Gujarat Rain Update: ભારત પર નવી સિસ્ટમ, શું ગુજરાતમાં વરસાદ વધશે?

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #monsoon2024 #rainupdates #gujaratweather
    ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જે બાદ હવે વરસાદને વિરામ લીધો છે.
    તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
    હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દીપક ચુડાસમા...
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 227

  • @rajeshparmar7609
    @rajeshparmar7609 Місяць тому +28

    ઉત્તર ગુજરાત માં વરસાદ ની જરૂર છે

  • @aswinpatel7553
    @aswinpatel7553 Місяць тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદ ટા છવાયા ઝાપટા આવે છે હજી વરાપ નથી થઈ દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Місяць тому +1

    ❤ જયસીતારામ ❤

  • @vipulzapadiya1533
    @vipulzapadiya1533 Місяць тому +2

    સુરેન્દ્રનગર જિલ્લા માં😢😢😢 વરસાદ💦💦☔☔💦 શા ઓછો.. ભાઈ દ

  • @dilipgohil9970
    @dilipgohil9970 Місяць тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @NileshKumar-qh9sc
    @NileshKumar-qh9sc Місяць тому +1

    દિપકભાઈ અરવલ્લી મોડાસા માં વરસાદ નથી પડતો જેના કારણે મગફળી ના ભાગ માં નુકસાન થાય છે વરસાદજરૂર છે😢

  • @ZalaIndrasinh-gl9xi
    @ZalaIndrasinh-gl9xi Місяць тому

    ઉતર ગુજરાત
    અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના જાલિયા ખુબ વરસાદ છે

  • @shamjivadhel
    @shamjivadhel Місяць тому

    ❤વરાપહતી

  • @navinpatel4666
    @navinpatel4666 22 дні тому +1

    કોઈ મિત્ર પાસે ધરોઈ ડેમ સપાટી ના તાજા સમાચાર હોય તો કોમેન્ટ કરવા વિનંતી 🙏🙏🙏🙏🙏

  • @umeddarbar5373
    @umeddarbar5373 Місяць тому +7

    બેચરાજી તાલુકાના અતીભારે વરસાદ ચાલુ છે હાલમાં

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 Місяць тому

    Very good news sir 👍

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j Місяць тому

    Very Nice Video દીપકભાઈ

  • @chimanbhaihapaliya7286
    @chimanbhaihapaliya7286 Місяць тому

    Very nice

  • @HiteshbhaiDayra
    @HiteshbhaiDayra Місяць тому

    દાહોદમાં વરસાદની જરૂર છે

  • @KarshanBhai-yo7pf
    @KarshanBhai-yo7pf Місяць тому

    આજે ખંભાત તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો

  • @gohilmahendrasinhdungarpar3089
    @gohilmahendrasinhdungarpar3089 Місяць тому +2

    જ્યાં પડે ત્યાં ભલે પડે. થાકી ગયા તમારી વાત સાંભળી નેથોડો વરસાદ ,થોડો વધુ વરસાદ , થોડો ઘણો વરસાદ પડી શકે

  • @rajeshvaniya1302
    @rajeshvaniya1302 Місяць тому

    Good

  • @makwanajaynti4691
    @makwanajaynti4691 Місяць тому

    વિછીયા તાલુકામાં બહુ જ વરસાદની જરૂર છે

  • @dipakbhaishrimali8076
    @dipakbhaishrimali8076 Місяць тому +5

    દિપકભાઈ પાલનપુર તાલુકામાં વરસાદની જરૂર છે વરસાદ આવતોનથી

  • @shiyalgopal1373
    @shiyalgopal1373 Місяць тому +3

    Jay somnaath

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 Місяць тому

    ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ
    જી.જુનાગઢ તા. વંથલી ખૂબ વરસાદ ☔ થયેલ છે , બે દિવસ થી વરાપ જોવામલી છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en Місяць тому +1

