Tari Pase Evu Shu | DivyaDeep Stavan - 1 | Singer - Parth Doshi

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • पावन प्रसंग : भक्तहृदयी गच्छाधिराज पू.आ.भ. श्रीमद् विजय पुण्यपालसुरिश्वरजी महाराजा ऐ 'दिव्यदीप' ना उपनामे रचेला भावसभर भक्तिकाव्योमांथी चूंटेला केटलाक भक्तिकाव्योना सथवारे परमात्मानी भावभक्ति...
    प्रसंग निमित्त : गच्छाधिपति पूज्यश्रिनु गच्छाधिपति पद स्थापनानु 11मुं वार्षिक पर्व
    दिव्यदीप स्तवन - 1
    पद - तारी पासे अेवुं शु ?
    संगीतकार - पार्थ दोशी
    / @nikhilsvideos
    Plzzz Subscribe My Channel & Like, Share all Videos
    ----------------------------------------------
    Singer : Parth Doshi
    Flute : Sandeep Kulkarni
    Tabla : Dakshesh Patel
    Dholak & Dhol : Yadunath Gadre
    Percussion: Deven Pandya
    Keyboard: Yash Soni
    Video Designed By : Filmsbypalak | Palak Manoj Shah - 9422021276
    ---------------------------------------------------
    Lyrices :
    તારી પાસે એવું શું ?
    દોડી દોડી આવું હું, તારી પાસે એવું શું ?...
    દર્શન ઉરથી થાય ન તારા,
    તે દિ’ આંખો રોતી રહે
    ઊંચે નીચે ચારેબાજુ,
    આંખો તુજને ગોતી રહે
    તારા રૂપમાં એવું શું ?
    દોડી દોડી આવું હું. તારી પાસે એવું શું ?...૧
    તારી તરસમાં પળ પળ વીતે
    તુજને ઝંખું એકધ્યાને
    નીંદર નાવે ખાવું ન ભાવે
    નામ રટું હું એકતાને
    તારા મુખમાં એવું શું ?
    દોડી દોડી આવું હું. તારી પાસે એવું શું ?... ૨
    છેલછબીલા ! અલબેલા, !
    મુજ હૈયું તેં ચોરી લીધું
    કામણગારા ! દિવ્યદીપક!
    તે મુજ પર શું કામણ કીધું ?
    તારા દિલમાં એવું શું ?
    દોડી દોડી આવું હું. તારી પાસે એવું શું ?...૩
    ---------------------------------
    ‪@nikhilsvideos‬ ‪@divyadeep‬
    #jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial
    #punyapal #sanvegrangotsav #shasanyoungbrigade

КОМЕНТАРІ • 1

  • @netrashah5195
    @netrashah5195 Рік тому +1

    અદ્ભુત 🙏🙏🙏 રચના ગાયકી મનમોહક🙏🙏🙏