કેરી બર્ફી દુધઘર ની સામગ્રી (mango barfi)

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • @વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
    કેસર કેરી =1 નંગ
    દુધ =1કપ (100ml)
    સાકર =1/2કપ
    કાજુ,બદામ કતરન સજાવટ માટે
    એલચી નો ભુક્કો
    ઘી=3 કમચી
    બનાવાની રીત:- સૌપ્રથમ એક કેરીનો રસ કાઢી લેવાનું પછી એને એક લોયામાં કાઢી લેવાનું પછી અને ગેસ પર મૂકી બે મિનિટ ચલાવતા રહેવાનું થોડું ઉકડવા માંડે પછી એમાં દૂધ પધરાવી દેવાનુ દૂધમાં એક ઉકાળ આવી જાય પછી સાકર પધરાવી દેવાનું પછી એને સતત હલાવતા રહેવાનું મિશ્રણ ધીરે-ધીરે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું કાજુ બદામની કતરણ અને સુગંધી માટે એલજી પધરાવી દેવાની પછી ગેસ પરથી નીચે ઉતારી 5 મિનીટ કડાઈમાં હલાવતા રહેવાનું ઠંડું થઇ જાય પછી એને ડીશ માં મારી લેવાનું ઉપરથી કાજુ-બદામ ના પત્ર ની સજાવટ કરવાની પછી એને નાના નાના ટુકડા કરી લેવાના પ્રભુને ધરાય એવું કેરીની બરફી તૈયાર છે
    #mango barfi#mango sweet#pushtimargiye samagri#gujrati recipe#keri barfi#amba barfi#mango mithai

КОМЕНТАРІ • 34

  • @ketan6073
    @ketan6073 3 місяці тому

    Jai hoooooooo Una thi kirtan
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @heenarupabheda6021
    @heenarupabheda6021 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ
    ખુબ સુંદર સામગ્રી સીધં થઈ.

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 місяці тому

      જી ધન્યવાદ
      જય શ્રી કૃષ્ણ 😊

  • @meenamodi5556
    @meenamodi5556 3 місяці тому

    ખુબ જ સુંદર સામગ્રી સિધ્ધ થઈ છે 👌👌👍🙏

  • @geetahakani9530
    @geetahakani9530 3 місяці тому

    Jay Shri krisn

  • @heenaupadhyay4858
    @heenaupadhyay4858 Рік тому

    Bahu saras jay shree krushna 🙏

  • @sagarjagani7835
    @sagarjagani7835 2 місяці тому

    Jay shree krushna

  • @nigamcuisine-hindirecipes1396

    Jay Shree Krushna 🙏

  • @neetabaldha1848
    @neetabaldha1848 Рік тому

    👌👌👌 sundar samagri

  • @user-lm3ss3kx5o
    @user-lm3ss3kx5o 3 місяці тому

    Sundar banavi barfi 👌👌

  • @ritapatel6368
    @ritapatel6368 Рік тому

    Jay Shree krishna

  • @ilabenmehta1671
    @ilabenmehta1671 Рік тому

    🙏🙏

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 Рік тому +1

    Vah saras sundar samgri 6🙏🙏🙏👌

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Рік тому

    ખરેખર ખૂબ સરસ છે...🥭🥭🙏જય શ્રીકૃષ્ણ...

    • @vaishnavpreet
      @vaishnavpreet  Рік тому

      જી આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @parvsheth4450
    @parvsheth4450 2 місяці тому +1

    જય શ્રીકૃષ્ણ
    સ્ટોરેજ કરવાની રીત જણાવશો

    • @vaishnavpreet
      @vaishnavpreet  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ
      જી આ સામગ્રી આપ ૮ દિવસ સ્ટોર કરી શકો છો કારણ ક મોસ્ટલિ ફ્રેશ ફ્રૂટ માં વધારે દિવસ થાય તો ખટાશ આવી જાય છે એટલે બને તો ઓછા પ્રમાણ મા અને તાજી સામગ્રી સિદ્ધ કરવી

  • @jagrutichitaliya1014
    @jagrutichitaliya1014 Рік тому

    Pl mane wheat ni cake recipe sikhvi shkoo to vinti karu chu

    • @vaishnavpreet
      @vaishnavpreet  Рік тому

      Ji me wheat cake ni recipe share kari che
      Aap search karsho to Avshe

  • @linashah2154
    @linashah2154 Рік тому

    Thodo avaj barabar nathi sambhalato speed vadhare che

    • @vaishnavpreet
      @vaishnavpreet  Рік тому

      Ji xhama mangu chu
      Agad thi dhayan rakhish
      Jay shree krushna 😊

  • @bhavyamehta0270
    @bhavyamehta0270 Рік тому

    બેન આવાજ બરાબર નથી સંભળાતો.

    • @vaishnavpreet
      @vaishnavpreet  Рік тому

      જી ક્ષમા માંગુ છુ
      આગળ થઈ ધ્યાન રાખીશ
      જય શ્રીકૃષ્ણા