    Thank you Dipak bhai

  • @DhRuVBaRoT-4
    @DhRuVBaRoT-4 Місяць тому +1

    હા ઉત્તર ગુજરાત માં વરસાદ ની જરૂર છે બનાસકાંઠા માં

  • @nareshvasava3900
    @nareshvasava3900 Місяць тому

    દરરોજ પદે વરસાદ સંખેડા તાલુકામાં છોટાઉદેપુર

  • @jigarbhaichauhan2277
    @jigarbhaichauhan2277 Місяць тому +7

    ભાવનગર માં વરસાદ ની ખુબજ જરૂર છે

  • @nirmitpatel3250
    @nirmitpatel3250 Місяць тому

    હજિવરસાદચાલૂછે.ભાણવડ.તાલૂકો

  • @user-br4xb7zl3c
    @user-br4xb7zl3c Місяць тому

    વિડિયો ખુબ જ ગમ્યો સરસ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 Місяць тому

    સરસ માહિતિ - આભાર

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @Narsega
    @Narsega Місяць тому

    હવામાન વિભાગએતો 9 તારીખે બનાસકાંઠામા વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરીછે

  • @premilajoshi7514
    @premilajoshi7514 Місяць тому +1

    ઉત્તર ગુજરાત ના સરસ્વતી તાલુકામાં સામાન્ય વરસાદ છે હજુ સુધી ખેતરોમાં પાણી ભરાયાં નથી

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 Місяць тому +2

    Saras mahiti Dipak Bhai

  • @narshihariyani1737
    @narshihariyani1737 Місяць тому

    પીચ સારી છે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому

    જય ગુરુદેવ દીપકભાઈ આજે ઉકળાટ બફારો બવ છે

  • @enjoyapnatime
    @enjoyapnatime Місяць тому

    Mahemdavad kharaj gam maa aaayar suthi varshad bahu psho se dipak bhai

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Місяць тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ.

  • @dilipchauhan3165
    @dilipchauhan3165 Місяць тому

    આજે સાંજે 6:00 થી 7:00 મા બોરસદ ના ગમો મા વરસાદ બોવાજ સારો વરસાદ પડ્યો

  • @harasukhramoliya8256
    @harasukhramoliya8256 Місяць тому

    જૂનાગઠટિપાનીજરૂરનથિ 5:50

  • @jayeshzinzuvadiya7939
    @jayeshzinzuvadiya7939 Місяць тому +5

    સુરેન્દ્રનગર જિલ્લા મા ખરાડ જાય તો ભુખ જાય

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i Місяць тому

    ખુબ જ સરસ

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 Місяць тому

    મહુવા મોઈત્રાને સરસ પ્રશ્ન કર્યો 👍👍👍

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5n Місяць тому

    સરસદીપકભાઈ

  • @bavliyasanjay6927
    @bavliyasanjay6927 Місяць тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ જેવું લાગે તો થોડી વિસ્તારથી માહિતી આપજો

  • @JantilalPurohit
    @JantilalPurohit Місяць тому

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ને ગામડામાં થોડોક છાંટ છુટ જેવો વરસાદ પડ્યો

  • @deerajkumar7251
    @deerajkumar7251 Місяць тому

    વાઘોડિયા માં બહુ વરસાદ પડ્યો કાલે રાતે સાંજના 6:00 વાગે જબરદસ્ત

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 Місяць тому

    દિપક ભાઇ જય માતાજી

  • @bharatvaishnani3651
    @bharatvaishnani3651 Місяць тому

    Supar shpich

  • @msbhutiya506
    @msbhutiya506 Місяць тому

    દિપકભાઈ આભાર

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Місяць тому

    આભાર દીપકભાઈ

  • @dera.malkead.g.m2844
    @dera.malkead.g.m2844 Місяць тому

    કોમેટ મળતી હોય તો ચોટીલામાં વરસાદ જ નથી ચોટીલા તાલુકાનું ખેરાણા ગામ

  • @JATIN_THAKOR
    @JATIN_THAKOR Місяць тому +3

    દીપકભાઈ જોડિયા તાલુકામાં વરસાદ

  • @meghabhaiMeghabhai-w1r
    @meghabhaiMeghabhai-w1r Місяць тому

    બનાસકાંઠા મા વરસાદ ની જરૂર છે

  • @user-jc2so9uo7n
    @user-jc2so9uo7n Місяць тому +4

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે ભાઈ નડાળા ગામ માં સાવ ઓછો વરસાદ નોંધાયો છે

