1574 3 роки тому +7

    જય માતાજી...🙏
    ભા ની સરકાર વાડા 🗡️🗡️🗡️

  • @pelathakor8034
    @pelathakor8034 3 роки тому +1

    બહૂ સરસ વિડીયો છે

  • @pratikprajapati2580
    @pratikprajapati2580 3 роки тому +1

    Ha maru Kalol haa😘😘😘

  • @mr_gear
    @mr_gear 3 роки тому +6

    Gujju love guru lage vadhare kamigaya lago

  • @copyrightchannelnoviewpare1431
    @copyrightchannelnoviewpare1431 3 роки тому +3

    ❤️

  • @jesungeethakor2270
    @jesungeethakor2270 3 роки тому +1

    ઘુઘુ ના બાપનુ ઘઘેણુ કરાવજો પરુ ઘુઘુની હાહુ હારે

  • @pradipbhaimakwana3961
    @pradipbhaimakwana3961 3 роки тому +1

    Last ma je song se te jordar se
    Ghu ghu jordar 👍👍👍👍👍👍👍

  • @RAJUBHAI-cr6iu
    @RAJUBHAI-cr6iu 3 роки тому +4

    ઘુઘુ ના લગન થવા મુંકીન જ નામુંકીનું છે... 😂😂😂. એને એ ખબર નહી... પડતી કે... એની wife no આવાજ કેવો છે... 😀😀😀 તો બીજી તો શું ખબર પડે 😜😜😜🤭🤭

  • @shortworld3915
    @shortworld3915 3 роки тому +80

    *કોરોના કાળમાં તમારું અને તમારા પરીવારનું ધ્યાન રાખજો* 🙏🙏🙏

  • @user-kl4dz1gg6u
    @user-kl4dz1gg6u 3 роки тому +2

    મારી એકજ ઈચ્છા છે કે જે પણ મારી કૉમેન્ટ વાચે છે એનું પરિવાર હમેંશા ખુશ રહે એવી આશા

  • @rajachamundaofficial5646
    @rajachamundaofficial5646 3 роки тому +1

    ઘુઘુ ના બાપા જબરા નાચે છે 😀

  • @bhajansatsangofficial9923
    @bhajansatsangofficial9923 3 роки тому +22

    જય નડેશ્વરી માતાજી. સૌને રક્ષા કરજે..🚩🙏🙏

  • @mahakalidigital3302
    @mahakalidigital3302 3 роки тому +25

    આપણે પેલી વાર વિડિયો જોયો છે સાહેબ રિપ્લે આપજો

  • @nanduthakor224
    @nanduthakor224 3 роки тому +1

    Super ho gujju bhai

  • @bharatthakor6076
    @bharatthakor6076 3 роки тому +1

    Supar comedy gujju