  • @sharmayug5245
    @sharmayug5245 Місяць тому

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @ArjunthakorThakor-w3o
    @ArjunthakorThakor-w3o Місяць тому

    Dist.anand,ta.umreth,khankuva.sarovarsaddipakbhai.thanks

  • @RameshRamesh-pn9cn
    @RameshRamesh-pn9cn Місяць тому

    રાજુલા તાલુકા માં વરાપ સે ૪દીવસ થી

  • @rajgami6622
    @rajgami6622 Місяць тому

    Palanpur.m.varasadne.jarura.sase.

  • @ajmalji6640
    @ajmalji6640 Місяць тому

    બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 9:00 વાગે વરસાદ ચાલુ

  • @AshvinSasukiya
    @AshvinSasukiya Місяць тому

    દીપક ભાઈ અમારે 3વરસથી વરસાદ માબાકાત રયજવીસી વીછીયા તાલુકામા ચોટીલા .મોરબી .સુરેન્દ્રનગર. બોટાદ. પાળીયાદ. મા વરસાદ નથી પડામાથી પાણાનથી હાલા હજુલગી

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr Місяць тому

    પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ તાલુકો
    બહુ વરસાદ ઓછો છે તો ફુલ વરસાદ ક્યારે થશે જણાવો

  • @MaheshParmar-m5y
    @MaheshParmar-m5y Місяць тому

    કારીયાણીમાવરસાદનથી

  • @Sodhamahesh123
    @Sodhamahesh123 Місяць тому +1

    મહુધા તાલુકામાં વરસાદ ચાલુ છે

  • @rajputdineshm9065
    @rajputdineshm9065 Місяць тому

    Dipakbhai bhavnagar jilana mahuva taluka na nana aasrana gam amare varsad nathi amare varsad ni khub jarur se

  • @ravaliyarajaravaliyaraja9143
    @ravaliyarajaravaliyaraja9143 Місяць тому

    Saru saru na aaveto dewbhumi dwarka

  • @kanjariyamaheshbhai2655
    @kanjariyamaheshbhai2655 Місяць тому

    દીપક ભાઈ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શેખપાટ માં એક વાગ્યા. ના રે ળા ચાલુ છે

  • @naranjaviya7806
    @naranjaviya7806 Місяць тому

    Good news👌

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Місяць тому

    Thanks

  • @younusykgn3277
    @younusykgn3277 Місяць тому

    જામનગર માવરસાદકીયારેવધસે

  • @devendrabhatt6636
    @devendrabhatt6636 Місяць тому

    ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરાપ કેટલા દિવસ રહી શકે

  • @rajeshvaniya1302
    @rajeshvaniya1302 Місяць тому

    At Dungar
    Ta Rajula
    Di Amreli
    Aaj no varsadnathi

  • @AkshayBamania
    @AkshayBamania Місяць тому

    Video good che

  • @ghanshyampatel5148
    @ghanshyampatel5148 Місяць тому

    Surendranagatnapatditalukavarsadnathi

  • @pravinparmar6251
    @pravinparmar6251 Місяць тому

    Surendranagar ma Rahat male aavu karvu Jovi

  • @chandrasthakor8105
    @chandrasthakor8105 Місяць тому

    આણંદ જિલ્લામાં થોડો પડે છે વરસાદ

  • @vipulzapadiya1533
    @vipulzapadiya1533 Місяць тому

    દિપક ભાઈ 😢😢😢

  • @ravalsuresh2459
    @ravalsuresh2459 Місяць тому

    Utar Gujarat patan jilla mo b m ne Adobe avelu GM mesar karta mo japtu rate 10 vage saru padyu

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 Місяць тому

    બોટાદ ગઢડા તાલુકાના ગામોમાં વરસાદ ની ખેંચ છે સારો વરસાદ પડ્યો નથી

  • @kanji.ksonagara9938
    @kanji.ksonagara9938 Місяць тому

    કાલે કતોને કે સુ નગરમા વરસાદ પડસે

  • @SalimNode-b5x
    @SalimNode-b5x Місяць тому

    Supar

  • @najrudinvakaliya2941
    @najrudinvakaliya2941 Місяць тому

    વાંકાનેર મા વરસાદ ની ખાસ જરૂર છે પીયત ચાલુ કરી દીધા

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Місяць тому

    Very nice video dipak Bhai 😊😊

  • @મહેશશિહોરામહેશ

    બોટાદ ઉપર વરસાદ મોકલો દીપકભાઈ

  • @baldevthakor7651
    @baldevthakor7651 Місяць тому

    બનાસકાંઠા ના ભાભર તાલુકા માં વરસાદ હાલ જોરદાર ચાલુ છે

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn Місяць тому

    આગાહી ખુબ જ આવેછે પણ વરસાદ થયો નથી

  • @BagodariyaDasharath
    @BagodariyaDasharath Місяць тому +1

    સુરેન્દ્રનગરમાં મોટી કઠે થી ગામમાં વરસાદ ચાલુ છે

    • @BagodariyaDasharath
      @BagodariyaDasharath Місяць тому

      અત્યારે ભારે વરસાદ ચાલુ છે અત્યંત

  • @Radhekirshna..1278
    @Radhekirshna..1278 Місяць тому

    ગોંડલ મા આજે ખાલી જપટા હતા અમારે વરસાદ ની ખાસ જરૂર છે રાજકોટ બાજુ.

  • @gagjiraval6629
    @gagjiraval6629 Місяць тому

    ઉતર ગુજરાત ના રાધનપુર વરાપ ક્યારે આવશે એરંડા વાવ વાની સિજન જાયસે હવેતો મા

  • @ankurshah7370
    @ankurshah7370 Місяць тому

    પંચમહાલમાં હળવો વરસાદ પડે છે

  • @SanjayThakor-j9u
    @SanjayThakor-j9u Місяць тому

    તમનેતો ખબરદ સે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી થાતો 😢😢😢

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 Місяць тому

    😯😯😯😯

  • @alpeshdetroja9345
    @alpeshdetroja9345 Місяць тому +1

    મોરબી માળીયા તાલુકામાં હળવા વરસાદના ઝાપટા ચાલુ થયા છે

  • @nirajpatel1450
    @nirajpatel1450 Місяць тому

    Rain in vadodara now

  • @ronerathva805
    @ronerathva805 Місяць тому

    છોટાઉદેપુર જિલ્લામાં કયારે વરાપ આવ છે

  • @જયંતિભાઈરમેશભાઈમાલીમાલી

    દીપક ભાઈ તેમે દરોજ આશા બતાવો છો પણ વરસાદ આવતો નથી

  • @vaghelasandipkumar2338
    @vaghelasandipkumar2338 Місяць тому

    Amreli an bhavnagar ma 5 a 7 divash thi varshad nahi

  • @netsurforganicwankaner5877
    @netsurforganicwankaner5877 Місяць тому

    Morbi ma to varap re chhe hve ave to saru ahi pani nu piyat apvanu hve chalu kri didhu chhe

  • @Hrbip
    @Hrbip Місяць тому +1

    રાજુલા ના ગામડા માં વરસાદ નથી

  • @sanjayrathva8343
    @sanjayrathva8343 Місяць тому

    Bodeli ma 6 pm thi varsad running

  • @HaribhajKalu
    @HaribhajKalu Місяць тому

    પરેશભાઈ તમારો વીડીયો બિલકુલ ગમતા નથી આ ગઈ કરવાનું બંધ કરી દો કારણ કે આગાહી પ્રમાણે વરસાદ થતો નથી જય માતાજી તમનેસાજા

  • @bajrangigamerhb6733
    @bajrangigamerhb6733 Місяць тому

    Vichiya talukama varasadaj nathi motilakhad